Rupalની પલ્લીમાં અભિષેક કરાતું ઘી એક પ્રોજેક્ટ બચાવી શકે છે। રૂપાલ ગામના લોકો સાંભળશે?

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 415

  • @joy6489
    @joy648911 күн бұрын

    ખૂબજ સારો વિચાર છે, ભણેલ ગણેલ મગજમાંથી સરેલો એક શુદ્ધ વિચાર......વડીલ ને વંદન 🙏🙏

  • @RadheshyamRupalPalli

    @RadheshyamRupalPalli

    9 күн бұрын

    જય શ્રી વરદાયિની માતાજી હું રાધેશ્યામ રૂપાલ પલ્લી ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા "ઘી" ની નદી વહે છે. રૂપાલ પલ્લી નું શુદ્ધ "ઘી" બચાવો અભિયાન મને તમારી મદદની જરૂર છે , હું પલ્લી પર "ઘી" અભિષેક નો વિરોધ નથી કરતો પણ અભિષેક થયા પછી "ઘી" નો કાદવ કિચ્ચડ થાય છે તેનો વિરોધ કરું છું પલ્લી નું "ઘી" રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ ભળે જે ભક્તો રૂપાલ ગામમાં "ઘી" અભિષેક કરવા આવે છે તેમને કહેવા માંગુ છું કે "ઘી" અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે "ઘી" અભિષેક થયા પછી કોઈની રોટલી પર ચોપડવા જેવું રહે. માતા વરદાયિની રાજી થશે અને આશીર્વાદ પણ આપશે. અભિષેક પણ થાય અને કોઈને ગરીબને પોષણ પણ મળે. મારે 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે સોશિયલ મીડિયા નો જમાનો છે , મારા મેસેજ સારા લાગે તો તમારા ફેસબુકમાં શેર કરશો "ઘી" અભિષેક ની પરંપરા બદલ્યા વિના શુદ્ધ "ઘી" બચાવવા નો પ્રોજેક્ટ PDF લિંક rb.gy/on9r9g જય શ્રી વરદાયિની માતા ન્યુઝ રૂપાલ પલ્લી નું સોના જેવા શુદ્ધ "ઘી" કાદવ કિચ્ચડ થતું બચાવો અભિયાન રાધેશ્યામ રૂપાલ પલ્લી +91 70 1615 9450 અમદાવાદ fb.watch/s9ABJ-iUpT/ ગુજરાતનું એક રૂપાલ ગામમાં જ્યાં 50 કરોડ રૂપિયાનું સોના જેવું શુદ્ધ "ઘી" નો કાદવ કિચ્ચડ કરવા માટે પલ્લી મહોત્સવ કરવામાં આવે છે.

  • @ashvinpatel.shavdrra.5520
    @ashvinpatel.shavdrra.552011 күн бұрын

    બહુજ સુંદર વિચાર છે ટ્રસ્ટ આ બાબત મા જરૂર થી વિચારે રૂપાલ ગામ આ અંગે વિશાળ હૃદય રાખી વિચારએ .

  • @RadheshyamRupalPalli

    @RadheshyamRupalPalli

    9 күн бұрын

    જય શ્રી વરદાયિની માતાજી હું રાધેશ્યામ રૂપાલ પલ્લી ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા "ઘી" ની નદી વહે છે. રૂપાલ પલ્લી નું શુદ્ધ "ઘી" બચાવો અભિયાન મને તમારી મદદની જરૂર છે , હું પલ્લી પર "ઘી" અભિષેક નો વિરોધ નથી કરતો પણ અભિષેક થયા પછી "ઘી" નો કાદવ કિચ્ચડ થાય છે તેનો વિરોધ કરું છું પલ્લી નું "ઘી" રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ ભળે જે ભક્તો રૂપાલ ગામમાં "ઘી" અભિષેક કરવા આવે છે તેમને કહેવા માંગુ છું કે "ઘી" અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે "ઘી" અભિષેક થયા પછી કોઈની રોટલી પર ચોપડવા જેવું રહે. માતા વરદાયિની રાજી થશે અને આશીર્વાદ પણ આપશે. અભિષેક પણ થાય અને કોઈને ગરીબને પોષણ પણ મળે. મારે 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે સોશિયલ મીડિયા નો જમાનો છે , મારા મેસેજ સારા લાગે તો તમારા ફેસબુકમાં શેર કરશો "ઘી" અભિષેક ની પરંપરા બદલ્યા વિના શુદ્ધ "ઘી" બચાવવા નો પ્રોજેક્ટ PDF લિંક rb.gy/on9r9g જય શ્રી વરદાયિની માતા ન્યુઝ રૂપાલ પલ્લી નું સોના જેવા શુદ્ધ "ઘી" કાદવ કિચ્ચડ થતું બચાવો અભિયાન રાધેશ્યામ રૂપાલ પલ્લી +91 70 1615 9450 અમદાવાદ fb.watch/s9ABJ-iUpT/ ગુજરાતનું એક રૂપાલ ગામમાં જ્યાં 50 કરોડ રૂપિયાનું સોના જેવું શુદ્ધ "ઘી" નો કાદવ કિચ્ચડ કરવા માટે પલ્લી મહોત્સવ કરવામાં આવે છે.

  • @chiragparmar7988
    @chiragparmar798811 күн бұрын

    આ કાકા ગુજરાત માં Renaissance લાવવા ખુબ પ્રયત્ન કરી રહ્યા છે . વંદન છે તમને અને દેવાંશી બેન ને 🙏

  • @RadheshyamRupalPalli

    @RadheshyamRupalPalli

    9 күн бұрын

    જય શ્રી વરદાયિની માતાજી હું રાધેશ્યામ રૂપાલ પલ્લી ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા "ઘી" ની નદી વહે છે. રૂપાલ પલ્લી નું શુદ્ધ "ઘી" બચાવો અભિયાન મને તમારી મદદની જરૂર છે , હું પલ્લી પર "ઘી" અભિષેક નો વિરોધ નથી કરતો પણ અભિષેક થયા પછી "ઘી" નો કાદવ કિચ્ચડ થાય છે તેનો વિરોધ કરું છું પલ્લી નું "ઘી" રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ ભળે જે ભક્તો રૂપાલ ગામમાં "ઘી" અભિષેક કરવા આવે છે તેમને કહેવા માંગુ છું કે "ઘી" અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે "ઘી" અભિષેક થયા પછી કોઈની રોટલી પર ચોપડવા જેવું રહે. માતા વરદાયિની રાજી થશે અને આશીર્વાદ પણ આપશે. અભિષેક પણ થાય અને કોઈને ગરીબને પોષણ પણ મળે. મારે 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે સોશિયલ મીડિયા નો જમાનો છે , મારા મેસેજ સારા લાગે તો તમારા ફેસબુકમાં શેર કરશો "ઘી" અભિષેક ની પરંપરા બદલ્યા વિના શુદ્ધ "ઘી" બચાવવા નો પ્રોજેક્ટ PDF લિંક rb.gy/on9r9g જય શ્રી વરદાયિની માતા ન્યુઝ રૂપાલ પલ્લી નું સોના જેવા શુદ્ધ "ઘી" કાદવ કિચ્ચડ થતું બચાવો અભિયાન રાધેશ્યામ રૂપાલ પલ્લી +91 70 1615 9450 અમદાવાદ fb.watch/s9ABJ-iUpT/ ગુજરાતનું એક રૂપાલ ગામમાં જ્યાં 50 કરોડ રૂપિયાનું સોના જેવું શુદ્ધ "ઘી" નો કાદવ કિચ્ચડ કરવા માટે પલ્લી મહોત્સવ કરવામાં આવે છે.

  • @prabhagohel1995

    @prabhagohel1995

    Күн бұрын

    સરસ વિચાર છે માઈ ભકત .

  • @chaudharirajmit2324
    @chaudharirajmit23248 күн бұрын

    બીજા ઘણા ધર્મોમાં પણ ચાલે છે તો આ કાકાને અને બેન જાય તો ખુબ આનંદ થશે

  • @yogeshdaxini4599
    @yogeshdaxini45996 күн бұрын

    ખૂબ જ સારો પ્રોજેક્ટ છે. વડીલ ના વિચાર ને વંદન.

  • @Drjeet84
    @Drjeet8411 күн бұрын

    ખૂબ જ સુંદર સુધારાવાદી વિચાર છે... તમો પ્રયત્નો કરતા રહેશો, સફળતા જરૂર મળશે.. કેમ કે, કંઈક સમાજ સુધારો કરવો હોય તો અવરોધો આવે જ..

  • @chhayachopda920
    @chhayachopda92012 сағат бұрын

    વડીલને ખુબ ખુબ અભિનંદન,ઘણો સારો વિચાર છે અને તે કરવા જેવો છે દેવીમાં કદી પોતાના સંતાનને શ્રાપ ના આપે 🙏🏻🌹🕉️

  • @joy6489
    @joy648911 күн бұрын

    પણ લાગે છે કે જૂના જમાના ની ખોટી ખોટી પરંપરા ને અનુસરવા વાળા અભણ કદાચ આ વાત accept nahi kri shake.....😢

  • @RadheshyamRupalPalli

    @RadheshyamRupalPalli

    9 күн бұрын

    જય શ્રી વરદાયિની માતાજી હું રાધેશ્યામ રૂપાલ પલ્લી ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા "ઘી" ની નદી વહે છે. રૂપાલ પલ્લી નું શુદ્ધ "ઘી" બચાવો અભિયાન મને તમારી મદદની જરૂર છે , હું પલ્લી પર "ઘી" અભિષેક નો વિરોધ નથી કરતો પણ અભિષેક થયા પછી "ઘી" નો કાદવ કિચ્ચડ થાય છે તેનો વિરોધ કરું છું પલ્લી નું "ઘી" રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ ભળે જે ભક્તો રૂપાલ ગામમાં "ઘી" અભિષેક કરવા આવે છે તેમને કહેવા માંગુ છું કે "ઘી" અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે "ઘી" અભિષેક થયા પછી કોઈની રોટલી પર ચોપડવા જેવું રહે. માતા વરદાયિની રાજી થશે અને આશીર્વાદ પણ આપશે. અભિષેક પણ થાય અને કોઈને ગરીબને પોષણ પણ મળે. મારે 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે સોશિયલ મીડિયા નો જમાનો છે , મારા મેસેજ સારા લાગે તો તમારા ફેસબુકમાં શેર કરશો "ઘી" અભિષેક ની પરંપરા બદલ્યા વિના શુદ્ધ "ઘી" બચાવવા નો પ્રોજેક્ટ PDF લિંક rb.gy/on9r9g જય શ્રી વરદાયિની માતા ન્યુઝ રૂપાલ પલ્લી નું સોના જેવા શુદ્ધ "ઘી" કાદવ કિચ્ચડ થતું બચાવો અભિયાન રાધેશ્યામ રૂપાલ પલ્લી +91 70 1615 9450 અમદાવાદ fb.watch/s9ABJ-iUpT/ ગુજરાતનું એક રૂપાલ ગામમાં જ્યાં 50 કરોડ રૂપિયાનું સોના જેવું શુદ્ધ "ઘી" નો કાદવ કિચ્ચડ કરવા માટે પલ્લી મહોત્સવ કરવામાં આવે છે.

  • @hirenprajapati1325
    @hirenprajapati132511 күн бұрын

    આ વિચારો ને મારા નતમસ્તક દંડવત પ્રણામ વડીલ શ્રી ખૂબ સુંદર વિચારો સાથે નીકળ્યા છે દેવાંશી દીદી તનમન થી સપોર્ટ કરજો...... વિચારો ઉત્તમ છે......

  • @gordhanchauhan9042
    @gordhanchauhan904211 күн бұрын

    સર na કામ ને 100 💯 સલામ બહુજ સુંદર વિચાર છે સર આવું થાય તો સારી વાત આનાથી બીજી કોઈ ના હોય કોઈ

  • @RadheshyamRupalPalli

    @RadheshyamRupalPalli

    9 күн бұрын

    જય શ્રી વરદાયિની માતાજી હું રાધેશ્યામ રૂપાલ પલ્લી ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા "ઘી" ની નદી વહે છે. રૂપાલ પલ્લી નું શુદ્ધ "ઘી" બચાવો અભિયાન મને તમારી મદદની જરૂર છે , હું પલ્લી પર "ઘી" અભિષેક નો વિરોધ નથી કરતો પણ અભિષેક થયા પછી "ઘી" નો કાદવ કિચ્ચડ થાય છે તેનો વિરોધ કરું છું પલ્લી નું "ઘી" રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ ભળે જે ભક્તો રૂપાલ ગામમાં "ઘી" અભિષેક કરવા આવે છે તેમને કહેવા માંગુ છું કે "ઘી" અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે "ઘી" અભિષેક થયા પછી કોઈની રોટલી પર ચોપડવા જેવું રહે. માતા વરદાયિની રાજી થશે અને આશીર્વાદ પણ આપશે. અભિષેક પણ થાય અને કોઈને ગરીબને પોષણ પણ મળે. મારે 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે સોશિયલ મીડિયા નો જમાનો છે , મારા મેસેજ સારા લાગે તો તમારા ફેસબુકમાં શેર કરશો "ઘી" અભિષેક ની પરંપરા બદલ્યા વિના શુદ્ધ "ઘી" બચાવવા નો પ્રોજેક્ટ PDF લિંક rb.gy/on9r9g જય શ્રી વરદાયિની માતા ન્યુઝ રૂપાલ પલ્લી નું સોના જેવા શુદ્ધ "ઘી" કાદવ કિચ્ચડ થતું બચાવો અભિયાન રાધેશ્યામ રૂપાલ પલ્લી +91 70 1615 9450 અમદાવાદ fb.watch/s9ABJ-iUpT/ ગુજરાતનું એક રૂપાલ ગામમાં જ્યાં 50 કરોડ રૂપિયાનું સોના જેવું શુદ્ધ "ઘી" નો કાદવ કિચ્ચડ કરવા માટે પલ્લી મહોત્સવ કરવામાં આવે છે.

  • @pareshsoni7535
    @pareshsoni7535Күн бұрын

    🙏 જય માતાજી આ ભાઈ નો વિચાર ખૂબ જ સરસ છે..ગુજરાત સરકાર ને વિનંતી છે કે તેઓ આ ભાઈ ના પ્રોજેક્ટ ને સાકાર કરવા માટે રૂપાલ ગામ ના લોકો ને સમજાવે...

  • @purvangpatel9607
    @purvangpatel960711 күн бұрын

    ખૂબ saras વિચાર. જો આ પ્રોજેક્ટ સાકાર થાય તો હું દાન આપવા તૈયાર છું.

  • @patelmayur8593

    @patelmayur8593

    10 күн бұрын

    પ્રોજેક્ટ માટે હું પણ દાન આપવા તૈયાર છું.

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial106811 күн бұрын

    ઉત્તમ વ્યક્તિ ઉત્તમ રિચાર 👍🏻🌹🙏🌹 ધન્યવાદ 🙏

  • @buntyboxer7299
    @buntyboxer729911 күн бұрын

    દાદાને ઘણાં સનકી કહેશે. પણ દાદાનો વિચાર ઉચ્ચ છે. ગામ લોકોએ સમજવું જોઈએ.

  • @user-zh6oz9jb3w
    @user-zh6oz9jb3w11 күн бұрын

    ..સમાજ અને ધાર્મિક રિવાજો લોકોનું વધુ ભલું કરી શકાય તેવા હોવા જોઈએ. અસલ પાટીદાર ભાઈ..!!.સરદાર પટેલ સાહેબ પણ આજે હોય તો તેઓશ્રી પણ આ ભાઈ ની વાત ને સો ટકા સમર્થન આપેત...!!

  • @bharatrathod9504
    @bharatrathod95049 күн бұрын

    ઉત્તમ આઈડીયા છે. લોકો આ સુંદર આઈડીયાને જરૂર સ્વિકાર છે. ગામના લોકો આ વાત સ્વીકારે તો ખરેખર માતાજી આનંદ પામે અને ગામને સમૃદ્ધિથી ભરી દે.

  • @Gujjurawatvlogs
    @Gujjurawatvlogs11 күн бұрын

    માં ભગવતી ખૂબ સરસ વિચાર આપ્યો છે. આ કાર્ય માં માતાજી તમને સફળતા અપાવશે.🙏

  • @user-st2ei4hg2u
    @user-st2ei4hg2u10 күн бұрын

    સાચી વાત છે garibo ne ઘી નથી. મળતું અને રોડ પર ના kamu જાય છે

  • @bhaimojkardi1768

    @bhaimojkardi1768

    5 күн бұрын

    તુ જોવા ગયો તો ડોફા 😂😂😂 તયા નુ ધી પ્રસાદી રુપે લય જાય છે બધા

  • @SubhashPatel-ud3st

    @SubhashPatel-ud3st

    4 күн бұрын

    ના કામનું એવો શબ્દ ના વપરાય

  • @rohitdodiya8650
    @rohitdodiya86505 күн бұрын

    Very Good idea sir 🙏🙏

  • @harishvirgama3501
    @harishvirgama35012 күн бұрын

    જય વરદાયિની માતાજી, સૌ ની મનોકામના પૂર્ણ કરજો માતાજી

  • @user-nz8rf8ht1c
    @user-nz8rf8ht1c11 күн бұрын

    કાકા બહુ ન્યુઝ માં ફર્યા છે મેં એમને નવજીવન ન્યૂઝમા પણ જોયાં છે ખરેખર માં વરદાયિની કરે ને રુપાલ ગામનાં લોકો વિચાર કરે કાકા નાં આ ઉદ્દેશ્ય સાર્થક થાય કાકા નો ખૂબજ સુંદર અને સરસ વિચાર છે આવાં ક્રાંતિકારી લોકો ની જરૂર છે દેશમાં ... જય હિન્દ જય ભારત

  • @Herodha
    @Herodha10 күн бұрын

    Barkri eid jeva uttam divase pan aap ne Rupal na mataji ni palli par gyan thokvanu yaad avyu e mate vandan 🙏

  • @piyushbhati8956

    @piyushbhati8956

    10 күн бұрын

    Sachi vat chhe

  • @dushyantrathod6072

    @dushyantrathod6072

    5 күн бұрын

    ખોટું એ ખોટું તું કરે કે હું..

  • @mangalpande752
    @mangalpande75211 күн бұрын

    ખૂબ સરસ વિચાર છે

  • @kundansolanki6923
    @kundansolanki692311 күн бұрын

    ધન્યવાદ ❤વડીલ કાકાને ખૂબ ધન્યવાદ.. ખુબ જ સરસ વિચાર છે..

  • @Explorer_Mahi
    @Explorer_Mahi3 күн бұрын

    સરાહનીય કાર્ય, અને અમલવારી થાય તો ઉત્તમ...

  • @harishvirgama3501
    @harishvirgama35012 күн бұрын

    ખુબ જ સરસ,જય માં વરદાયિની માતાજી

  • @maheshraval1690
    @maheshraval16906 күн бұрын

    Very nice idea.

  • @patelmahesh2202
    @patelmahesh22029 күн бұрын

    આ ગામના લોકોને આ વાત સમજાય તો વંદન છે અને નવી સમજાય તો અભીનંદન છે.

  • @DineshPatel-ut6cy
    @DineshPatel-ut6cy10 күн бұрын

    દાદાની વાત 100 % સાચી પણ મીડિયા વાળાને કહેવા માંગુ છું કે આવું તો ઘણી બધી બાબતે થાય છે ધર્મની વાતને લઈ તો એ પણ બતાવી તેની જગ્યાએ શું કરી શકાય એ પણ જણાવો.

  • @rohitdodiya8650
    @rohitdodiya86505 күн бұрын

    હું 100% વાત સાથે સહમત છું

  • @rahulparmar6490
    @rahulparmar649011 күн бұрын

    સરસ સારો વિચાર છે,,,

  • @upeshpatel5443
    @upeshpatel544310 күн бұрын

    રાધે શ્યામભાઈનો વિચાર ખૂબ સારો છે આ વિચારનો રૂપાલ ગામના લોકોએ અભ્યાસ કરી વિચાર અમલમાં મૂકવો જોઈએ

  • @BharatPatel-bx7et
    @BharatPatel-bx7et12 сағат бұрын

    ખૂબ સારો વિચાર....❤

  • @MaaKhodalmusic15
    @MaaKhodalmusic159 күн бұрын

    બેન સમજણ હોય તો થાય, જેનામાં સમજણ હોય ને આ તેંનું કામ છે

  • @lalsinhparmar2639
    @lalsinhparmar26395 күн бұрын

    કાકા ની વાત બહુ સાચી છે આનો અમલ થાય તો ઘણું સારું છે.

  • @ssolanki5680
    @ssolanki56804 күн бұрын

    બહુજ સુંદર વિચાર છે આપને ભણેલા ગણેલા છે તો કિક સમજવું જોઈએ

  • @pratapparmar2593
    @pratapparmar259311 күн бұрын

    સુંદર પ્રયત્ન

  • @shakuntaladevichauhan3307
    @shakuntaladevichauhan33073 күн бұрын

    ઘણા વર્ષોથી મને આ પલ્લીનો રિવાજ બદલવાનું સપનું હતું જે આજે તમે સાકાર કરી રહ્યા છો માણસમાં શ્રદ્ધા શોભે અંધશ્રદ્ધા અને જડતા નહીં ‌ ઈશ્વર અમારા હૃદયમાં જ છે જો જોતા અને સમજતા આવડે તમારા આ પ્રયાસ ને ખૂબ ખૂબ હૃદયથી આવકારીએ છીએ

  • @ashokkumarpatel1831
    @ashokkumarpatel18318 күн бұрын

    વાહ વાહ, માતાજી ખરે ખર ખુશ થશે, સાહેબ, મારા 1000 લખી લો જય માતાજી જય માતાજી જરૂર કરો

  • @dipakparmar9992
    @dipakparmar99922 күн бұрын

    ખુબજ સારી પહેલ છે. ઘી નો અભિષેક માતાજી પર કરી બીજું ઘી ગરીબો ને દાન કરવું જોઈએ

  • @zalaruturajsinh9391
    @zalaruturajsinh939111 күн бұрын

    Idea 💡❤ ખૂબ સરસ છે , સફળ થાય તો ખૂબ સારું

  • @shaileshparmar7330
    @shaileshparmar733011 күн бұрын

    માતાજી તમારા પ્રોજેક્ટ જરૂર સફર બનાવશે

  • @nitin_joshi_official4518
    @nitin_joshi_official451810 күн бұрын

    ખૂબ જ સરસ..🙏👌

  • @bharatjagani9863
    @bharatjagani986310 күн бұрын

    ખુબજ સારો વિચાર છે

  • @nhbuch
    @nhbuch11 күн бұрын

    બહુ જ ઉતમ વિચાર છે , તમે જે મિશન હાથ માં લીધું છે તેને મારી હારદિક શુભેચ્છા ઓ

  • @neelamsatish5555
    @neelamsatish55559 күн бұрын

    Excellent Idea Maro support che tamne

  • @rameshbhaipatel5391
    @rameshbhaipatel539110 күн бұрын

    ખૂબ સરસ વિચાર, આજના સમયની માંગણી યોગ્ય, અમલ જરૂરી ।

  • @mukeshkumarzala5101
    @mukeshkumarzala510110 күн бұрын

    માં ભગવતી જરૂર સફળતા અપાવશે ❤❤❤❤❤❤❤

  • @shaileshpatel8900
    @shaileshpatel890011 күн бұрын

    બુધ્ધિશાળી માણસે નવા વિચારો સ્વીકારવા તૈયારી બતાવી જોઈએ...

  • @neekchauhan
    @neekchauhan11 күн бұрын

    જમાવટ ન્યુઝ ચેનલ પાસે સૌથી અલગ અને તર્કબદ્ધ માહિતી પુરી પાડતા રિપોર્ટ હોય છે. ભારત દેશ મા આ પ્રકાર ની ન્યુઝ ચેનલ ખુબ ઓછી જોવા મળે છે. ખાસ ધન્યવાદ દેવાંશીબેન ને મળવા જોઈએ અને તેની સમગ્ર ન્યુઝ ટીમ ને પણ બિરદાવવા લાયક છે. જમાવટ ન્યુઝ ચેનલ ના માધ્યમ થી આજે નવુ શિખવા-જાણવા મળ્યુ.

  • @bhaliyaajay9514
    @bhaliyaajay95144 күн бұрын

    આવા વિચાર તો એક સમાજ - સુધારક ને જ આવે.

  • @batukbhaithakar7609
    @batukbhaithakar76096 күн бұрын

    ઉત્તમ વિચાર . તમામ ઘી એકત્ર કરી પેક્કીંગ કરી મિલ્ક માર્કેટિંગ કંપનીઓ દ્વારા વેચવામાં આવે.

  • @patelravikumar6729
    @patelravikumar67296 күн бұрын

    સાચી વાત છે 👍🙏🙏🙏...

  • @pravinsuthar4624
    @pravinsuthar462411 күн бұрын

    હા ખરેખર સાચી વાત 🙏

  • @rekhadave3678
    @rekhadave367811 күн бұрын

    જય માતાજી.આ ભાઈ સાચું કહે છે

  • @kareliakv4792
    @kareliakv479211 күн бұрын

    Good good good thanks Dr l s. Karela સાહેબ આ બાબતે વિચરતા હતા તેમની મુલાકાત લો જોશી બેન

  • @brijeshsoni755
    @brijeshsoni75510 күн бұрын

    Khub saras vichar chhe.

  • @suresuccess1238
    @suresuccess123810 күн бұрын

    જો રસ્તા પર પડેલુ ઘી કોઈ ના લે તો શુ પરિસ્થિતિ થાય

  • @sunildesai9234
    @sunildesai923411 күн бұрын

    Khubaj saras project chhe

  • @desaijay3282
    @desaijay328211 күн бұрын

    Khub j Saras Kaka

  • @manubhaipatel518
    @manubhaipatel51811 күн бұрын

    સારો વિચાર છે જેનો અમલ કરવા જેવો છે

  • @bharatthumar6176
    @bharatthumar617611 күн бұрын

    ખુબ સરસ પ્રોજેક્ટ છે

  • @dekabhaichhanabhaipatel4737
    @dekabhaichhanabhaipatel47379 күн бұрын

    ખુબ જ સરસ વિચાર છે

  • @Shubh_space
    @Shubh_spaceКүн бұрын

    Khub j Sara's.

  • @patelkuldeep1312
    @patelkuldeep131211 күн бұрын

    ખુબ સરસ અને પ્રગતિશીલ વિચાર છે વડીલ નો.. બધા સાથે ચર્ચા કરીને રિવાજ માં ફેરફાર કરી ઘી નો બગાડ અટકાવવો જ જોઈએ.

  • @parmargautam993
    @parmargautam9939 күн бұрын

    આ વાત સાચી છે

  • @cookingwithrupal9068
    @cookingwithrupal90685 күн бұрын

    Very nice plan. By radhesambhai gam ka Sath gam ka Vikas. ❤ Vijay Patel usa ak Gujarati

  • @kanjibhaigparmar5722
    @kanjibhaigparmar572210 күн бұрын

    Hanyavad aava suddha vicharak manavine natmastak.

  • @mayurchavda7622
    @mayurchavda76227 күн бұрын

    Great idea ❤

  • @mahavirsinhsinhsisodiya5087
    @mahavirsinhsinhsisodiya508711 күн бұрын

    ખુબજ સારો વિચાર છે 100%

  • @rajanikantmahera3996
    @rajanikantmahera399611 күн бұрын

    Salute se sir ne

  • @hariramchauhan6567
    @hariramchauhan656711 күн бұрын

    ખૂબ જ સારી ભાવના સાથે નો સારો પ્રોજેક્ટ ❤

  • @mansukhvaghasiya7778

    @mansukhvaghasiya7778

    6 күн бұрын

    🎉

  • @parsottambhairangapariya9156
    @parsottambhairangapariya915610 күн бұрын

    Jay bhagavaan pir hargovandas Bapu, jay ma meladi

  • @kanjibhaigparmar5722
    @kanjibhaigparmar572210 күн бұрын

    Dhanyavaad aava sudh vicharak manavine natmastak 100 100 salam se.

  • @nimishapatel6304
    @nimishapatel63046 күн бұрын

    Good job uncle

  • @dineshchauhan3593
    @dineshchauhan359310 күн бұрын

    હે,માં,રૂપાલ,ગામની,જનતાને,સદબુદ્ધિ,આપજો

  • @hardworlds9160
    @hardworlds916011 күн бұрын

    Khub saras

  • @shakuntaladevichauhan3307
    @shakuntaladevichauhan33073 күн бұрын

    જો આપ પલ્લી અભિષેક નો ઘી ગરીબોમાં વહેંચાશે તો માતા એટલા બધા પ્રસન્ન થશે કે આ ગામ જોતું જ રહી જશે.

  • @vvchaudhary3418
    @vvchaudhary341810 күн бұрын

    Bhuli bhuli duniya na bhulaya kabir dhanaya vadpatel saheb adhsadhamathibahar lavapahelakari

  • @umangpatel7141
    @umangpatel71413 күн бұрын

    Supb પ્લાન

  • @rameshchaudhary748
    @rameshchaudhary74811 күн бұрын

    Khub j saras. Jay Mataji 🙏🙏🙏

  • @jignagojiya7862
    @jignagojiya78629 күн бұрын

    Tamaru kary saffal thay aevi subhkamna😊

  • @kishorkhadak4630
    @kishorkhadak463010 күн бұрын

    અમિતભાઈ શાહ ને કહો બધું સારું થઈ જશે

  • @falguneesolanki2141
    @falguneesolanki214111 күн бұрын

    Very nice idea 🙏🤩 Aa follow thavu j joiye 🔥

  • @dilipnai2389
    @dilipnai238911 күн бұрын

    ધન્યવાદ

  • @amratbhaipatel5739
    @amratbhaipatel573911 күн бұрын

    Good work good message

  • @jitendrathakkar3513
    @jitendrathakkar35133 күн бұрын

    અદ્ભુત ખરેખર ક્રાંતિકારી અને ઉમદા વિચાર છે આને અમલમાં મુકવા માટે ટ્રસ્ટીઓ એ ગંભીરતા પુર્વક વિચારવું જોઈએ

  • @kaumudiniparmar2654
    @kaumudiniparmar26542 күн бұрын

    Yes, absolutely right.

  • @AMRUTPATEL-bz5gb
    @AMRUTPATEL-bz5gb10 күн бұрын

    Very nice project.People of Rupal village should discuss and find out solution like Dabhoda hangman temple and Mahudi temple,then Rupal village people will be remembered in the history of Gujarat.

  • @suntech185
    @suntech18511 күн бұрын

    Radheshyambhai very good and nice explain devanshi joshi

  • @kanubhaikhimani7003
    @kanubhaikhimani700310 күн бұрын

    જય માતાજી તમારા આ વિચાર ને માતાજી પુરો કરશે ધન્યવાદ

  • @sanjivpadhiyar530
    @sanjivpadhiyar53011 күн бұрын

    ખુબ સરસ, ધન્ય છે વડીલ તમને, વરદાયીની માતાજી તમારી મનોકામના પુર્ણ કરે અને ધી નો બગાડ અટકે. જનતા ને પણ વીનંતી કે અંધશ્રધ્ધા માં થી બહાર આવે. જય માતાજી

  • @rupalmehta4285
    @rupalmehta428510 күн бұрын

    Nice project mataji jrur tmne safal krse

  • @user-fw5zz8py5o
    @user-fw5zz8py5o10 күн бұрын

    બહુ જ ગ્રેટ સારો વિચાર છે આ પ્રમાણે થવું જોઈએ

  • @ashokprajapati235
    @ashokprajapati2359 күн бұрын

    વાત એકદમ સાચી છે.

  • @ramchetyadav4161
    @ramchetyadav416110 күн бұрын

    Aap ne sat sat naman

  • @moonsungarment151
    @moonsungarment15110 күн бұрын

    khub top vichaar aa vichaar amal ma aave evi mataji ne prathna

  • @sumitrapatel2409
    @sumitrapatel240910 күн бұрын

    માતાજી ના આશીઁવાદ છે

  • @bepositivewithchudasama6523
    @bepositivewithchudasama65239 күн бұрын

    Good initiative sir

  • @user-ot5sh9px3p
    @user-ot5sh9px3p11 күн бұрын

    Very very good idea...

Келесі