Rajkot Fire : રાજકોટમાં ભયાનક આગ લાગી ત્યારે આ છોકરો અંદર હતો, અંદર શું થયું તે આ છોકરાએ જણાવ્યું

#Rajkot #Rajkotfire #Rajkotfireupdate
રાજકોટમાં નાના મવા રોડ પર સ્થિત ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે ભીષણ આગ લાગી હતી. રાજકોટના પોલીસ કમિશનરે અત્યાર સુધીમાં 27 લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરી છે. આ મૃતકોમાં બાળકોની સંખ્યા વધુ હોવાનું બીબીસીના સહયોગી બિપીન ટંકારિયાએ જણાવ્યું છે.
રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું છે કે આખી ઘટનામાં હજુ એક વ્યક્તિ ગુમ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે "અમારી જવાબદારી છે કે અમે તેમને શોધીએ."
બિપીન ટંકારિયાએ જણાવ્યું છે, "રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતેના પોસ્ટમૉર્ટમ રૂમમાં લાવવામાં આવ્યા છે. ડીએનએ ટેસ્ટ થકી મૃતદેહોની ઓળખ થઈ શકે એ માટે સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. આ સાથે પીએમ માટે જરૂરી પંચનામાની કામગીરી માટે 10થી વધુ પોલીસકર્મીઓની ટીમ ખડે પગે છે. "
આ અગાઉ આગની ઘટના સામે આવતા જ ફાયર-બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ટંકારિયાએ આપેલી વિગતો અનુસાર પાંચ કિલોમીટર દૂરથી પણ ધુમાડો જોઈ શકાય એટલી વિકરાળ આગ હતી. તેમણે જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનમાં બહાર જવાનો રસ્તો ન હોવાને કારણે ઘણા લોકો અંદર ફસાયા હતા.
વીડિયો : બિપિન ટંકારિયા અને સુમિત વૈદ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 59

  • @sapanshah8511
    @sapanshah8511Ай бұрын

    Bravo Daksh Bravo you saved as much as you can.

  • @mayankacharya7505
    @mayankacharya7505Ай бұрын

    Daksh has did excellent job and saved many people truly brave boy and demonstrated excellent example of presence of mind

  • @HARSHACHARYA354

    @HARSHACHARYA354

    Ай бұрын

    I respect of Daksh

  • @bopaliyahetal3338

    @bopaliyahetal3338

    Ай бұрын

    Valcam

  • @naynathakar9809
    @naynathakar9809Ай бұрын

    ભગવાન ઍના આત્માને શાંતિ આપી ઍવી પ્રાથના સૅ😭😭😭🙏🏻🙏🏻🙏🏻

  • @maheshpatel-jw4bd
    @maheshpatel-jw4bdАй бұрын

    ખૂબ સરસ કોઈ પણ પ્રકારની ભેળસેળ વિના સમાચાર બતાવવા બદલ આભાર પહેલી વખત રિપોર્ટર ની લપ લપ વગર સમાચાર જોવા મળ્યા

  • @madhubenpatel8449
    @madhubenpatel8449Ай бұрын

    કોઈનું કશું ગયું નથી, દુઃખીયારા મા-બાપના વહાલસોયા અને વહાલસોયી ગુમાવ્યા છે. જવાબદાર વ્યક્તિ ઓને ગમે તેટલી સજા કરશો પણ આ આશાસ્પદ ભૂલકાઓ પાછા થોડા મળવાના છે?😭😢😢બિચારા...

  • @ramabengopani6658
    @ramabengopani6658Ай бұрын

    Bhagwan no pad beta tame bachi jiya ne jiv gaya te atmao ne bhagavan Santi ape

  • @rahulkoshti8379
    @rahulkoshti8379Ай бұрын

    સરકારી અધિકારીઓ ની આવી ગંભીર બેદરકારીઓની સમુચિત સ્ટાફ ને સજા મળવી જ જોઈએ 😡😡😡

  • @rahulkoshti8379

    @rahulkoshti8379

    Ай бұрын

    સરકારી અધિકારીઓ સલામતીના ધોરણો તપાસતા નથી અને આવા નફ્ફટ વેપારીઓને કમિશન લઇ પરવાના અને રાજમંદી આપે છે તે આ 27 જના ના ખૂની છે, તેમના ઉપર સખત કાર્યવાહી થવી જ જોઈએ 😡😡😡

  • @AshokKubavat799
    @AshokKubavat799Ай бұрын

    Good job Tejas Bhai 🙏🙏🙏 jay somnath

  • @ohneptune6184
    @ohneptune6184Ай бұрын

    Smart kid

  • @LP21800
    @LP21800Ай бұрын

    Om Shanti 🙏🙏🙏🙏🙏

  • @riskranu8435
    @riskranu8435Ай бұрын

    Jo. Mot. Bina kisi. Karan. Ke. Ho gya. Unka. Kya. Kasoor. Tha. ....must B. Responsible Govt ....

  • @khodaldigitalkhodaldigitsl7578
    @khodaldigitalkhodaldigitsl7578Ай бұрын

    Very good

  • @patelghanshaymbhai9054
    @patelghanshaymbhai9054Ай бұрын

    आमने सजाये मोत मलवी जोईई

  • @LP21800
    @LP21800Ай бұрын

    Good👍

  • @shamoonharijwala7214
    @shamoonharijwala7214Ай бұрын

    👍👍👍

  • @rinkichudasama
    @rinkichudasamaАй бұрын

    Bravo

  • @user-xz3zx3du2o
    @user-xz3zx3du2oАй бұрын

    Bahut bura hua justice god🙏🙏🙏💔💔💔💔💔😔😔🚨

  • @jayshreedoshi4595
    @jayshreedoshi4595Ай бұрын

    Very sad 😢

  • @MayurdhwajsinhChudasama-ci7qe
    @MayurdhwajsinhChudasama-ci7qeАй бұрын

    🙏🙏🙏🙏

  • @ashokgohel1936
    @ashokgohel1936Ай бұрын

    Adhikari Na Khishaa Kayare Bharase....Aadhikari Same Koy Karvahi Thase K Kem

  • @Bts_girl143
    @Bts_girl143Ай бұрын

    😱😱

  • @ismailghanchi3290
    @ismailghanchi3290Ай бұрын

    jawab dar vyaktiyon ne sakaratmak sakat Saja thavi joiye farithi aao akasmat na sar jaaye

  • @tanujpatel2208
    @tanujpatel2208Ай бұрын

    Brave boy Daksh

  • @HiteshPatel-hq7xp
    @HiteshPatel-hq7xpАй бұрын

    Saja mate khub rah Jovi padse Gunegar ne chhodavva mate Kasai vakilo hase Saja ni koi vyavstha nathi.

  • @neils1978
    @neils1978Ай бұрын

    Modi ji aa bhai ne award aapo

  • @jakirkachhot6799
    @jakirkachhot6799Ай бұрын

    BBC ❤

  • @jyotirana7147
    @jyotirana7147Ай бұрын

    Modi na ran ma koi ne Saja nathi malti bâcha Lila Ler j kare che

  • @lalitmakwana2856
    @lalitmakwana2856Ай бұрын

    Bandh thav media vala rajkarinio pase faro amare tamara banav bane pachi nahi ekad koi pela khota hoi ne live batavo baki tame futla cho

  • @kgvaghela4754
    @kgvaghela4754Ай бұрын

    B,j,p,ne, rajinamu, aapi, devu, jove,sarm, hoy,to

  • @Merayesu130

    @Merayesu130

    Ай бұрын

    Tari ma Pregnant thase eni jimedar pan BJP hase chutiya,

  • @thecreative3359

    @thecreative3359

    Ай бұрын

    Ala ama kam se kam bjp cong na karo yar badha ae madad kari atyare vank che aeni vat che bjp ae madad kare che

  • @dixitchauhan9589
    @dixitchauhan9589Ай бұрын

    करप्शन करप्शन, करप्शन, करप्शन, करप्शन

  • @dhavaljivani7

    @dhavaljivani7

    Ай бұрын

    Kai rite samjavo

  • @SiddharthBhesania
    @SiddharthBhesaniaАй бұрын

    Koine saja nahi thay, badha be divasma bhuli jashe, Morbi ane Vadodara ma Kone saja thai? Badha corrupt che.

  • @hiralalvalvi
    @hiralalvalviАй бұрын

    Hii 😂

  • @DaxaPatel-se2dd
    @DaxaPatel-se2ddАй бұрын

    સુ કામ જવ જાવ છો

  • @harshh62

    @harshh62

    Ай бұрын

    જવું એ ગુનો નથી ભાઈ, હોસ્પિટલ માં આગ લાગે તો હોસ્પિટલ જવાનું બંધ કરીએ?

  • @KasamDiwan-fs7ng
    @KasamDiwan-fs7ngАй бұрын

    💚⭐💚⭐💚k..👍

  • @Radhika-bv4io
    @Radhika-bv4ioАй бұрын

    फ 0:20

  • @dhavaljivani7
    @dhavaljivani7Ай бұрын

    Emergency exit, exit nai pan invitation hatu maut ne waah

  • @RameshbhaiRathod-re3io
    @RameshbhaiRathod-re3ioАй бұрын

    ભઞવાનઅઐનાઆતમાનેશાતી

  • @bhagvanrabari7441
    @bhagvanrabari7441Ай бұрын

    Bahadur Boy

  • @jayho3773
    @jayho3773Ай бұрын

    Aa badhu sachu pan election vakhte ek j slogan hase...ke...Koi Kashu bolso nay hindu khatra ma chhe ane badha matt bjp ne ...morbi no j dakhlo lai lyo ne...ketla Marya ta morbi durghatna ma...ane tarat j next bija varse election vakhte morbi ma bjp j jityu....ane jitvu j joi e....bhai....bjp Naa hoy to Gujarat na Loko maai baap vagar na nodhara Thai jaay...

  • @v.m.sukhvani6011
    @v.m.sukhvani6011Ай бұрын

    Bjp sarkar ma aava adhikRi sharam aaveche ene saja evi Appo duniya joy rahe To bjp

  • @keshubhaiborda2795
    @keshubhaiborda2795Ай бұрын

    😂😂😂😂

Келесі