Rajkot Game Zone Fire Update | આ બેનની વેદના સાંભળીને હચમચી જશો ! | Gujarati News| News18| N18V

Akshay Dholaria's friend Megha Vadher cried. Search for Akshay Dholriya who came from Canada to get married. Akshay's family is in America. Akshay's mix Megha Vadher reached the hospital
અક્ષય ઢોલરિયાના મિત્ર મેઘા વાઢેર રડી પડી. કેનેડાથી લગ્ન કરવા માટે આવેલા અક્ષય ઢોલરિયાની શોધ. અમેરિકામાં છે અક્ષયના પરિવારજનો. હોસ્પિટલ પહોંચી અક્ષયની મિક્ષ મેઘા વાઢેર. n18oc_samachar
#rajkotnews #fireincident #gamezone #gujaratinews18 #news18gujarati
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
News18 Mobile App - onelink.to/desc-youtube

Пікірлер: 102

  • @shaileshbhaishukla3983
    @shaileshbhaishukla3983

    પોલીસ ખાતા ના અધિકારી અને કર્મચારી શ્રી ઓ ખુબ સંયમ અને ધૈર્ય થી ફરજ બજાવશો વાતાવરણ ખુબ ખરાબ છે અને રોશ ખુબ છે આપણું એક પણ નાનું એવુ વર્તન પોલીસ ખાતા ને બદનામ કરશે માટે શક્ય હોય તેટલા પોઝિટિવ રહી ફરજ બજાવવા તમામ ને વિનંતી 🙏🏻

  • @mahendrapatel3257
    @mahendrapatel3257

    આપણ ને સારી રીતે ઓળખતો વ્યક્તિ હોય ત્યારે આપણુ સર્વસ્વહ હોય છે.. આપણિ વેલ્યું હોય છે.

  • @patelpankaj6175
    @patelpankaj6175

    બેન,તારા જેવી friend ભગવાન દરેક ને આપે.અને પરમાત્મા તને દુઃખ સહન કરવાની શક્તિ આપે .

  • @user-lv6gr6vw8f
    @user-lv6gr6vw8f

    Aaloko ne nyay apavo🙏

  • @DeepTrivediOfficial
    @DeepTrivediOfficial

    Very Sad

  • @ovishrocks1942
    @ovishrocks1942

    Ketla bast friend gaya , ketla na lal gaya , ketla na bhai gaya 😢😢😢

  • @j.r.d8298
    @j.r.d8298

    ૐ શાંતિ ૐ 🙏 આ વેદના જેને ગુમાવ્યું તેને જ દિલ થી ખબર પડી શકે.....બીજું કંઈ કોઈ ની સાથે શબ્દ ના હોય કઈ બોલવા માટે....

  • @SalmanKhan-ns4di
    @SalmanKhan-ns4di

    બેન મારી સાથે બિ આવું જ થયેલું હુ એન્ડ મારો friend મેચ રમવા ગયા હતા એન્ડ રીટર્ન માં બાઇક ના આગળ ના પૈડાં માં જાનવર કઈ આવી ગયું એમાં હમે બંન્ને કોમાં માં હતા .પછી મને 35 દિવસે હોસ આયા હતા એન્ડ એ ભાઈ રિયાઝ ભાઈ 30 દિવસ માં કોમા માં રહ્યા પછી ઓફ થઈ ગયા હતા.મને એમના મૃત્યુ નુ સમાચાર 45 દિવસો પછી ખબર પડી હતી કે દોસ્ત દુનિયા માં નથી મે હોસ માં આવતા જીદ પકડી હતી કે મારો દોસ્ત ક્યાં છે મળવું છે પણ ફેમિલી ના લોકો એમ કેતેલા કે કોરોના ચાલે છે એ હોસ્પિટલ દાખલ છે .પણ એ ભાઈ મે ઓફ થયે 45 દિવસ થઈ ગયા હતા .જ્યારે હુ કબર પર ગયો ત્યારે મારા થી 😢 એ હાલત કંટ્રોલ બહાર ની હતી .

  • @PanchalParshottambhai-hk1rj
    @PanchalParshottambhai-hk1rj

    ઓમ શાંતિ 🙏🙏

  • @yogeshvalay170
    @yogeshvalay170

    ઓમ શાંતિ 🙏

  • @SalmanKhan-ns4di
    @SalmanKhan-ns4di

    આ બધીજ બાબત માં સરકાર દ્વારા પેલા સિસ્ટમ ચેક કરાવી લેવી પડે . એન્ડ આ લોકો ની ગાધીનગર થી પરમિશન આપવી જોઈએ .

  • @girish.b.pandya.bhiloda997
    @girish.b.pandya.bhiloda997

    ગેમ ઝોન માં એન્ટ્રી ની નોંધ થતી હોય છે કે કેમ...??

  • @MayurParmar813
    @MayurParmar813

    Atli gambhir ghatna ma prashashane bane etlo public ne support karvo joia. 🙏🌹🥰

  • @madhavjijakhra393
    @madhavjijakhra393

    madam ji bolti hay is ko chek karnay do kya farak padta jayega breslet daykh na chahti hay to

  • @parthjoshi688
    @parthjoshi688

    Midea vala emna papad sheke che ben

  • @ramanbhaipatel2541
    @ramanbhaipatel2541

    All..jagae...gujarati. .mafatanu .levu.. ..ler..karava..rakhadavama....Loko..kamava..badhay..dhandha..kare...mare..Loko..have .to..mara va..jay .chhe

  • @pbpatel7571
    @pbpatel7571

    બેસ્ટ ફ્રેન્ડ હોય તો મેલા માં શું કરવા જાય તમને લીધાં વગર🎉🎉🎉🎉🎉🎉😢😢😢

  • @rajreadymade8672
    @rajreadymade8672

    Reports dhang dhada vagae na questions. Puche che .

  • @maheshkumarmehta1951
    @maheshkumarmehta1951

    ❤.JAY SHREE KRISHNA.

  • @hemantarora6187
    @hemantarora6187

    Jay Bhagwan ji ki jai ho Matarani ji ki jai ho 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Келесі