રાવણ ની ગુફા ।Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | Sri Lanka|Ravan Caves | Best Place

Пікірлер: 1 200

  • @Patelkhush-yx2lz
    @Patelkhush-yx2lz Жыл бұрын

    કોણ કોણ ખજૂર ભાઈને ગરીબોના ભગવાન માને છે ❤️❤️👍👍🙏🙏

  • @gabub.g7844
    @gabub.g7844 Жыл бұрын

    શિવ તાંડવ. ગાયું દિલ ને પર્શી ગયું ❤️❤️❤️❤️❤️❤️🙏

  • @JayKanzariya-rp3vc

    @JayKanzariya-rp3vc

    Жыл бұрын

    😊😊😊😊😅😅😅😅😅😊😊😊

  • @parshotambhaivalani

    @parshotambhaivalani

    Жыл бұрын

  • @Dineshbhai-lu6zu

    @Dineshbhai-lu6zu

    Жыл бұрын

    Omoh,,namdhivay

  • @jassidadi2864
    @jassidadi2864 Жыл бұрын

    ઘરે બેઠા શ્રી લંકા જાત્રા થઈ ગઈ બેવ બ્લોગ જોયા જાણે અમે સાથે હોય એવું ફીલ થાય છે ❤👍👌👌👌👌🤗🤗🤗🤗🤗

  • @vajaparesh1891
    @vajaparesh1891 Жыл бұрын

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️

  • @dimplesanghrajka1764
    @dimplesanghrajka1764 Жыл бұрын

    શિવ તાંડવ ગાયુ તમે જે દિલ ને સ્પર્શી ગયુ 🙏🙏ખૂબ સુંદર 💕

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 Жыл бұрын

    ખજુર ભાઈના માતા--પિતાના લાખ લાખા વંદન છે.❤️❤️❤️❤️❤️❤️સાચી વાત છે.🙏🏻🙏🏻🙏🏻ને

  • @VIPULKUMARKHANIYA-pp3gp

    @VIPULKUMARKHANIYA-pp3gp

    Жыл бұрын

    સાચી વાત છે. 🇮🇳🥰👍👌

  • @KILLER_GAMING_94

    @KILLER_GAMING_94

    Жыл бұрын

    ખજૂર ભાઈ તમે કેટલા ભાગ્યશાળી છો તમારે

  • @KILLER_GAMING_94

    @KILLER_GAMING_94

    Жыл бұрын

    અમારી તો સાથ ભરૂચી એ પાંચ બેનો ને પાયે અમારે મા-બાપ પણ નથી ખજૂર ભાઈ તમે કેટલા ભાગ્યશાળી છો તમારે માતા છે

  • @rishabhpatel6866

    @rishabhpatel6866

    Жыл бұрын

    You are lucky bhai

  • @sanjayzinzuvadiya1659

    @sanjayzinzuvadiya1659

    Жыл бұрын

    ​@@KILLER_GAMING_94 0

  • @thakorchetan6357
    @thakorchetan6357 Жыл бұрын

    વાહ ખજુરભાઈ રાવણ ની ગુફા જોઈ ખુબ મજા આવી જય માતાજી જય શ્રી કૃષ્ણ ચેતન ઠાકોર વડનગર સુંઢીયા

  • @sanketpatel1519
    @sanketpatel1519 Жыл бұрын

    આભાર ખજુર ભાઈ તમે અમને લોકો ને ઘરે બેઠા બધી જગ્યાએ ફરાવો છો...... મારા થી શ્રીલંકા ફરવા જવાય કે ના જવાય પણ તમે અમને લોકો ને ઘરે બેઠા શ્રી લંકા બતાવીયુ ...ખૂબ ખૂબ આભાર ખજુર ભાઈ...😊🙏

  • @gstofficial4978
    @gstofficial4978 Жыл бұрын

    ખજુરભાઈ તમને રામ સુખી રાખે અમને ઘરે બેઠા લંકા ના દર્શન કરાવ્યા તમારો ખૂબ ખૂબ આભાર માનુ છું 🙏🙏

  • @navneetpatel3077
    @navneetpatel307711 ай бұрын

    રામ (નીતિન જાની ખજૂર ) અને હનુમાન દાદા (ખજૂર ટીમ )ને લાખ લાખ વંદન

  • @HVTravelGuide
    @HVTravelGuide Жыл бұрын

    ભાઈ જે કોઈ આ coment વાચે છે તે લોકો એક વાર ચેનલ પર આવી ચેનલ ના view વધારવા કેહવા માંગુ છુ. આ ચેનલ પર થનારા બધી જ આવક ગરીબ છોકરા ના ભણવા માટે વપરાઈ છે.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaykumarzala5721
    @vijaykumarzala5721 Жыл бұрын

    ધન્ય છે એ માતા ને જેમણે આવા દીકરા ને જન્મ આપ્યો.

  • @yashorajkumarisolanki-km7pd
    @yashorajkumarisolanki-km7pd Жыл бұрын

    ખજુરભાઈ તમારી સાથે કુતરા ના રુપ ખુદ ભગવાન શિવ આવ્ય તા તમને દર્શન આપવા 🙏જય માતાજી 🙏

  • @k.nbharda7782
    @k.nbharda7782 Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 મા બગવતી શિહોરી તમારી બધી મનોકામના પૂર્ણ કરે જય માતાજી 🚩

  • @rathwapravin3649
    @rathwapravin3649 Жыл бұрын

    ખજૂર ભાઈ અને ત્રણ ભાઈઓ ને ખુબ ખુબ અભિનંદન હર હર મહાદેવ પ્રવીણ રાઠવા છોટાઉદેપુર🎉🎉🎉

  • @pinkupatel8423
    @pinkupatel8423 Жыл бұрын

    ખજુરભાઈ તમે વડીલોને ફરવા લઇ ગયા એ ખુબજ સારું કેવાય વડીલો સાથે પણ મજા આવે ફરવાની નવું જાણવાની તામર મમ્મી bo Sara chhe😍

  • @bhavnabensojitra5312
    @bhavnabensojitra5312 Жыл бұрын

    જય માતાજી 🙏 જયશ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ ખુબ ખુબ ધન્યવાદ તમને મારા ભાઈ ભગવાન તમારું જીવન ખુશીઓથી ભરપૂર ભરેલું રાખે ને ખુબ ખુબ આગળ વધો ભગવાન તમને ખુબ સુખી રાખે તમે સરસ ખુશ કરો છો બધા ને

  • @mituvlogs07
    @mituvlogs07 Жыл бұрын

    ખુબ સરસ શિવ તાંડવ સ્તોત્ર ગાયું ભાઈ 👌

  • @madhudayani1610
    @madhudayani1610 Жыл бұрын

    ધન્ય છે ખજૂર ભાઈ તમારી દયા અને કરુણા તમારી દયા કરુણા મા-બાપને તેની ખૂબ ખૂબ ધન્યવાદ

  • @SURESH..ATRESHA..490
    @SURESH..ATRESHA..490 Жыл бұрын

    🤵ખુબ સરસ તમારો વિડીયો જોઈને ખુબ આનંદ આવ્યો 🙏જય મા બાપ 🙏જય ભગવાન 🙏જય માતાજી કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે 👈

  • @ravianiyariya205
    @ravianiyariya205 Жыл бұрын

    જય અલખધણી 🌙 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની

  • @rekhabennimavat5150
    @rekhabennimavat5150 Жыл бұрын

    નિતીન ભાઈ તમે રાવણ ની ગુફા બતાવી સાથે શિવ તાંડવ ગાઈ ને જમાવટ કરી દીધી ખુબ સરસ ગાયું.ખુબ સરસ દ્રશ્યો દેખાડ્યા ખુબ મજા આવી.👋👋👋

  • @bhavnabensojitra5312
    @bhavnabensojitra5312 Жыл бұрын

    નિતીન ભાઈ તમારા મમ્મી ભાગ્યશાળી છે કે તમારા જેવા સંસ્કારી ને સેવા ભાવી હિરલા ને જન્મ આપ્યો છે ભાઈ 💐💐 બધા ને ખુશ કરી ને ખુશ રહે છે

  • @kailashsihora1600
    @kailashsihora1600 Жыл бұрын

    હર હર મહાદેવ 🙏 શિવ તાંડવ દિલ ને ......... હર હર મહાદેવ 🙏

  • @pdjambukiya5094
    @pdjambukiya5094 Жыл бұрын

    ખજૂર ભાઈ તમારા બાપુ ના આશી્વાદ તમારી સાથે જ છે એટલેજ તમે આવા સારા કામ કરોસો ખોટું લખાય ગ્યું હોયતો માફ કરજો

  • @user-sh7hg8fd8d
    @user-sh7hg8fd8d Жыл бұрын

    ❤ખજુરભાઈ તમનેજોવ તોમને એમ થાઈ મે૬થી૮ ધોરણમાં ભણતો હતો તે સાહેબ યાદ આવેછે🙏👍

  • @kailashsihora1600
    @kailashsihora1600 Жыл бұрын

    ખજૂરભાઈ એક જીંદગી ની સાચી હકીકત છે हर किसी को नहीं मिलता यहा ........... खुश नसीब.........

  • @NVBoda
    @NVBoda Жыл бұрын

    શ્રીલંકા બતા બતાવવા બદલ ખુબ ખુબ ધન્યવાદ ભગવાન તમને ઝાઝી આયુષ્ય આપે

  • @ravihadagara08
    @ravihadagara08 Жыл бұрын

    ખજુરભાઈ ની દયા થી અમે શ્રીલંકા માં રાવણ ગુફા, સીતામાતા મંદિર, અગ્ની પરીક્ષા કુંડ, અશોક વાટીકા ના દર્શન થઈ ગયા ખુબ ખુબ આભાર ખજુર ભાઈ તમને અને તમારી ટીમ ને ધન્ય છે તમારી માતાને 🙏❤️

  • @nishavijwa7791
    @nishavijwa7791 Жыл бұрын

    I love this Shiv tandav which was excellent.❤🎉goose bumps coming when i listened.Superb 🎉

  • @Bhavesh2003yt
    @Bhavesh2003yt Жыл бұрын

    khajur bhai tame to bhagvan nu rup so aetle tamari sathe bhagvan hajar hata ane mane to bahu maja aave se tamara video jovani so much khajur bhai love you

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 Жыл бұрын

    રાવણ વિશે બા ને ખૂબ જાણકારી છેડા ને ધન્યવાદ. પોરબંદર🙏

  • @nagarjivadanjithakor6678
    @nagarjivadanjithakor6678 Жыл бұрын

    Jay Sri Krishna khajur bhai ♥️ love you

  • @bhumikachaudhari539
    @bhumikachaudhari539 Жыл бұрын

    ખજૂરભાઈ તમને ભગવાન ખૂબ ધન આપે એવા આશીર્વાદ છે સીતા રામ

  • @vasavaprakash3643
    @vasavaprakash3643 Жыл бұрын

    ખૂબ ખૂબ અભિનંદન ખજૂરભાઈ તમે રાવણ ગુફા દશૅન કરાવાયા.

  • @punjabhailakhnotra1592
    @punjabhailakhnotra159211 ай бұрын

    🙏 જય શ્રી રામ 🙏🕉️👌🏻🇮🇳🦚🚩🌹🌺🌲🌷💐⭐💖🌟❤️❤💖💖💖💖💖💖💖💖💖💖

  • @bhavtikbhai5064
    @bhavtikbhai5064 Жыл бұрын

    કોણ 🌹કોણ ખજુર 💔ભાઈ 🙏ને ભગવાન મને છે 💯

  • @kritalparmar7941
    @kritalparmar7941 Жыл бұрын

    ખૂબ સરસ ગાયું શિવ સ્તુતિ 🎊👏👏👏

  • @DineshKumarRohit
    @DineshKumarRohit2 күн бұрын

    Mane tamaro video khub pasand aayvo che

  • @KETAN-VILOGS-KVC
    @KETAN-VILOGS-KVC Жыл бұрын

    તમારા જેવા કર્ણ સ્વરૂપ પુત્રને જન્મ આપનાર તમારા માતા-પિતા ને મારા પ્રણામ🙏🙏🙏🙏

  • @khajurBhai
    @khajurBhai Жыл бұрын

    માં.tnx. તમારાં દર્શન. કર્યાં લાખ.... લાખ... અભિનંદન

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 Жыл бұрын

    ભાઈ ભાઈ ખજૂર ભાઈ ધન્ય ધન્ય ધન્ય છે તે જનની જેમને તમને જન્મ આપ્યો અને કોટી કોટી વંદન કરું છું તેમને 💐🙏🏼😊👌👍❤️🕉️💪🇮🇳💪

  • @nikunjpatel1616
    @nikunjpatel1616 Жыл бұрын

    શું તમારું વક્તિત્વ છે ખજુર ભાઈ દિલ થી તમને વંદન❤❤❤❤

  • @neeljaani1712
    @neeljaani17127 ай бұрын

    Khajurbhai bhagvan nhi but Heart ❤evu chhe k badhane potana banavi le tme loko pn sara karmo karo n khajurbhai ni jm asirvad Medvo🙏😘

  • @amleshkhoda3030
    @amleshkhoda3030 Жыл бұрын

    ખુબ સરસ ગાયુ ખજુરભાઈ આનંદ થયો. ..,🙏👌👌

  • @DIVINE_STUDIO
    @DIVINE_STUDIO Жыл бұрын

    Love you khajurbhai ધન્ય છે તમારી જનેતાને ❤❤❤

  • @ravianiyariya585
    @ravianiyariya5857 ай бұрын

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને

  • @raja_on_fire_
    @raja_on_fire_ Жыл бұрын

    ખજૂર ભાઈ કળયુગ ના ભગવાન છે..🙏🏻🙏🏻

  • @vinodamorofficial2422
    @vinodamorofficial2422 Жыл бұрын

    કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે ❤️❤️

  • @officialdtmusic6251
    @officialdtmusic6251 Жыл бұрын

    જય માતાજી જય ખોડીયાર માં 😊

  • @RajuRaju-ts8rd
    @RajuRaju-ts8rd Жыл бұрын

    Shiv tandav. Gaya dil ne pashi gaya atle khajur bhai ne bhagvan manva pade

  • @RajuRaju-ts8rd

    @RajuRaju-ts8rd

    Жыл бұрын

    🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @khodajithakorgadajithakor
    @khodajithakorgadajithakor Жыл бұрын

    જોરદાર ખજૂર ભાઈ જોવા ની મજા આવી ગઈ ...જવન મા રાવણા કેમ્પ જોવા મળ્યો....👌💯🙏👍❤👍

  • @B4uprsr
    @B4uprsr Жыл бұрын

    Nitin. .Nice vlog👍 Awesomely आपने शिव तांडव गाया I loves that❤🤗. .और ये तो है ही माँ-बाप के साथ जितना समय गुज़ारे कम है क्योंकि उन्होंने जो हमारे लिए किया होता है उसका तो हम कभी ऋण चुका नही सकते Atlist ईश उमरमें उन्हे हमारी सबसे ज्यादा जरूरत होती है तो वो हमे जरुर से करना चाहिए जो आप कर रहे हो बहोत ही ये अच्छी बात है ईश दौर के मुताबित। It's Greatttt time. .to spending time with our Parents❤🤗👍

  • @Sahilunagar
    @Sahilunagar Жыл бұрын

    ❤કોણ કોણ ખજૂરભાઇ ને ભગવાન માને છે ❤

  • @krishnaEditor-sBOY
    @krishnaEditor-sBOY Жыл бұрын

    ❣️🙏ખજૂર ભાઈ હું તમારા બધા જ વિડિયો જોવું છું પરંતુ આ વીડિયોમાં તમારા મમ્મી હસી-ખુશી અને તેમની વાતો મને ખૂબ જ સરસ લાગી😊👌

  • @user-uv5wy2jn6b
    @user-uv5wy2jn6b Жыл бұрын

    Nitinbhai tarunbhai તમારા થી બધી માતા કેટલી ખુશ છે ભાઈ લાખ લાખ વંદન તમને બેય ને બોવ સારુ કરો છો નિતીનભાઈ તરુણ ભાઈ ની ભગવાન બધી મનો કામના પુરી કરે🙏🙏🙏🙏❤❤

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 Жыл бұрын

    જય શ્રી રામ 🙏🏼 જય શ્રી કૃષ્ણ 🙏🏼 જય માતાજી 🙏🏼 👍👌🙏🏼💐❤️💪🇮🇳💪🕉️🚩😍🥰🙏🏼

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 Жыл бұрын

    વડિલો ના આશીર્વાદ લેવાથી ઈશ્વર ખૂબ રાજી થાય. પોરબંદર🙏

  • @panchalmeena4100
    @panchalmeena4100 Жыл бұрын

    So nice 👌 bhu j saras lagi ravan ni khufa ,, vidio joi ne lagyu k riyal ma ravan ni khufa ni visit kari lidhi ,, jay guru dev sav nu saru kare ,,

  • @vinodveer1146
    @vinodveer1146 Жыл бұрын

    વા ખજૂર ભાઈ તમારો અવાજ jordar se tame ની સ્વાર્થ માણસ સો i like u

  • @dasharaththakorkoita3735
    @dasharaththakorkoita3735 Жыл бұрын

    ખજૂરભાઈ લાખ લાખ વંદન તમને અને તમારી જનેતાને

  • @valibenchavda9490
    @valibenchavda9490 Жыл бұрын

    રામ પુગી ગયા રાવણ ની ગુફા માં 🙏🙏🙏

  • @naynamalvinaynamalvi163
    @naynamalvinaynamalvi1632 ай бұрын

    Vah khajur bhai srs.vatikayatr karavi pan tamara ba ho gajb chadiyaya su himat che aeni kevu pade bhai 🚩🚩🚩🚩🚩

  • @chauhanmaheshbhai2193
    @chauhanmaheshbhai2193 Жыл бұрын

    ખુબ સરસ ખજૂર ભાઈ મારા માટે તો તમારા દર્શન થયા એ જ મોટીવાત છે🙏🙏🙏🙏🙏🙏

  • @welcomedigital7546
    @welcomedigital7546 Жыл бұрын

    જય માતાજી ખજૂર ભાઈ ખુબ ખુબ તમારો આભાર

  • @bardevraval3989
    @bardevraval3989 Жыл бұрын

    જય માતાજી 👌👌👌👍👍👍🙏🙏🙏💯💯💯💯💯🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮

  • @ushabariya4530
    @ushabariya4530 Жыл бұрын

    Ak pasu chhe to ane pan tamaro prem odkhi lidho chhe mara khajur bhai dhany chhe tamari janeta bhai..🙏

  • @AkshayPalan
    @AkshayPalan Жыл бұрын

    Khajur Bhai tandav bav mast gaav cho 👍👌I AM big fan you

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 Жыл бұрын

    ખજુરભાઈને કોણ કોણ પ્રેમ .કરે-છે. બધા વલા મિત્રો❤️❤️❤️

  • @makwanaprahalad1576
    @makwanaprahalad1576 Жыл бұрын

    ખજૂર ભાઈ ને કોન કોન ભગવાન માને છે ❤

  • @rameshsalakhana2933
    @rameshsalakhana2933 Жыл бұрын

    Tamara Matushri Ane vadilo sathe je pravas ..amone khubaj aanand thayo Jay mataji Jay Shrikrashna....

  • @RonilTalaviya
    @RonilTalaviya Жыл бұрын

    Jay mataji jay shree Krishna khajurbhai and all team members

  • @Vinayyesvinay
    @Vinayyesvinay Жыл бұрын

    માં બાપ ને ખુશ રાખે એ ક્યારેય દુઃખી ના થાય

  • @himanshubaraiya6323
    @himanshubaraiya6323 Жыл бұрын

    I am proud of you khajur bhai ❤

  • @bhavnabensojitra5312
    @bhavnabensojitra5312 Жыл бұрын

    જય માતાજી 🙏 નીતિન ભાઈ બોવ બોવ જ ગમ્યો તમારો બ્લોક જોઈ ને હું દિલથી કહુ છુ કે વાલા તમારી ઉપર બોવ જ ખુશ થઈ છું ❤️💐💐

  • @PrabhuRam33470
    @PrabhuRam33470 Жыл бұрын

    🙏🙇‍♂️જય હો લંકેશ રાવણ જી🙇‍♂️🙏

  • @naynachaudhary445
    @naynachaudhary445 Жыл бұрын

    અદ્ભૂત જગ્યા છે 🙏જય શ્રીરામ 🙏જય કૃષ્ણ🙏ખજુર ભાઈ

  • @prahladthakor272

    @prahladthakor272

    Жыл бұрын

    જય શ્રી રામ

  • @CROMEENTERPRISESB

    @CROMEENTERPRISESB

    Жыл бұрын

    jay sheer ram

  • @maamogalhub2654
    @maamogalhub2654 Жыл бұрын

    જય ભગુડા વાળી માં મોગલ

  • @solgamamehul2419
    @solgamamehul2419 Жыл бұрын

    Happy 😊 happy 😊 આ બ્લૉગ મજાં આવિ ગયો ખજૂર ભાઇ..😊 happy 😊

  • @JimaBhaiGoswami
    @JimaBhaiGoswami Жыл бұрын

    લાલ ભાઈ કેમ મુંજવાયેલા છે. ખજૂર ભાઈ તમે લાખ લાખ વંદન. લાલા ભાઈના પણ લાખ લાખ વંદન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopigautam8176
    @gopigautam8176 Жыл бұрын

    Nice work ❤️🙏🏼

  • @kanuthakor3695
    @kanuthakor3695 Жыл бұрын

    જય શ્રી રામ 🙏 ♥️

  • @kishanbavliya724
    @kishanbavliya724 Жыл бұрын

    Khub saras khajur bhai Shiv tandav pan khub saras gayu saras bhai ❤

  • @meldichoru852
    @meldichoru852 Жыл бұрын

    મને વિડિયો જોવાની ખુબજ મજા આવી અને બીજી વાત એ કે બધા વૃધ્ધ બેન નો ખુબજ આનંદ માં હતા મારા દિલ ને શાંતિ મળી વિડિયો જોઈને

  • @alpadesai3539
    @alpadesai3539 Жыл бұрын

    Amazing vlog ever 👌🙌

  • @Bharat.I.panchal
    @Bharat.I.panchal Жыл бұрын

    🙏હર હર મહાદેવ 🙏

  • @vusnabhaigalahra760
    @vusnabhaigalahra76011 ай бұрын

    શરશ👍ખજુરભાઈ ઘરૅબૅઠા શ્રી લંકા જૉઈ તમારૉ શપૉટ જરૂર સે આવીડીયૉ બનાવ્યૉ શરશ લાગૅ 😊🎉

  • @Karan_5261
    @Karan_5261 Жыл бұрын

    Tamara MatruShree Nu Manobad Khub J Majbut Che, Dhanya Che Tamara MatruShree Ne 🙏🏻🙏🏻

  • @mdparmar7507
    @mdparmar7507 Жыл бұрын

    જય માતાજી🙏🌹🌹🌹😊

  • @user-du8mg8jh8d
    @user-du8mg8jh8d Жыл бұрын

    ખુબ ખુબ આભાર નિતીન ભાઈ આવા વિડીયો બનાવતા રહો અને ખુબ આગળ વધો માં મોગલ તમારી મનોકામના પૂર્ણ કરે ❤❤❤

  • @kiranpatel6809
    @kiranpatel6809 Жыл бұрын

    वीडियो जोरदार.....અને ખાસ તો background music 🎶 જોરદાર.... love it..... aa music દરેક video ma હોય છે 👌🏻

  • @rameshsuthar33
    @rameshsuthar33 Жыл бұрын

    જય માતાજી ❤

  • @bhavnagargarbagroup4334
    @bhavnagargarbagroup4334 Жыл бұрын

    કોન કોન ખજરૂ ભાઇ ને ભગવાન માને છે

  • @user-xc7jc6cn7g
    @user-xc7jc6cn7g Жыл бұрын

    જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો સરસ વીડિયો છે

  • @kanabhaichandera1917
    @kanabhaichandera1917 Жыл бұрын

    ખજુર ભાઈ તમને ધન્ય વાદ જય શ્રી ક્રુષ્ણ🙏🙏

  • @Momai1421
    @Momai1421 Жыл бұрын

    જય ઠાકર વાલા

  • @2.ksubschallengewith0video6
    @2.ksubschallengewith0video6 Жыл бұрын

    One best thing about dude is that whenever he achieves something, he never gives the credit to himself. He always respect us, the audience the most and his team too every of his video. We congratulate ourselves for this achievement. More to come and everything to come ...❤

  • @jayeshbhaithakkar2072

    @jayeshbhaithakkar2072

    Жыл бұрын

    Shivam

  • @jayeshbhaithakkar2072

    @jayeshbhaithakkar2072

    Жыл бұрын

    Wala wala hai

  • @jayeshbhaithakkar2072

    @jayeshbhaithakkar2072

    Жыл бұрын

    Shivam aapka bahut bada follower hai Sourav Joshi🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊

  • @harshadmandaliya3772
    @harshadmandaliya3772 Жыл бұрын

    Jay shree krishna khajur Bhai 🙏🙏🙏❤️

  • @nikhild.laheru1058
    @nikhild.laheru1058 Жыл бұрын

    ખજૂર ભાઈ એકવાર અમરનાથના દર્શન કરવા જાવ પહેલગામથી ❤

  • @raghanirahul7772
    @raghanirahul7772 Жыл бұрын

    Khub j saras kam karo so tame khajoorbhai...I salute to your thoughts about parent tour..I am really apriceiate

Келесі