श्री पार्श्वनाथ भगवान

Voice - Shri Milanbhai
પાર્શ્વનાથ પ્રભુ પૂર્વના ભવમાં 10માં પ્રાણત નામના દેવલોકમાં હતા. ત્યારે તેમને 100 તીર્થંકરના 500 કલ્યાણકોના મહોત્સવ બહુ ઉલ્લાસથી કર્યા. તેનાથી તેમને ખૂબ પુણ્યનું ઉપાર્જન કર્યું. અને આદેય નામ કર્મ બાંધ્યું.
આજ જ કારણે આખા ભારતમાં સૌથી વધારે પ્રતિમા પાર્શ્વનાથ પ્રભુની મળે છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જન્મ માગશર વદ 10 ના દિવસે વારાણસી માં થયો હતો. પ્રભુની માતાનું નામ વામાદેવી રાણી અને પિતાનું નામ અશ્વસેન રાજા હતું.
30 વર્ષની ઉંમરે માગશર વદ 11 ના દિવસે વારાણસી માં દિક્ષા લીધી. પ્રભુને દીક્ષાના 84 દિવસ પછી ફાગણ વદ 4 ના દિવસે વારાણસી માં કેવળજ્ઞાન થયું. 100 વર્ષની ઉંમરે પ્રભુ 33 મુનિઓ સાથે શ્રાવણ સુદ 8 ના દિવસે સમેતશિખર જી તીર્થ થી મોક્ષે ગયા.
#parshwnath #parshwprabhu

Пікірлер: 7

  • @kulinlodaya661
    @kulinlodaya6615 ай бұрын

    જય શ્રી પાર્શ્વનાથ દાદાએ નમઃ

  • @miteshsolanki7982
    @miteshsolanki79825 ай бұрын

    Jai Jinendra 🙏🙏

  • @rajendrashah2428
    @rajendrashah24285 ай бұрын

    Jai jinendra 🙏

  • @kiritshah6119
    @kiritshah61195 ай бұрын

    Khubh saras samjan

  • @rajsheth4481
    @rajsheth44815 ай бұрын

    Namo jinanam

  • @rajsheth4481
    @rajsheth44815 ай бұрын

    🙏🙏🙏

  • @rekhamehta8034
    @rekhamehta80345 ай бұрын

    🙏🙏🌹🙏🙏

Келесі