શ્રીજી અરજી વાંચીને વહેલા આવજો રે||Shreeji Arji Vanchine Vela Aavjo Re || swaminaraya kirtan

Музыка

‪@Viralskirtan‬
શ્રીજી અરજી વાંચીને વહેલા આવજો રે||Shreeji Arji Vanchine Vela Aavjo Re
કિર્તન:
શ્રીજી અરજી વાંચીને વહેલા આવજો રે
સાંજ સવાર જોઉં તારી વાટ... શ્રીજી વહેલા આવજો રે
તાળી પાડી પાડી ને હાથ તૂટતાં રે
ગાઈ ગાઈ ગળું ગયું સુકાઈ.... શ્રીજી વહેલા આવજો રે
અમે મુત્યુ તે લોક ના માનવી રે
તમે અક્ષર નિવાસી ઘનશ્યામ.... શ્રીજી વહેલા આવજો રે
મારું સૌરાષ્ટ્ર છે તમારું છાપરું રે
જો જૉ ભૂલી ન જતા ઘનશ્યામ.... શ્રીજી વહેલા આવજો રે
આજે માણકી ના અસવાર બન્યા શ્રીહરિ
ભૂધર ભક્તો ની લેતા નથી ભાળ... શ્રીજી વહેલા આવજો રે
પ્રભુ સાથે બાંધણી મારી પ્રિતડી રે
એવી પ્રીતિ ની રાખજો રીત.... શ્રીજી વહેલા આવજો રે
શ્રીજી મોડું થાશે તો જોખમ જાણજો રે
મોટા ખાતા નો ખાંત દીનાનાથ.... શ્રીજી વહેલા આવજો રે
કાલી ઘેલી ભાષામાં લખી અરજી રે
મારી અરજી નો કરજો અમલ.... શ્રીજી વહેલા આવજો રે
શ્રીજી અરજી વાંચીને વહેલા આવજો રે
સાંજ સવાર જોઉં તારી વાટ.... શ્રીજી વહેલા આવજો રે
શ્રીજી અરજી વાંચીને વહેલા આવજો રે..
👉 કિર્તન ગમે તો લાઈક કરો શેર કરો અને તમારો અભિપ્રાય વ્યક્ત કરજો
👉 રોજ નવા નવા કીર્તન ભજન ગીત ધૂન સાંભળવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો 🙏🙏
#કિર્તન
#swaminaraya kirtan
#swaminaraya NVA kirtan
#shreeji kirtan
#kirtan Bhajan
#swaminarayan
#ghanshyam kirtan
#gujrati NVA kirtan
#Gujarati kittan
#bhagvan na kirtan

Пікірлер: 2

  • @VipulKakadiya1911
    @VipulKakadiya191110 ай бұрын

    Jay Swaminarayan 🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal10 ай бұрын

    Shree Krishna satsang mandal.... Na. Jay Shree Krishna🙏🙏🙏🙏 ii

Келесі