|| આંખમાં આંસુ આવી જાય તેવું ભજન નણંદ ભોજાઈ માટે નીચે લખેલું છે ગાયક કાજલબેન જલાલપોર Krishna mandir

પ્રસ્તુત કર્તા :- રસીલાબેન અને કાજલબેન
સંપાદન કર્તા :- નિશા
..... કીર્તન.....
ઉગમણેથી રથડો આવ્યો
આથમણે રજ ઉડે મારા વાલા
સુભદ્રાબેન નો રથડો આવ્યો
આવ્યો કૃષ્ણને ઘેરે મારા વાલા
ઓસરીએ ઉભા રાધાજી એ જોયું
નણદલ મળવા આવ્યા મારા વાલા
નણદલને ભાળીને મોઢું બગાડ્યું
નો દીધા નણંદને માન મારા વાલા
ત્યારે સુભદ્રા ની આંખે આંસુ આવ્યા
સાંભરા મા ને બાપ માર વાલા
સુભદ્રાબેને એ રાધાજી ને પૂછ્યું
ક્યાં ગયો કાનુડો વીરો માર વાલા
તમારા વીરા ની અમને નથી ખબરુ
રોજ રોજ ગાયું ચારવા જાય મારા વાલા
ઘરને પછવાડે વાસળી રે વાગી
આવ્યો કાનુડો વીરો મારા વાલા
ત્યારે સુભદ્રા દોડી ડેલીય આવ્યા
ભેટી પડ્યા ભાઈ બેન મારા વાલા
કેમ રે બેની તમારી આંખમાં આંસુ
કોણે કર્યા અપમાન મારા વાલા
નથી વીરા અમારી આંખમાં આંસુ
નથી કર્યા અપમાન મારા વાલા
પીપળાના પાન તો ખરવાને લાગ્યા
નો મરશો મા ને બાપ મારા વાલા
સવારથી સાંજ સુધી સુભદ્રા રોકાણા
સાંજે લીધી વિદાય મારા વાલ
સરખી સાહેલી વળાવવાને આવી
નો આવી કાનુડા ની નાર મારા વાલા
ત્યારે કાનુડો ક્રોધે ભરાણો
રાધાજી મૈયર જાવ મારા વાલા
ત્યારે સુભદ્રા એમજ બોલ્યા
પિયરની પાલખીને સસરાની સુળી
તોય સુળી સારી મારા વાલા
સત્સંગી બેનો તમને એટલુ રે કહું છું
નણંદ આવે તો બેન કઈ બોલાવજો
જાજા દેજો માન મારા વાલા
નરસિંહ મહેતા ના સ્વામી શામળિયા
દેજો અમને વ્રજમાં વાસ મારા વાલા
@krishnamandal #radha #radharani #radhaandkrishna #michigan #fmhmichigan #harekrishna #harekrishnatemple #spirituality #meditation #temple#nanak #bhagavadgita #dailydarshan #chanting #dharmamittra #yogiclifestyle #sukhasana #sangha #bhakti #bhaktiyoga#krishna #radhakrishna #harekrishna #radheradhe #love #radhekrishna #vrindavan #lordkrishna #radha #india #iskcon #radhe #hindu #god #kanha #radharani #krishnalove #mahadev #hinduism #mahabharat #shiva #bhakti #krishnaconsciousness #radhakrishn #radheshyam #jaishreekrishna #instagram #bhagavadgita #ram #hanuman

Пікірлер: 86

  • @jayantilaldhakan2508
    @jayantilaldhakan2508 Жыл бұрын

    વાહ.... મારા વહાલાં બેનશ્રી...... કાજલબેન.....તથા.... કૃષ્ણ મંડળ ના તમામ મારા વ્હાલા બહેનો....... ...... કાજલબેન તમોએ તમારા સુમધુર અને મીઠા...મધુરા....કંઠે... સુંદર મજાનું......અને દિલમાં વસી જાય... તેવા સ્વરે બેનશ્રી સુભદ્રાબેન નું કિર્તન ગાઈ સંભળાવ્યું......જે કિર્તન સાંભળીને મારા હૃદય મંદિરમાં આનંદની લહેરખી વ્યાપી ગઈ છે...... ....કાજલબેન.....તમોને ભગવાને સંગીત ક્ષેત્રે એક અનોખી જ સિદ્ધિ આપેલી છે.....અને તો જ આવા સુંદર સ્વરે તમો ગાઈ શકો છો..... ..... મારા અનુભવથી હું આજે કહું છું કે... .આજના આ કપરા સમયમાં ઘણી બહેનો એવી છે...કે બહેનો ના માં.બાપ હૈયાત હોતા નથી....અને આવી બહેનો જ્યારે પોતાના સગા ભાઈ ના ઘરે પિયરમાં ખુશીથી ભાઈને મળવા આવે છે...ત્યારે ભાભીઓ મોઢા ચડાવી જાય છે.....બેન બિચારી બધું સમજતી હોય છે....પરંતુ ભાઈને દુઃખ ના લાગે માટે કડવા ઘૂંટડા પી જાય છે... ...આ કિર્તન ઉપરથી ઘણું બધું શીખવાનું છે..... .....સગી બહેન પિયરેથી આંસુડાં પાડતી પાડતી વિદાય લ્યે તે વ્યાજબી વાત નથી..... ....કાજલબેન.....તમો આવા સુંદર મજાના કિર્તનો ગાઈને સમાજની એક ઉમદા અને નોંધપાત્ર સારી સેવા કરો છો.....આ કિર્તન સાંભળીને એકાદ ભાભીને જો સમજણ આવી જાય તો તેનો જશ તમારા ફાળે જશે.... તમો આંગળી ચીંધ્યાનું એક પુણ્યકારી કામ કરો છો....એક ઉત્તમ સેવા કરો છો....જેનો બદલો ભગવાન તમોને જરૂરથી આપશે જ..... ..... કાજલબેન હું તમોને તથા કૃષ્ણ મંડળના તમામ બહેનોને...મારા લાખ લાખ વંદન સાથે....હૃદય પૂર્વકના અભિનંદન પાઠવું છું.... ....માં ભગવતી...તમોને તથા મંડળના તમામ બહેનોને સંગીત ક્ષેત્રે અદ્ભૂત અને અલૌકિક શક્તિ પ્રદાન કરે.....એજ...મારી અંતઃ કરણ પૂર્વકની માં ભગવતીને પ્રાર્થના છે..... ...ધન્યવાદ...કાજલબેન..ધન્યવાદ.... ...મંડળના સૌ બહેનોને ધન્યવાદ.. ..લી. ..... સોની જયંતિલાલ ગોવિંદજી ધકાણ વિરનગર....વાળા.... હાલ. ...જૂનાગઢ.....ના..... જયશ્રી..ક્રિષ્ના........ જયશ્રી...માં મોમાઈ માતાજી......

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    ખુબ ખુબ આભાર જયંતીલાલ જી તમારા મધુર પત્ર વાંચીને અમને ખૂબ આનંદ થયો છે તમારા શબ્દ અમને બહુ ગમે છે તમારો પત્ર વાંચીને અમને એવું લાગે છે તમે શિક્ષક હશો અમારા અવનવા કીર્તન સાંભળતા રહો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍👍

  • @jayshribenbarot5433
    @jayshribenbarot543310 ай бұрын

    વાહ વાહ બહેનો ખૂબ સરસ સ્વર માં...બહેન નૂ ભજન રજૂ કર્યૂ 🙏

  • @krishnamandal7274

    @krishnamandal7274

    10 ай бұрын

    કૃષ્ણ મંડળમાં તમારી હાજરી ને ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારો સાથ સહકાર તમારા આશીર્વાદ કૃષ્ણ મંડળ ઉપર કાયમ માટે રહે અમારી ચેનલમાં જોડાયેલા રહો ધન્યવાદ

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p9 ай бұрын

    વાહ વાહ મારા વાલા શ્રી દીકરીઓ કરુણ ભજન સંભળાયું એટલું સરસ ભજન બોલ્યા ભજન સાંભળવાની બહુ મજા આવી ગઈ કૃષ્ણ મંડળની બહેનો ને ખુબ ખુબ આભાર શ્રાદ્ધ પક્ષની શુભેચ્છા જય ગોપાલ જય શ્રી કૃષ્ણ વાહ વાહ વાહ વાહ વાહ વાહ જય ગોપાલ

  • @krishnamandal7274

    @krishnamandal7274

    9 ай бұрын

    જય શ્રી કૃષ્ણ જય ગોપાલ નમઃ શિવાય ખુબ ખુબ આભાર

  • @jayshreepatel7379
    @jayshreepatel7379 Жыл бұрын

    Jayshree umreth khubj samjva jevu bhajan chhe ne khubaj saras bhajan gayu

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    ખુબ ખુબ આભાર 👍🙏🙏❤️

  • @naynarathod2248
    @naynarathod2248 Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ ખુબ જ સરસ ગાયું છે 🙏🙏🙏

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    આભાર નયના બેન

  • @gurumahilamandalrajpursidhpur
    @gurumahilamandalrajpursidhpur Жыл бұрын

    ખરેખર સુંન્દર સમજવા જેવું ભજન છે. આખા મંડળની ઓળમાં ઓસું આવાગ્યા. ખુબજ ધન્યવાદ

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @ranjanben8742
    @ranjanben8742 Жыл бұрын

    ખરેખર ખૂબ સરસ ભજન છે સમજવ જેવું છે આભજન મા કરુણતા ખૂબ છે સાભળીને આખ માથી આશુ સરી પડ્યા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    ખુબ ખુબ આભાર રજનીબેન

  • @kinjalpatel6484

    @kinjalpatel6484

    Жыл бұрын

    મને પણ એવું જ થયું છે

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    🙏🙏🙏

  • @urmilaben8776
    @urmilaben8776 Жыл бұрын

    રસીલાબેન ....કાજલબેન .....બહુ સરસ ભજન ...મજા આવી ગઈ. 🤗🙏🏻🙏🏻

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    ખુબ ખુબ આભાર ઉર્મિલાબેન 🙏🙏🙏👍👍👍👍👍👍👍

  • @rajal6190
    @rajal6190 Жыл бұрын

    Bov saras che

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    ખુબ ખુબ આભાર 🙏 સેજલ દીદી

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    પિઝા બોમ્બ ની રેસિપી જોવા માટે 👇 અહી ક્લીક કરો kzread.info/dash/bejne/aGxppdKoqKXedrg.html

  • @ShreeRamBhajanMandal
    @ShreeRamBhajanMandal Жыл бұрын

    Jay shree Ram 🙏🙏🙏 khub j saras 🌺🌺 🌺🌺🌺

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    આભાર 🙏

  • @hirenkumar3860
    @hirenkumar3860 Жыл бұрын

    Radhe Radhe 🥰🙏💛

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    Jay Kanhaiya Lal ki

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya82342 жыл бұрын

    જય શ્રી કૃષ્ણ ખુબ જ સુંદર ભજન ગાવછો દીદી કયા શહેરથી છો

  • @krishnamandal7274

    @krishnamandal7274

    2 жыл бұрын

    Ame surat na rehvasi.. ane aap??

  • @ranjanbenkotadiya8234

    @ranjanbenkotadiya8234

    2 жыл бұрын

    @@krishnamandal7274 અમે પણ સુરત મા રહીએ છીએ

  • @krishnamandal7274

    @krishnamandal7274

    2 жыл бұрын

    @@ranjanbenkotadiya8234 અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ 🔔 લાઈક અમે પણ તમારી ચેનલને કરી છે

  • @ranjanbenkotadiya8234

    @ranjanbenkotadiya8234

    2 жыл бұрын

    @@krishnamandal7274 okkk

  • @krishnamandal7274

    @krishnamandal7274

    2 жыл бұрын

    @@ranjanbenkotadiya8234 સુરતમાં કઈ જગ્યાએ રહો છો

  • @jyotibenyagnik6309
    @jyotibenyagnik63092 ай бұрын

    Very nice bhjn gayu

  • @krishnamandal7274

    @krishnamandal7274

    2 ай бұрын

    જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @Ushmaben
    @Ushmaben Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ કાજલ બેન અને કૃષ્ણ મંડળ 👌👌👌👌👌 આ કીર્તન મે ખુબ વખત સાંભળ્યું....ખરેખર આંખ માં આંસુ આવી ગયા....કીર્તન ના શબ્દો અને તમારો અવાજ ભાવ થી તમે ગાયું છે કે મારી પાસે કોઈ શબ્દો નથી... તમે ખુબ ખુબ ખુબ પ્રગતિ કરો એવી ઈશ્વર ને હૃદય પૂર્વક પ્રાર્થના...શુભેચ્છાઓ...🌹🌹🌹💐💐💐🙏🙏🙏🙏🙏

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ ઉષ્મા દીદી ખૂબ ખૂબ ધન્યવાદ તમારા આશીર્વાદ તમારી કોમેન્ટ વાંચીને કાજલબેન રસીલાબેન ખુબ ખુશ છે કીર્તન સાંભળીને આંસુ આવી જાય એવું જ છે દીદી 🙏 તમારો ભાવ તમારો સ્વભાવ કૃષ્ણ મંડળને ખૂબ જ ગમે છે તમારો અવાજ પણ બહુ સરસ છે 👌 દ્વારકાધીશ ઉષ્મા દીદી ને ખૂબ તંદુરસ્ત રાખે એવા કૃષ્ણમંડળ ના આશીર્વાદ 🙏🙏🙏

  • @ushapatel4712
    @ushapatel4712 Жыл бұрын

    Saras bhajan che beno

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    આભાર

  • @chandrikabenchavda888
    @chandrikabenchavda888 Жыл бұрын

    ખૂબ જ સુંદર

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    ખુબ ખુબ આભાર ચંદ્રિકાબેન

  • @ramilaparmar9524
    @ramilaparmar9524 Жыл бұрын

    ખૂબ સરસ ભજન છે

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    ખુબ ખુબ આભાર

  • @mamtabenkakadiya8726
    @mamtabenkakadiya8726 Жыл бұрын

    જય શ્રીકૃષ્ણ 👍🙏

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    🙏🙏🙏

  • @kokilajethva8196
    @kokilajethva819611 ай бұрын

    Jay shree Krishna 🙏🌹🙏

  • @krishnamandal7274

    @krishnamandal7274

    11 ай бұрын

    જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર દીદી

  • @laxmikheni3218
    @laxmikheni3218 Жыл бұрын

    Khubaj sundar bhajan chhe 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    આભાર

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    આભાર 🙏🙏

  • @manjulapanchal8498
    @manjulapanchal8498 Жыл бұрын

    સરસ છે ભજન

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    આભાર મંજુલા બેન

  • @daxapatel8763
    @daxapatel8763 Жыл бұрын

    સરસ ભજન ગાયુ👌👌🙏🙏🌧️🌧️

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    આભાર દક્ષા બેન

  • @ghanshyambhaikhunt9827
    @ghanshyambhaikhunt9827 Жыл бұрын

    રાધે ક્રિષ્ના

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    Radhe krishna 🙏

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Жыл бұрын

    Radhey radhey.khub j lagani sabhr bhajan.khub khub dhanyawad kajalben tame kaya shaheena chho ame ahamdavad na chhi ye ahamdavad aavo mara dhare savjo🥀🙏🙏🙏🙏🙏🥀👌👍🪔🥀

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    Ji :)

  • @meenapatel2123
    @meenapatel2123 Жыл бұрын

    કાજલ બેન સરસ ભજન..

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    ખુબ ખુબ આભાર મીનાબેન

  • @muktabenjagani6544
    @muktabenjagani6544 Жыл бұрын

    કાજલબેન રસીલાબેન સરસભજનછે

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    આભાર મુકતા દીદી 😊

  • @NILKNTH_VLOGS
    @NILKNTH_VLOGS Жыл бұрын

    Srs

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    આભાર

  • @kokilajethva8196
    @kokilajethva819611 ай бұрын

    Mast bahjanben

  • @krishnamandal7274

    @krishnamandal7274

    11 ай бұрын

    કૃષ્ણનગરમાં તમારી હાજરી ને ધન્યવાદ આભાર

  • @krishnamandal7274

    @krishnamandal7274

    11 ай бұрын

    કૃષ્ણ: 10+કીર્તન 👇 kzread.info/head/PLLg_Krufur91bqlEDD5P8-2I_u98zG6uo

  • @urmilaben8776
    @urmilaben8776 Жыл бұрын

    🤗🤗

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    ખુબ ખુબ આભાર ઉર્મિલાબેન

  • @nilkanthmandalkalavad9622
    @nilkanthmandalkalavad9622 Жыл бұрын

    Very nice

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    આભાર 🙏

  • @parulpadhiyar7920
    @parulpadhiyar7920 Жыл бұрын

    Sarsh

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    આભાર 🙏🙏🙏

  • @muktabenjagani6544
    @muktabenjagani6544 Жыл бұрын

    કાજલબેઅનેરસીલાબેનસરસભજનગાયુછે

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    આભાર

  • @anjanapatel8099
    @anjanapatel8099 Жыл бұрын

    Lkhi ne muko bhajan 👍

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    Ha અંજના બેન સાંજે ચેક કરજો અપડેટ થઈ જશે

  • @hiteshprajapati7985
    @hiteshprajapati7985 Жыл бұрын

    ઉગમણેથી રથડો આવ્યો આથમણે રજ ઉડે મારા વાલા સુભદ્રાબેન નો રથડો આવ્યો આવ્યો કૃષ્ણને ઘેરે મારા વાલા ઓસરીએ ઉભા રાધાજી એ જોયું નણદલ મળવા આવ્યા મારા વાલા નણદલને ભાળીને મોઢું બગાડ્યું નો દીધા નણંદને માન મારા વાલા ત્યારે સુભદ્રા ની આંખે આંસુ આવ્યા સાંભરા મા ને બાપ માર વાલા સુભદ્રાબેને એ રાધાજી ને પૂછ્યું ક્યાં ગયો કાનુડો વીરો માર વાલા તમારા વીરા ની અમને નથી ખબરુ રોજ રોજ ગાયું ચારવા જાય મારા વાલા ઘરને પછવાડે વાસળી રે વાગી આવ્યો કાનુડો વીરો મારા વાલા ત્યારે સુભદ્રા દોડી ડેલીય આવ્યા ભેટી પડ્યા ભાઈ બેન મારા વાલા કેમ રે બેની તમારી આંખમાં આંસુ કોણે કર્યા અપમાન મારા વાલા નથી વીરા અમારી આંખમાં આંસુ નથી કર્યા અપમાન મારા વાલા પીપળાના પાન તો ખરવાને લાગ્યા નો મરશો મા ને બાપ મારા વાલા સવારથી સાંજ સુધી સુભદ્રા રોકાણા સાંજે લીધી વિદાય મારા વાલ ત્યારે કાનુડો ક્રોધે ભરાણો રાધાજી મૈયર જાવ મારા વાલા ત્યારે સુભદ્રા એમજ બોલ્યા પિયરની પાલખીને સસરાની સુળી તોય સુળી સારી મારા વાલા સત્સંગી બેનો તમને એટલુ રે કહું છું નણંદ આવે તો બેન કઈ બોલાવજો જાજા દેજો માન મારા વાલા નરસિંહ મહેતા ના સ્વામી શામળિયા દેજો અમને વ્રજમાં વાસ મારા વાલા

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    🙏🙏🙏

  • @user-jk3gp2lp2l
    @user-jk3gp2lp2l Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી સ્વામિનારાયણ કાજલબેન બેટા બહુંજ સરસ વિડીયો બનાવ્યો છે અટાણે કોઈને કોઈ ગમતાં નથી બેટા માં બાપ નથી ગમતાં તો દિકરીઓ ક્યાંથી ગમે બેટા જુગ જુગ જીવો હજારો સાલ એસી દુવા હે હમારી મારી દિકરીઓ ધન્ય ધન્ય ધન્ય છે તમને બધાંયને બીજી વિનંતી છે કે તમે મને કરૂણ ભજન મરણનાં નવાં નવાં લખીને મોકલશો વિનંતી થી બેટા ખુબ ખુબ ખુબ અભિનંદન તમને બધી બહેનો ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી સ્વામિનારાયણ કાજલ બેટા બેટા બેટા બેટા બેટા

  • @krishnamandal7274

    @krishnamandal7274

    Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી સ્વામિનારાયણ કોકીલા માસી ખુબ ખુબ આભાર તમારી કોમેન્ટ વાંચીને કૃષ્ણ મંડળ ખૂબ ખુશ છે તમારી વાણીમાં મા સરસ્વતી નો વાસ છે આટલી સરસ કોમેન્ટ લખી છે ભગવાન દ્વારકાધીશ ખુબ તંદુરસ્ત રાખે અમને સપોર્ટ દેતા રહો તમારા આશીર્વાદથી કૃષ્ણ મંડળ આગળ વધે એનો અમને વિશ્વાસ છે ખૂબ ખૂબ ધન્યવાદ અમારા કીર્તન સાંભળતા રહો સાથ અને સહકાર દેતા રહો ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏👍🙏🙏 તમારા આશીર્વાદથી અમે આગળ છીએ કાજલબેન રસીલાબેન પ્રજ્ઞાબેન તરફથી ખુબ ખુબ જય શ્રી કૃષ્ણ

Келесі