શ્રીહરિએ કહેલો વડતાલ ગોમતીજી નો સર્વોચ્ચ મહિમા || Vadtal Gomtiji Lake Mahima & Video Darshan 🏞
જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને...
આ વીડિઓ મા આપણે વડતાલ ધામે આવેલ ગોમતીજી (ગોમતી સરોવર) નો મહિમા કહ્યો છે. આ ગોમતીજી નું મુળ નામ ધારુતળાવ હતું. પણ સચ્ચિદાનંદ સ્વામી જ્યારે દ્વારકાધીશ ને સહપરિવાર સાથે દ્વારકા થી વડતાલ લાવ્યા ત્યારે મહારાજે આ તળાવ નું નામ ગોમતીજી રાખ્યું. આ ગોમતી તળાવ ગળાવતા મહારાજ ને એટલો ઉત્સાહ હતો કે મહારાજ ખુદ પોતાની પાઘ પર માટીના ટોપલા ઉપાડતા. એ સાથે ગોમતીજી ના કાંઠે જે છત્રી છે ત્યાં મહારાજે ત્રણ વચનામૃત પણ કહ્યા છે. એ વચનામૃત નો ટુંકો સારાંશ પણ આ વીડિઓ મા છે તો આપ સૌ ભક્તો આ વીડિઓ છેલ્લે સુધી સાંભળજો.
સંદર્ભ ગ્રંથ:- આચાર્યશ્રી રઘુવીરજી મહારાજ કૃત હરિલીલાકલ્પતરુ ગ્રંથ, નવમો સ્કંધ, અધ્યાય- ૩૨ અને ૩૩. આચાર્યશ્રી વિહારીલાલજીમહારાજ કૃત હરીલીલામૃત ગ્રંથ કળશ-૮, વિશ્રામ-૪૪. શતાનંદ સ્વામી કૃત સત્સંગીજીવન પ્રકરણ- ૪, અધ્યાય-૩૩.
#swaminarayanbhagawan #GomtiJi #dharuTalav #vadtalGomti #gomti #gomtijiMahima #GomtiLakeVideo #GomtiVideo #RaghuvirVadiVadtal #VadtalLiveDarshan #vachnamrut #vachnamrutMahotshav #vadtalShayanDarshan #vadtalManglaDarshan #GomtiJiBirthday #Holi #Dhuleti #HolikaDahan #swaminarayanmandir #swaminarayankirtan #swaminarayankatha #swaminarayanCharitra #swaminarayanbhajan #swaminarayanprabhatiya #vadtalMandir #kalupurmandir #bhujMandir #harikrushnaMaharaj #gurukul #ekadashiKatha #GujaratiKatha #bhaktachinatamani #nandmala #harililamrut #satsangijivan #shikshapatri #nishkulanandkavya #sardharKatha #NandSant #nandSantJivanKavan #nandSantAkhyan #brahmanandswamikirtan #premanandswamiKirtan #nishkulanandSwamikirtan #kirtanVivechan #muktanandswamikirtan #brahmanandswami #bhayatmanandswami #prasadanandSwami #swarupanandSwami #ramanandSwami #swaminarayanKathaKirtan
Пікірлер: 43
Jai swaminarayan. Jai ho gomtiji ni
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏Jay swaminarayan 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Jai swaminarayan vala 🙏
જય સ્વામિનારાયણ 🌹🙏
Jai shree swaminarayan
Jayshreeswaminarayan
Jay shree swaminarayan
Jai gomti maiya jai Swaminarayan
જય સ્વામિનારાયણ રાજી રહેશો
Jay swaminarayan, bhaktaraj,thank you for video, support original swaminarayan sampraday only
Jai swaminarayan
Jay swaminarayan
Jai Swaminarayan 🌷🌺🌼🌹🌻🌸🌈👏👏👏💐🙏
Very nice video
Jay shree Swami Narayan Bhagwan 🌹 TIRTH RAJ VADTAL DHAM 🌹 Jay shree Gomti Ji Sarovar DHAM ne KOTI KOTI PRANAM 🙏 Vandan 💕💞💓💖🫀❣️💕♥️❤️💕💐💓
Jay Shree swaminarayan🙏 💐🙏
Jay shree Swaminarayan
Jay shree swaminarayan 🙏🙏🙏🙏🙏
ઓમજયગોમતીમૈયાનીજય
ઓમજયઘનશયામમહારાજકીજય
જય સ્વામિનારાયણ ભગવાન 🙏
Jay Shree Swaminarayan 🌹🌹🙏
Thank you for all efforts...lord Swaminarayan bhagavan always bless you...🙏🙏🙏
Jai Swaminarayan 🙏
@patelshreyd4823
3 жыл бұрын
Jaym swaminarayan
@jkpatel6818
3 жыл бұрын
Jayswaminarayan
Moda Vala klyan bhai na jay Svami narayan
Jay shwaminarayan
Jay shree swaminarayan 🙏.
Vadtal Vasi Sri Harikrushna Maharaj Laxminarayan Dev Satya Che 🙏🏻 Jay Swaminarayan 🌹🌼🌹🌼🌹
Jay Swaminarayan 🙏🌹👏🙏
જય સ્વામિનારાયણ
🙏🏻🙏🏻🙏🏻
વડતાલ ધામ અને ગોમતી માતા ને જય સ્વામી નારાયણ.
સવારે ગોમતી ગયા ભગવાન 👍👍👍
Jay Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏
Gopalanandswami krut maha no mahima no video banavo plz 🙏🙏🙏
mps pn
Jai Swami Narayan
Jay shree swaminarayan
Jay swaminarayan