ગઢપુર લક્ષ્મીવાડી શ્રીહરિ સ્મૃતિ મંદીર નો ઇતિહાસ અને વીડીઓ દર્શન॥ Gadhpur Lakshmivadi Mandir History

જય સ્વામિનારાયણ વ્હાલાં ભક્તો ને....
આ વીડીઓ મા જ્યાં ભગવાન સ્વામિનારાયણ નો અગ્નિસંસ્કાર કરેલો એ જગ્યાએ સદ્દ. નિત્યાનંદ સ્વામી એ શ્રીહરિ સ્મૃતિ મંદીર કરાવેલું એનો ઇતિહાસ બહું વિસ્તાર થી કહ્યો છે. અને એ વખતે ત્યાં ભગવાન સ્વામિનારાયણે દિવ્ય દર્શન આપેલાં એ ચરિત્ર અને પછી એ મંદીર નિત્યાનંદ સ્વામી ની આજ્ઞાથી બોટાદ ના હરિભક્ત ગિરધરભાઇ વડોદરીયાએ છોવરાવેલું અને એ દ્વારા એમને નિત્યાનંદ સ્વામી એ આશિર્વાદ આપ્યાં એટલે એમને ૪૫ વર્ષની ઉમરે એક પુત્ર થયેલો જેનું નામ મણીલાલભાઇ રાખેલું. એ પણ બહું સારા સત્સંગી હતાં. એ સાથે ખુબ સુંદર વાતો આ વીડીઓ મા સાંભળજો અને સાથે એ ભૂમી ના દર્શન પણ કરજો.
_____________________________________________
તમને આ દિવ્ય ચરિત્ર પસંદ આવે તો લાઇક કરજો, બીજાં ભક્તોને શેર કરજો, જો તમે આ ચેનલ પર નવાં આવ્યાં હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી પાસે રહેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી નવાં ચરિત્રો, અને બીજાં ધામના ઇતિહાસ અમે કહીએ તો તમને સૌથી પહેલાં મેસેજ મળી જાય. રાજી રેજો.
_____________________________________________
આ ચરિત્ર નો સંદર્ભ:-
રુગનાથચરણ સ્વામી કૃત હરિચરિત્ર ચિંતામણી ભાગ ૩ વાત-૪૮૯.
વિહારીલાલજીમહારાજ કૃત હરીલીલામૃત કળશ-૧૦, વિશ્રામ-૮ અને
નિત્યાનંદ સ્વામી ના ગ્રંથો. પ્રકાશન- સ્વામિનારાયણ મંદિર કુંડળધામ.
_____________________________________________
#swaminarayanCharitra #swaminarayanDham #swaminarayanSampraday #swaminarayanMandir #swaminarayanDarshan #gadhpurDham #swaminarayanBhagwan #swaminarayanparcha #swaminarayankatha #nityanandSwami #raghuvirjiMaharaj #aksharOrdiGadhpur #LakshmivadiMandir #Lakshmivadigadhpur #Lakshmivadigadhpurhistory #ShreehariSmrutiMandirItihas

Пікірлер: 96

  • @shreejisarkar6389
    @shreejisarkar63893 жыл бұрын

    લક્ષ્મીવાડી લાડીલા લાલની, પોઢ્યાં જીયાં પાતળિયો મુજ પ્રાણ રે... સહજાનંદ સ્વામી🙏

  • @yogiekshayar

    @yogiekshayar

    3 жыл бұрын

    ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે

  • @komalrabadia4986

    @komalrabadia4986

    3 жыл бұрын

    हरिः शरणं j

  • @devrajtavethiya9776

    @devrajtavethiya9776

    3 жыл бұрын

    @@yogiekshayar દદ

  • @jayantibhaipatel3498

    @jayantibhaipatel3498

    3 жыл бұрын

    જ્યોત્સના પટેલ જય સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે

  • @jayjaydip8261
    @jayjaydip82613 жыл бұрын

    Bov saras video chhe👍👌

  • @user-dh2zh8qh3y
    @user-dh2zh8qh3y3 жыл бұрын

    જય સ્વામિનારાયણ

  • @jigubhojani7799
    @jigubhojani77993 жыл бұрын

    Thank u so much saras darshan karavya jay swaminarayan

  • @sureshmodi4691
    @sureshmodi46913 жыл бұрын

    જય સામીનારયણ ગંઢપુર ગોપીનાથ ને

  • @TheSirajgor
    @TheSirajgor3 жыл бұрын

    🌷જય સ્વામિનારાયણ🌷

  • @pramukhkrupa7025
    @pramukhkrupa70253 жыл бұрын

    Jai Swaminarayan

  • @shreehariswaminarayan8664
    @shreehariswaminarayan86643 жыл бұрын

    Jai shri swaminarayan

  • @ashokpatel1372
    @ashokpatel13723 жыл бұрын

    Jay swaminarayan.

  • @rushitaupadhyay3348
    @rushitaupadhyay33483 жыл бұрын

    Jai Swaminarayan 🙏🌹🙏

  • @ketangolakiya8249
    @ketangolakiya82493 жыл бұрын

    Jai Swaminarayan 🙏

  • @rekhapatel7245
    @rekhapatel72452 жыл бұрын

    Jay🙏 swaminarayan jay🙏 swaminarayan jay swaminarayan jay🙏 swaminarayan jay swaminarayan jay🙏 swaminarayan

  • @shraddhapatel5947
    @shraddhapatel59473 жыл бұрын

    Jay Swaminarayan

  • @bhartichawra7882
    @bhartichawra78823 жыл бұрын

    Jay Shree swaminarayan 🙏

  • @pushparabadia8814
    @pushparabadia88143 жыл бұрын

    Jay shree swaminarayan 🙏🏻🌹🌷🌹🙏🏻

  • @rameshkumhar1077
    @rameshkumhar10773 жыл бұрын

    Jay swaminarayan

  • @manojshethia4365
    @manojshethia43653 жыл бұрын

    જય સ્વામિનારાયણ રાજી રહેશો

  • @jayantibhaitank3822
    @jayantibhaitank38223 жыл бұрын

    Shreehari shreehari shreehari jayswaminarayan.

  • @jayantibhaipatel3498
    @jayantibhaipatel34983 жыл бұрын

    જ્યોત્સના પટેલ જય સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે

  • @bharwadhakabhai18
    @bharwadhakabhai182 жыл бұрын

    Jay swaminarayan vala 🙏

  • @pravinkhetani9920
    @pravinkhetani99203 жыл бұрын

    Great 😀👌🙏💝 jay swaminarayan 🙏💝😀👌

  • @paruldudhat6389
    @paruldudhat63893 жыл бұрын

    Jay swminarayan 🙇🙇🙇ખૂબ ખૂબ આભાર. ગઢપુર પતિ , ગોપીનાથ આશરો તિહારો....🌻🌻જીનહે શ્રીજી બુલાતે હૈ. વોહી ગઢપુર આતે હૈ. 🌻🌻🌻🌻

  • @parmaramarsinh3404
    @parmaramarsinh34042 жыл бұрын

    જય સ્વામિનારાયણ 🙏 ગઢપુર ગોપીનાથ જય હો જય હો 🚩🥀🙏

  • @jasubaivekriya2043
    @jasubaivekriya20433 жыл бұрын

    Jay shree swaminarayan

  • @SSoni-dw4cs
    @SSoni-dw4cs3 жыл бұрын

    Jai shree swaminarayan 🙏

  • @nilamdiyora2814
    @nilamdiyora28143 жыл бұрын

    Jay Swaminarayan 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @joshijay8624
    @joshijay86243 жыл бұрын

    જય સ્વામિનારાયણ ઘર બેઠાં દશંન થયા લક્ષી વાડી ના દશંન થયા જય સ્વામિનારાયણ

  • @vanrajshah2367
    @vanrajshah23673 жыл бұрын

    Vanraj shah vanraj premila jay shree krishna jay swaminarayan Andheri East Mumbai

  • @ramanbhaipatel773
    @ramanbhaipatel7733 жыл бұрын

    Jay Shree Swaminarayan

  • @ashishpatel2630
    @ashishpatel26303 жыл бұрын

    Jay swaminarayan🙏🙏

  • @manishaoza5676
    @manishaoza56763 жыл бұрын

    Jay Swaminarayan 🙏🌹

  • @rajivsoni4451
    @rajivsoni44512 жыл бұрын

    Jay swaminarayan🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrakantpatel4836
    @chandrakantpatel48363 жыл бұрын

    Jay swaminaryan good morning

  • @ghanshyamsharma7681
    @ghanshyamsharma76813 жыл бұрын

    જય શ્રી સ્વામિનારાયણ 🙏

  • @jadishkumarmotiramvarma7721
    @jadishkumarmotiramvarma77213 жыл бұрын

    👏👏👏🌷🌹⚘⚘🌹🌷👏👏👏 🌷🌹 Jay swami narayanan 🌹🌷 👏👏👏⚘🌹🌷🌷🌹⚘👏👏👏

  • @meghapatel7923
    @meghapatel79233 жыл бұрын

    🙏 Jay Shree Swaminarayan

  • @sheetalsoni7240
    @sheetalsoni72403 жыл бұрын

    Jay Swaminarayan 👏

  • @animalhorshloverchenal2867
    @animalhorshloverchenal28673 жыл бұрын

    Jay Sri Swaminarayan hi

  • @kasodariyadezijalpeshbhai3935
    @kasodariyadezijalpeshbhai39353 жыл бұрын

    Jay swaminaraya

  • @vanitabenadroja7149
    @vanitabenadroja71493 жыл бұрын

    જય સ્વામી નારાયણ વનિતા બેન જીતેન્દ્ર ભાઈ આદ્રોજા

  • @joshijay8624
    @joshijay86243 жыл бұрын

    જય સ્વામિનારાયણ લક્ષી વાડી ના દશંન. થયા બહુ સરસ આવા ને આવા દશંન કરાવો જય સ્વામિનારાયણ

  • @jaylakshmipatel2508
    @jaylakshmipatel25083 жыл бұрын

    Jay swaminarayan📿🙏

  • @kushalrajani3933
    @kushalrajani39333 жыл бұрын

    Jay Swaminarayan 🙏🙏🙏

  • @premilakeshra6292
    @premilakeshra62923 жыл бұрын

    Aavane aava laxmivadi na darsan karavjo and jay sheree swaminaraya

  • @ilaodedara5246
    @ilaodedara52463 жыл бұрын

    🌹Jay swaminarayan jay swaminarayan 🌹

  • @bipinkachhia7198
    @bipinkachhia71983 жыл бұрын

    Jay swaminaryan 👏🙏🌹

  • @jigsawjames2108
    @jigsawjames21083 жыл бұрын

    जयश्री स्वामिनारायण राहुल पाटीदार रामेश्वर स्वामी वडताल धाम गुजरात

  • @nilpatel2467
    @nilpatel24673 жыл бұрын

    Thank u.

  • @bhratbhaipatel6042
    @bhratbhaipatel60423 жыл бұрын

    👌

  • @dushyantdabhi2761
    @dushyantdabhi27613 жыл бұрын

    જય સ્વામિનારાયણ , અમને તમારા પણ દર્શન કરવાની ઈચ્છા છે ભગત કોઈ વીડિયોમાં તમારા પણ દર્શન કરાવવા પ્રાર્થના

  • @AkashPatel-sc3tu
    @AkashPatel-sc3tu3 жыл бұрын

    Jay swaminarayan bhagat 🙏

  • @ravishah8140
    @ravishah81403 жыл бұрын

    જય સ્વામિનારાયણ. આવી રીતે વિડિઓ બનાવજો ને દર્શન કરાવજો

  • @neelpatel1255
    @neelpatel12553 жыл бұрын

    ગઢપુર માં સ્વામી ની ઓરડીના અંદર થી દશૅન કરાવો જય સ્વામિનારાયણ

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    3 жыл бұрын

    આ વીડીઓ મા થયું એટલું Zoom કરીને દર્શન કરાવ્યાં છે. અને બહારથી લોક હતો એટલે અંદર થી દર્શન ન થયાં. આ ઓરડી મા જ લીલાં ચરિત્ર થી ભરપુર એવો ભક્તચિંતામણી ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામી એ રચ્યો છે. ઉપર બારી છે ત્યાં મહારાજ બેસતાં અને નીચે બેસી સ્વામી લખી લખી ને કાગળ મહારાજ ને આપતાં.

  • @natvarlalkanani6468
    @natvarlalkanani64683 жыл бұрын

    Natvarlal p kAnani. Jai. Svami Narayan. Das. Na. Das

  • @indrajitgadhavi6249
    @indrajitgadhavi62493 жыл бұрын

    Santo dware updesh aapi sukh aapu chhu and padhraavel murti dware darshan aapu chhu

  • @shaileshdaveaahanakapadiya3310
    @shaileshdaveaahanakapadiya33103 жыл бұрын

    જય શ્રી સ્વામિનારાયણ સતસંગની તેમજ સંતોની સાચી ઓળખ થાય છે

  • @vanitasojitra1711

    @vanitasojitra1711

    3 жыл бұрын

    જય શ્રી સ્વામિનારાયણ .ભગત તમારો અવાજ બહુ સુંદર છે . જય ગોપીનાથજી મહારાજ...

  • @jayeshbhai9456
    @jayeshbhai94563 жыл бұрын

    Gadhdu maru ne hu gadhdu no A kadi nathi matvano ...🙏

  • @rambhapatel9196
    @rambhapatel9196 Жыл бұрын

    દે.

  • @devjisuthar7174
    @devjisuthar71743 жыл бұрын

    ગુરુમત્ર લિધો હોય તો પુજા કેવી રીત કરવી વિડીઓ બનાવજો ભાઇ બહેન નો અલગ બનાવજો. જય શ્રી સ્વામિનારાયણ

  • @rasikbhaipatel2950
    @rasikbhaipatel29503 жыл бұрын

    Santo no Rajipo etle j Mahraj no Rajipo

  • @mansidalal6533
    @mansidalal65333 жыл бұрын

    માણકી ધોડી નો ઈતિહાસ કહોને કે માણકી ધોડી નો અવતાર કયો હતો યાનિ માણકી ધોડી પુર્વ જન્મ મા કોણ હતી

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    3 жыл бұрын

    માણકી ઘોડી ગરુડજી નો અવતાર હતી. માણકી ઘોડી નો ઇતિહાસ અમે એક વખત જોરદાર કહેલો છે. એ વીડીઓ ૧ લાખ ૫૫ હજાર કરતા વધારે ભક્તો એ જોયો છે. નીચેની લીંક પર ક્લીક કરી તમે જરુર લાભ લેજો... kzread.info/dash/bejne/p5Wlu6Z_n7rMm8Y.html

  • @mansidalal6533
    @mansidalal65333 жыл бұрын

    ઘનશ્યામ મહારાજ ના મોટા ભાઈ રામ પ્રતાપ નો કયો અવતાર છે યાનિ પુર્વ જન્મ મા કોણ હતા અને ઘનશ્યામ મહારાજ ના નાના ઈચ્છા રામ ભાઈ નો કયો અવતાર હતો યાનિ પુર્વ જન્મ મા કોણ હતા

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    3 жыл бұрын

    રામપ્રતાપભાઇ શેષનારાયણ નો અને ઇચ્છારામજી ભાઇ પ્રધ્યુમનજી નો અવતાર હતાં. જય સ્વામિનારાયણ

  • @jalpapatel2713

    @jalpapatel2713

    3 жыл бұрын

  • @sanjayajagiya6504
    @sanjayajagiya65043 жыл бұрын

    Dadakhachar kono avtar hata

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    3 жыл бұрын

    દાદાખાચર અર્જુનજી નો અવતાર હતાં એમ દુર્ગપુર મહાત્યમ મા લખ્યુ છે.

  • @nehalparsana1676
    @nehalparsana16763 жыл бұрын

    Jay Swaminarayan

  • @ronakgaming5627
    @ronakgaming56273 жыл бұрын

    Jay swaminarayan

  • @sankarbhaikanani1241
    @sankarbhaikanani12413 жыл бұрын

    જય સ્વામિનારાયણ

  • @dushyantdabhi2761
    @dushyantdabhi27613 жыл бұрын

    Jai Swaminarayan

  • @savitavora8227
    @savitavora82273 жыл бұрын

    Jay shree swaminarayan

  • @vijaysonarupawala3196
    @vijaysonarupawala31963 жыл бұрын

    Jay Shree Swaminarayan

  • @jigsawjames2108
    @jigsawjames21083 жыл бұрын

    जयश्री स्वामिनारायण राहुल पाटीदार रामेश्वर स्वामी वडताल धाम गुजरात

  • @meetu6847
    @meetu68473 жыл бұрын

    Jay Shree Swaminarayan 🙏

  • @KarshanKateshiya-ib8ri
    @KarshanKateshiya-ib8ri Жыл бұрын

    Jay swaminarayan

  • @Meet.Nayi_2005
    @Meet.Nayi_20053 жыл бұрын

    Jay swaminarayan

  • @patelsantosh2378
    @patelsantosh23783 жыл бұрын

    Jay swaminarayan

  • @nitinantala9968
    @nitinantala99683 жыл бұрын

    Jay Swaminarayan

  • @dharmendrarathod3447
    @dharmendrarathod34473 жыл бұрын

    Jay Swaminarayan

  • @dipikahingu3604
    @dipikahingu36043 жыл бұрын

    Jay Swaminarayan

  • @priyansiprajapati727
    @priyansiprajapati7273 жыл бұрын

    Jay swaminarayan

  • @parulpachani20.4
    @parulpachani20.43 жыл бұрын

    Jay Swaminarayan

  • @manubhaigabani9112
    @manubhaigabani91123 жыл бұрын

    Jay swaminarayan

  • @aniruddhvaghela2790
    @aniruddhvaghela27903 жыл бұрын

    Jay swaminarayan

Келесі