Putrada Ekadashi Vratkatha, Vidhi, Mahima || પુત્રદા એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય | 21 જાન્યુઆરી 2024

જય સ્વામિનારાયણ, જય શ્રીકૃષ્ણ દરેક ભક્તોને...
🗨તારીખ-૨૧મી જાન્યુઆરી ૨૦૨૪ અને રવિવાર ના રોજ પોષ સુદી પુત્રદા ઉર્ફે સાનંદા એકાદશી ઉપવાસ છે. સર્વ સિદ્ધિઓને આપનારા અને સર્વ કામનાઓને પૂરનારા એવા ભગવાન નારાયણ દેવ આ પુત્રદા એકાદશીના અધિપતિ દેવ છે. પુત્ર વગરના રાજાએ, પુત્ર પ્રાપ્તિના મનોરથોમાં કેટલોક કાળ કાઢયો, અને આખરે શું કરવાથી રાજા ને પુત્ર રત્ન ની પ્રાપ્તિ થઈ એ કથા ખુબ સુંદર ભવિષ્યોત્તર પુરાણ મા લખાયેલી છે. એ આપણે આ વીડીઓ મા સાંભળીએ..🗨
🗨પંચાંગ અનુસાર, પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 20 જાન્યુઆરી, 2024 ના રોજ સાંજે 07:26 વાગ્યે શરૂ થશે. તે જ સમયે, તે 21 જાન્યુઆરીએ સાંજે 07:26 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, ઉદયા તિથિ અનુસાર, પોષ પુત્રદા એકાદશી 21 જાન્યુઆરી, રવિવારે ઉજવવામાં આવશે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનો સમય સવારે 08:34 થી બપોરે 12:32 સુધીનો છે.🗨
🗨હિંદુ કેલેન્ડર મુજબ, પોષ મહિના ની પુત્રદા એકાદશી વ્રતના પારણાનો સમય 22 જાન્યુઆરી 2024ના રોજ સવારે 07:14 થી 09:21 સુધીનો છે. આ સમયે તમે વ્રત તોડી શકો છો. 🗨
#swaminarayanaarti #spiritual #swaminarayancharitra #swaminarayanbhagwan #swaminarayan #swaminarayankatha #swaminarayanmandir #swaminarayansampraday #ram #ramayan #rammandir #ayodhyarammandir #ayodhyamandirstatus #ayodhyanews #ayodhyadham #putradaekadashi2024 #ekadashi2024 #januaryekadashi #ekadashimahima #ekadashipujavidhi #ekadashiupay #ekadashikatha #aavosatsangma #satsang_bhajan #jigneshdadaradheradhe #newkatha #bhajan #krishna #ekadashijagran #putradaekadashivratkathamahimaupay

Пікірлер: 22

  • @SwaminarayanCharitra
    @SwaminarayanCharitra6 ай бұрын

    🗨હિંદુ કેલેન્ડર મુજબ, પોષ મહિના ની પુત્રદા એકાદશી વ્રતના પારણાનો સમય 22 જાન્યુઆરી 2024ના રોજ સવારે 07:14 થી 09:21 સુધીનો છે. આ સમયે તમે વ્રત તોડી શકો છો. 🗨

  • @ramanbhaipatel773

    @ramanbhaipatel773

    6 ай бұрын

    Jay swaminarayan 😅

  • @Hgygffhgfhfgddhjtf

    @Hgygffhgfhfgddhjtf

    6 ай бұрын

    धन्यवाद दरेक विडिओ मा खास लखजो पारणा नो समय ❤

  • @rushitaupadhyay3348
    @rushitaupadhyay33486 ай бұрын

    Jai Swaminarayan🙏🏻🌷🙏🏻

  • @hareshbharvad
    @hareshbharvad6 ай бұрын

    જય શ્રી સ્વામિનારાયણ🙏 જય શ્રી કૃષ્ણ🙏🌹

  • @jayshreekastbhanjandev5358
    @jayshreekastbhanjandev53586 ай бұрын

    Jay swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @jadavpravina9773
    @jadavpravina97736 ай бұрын

    Jai swaminarayan

  • @shefalishastri9949
    @shefalishastri99496 ай бұрын

    Jay sri swaminarayan Jay sri krushan 🙏🏼.

  • @ritabhuriya9287
    @ritabhuriya92876 ай бұрын

    Jai Swaminarayan ❤

  • @savitavora8227
    @savitavora82276 ай бұрын

    Jay shree swaminarayan

  • @jayamin904
    @jayamin9046 ай бұрын

    Jay shree swaminarayan 🙏 ♥️

  • @pushparabadia8814
    @pushparabadia88146 ай бұрын

    Jay swaminarayan 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹👍👍👍👍👍

  • @daxapatel6751
    @daxapatel67516 ай бұрын

    Jay shree Swaminarayan

  • @nandlalahir6890
    @nandlalahir68906 ай бұрын

    Jay sri swaminarayan

  • @p.vparmar6771
    @p.vparmar67716 ай бұрын

    Jay sree swaminarayan🙏🙏

  • @hasmkhbhaikothiya4323
    @hasmkhbhaikothiya43236 ай бұрын

    Jay swaminarayan

  • @pritimasiyava3754
    @pritimasiyava37546 ай бұрын

    Jay Swaminarayan

  • @ranjanbhalani3540
    @ranjanbhalani35406 ай бұрын

    Jay shree krishan

  • @Foodcorner200
    @Foodcorner2006 ай бұрын

    જય સ્વામિનારાયણ 🙏🙏🙏

  • @MeenaJoshi-ld7wp
    @MeenaJoshi-ld7wp6 ай бұрын

    Jay swaminaryan 🙏🙏🙏

  • @chetanaasodariya1418
    @chetanaasodariya14186 ай бұрын

    Jay swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @shilpapatel4829
    @shilpapatel48296 ай бұрын

    Jay Swaminarayan

Келесі