Praful Dave Interview : પ્રફુલ્લ દવેએ કલાકાર બનવાનો નિર્ણય કર્યો એ સમય ઘણો મુશ્કેલ કેમ હતો?

Ойын-сауық

#PrafulDave #Bhajan #Garba #filmindustry
ગીત-ગરબા, લોકગીત તથા ભજન સહિતનાં માધ્યમોથી ગાયક પ્રફુલ્લ દવેએ ગુજરાતી સંગીતને સમૃદ્ધ કર્યું છે તથા અનેક ગાયનોને ચિરજીવન આપ્યું છે. ત્યારે આજે આપણે ખુદ પ્રફુલ્લ દવે પાસેથી જ સાંભળીએ તેમના જીવનની રસપ્રદ વાતો અને તેમનાં ગીતો.
વીડિયો : દિનેશ સિંધવ, બીબીસી માટે
ઍડિટ : પ્રીત ગરાલા
Part 1 : પ્રફુલ્લ દવે કેવી રીતે બન્યા ગાયક? • Praful Dave Interview ...
Part 2 : Praful Dave Interview માં કહ્યું, ‘...આનાથી સારું દૃશ્ય મેં મારી જિંદગીમાં નથી જોયું’ • Praful Dave Interview ...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 8

  • @user-xr4ke9kk2t
    @user-xr4ke9kk2t8 ай бұрын

    પ્રફુલભાઈ ની એક વાત તો યાદ કાનપર મુકામે લીમડા નીચે બેસતા હતા ત્યારે પ્રફુલભાઈ આપ બોલ્યા હતા કે કલાકાર કોઈ મોંઘો ન હોવો જોઈએ મેં કોઈ સસ્તો પણ ન હોવો જોઈએ આપની એક વાત યાદી દેવડાવી છે યાદ આવે તો મને યાદ કરજો

  • @AjitbhaiPavara-zx8dd
    @AjitbhaiPavara-zx8dd8 ай бұрын

    ખૂબ સુંદર દિનેશભાઇ

  • @ramchavda6409
    @ramchavda64094 ай бұрын

    જય માતાજી 1952જય હો

  • @user-xr4ke9kk2t
    @user-xr4ke9kk2t8 ай бұрын

    પ્રફુલભાઈ ના ડાયરાઓ ની ખૂબ મોજ લીધી છે એમાંની એક મોજ વલભીપુર તાલુકાના કાનપર મુકામે બાલાજી હનુમાનજી મંદિરે પ્રફુલભાઈ તેમના પરિવાર સાથે આવ્યા હતા પ્રફુલ પ્રફુલ ભાઈ નો દીકરો ત્રણ વર્ષનો હતો મે તેમના દીકરા ને રમાડ્યો છે એક દિવસ અને એક રાત્રી બાપુ સાથે પ્રફુલભાઈ દવે તેમના પરિવાર હું ત્યારે રાજકોટ થી ઝાલા સાહેબ પણ આવ્યા હતા હવે તો યાદગીરી રહી ગઈ છે ભલા મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ

  • @user-su2cu5fp1y
    @user-su2cu5fp1y6 ай бұрын

    વાહ બધાજ ગાયકો માંથી એમનું એસેનસ લીધું કયા બાત

  • @user-xr4ke9kk2t
    @user-xr4ke9kk2t8 ай бұрын

    દિનેશભાઈ ને મારા જયશ્રીકૃષ્ણ કહેજો ખુબ ખુબ અંતરના આશીર્વાદ પાઠવું છું

  • @nareshprajapati7103
    @nareshprajapati71038 ай бұрын

    ❤ વાહ પ્રફુલ્લ ભાઇ દવે વા મધપુડો વા જય હો

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official8 ай бұрын

    Very good 👍👏

Келесі