Praful Dave Interview માં કહ્યું, ‘...આનાથી સારું દૃશ્ય મેં મારી જિંદગીમાં નથી જોયું’

#PrafulDave #Bhajan #Garba #filmindustry
ગીત-ગરબા, લોકગીત તથા ભજન સહિતનાં માધ્યમોથી ગાયક પ્રફુલ્લ દવેએ ગુજરાતી સંગીતને સમૃદ્ધ કર્યું છે તથા અનેક ગાયનોને ચિરજીવન આપ્યું છે. ત્યારે આજે આપણે ખુદ પ્રફુલ્લ દવે પાસેથી જ સાંભળીએ તેમના જીવનની રસપ્રદ વાતો અને તેમનાં ગીતો.
વીડિયો : દિનેશ સિંધવ, બીબીસી માટે
ઍડિટ : પ્રીત ગરાલા
પ્રફુલ્લ દવેના ઇન્ટરવ્યુનો ભાગ -1 જોવા ક્લિક કરો
• Praful Dave Interview ...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 63

  • @navinsolanki3257
    @navinsolanki32578 ай бұрын

    જુગ જુગ જીવો મારા વ્હાલા.પ્રફુલ્લ દવે ને યુગો સુધી ગરવી ગુજરાત નહીં ભૂલે.

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai88938 ай бұрын

    જેવુ નામ એવો જ આ માણસ 👍સદાબહાર ગુજરાતી સિંગર પ્રફુલભાઈ દવેને અમારા સહર્ષ વંદન 🙏

  • @karsanprajapati7944
    @karsanprajapati794414 күн бұрын

    ખુબ ખુબ સાંભળયા પ્રફુલ્લ ભાઈ આપને જય હો

  • @gogojogi2964
    @gogojogi29648 ай бұрын

    મારા બે ફેવરીટ ગાયક પ્રફુલ્લ ભાઇ દવે અને કિશોર કુમાર સાહેબ

  • @gurudattthakkar
    @gurudattthakkar8 ай бұрын

    પ્રફુલ ભાઈ ને સાંભળીને હ્રદય પ્રકુલ્લિત... આ વ્યકિત એક યુનિવર્સિટી છે... ખૂબ શુભેચ્છાઓ અને વંદન... એમને સાંભળવા હંમેશા એક લહાવો..

  • @nareshprajapati7103
    @nareshprajapati71038 ай бұрын

    ❤ વાહ પ્રફુલ્લ ભાઇ દવે વા મધપુડો વા જય હો

  • @labhubhaibavda356
    @labhubhaibavda3568 ай бұрын

    વાહ , પ્રફુલ દવે એકજ હોય..❤

  • @hasmukhpatel4085
    @hasmukhpatel40858 ай бұрын

    આપણા મહાન કલાકારને અભિનંદન.👌🎤🙏

  • @sanatan7707
    @sanatan77077 ай бұрын

    Alka yagnik ji & praful Dave ji romentic duo Gujarati music history ❤️

  • @sharukhkhanmalek2319
    @sharukhkhanmalek23198 ай бұрын

    ખૂબ સરસ હવે પછી આવા કલાકાર નહિ આવે❤❤

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai36338 ай бұрын

    આ કલાકાર સાથે પ્રશાસને જેટલી ઉદાસીનતા સેવી છે,તેથી સો ટકા વધારે જનતાએ પોતાના હૈયા,રુદીયા,દલડામાં જગ્યા આપી છે.

  • @navinsolanki3257
    @navinsolanki32578 ай бұрын

    સાચી વાત છે, લોકગીત ની યુનિવર્સિટી ના પર્યાય છેપ્રફુલ્લદવે. જુગ જુગ જીવો મારા વ્હાલા.

  • @sureshthakor2609
    @sureshthakor26098 ай бұрын

    પ્રફુલ ભાઈ દવેનું "તને ગોતું તો ક્યાં ગોતું" ગીત મનમુક્ત કરી દે એવું છે ❤

  • @ajit.bharvad5e
    @ajit.bharvad5e8 ай бұрын

    સુંદર અને અદભુત અવાજ પ્રફુલ ભાઈ દવે અને પ્રફુલ દવે દમયંતી બરડાઈ ની ગાવા મા જુગલ બંધી ગીતો ગાયા છે તેવા ગીતો હવે કોઈ ન ગાય સકે

  • @parulleuva3088
    @parulleuva30882 ай бұрын

    સુવર્ણ સંભારણાં 👍👍👍👌👌👌

  • @dajendrasinhzalajaymaashak1633
    @dajendrasinhzalajaymaashak16336 ай бұрын

    ગુજરાત ના મહમદ રફી એટલે પ્રફુલ દવે ☝️☝️👌👌👍👍☝️☝️👌

  • @JivramJoshi-tn6zv
    @JivramJoshi-tn6zv4 ай бұрын

    Prafulbhai is great

  • @prajapatimukesh5620
    @prajapatimukesh56206 ай бұрын

    Praful bhai Tamara gito gaa ta ta bahuj Gama sa

  • @user-fq7de5fb5h
    @user-fq7de5fb5h7 ай бұрын

    Love you prafil bhai tamara vagar Gujarati bhasa aduri lage

  • @pradeepraulji4400
    @pradeepraulji44008 ай бұрын

    Dave saheb tamaro pahadi aawaj lajawab che

  • @sindhavkuldeep3224
    @sindhavkuldeep32248 ай бұрын

    આ દેશ માં બેજ કલાકાર છે એક લતાં મંગેશકર અને પ્રફુલ દવે કે જેમનો વોયસ નું બેલેન્સ એટલું બધું છે કે ગીત ચાલુ થાય અને પૂરું થાય ત્યાં સુધી બે સુર નથી થતા .પ્રફુલ દવે એટલે એનો જોટો કયારેય નહીં જડે.❤

  • @njg88
    @njg888 ай бұрын

    Proud of praful bhai

  • @gulshanvandriwala7603
    @gulshanvandriwala76038 ай бұрын

    No words to describe Shri.Praful Daveji....Has been hearing him since my childhood...What a singer!!!

  • @nareshprajapati7103
    @nareshprajapati71038 ай бұрын

    વા દિનેશભાઈ સરસ ❤

  • @mukeshparekh5083
    @mukeshparekh50838 ай бұрын

    Amara Gujarat nu Gaurav yeva prafulbhai Dave Sir.....

  • @dayaramani5023
    @dayaramani50238 ай бұрын

    Jay mataji 🎉

  • @shravanparmar6742
    @shravanparmar67428 ай бұрын

    Very nice interview🎉🎉🎉

  • @mnchaudhari8312
    @mnchaudhari83128 ай бұрын

    વાહ દિનેશભાઈ સાભળવા જેવુ તમે લાવો છો ચુનંદા કલાકાર ને રજૂ કરો છો ખૂબ ખૂબ ધન્યવાદ

  • @jilanisabapu4874
    @jilanisabapu48748 ай бұрын

    Wah Praful Dave Wah

  • @manishsinhnparmar5506
    @manishsinhnparmar55068 ай бұрын

    👍❤️ અત્યારનાં કલાકારો આમની પાસે થી શીખવું જોઈએ 💐એમને મેં ભાવનગર રૂપાણી દીવડી પાસે એમને કુછલાં પરીવાર ધરે જોઈલ છે સંસ્કાર મંડળ નાં અખાડા શાંભળેલ ભારતીબેન સાથે કુછલાં પરીવાર ના ઘર ની પાછળ મારાં મામા નું ઘર હતું અત્યારે ભારતી બેન ના ભાઈ ઓ હજી ત્યાં રહે છે. રઘુવીર ભાઈ. જયદેવ ભાઈ.🙏

  • @ashokchauhan8593
    @ashokchauhan85936 ай бұрын

    Good so good

  • @falgunichatterj8284
    @falgunichatterj82847 ай бұрын

    Praful bhai we r being gujarati proud of u. Great singer specially I love ur bhajans

  • @navinbhairathwa6327
    @navinbhairathwa63278 ай бұрын

    Great Sir

  • @harishbrahmbhatt449
    @harishbrahmbhatt4498 ай бұрын

    "Hari tu Gadu maru kya lai jay kai na janu " best bhajan

  • @RabariAshwin
    @RabariAshwin8 ай бұрын

    Our proud shree prafull dave sir 😊

  • @jaihind-ng1yq
    @jaihind-ng1yq8 ай бұрын

    વિશાલસિંહ તમારો ઇન્ટરવ્યૂ લેવાનો જોરદાર અનુભવ છે હો

  • @hinasanghvi7109
    @hinasanghvi71098 ай бұрын

    Maine aapko Bhuj Kutch me live suna tha. Bahot achi aavaz. U. S. A. Se mere mama dr. Navin Mehta ne aapko bulaya tha. Narsih Mehta ka Bhajan sunkar aysa laga Narsih bhagat ki aavaz aap jaysi hi hogi. Aapko sabhi khusiya bhagvan pradaan kare aysi meri Aashish .

  • @sarthakrathod5172
    @sarthakrathod51722 ай бұрын

    Srs

  • @vkgediya3250
    @vkgediya32508 ай бұрын

    પ્રફુલભા‍ઈ દવેનુ મારુ મનઞમતૂ ગીત ફિલ્મ ભવની ભવાઈ નુ ઝુનુ ઝુનુ જુરીએ

  • @sohampiano5554

    @sohampiano5554

    8 ай бұрын

    Manvini bhavai nu che

  • @dr.bhaveshjoshi
    @dr.bhaveshjoshi8 ай бұрын

    નમસ્તે પ્રફુલભાઈ આપ ગુજરાત નું ગૌરવ છો. આપ ને નીયમીત સાંભળીએ છીએ. હંમેશા કંઇક નવું અને વૈવિધ્ય સભર આપ ની પાસેથી મળે છે. અચાનક ગઈકાલે આપનું ક્રિષ્ના હોટેલ, જૂનાગઢ જેતપુર હાઇવે પર આપનું મળવું અને ચાની ચુસ્કી સાથે આપની સાદાઈ,આપની લાગણી આ બધું જિંદગી ભર ની એક મીઠી મહેક અને સંભારણું બની રહશે. ખૂજ જ હૃદય સ્પર્શી ઇન્ટરવ્યુ 🎉

  • @rathodhitesh4115
    @rathodhitesh41157 ай бұрын

    લાઈવ બતાવો ને આવા કલાકાર બન્નેજે ગુજરાતી ગીતો ગાયા છે જેમાં પ્રફુલદવે અને અલકા જી બન્ને લાઈવ વીડિયો પરિચય વાળો વધુ મજા આવશે 🙏🙏🙏

  • @kokilabenjadav9688
    @kokilabenjadav968818 күн бұрын

    🎉🎉🎉

  • @vijaymistry253
    @vijaymistry2537 ай бұрын

    Salutes.prafulji❤❤❤❤❤❤❤

  • @jaihind-ng1yq
    @jaihind-ng1yq8 ай бұрын

    વિશાલભાઈ હુંતોં પ્રફુલભાઈ કરતા તમે ઇન્ટરવ્યૂ લ્યો ઈ મસ્ત છે

  • @bipinvaishnav.bestayurvedf582
    @bipinvaishnav.bestayurvedf5827 ай бұрын

    Namaskar, Aapne varshothi sambhadie chhaiye. Khub maza aave chhe. Aapne malavani ichchha chhe.

  • @ONLINETVNEWS1
    @ONLINETVNEWS18 ай бұрын

    Miss allwes Praful dave voice

  • @Sagarrabari2020
    @Sagarrabari20208 ай бұрын

    લેરુ શાયર❤

  • @user-gb4ib6ii7v
    @user-gb4ib6ii7v8 ай бұрын

    ખુબસરસ

  • @JaydevGar
    @JaydevGarАй бұрын

    પ્ર ફુલ દાદા,મારા,મન,ઞમતા,કલાકાર છે, માણીગર,મોર,છેઞુજરતના

  • @nareshprajapati7103
    @nareshprajapati71038 ай бұрын

    3 ભાગ મુકજો દિનેશભાઈ

  • @user-ld5eg6dy9m
    @user-ld5eg6dy9m6 ай бұрын

    Gujrat nu govrav praful dada ana hemant ji chohan

  • @kiransheth1027
    @kiransheth10278 ай бұрын

    ADARNIYPRAFULLBHAI AAPE ATISHAYSHUNDER INTERVIEW AAPIYO CHE AAPE CHELE AAPE JE BOLIYA TE AEKDAMSHACHU BOLIYA CHO U R DOWAN TO HARATH CHO

  • @jaigurudev.3906
    @jaigurudev.39068 ай бұрын

    👌💐💐

  • @tejmusic5187
    @tejmusic51878 ай бұрын

    Prafulbhai lokdara ma aave to maja aavr

  • @mukeshparekh5083
    @mukeshparekh50838 ай бұрын

    Mara pita no avaj pan aap na jevo j hato...atyare mara pitaji gujari gaya chhe apano avaj sambhadi ne pitaji ni yad avi gai Sir.....

  • @rajultrivedi4167
    @rajultrivedi41673 ай бұрын

    કાશ જુનો સમય પાછો આવી જાય.નવા સમય મા મજા નથી આવતી.

  • @AkashPatel-sj4vr
    @AkashPatel-sj4vr8 ай бұрын

    Aa intrew pachi hu tarat j haji kasam tari vijdi search karis and e bi live...

  • @nbg-df1rd
    @nbg-df1rd8 ай бұрын

    bhai tmeto saru gav6oema shnka nathi pn tme kidhu em gay to gadhvij bija gay ne gadhvi gay ema fer to hoyj tme hemu gadhvini gaykithi prabhavit thainej gayu 6bhartiben gadhvij 6

Келесі