ફાંસીવાળા દિવસની કેવી પ્રક્રિયા હોય છે અને શું થાય છે? Hanging I Death Sentence I Death Penalty

દિલ્હી ગૅંગરેપ કેસમાં આરોપીઓને ફાંસી થવાની છે જેના પર હાલ ચર્ચા ચાલી રહી છે.
તો શું તમને એ ખબર છે કે ફાંસીવાળા દિવસે શું-શું થાય છે... ફાંસીની પ્રક્રિયા કેવી રીતે થાય છે.
ભારતમાં ત્રીસથી વધારે જીલ્લાઓમાં ફાંસીનો માચળો છે એટલેકે ત્યાં ફાંસી આપવાની વ્યવસ્થા છે. દરેક રાજ્યનું પોતાનું અલગ જેલ મેન્યુઅલ હોય છે.
જેલની સજા સંભળાવ્યા બાદથી લઈને ફાંસી ચઢવવા સુધી કેદીને એક સ્પેશિયલ વોર્ડની સેલમાં અલગ રાખવામાં આવે છે. ફાંસીની સમગ્ર તૈયારીની જવાબદારી સુપ્રિટેન્ડેન્ટની હોય છે. તેઓ જ નક્કી કરે છે કે ફાંસીનો માંચળો, ફંદો અને ચહેરા પરનો કાળો કપડો સહિત બધી વસ્તુઓ તૈયાર હોય.
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 19

  • @hamidselot6059
    @hamidselot60592 жыл бұрын

    Good information

  • @sohilsaiyad4143
    @sohilsaiyad41434 жыл бұрын

    Saras samjavyu....thank you

  • @dhruvvekariya1596
    @dhruvvekariya15962 жыл бұрын

    bahut acha explain kiya

  • @user-mo8bb4hx1u
    @user-mo8bb4hx1u Жыл бұрын

    Jay hinad

  • @ankitpanchal7080
    @ankitpanchal70804 жыл бұрын

    Great way of explaining so people will think millions of time before doing crime 👍👍

  • @Mahadevbookludo
    @Mahadevbookludo2 жыл бұрын

    Reddy

  • @manojbaria6742
    @manojbaria67422 жыл бұрын

    Nice mam

  • @nilamvasava669
    @nilamvasava6692 жыл бұрын

    Thanks

  • @granthsavaliya1713
    @granthsavaliya17132 жыл бұрын

    Good

  • @tadhaharadik1812
    @tadhaharadik18122 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @shaileshparmar8504
    @shaileshparmar85042 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @JayPatel-qb8uj
    @JayPatel-qb8uj2 жыл бұрын

    Jallad fasi apvana samay pr ena kan ma shu bole che ae to kidhu nai tame

  • @ahemada.A.R
    @ahemada.A.R4 жыл бұрын

    Fasi apva ma ave tiyare pag bandhva avta nathi. ..

  • @chauhanjivan5478
    @chauhanjivan54782 жыл бұрын

    To /

Келесі