Grishma Case Surat : ફાંસીની સજા બાદ ફેનિલના વકીલ શું બોલ્યા?

#SuratGrishmaCase #GrishmaCase #Surat #Grishma
સુરતના ગ્રીષ્મા કેસમાં કોર્ટે આખરે ચુકાદો સંભળાવી દીધો છે. સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠરેલા ફેનિલને ફાંસીની સજા સંભળાવી છે. જોકે આ બાદ ફેનિલના વકીલે જરૂર પડ્યે હાઈકોર્ટમાં આ ચુકાદાને પડકારવાની તૈયારી બતાવી છે.
કોર્ટમાં વકીલો દ્વારા શું દલીલ થઈ અને જજે ચુકાદો સંભળાવતી વખતે શું કહ્યું?
વીડિયો : ધર્મેશ અમીન રવિ પરમાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 530

  • @jayrajhada2025
    @jayrajhada20252 жыл бұрын

    જે વકીલ આ દીકરી નો કેશ જીત્યા એને ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏🙏

  • @rpatel2450

    @rpatel2450

    2 жыл бұрын

    આ ગધેડા ને સરેઆમ જાહેર માં રોડ ઉપર નાગો કરી ને આખા સુરતમાં ગાડી ની પાછળ પગ બાંધી ને ખસેડી ને દરેક રોડ ઉપર ફેલાવવામાં આવે તેની લાશ સાથે આખા સુરતમાં ફેરવવા મા આવે તો બીજો કોઈ હરામખોર આવું ના કરે.

  • @viane123456

    @viane123456

    2 жыл бұрын

    Vakil to bahu Cash Jitya wah bhai wah, case to jiti j gaya

  • @jitendarthakkar9592
    @jitendarthakkar95922 жыл бұрын

    વિમલ વ્યાસ સાહેબ ને ખુબ આભાર, કેશ ની બારીકાઈ ને સમજી ચુકાદો આપ્યો છે,, તેમની હિંમત અને સત્યતા ને પ્રણામ. 🙏🙏

  • @krishnapandya6608
    @krishnapandya66082 жыл бұрын

    આ વકીલ ની દીકરી જોડે આવું થયું હોત તો એને બુદ્ધિ આવી જતી.. ભગવાન તમારી આત્મા ને શાંતિ આપે ગ્રીષ્મ બેન

  • @1994Vedant

    @1994Vedant

    2 жыл бұрын

    Bhai godhra kand ma 52 Loko ne salgava badal fansi nathi thai. E bi Gujrat highcourt e nirnay lidho. To past jota evu lage che ke amuk case rarest of the rare hoy to pan fansi Naa apvi Ane amuk ma aapvi. Aa vastu nyay karta media pressure vadhare lage che. Ane adalat e sacho nirnay aapyo hova chata savalo ubha thay che.

  • @mahakal8969
    @mahakal89692 жыл бұрын

    તું વકીલ છો કે વાંદરો તારીજ બેન દીકરી હોત તો તારું મોઢા જેવું હોત ને હું લખેત GRET WORK👍

  • @PratikPachal

    @PratikPachal

    2 жыл бұрын

    He is right.

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil2 жыл бұрын

    હંમેશા સત્યનો વિજય થાય છે.સરસ સમજીને ચૂકાદો આપ્યો છે.,🙏🙏🙏🙏

  • @viane123456

    @viane123456

    2 жыл бұрын

    Satya no vijay thai e barabar pan modo thai , ne je nyay medavnar hoy te barbaad thai jai teva vijay ne shu karvanu?

  • @desai8777
    @desai87772 жыл бұрын

    આવા આરોપી ને વકીલ સાથ આપે એ બહુ દુઃખદ વાત કેવાય

  • @user-py1vm7zx2z

    @user-py1vm7zx2z

    2 жыл бұрын

    એ એનું કામ છે ...

  • @desai8777

    @desai8777

    2 жыл бұрын

    @@user-py1vm7zx2z ખબર છે પણ આવી રીતે જાહેર માં હત્યા કરનાર ને વકીલ જ ન મળે તો જ આવા કિસ્સા બંધ થાય..

  • @jayho192
    @jayho1922 жыл бұрын

    વકીલ ની છોકરી સાથે થાય ત્યારે એને ખબર પડે કે કેવું થાય...કહે છે 302 નો કેસ નથી🤔🤔🤔

  • @arvindjithakor3361
    @arvindjithakor33612 жыл бұрын

    વેરી.ગુડ.આપીદો.ફાસી.કાલ.સવારે.બજાર.વંચે.

  • @engineers2752
    @engineers27522 жыл бұрын

    જે વકીલ આને બચાવે છે એ વકીલ અને એના ઘરના વિચાર કરે છે એમની ઘરની છોકરી જોડે આવું થાય તો એ શું કરશે

  • @bhattbaps5156

    @bhattbaps5156

    2 жыл бұрын

    કરે શુ એને ય બચાવશે nonsense વકીલ

  • @vasavajayesh2410

    @vasavajayesh2410

    2 жыл бұрын

    ભાઈએ કમાવીજ લેવું છે એટલે અપીલ કરશે જ

  • @rockyrock5795

    @rockyrock5795

    2 жыл бұрын

    ભાઈ વકીલ કૂતરા જેવા હોય છે....જે પૈસે આપે એના તરફ થી ભોકે........😝😝😝😝

  • @kishortalashijethloja5187

    @kishortalashijethloja5187

    2 жыл бұрын

    તેમની પોતાની દીકરી હોય અને આવુ બોલે તો ખબર પડે દીકરી દુખ શુ હોય

  • @PratikPachal

    @PratikPachal

    2 жыл бұрын

    He is punishable, but not hang till death. Absolutely not. I just see pics of both on KZread. It was not at all one side love. He should be be punish for life time imprisoned but hang till death.

  • @nakodashah
    @nakodashah2 жыл бұрын

    zamir shaikh gisma ni jaggye tari diksri hot to pan tu aam j bolat....

  • @steelkerai8961

    @steelkerai8961

    2 жыл бұрын

    Manish Bhai saheb nu vision kaik alag che tame samjvani kosis karo fenil no case dakhlo besarva mate che

  • @bharatbhamanek8301

    @bharatbhamanek8301

    2 жыл бұрын

    પૈસા મળે તો એ પણ લડી લે આવા છે કાળા કોટ

  • @ashrafshaikh9132

    @ashrafshaikh9132

    2 жыл бұрын

    @@steelkerai8961 manish bhai no sawal barobar j che jo vakil ni dikhri hot grisma ni jagya ae to vakil bhai je. Atyare interview ma kidhu ej badhuy ket??

  • @arifshaikh9981

    @arifshaikh9981

    2 жыл бұрын

    સાચી વાત મનીષભાઈ શાહ સાહેબ હકીકત માં આવા નો કેસ જ ના લેવાય ભલે ગમ્મે તેટલાં પૈસા મળતા હોય

  • @MahendraPatel-yn8mh

    @MahendraPatel-yn8mh

    2 жыл бұрын

    Sirji You are absolutely right

  • @Darshak_Dhokiya
    @Darshak_Dhokiya2 жыл бұрын

    Someone tell that lawyer "If your daughter were in this place?"😡😡😡

  • @jaydeep_687

    @jaydeep_687

    2 жыл бұрын

    Remarkable

  • @jasukerai2579

    @jasukerai2579

    2 жыл бұрын

    Then his opinion would be different....supreme court is confused haha ...he is a looser already, not accepting that his murderer is quilty as charged and that with proof.

  • @1994Vedant

    @1994Vedant

    2 жыл бұрын

    Let's have a look into past judgement like Godhra Kaand(52 Loko ne salgavya, pan fansi ni saja Umar kaid thai gai). Aa savalo etale ubha thaya Karan ke past ma aana thi brutal case ma bhi Umar kaid Mali che fansi nai. So, aa case ma sachi saja aapya chata pan partiality na prasno sarjase Ane Chelle aaropi ne Umar kaid thase.

  • @girishchudasama2215
    @girishchudasama22152 жыл бұрын

    આ વકિલ મહાશયને પણ જેલ ભેગા કરો

  • @maciemarson8882

    @maciemarson8882

    2 жыл бұрын

    sachi vat che pn e vakil e mne galo aapi hti ek commet ma lage aa bc mc ni dikri jode aavu thai etle kber pde 😀

  • @user-py1vm7zx2z

    @user-py1vm7zx2z

    2 жыл бұрын

    એ એનું કામ છે મુરખ...

  • @girishchudasama2215

    @girishchudasama2215

    2 жыл бұрын

    @@user-py1vm7zx2z તારુ ટાઈટલ મને શું કામ આપે છે

  • @nitinpatel5287
    @nitinpatel52872 жыл бұрын

    શેખ સાહેબ ને મારે પૂછવું છે કે ગ્રીષ્માની જગ્યાએ તમારી દીકરી હોત તો તમે શું કરતા....????

  • @chiragvaghasiya8643

    @chiragvaghasiya8643

    2 жыл бұрын

    Aa shekh saheb nathi mullo suar 6

  • @minemovies88

    @minemovies88

    2 жыл бұрын

    It's right

  • @dilipsony7948

    @dilipsony7948

    2 жыл бұрын

    Sachi vaat che

  • @ramshirabari2647
    @ramshirabari26472 жыл бұрын

    જે વકીલ પાપી ને સાચવે છે અને જેલ ભેગો કરો

  • @bhattbaps5156

    @bhattbaps5156

    2 жыл бұрын

    True

  • @ketankumardeasai4473

    @ketankumardeasai4473

    2 жыл бұрын

    દરેક ને ન્યાય નો હક્ક છે

  • @dennyrabari8632

    @dennyrabari8632

    2 жыл бұрын

    Right

  • @kirtiparmar1031

    @kirtiparmar1031

    2 жыл бұрын

    Sachi vat chhe

  • @PratikPachal

    @PratikPachal

    2 жыл бұрын

    Tame Judge chho? Nai to pachi Judge ne Judgement apva do.

  • @anitadholariya8921
    @anitadholariya89212 жыл бұрын

    Nayan sir ji thank you so much 🙏

  • @yorkholiday8674
    @yorkholiday86742 жыл бұрын

    Thanks for quick decision

  • @alpeshkayasth2150
    @alpeshkayasth21502 жыл бұрын

    Great dicision

  • @kalpeshrathod8028
    @kalpeshrathod80282 жыл бұрын

    Vakil ketla Paisa maila, fenil ne bachavana? Ek Kam kar vakil tu latki ja fenil ni jagya e

  • @bhattbaps5156

    @bhattbaps5156

    2 жыл бұрын

    😃😀🙂

  • @solaheta4654
    @solaheta46542 жыл бұрын

    Wow we truly trust on judgment.

  • @rockyrock5795
    @rockyrock57952 жыл бұрын

    આવા વકીલ ની બહેન નું પણ મર્ડર થશે આવી રીતે તો પણ સેમ સ્ટેટમેન્ટ હસે આવા વકીલ નો

  • @DhruvPatel-pe1ns

    @DhruvPatel-pe1ns

    2 жыл бұрын

    Rarest of the Rare

  • @deepakhijiididirewwaooo3056
    @deepakhijiididirewwaooo30562 жыл бұрын

    👍 well done ✨✨✨✨🔥

  • @jaydeep_687
    @jaydeep_6872 жыл бұрын

    Thank god ♥

  • @damyantisurati3840
    @damyantisurati38402 жыл бұрын

    Vimal sir thank you Khub Khub Abhinandan tamne

  • @jaydevshukla9618
    @jaydevshukla96182 жыл бұрын

    તારા સહમત થવા ન થવા સાથે શું સંબંધ ભાઇ!

  • @vijaybhaimetaliya6535
    @vijaybhaimetaliya65352 жыл бұрын

    Vakil saab tamari dikari par avu thayu hot to shu karat ?

  • @bhattbaps5156

    @bhattbaps5156

    2 жыл бұрын

    નિર્દોષ છોડી દેતા બિચારો જો છે

  • @ManojParmar-nb4wv
    @ManojParmar-nb4wv2 жыл бұрын

    મોગેમ્બો ખુશ હુવા

  • @ramapir_7
    @ramapir_72 жыл бұрын

    Good Work 🤘🏻

  • @rohanleuva3971
    @rohanleuva39712 жыл бұрын

    Bolta sikho pela. Koi regrets nthi means what? Jaaher ma koi chokri nu galu kapay jaay ema y regret nthi to regret sema hoy? Ava Fenil ne faasi no apay, jivto rakhay aajivan jail ma. Khbr pde ketli vise 100 thay e. Smjya k bachaav paksh tarike tme tmara asil ne bachavano prayatn kro, pan pchi saav hali niklo e b nahi chalavi levay.

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official2 жыл бұрын

    કેટલી ફી લીધી,કેસ લડવા માટે?

  • @gohilparthrajsinh3981
    @gohilparthrajsinh39812 жыл бұрын

    આવા હરામી વકીલ ની દીકરી સાથે આવી ધટના બને આ લોડા ને ખબર પડે.....

  • @mitt5174
    @mitt51742 жыл бұрын

    Super judgement

  • @bhavingandhi3797
    @bhavingandhi37972 жыл бұрын

    Right decision

  • @scalpingisart
    @scalpingisart2 жыл бұрын

    Ek kaydo evo ho vo jaoiye ke je case ma aaropine fasini saja thay ..ena vakil ne pan saja thavu joiye jethi aava case leta pehla 100 time vichar kare vakilo....😡

  • @utsav7798.
    @utsav7798.2 жыл бұрын

    ફાંસી ની સજા જ મળવી જોઈએ..

  • @babubharwad4186
    @babubharwad41862 жыл бұрын

    Greet

  • @gj3gamers624
    @gj3gamers6242 жыл бұрын

    👍👍👍👍

  • @solankivijay2008
    @solankivijay20082 жыл бұрын

    👍👍👍

  • @ketankumardeasai4473
    @ketankumardeasai44732 жыл бұрын

    વકીલો કાયમ લડતા રહે છે.કેમકે દરેક ને ન્યાય મલવો જોઈએ.

  • @hiteshmore6073
    @hiteshmore60732 жыл бұрын

    Satya mev jayte..🙏

  • @viralpatel6931
    @viralpatel69312 жыл бұрын

    vakilsaheb tamari DIKRI hote to????

  • @risingkids2252

    @risingkids2252

    2 жыл бұрын

    Vakil nu kam only te case Handel karvanu chhe ane aej teno dharma chhe Avu INDIAN AVIDANCE ACT kahe chhe aetle aeni dikri hoi to pan a ne ej karvu pade je IAD act kahe

  • @vikeshpatel294

    @vikeshpatel294

    2 жыл бұрын

    Sachu

  • @brownwines
    @brownwines2 жыл бұрын

    Ye Vakil Log.. Kisi Hatyare Ko Bhi Bachane aa jate hai..pata nhi inki insaniyat aur imaandaari kaha Bech khayi hai

  • @valamehul4487
    @valamehul44872 жыл бұрын

    Vah bhai vah

  • @RakeshPatel-sb3nt
    @RakeshPatel-sb3nt2 жыл бұрын

    Saram karo saram Jena video same chhe ane su kam bachavo chho saram ni vat chhe

  • @AnilDaiya-cb3tt
    @AnilDaiya-cb3tt2 жыл бұрын

    Zamir sekh Congratulations

  • @himmatmangukiya8218
    @himmatmangukiya82182 жыл бұрын

    Good decision

  • @tulsivaswanitulsivaswani7167
    @tulsivaswanitulsivaswani71672 жыл бұрын

    સત્ય મેવ જયતે ,,,

  • @sangitamanek7045
    @sangitamanek70452 жыл бұрын

    કેટલા મર્ડર ઉપર rarer ઓફ rare kevase? હવે બીજો કેટલા વરસ સુધી fight કરવામાં આવશે અને victim family suffer karse?

  • @shivamdigitalstudio1682

    @shivamdigitalstudio1682

    2 жыл бұрын

    બિલકુલ સત્ય

  • @jaydeep_687

    @jaydeep_687

    2 жыл бұрын

    You're right

  • @pragneshparmar1285
    @pragneshparmar12852 жыл бұрын

    See his eyes Expressions before and after

  • @manishamparek6911
    @manishamparek69112 жыл бұрын

    Good news

  • @niteshgamit8701
    @niteshgamit87012 жыл бұрын

    Good job sir ava loko ne fasi apvi jaye

  • @devpatel986
    @devpatel9862 жыл бұрын

    BBC News should be shameful to take the interview of the this lawyer. It was open and shut case. Fenil had killed Grishma which is clearly visible and still you want the statements of what Fenil's lawyer is saying. It's illogical to talk to the lawyer. See how the lawyer is declining that the case is not rarest of rare. In the broad daylight Grishma was killed and do you think that everyday this type of murders are going in city. Not at all

  • @arpitsheth8807

    @arpitsheth8807

    2 жыл бұрын

    Jab tak uski ladki ko koi aisa Banda nai marega tab tak ye rules hi dikhega iske jaise ko chutiya hai sala lawyer

  • @Themoon-pj4ry

    @Themoon-pj4ry

    2 жыл бұрын

    It is not open and shut case. What he is saying is right.

  • @dhruvgoswami5190
    @dhruvgoswami51902 жыл бұрын

    ફેનીલ ની સાથે આ વકીલ ને પણ ફાંસી દાઈ દયો જો આવા માણસો ને વકીલ મળે તો ક્રાઇમ કેમ ઓછો થશે😡😡

  • @vohraadil3575
    @vohraadil35752 жыл бұрын

    Femil na vakil ne saram aavi joia case ladta,bichari chokri ne badha vache mardar karyu

  • @gulamepanjatanpanjatan3896
    @gulamepanjatanpanjatan38962 жыл бұрын

    well done 👍 grishma been pase je thayu hatu a joi ne bov Dil duikhu hatu 😢 pan aaje aane saja fatkare a joine bov Khushi Thai che 🙏

  • @hetalpatel3266
    @hetalpatel32662 жыл бұрын

    👍👍👍good punishment

  • @ankitmak440
    @ankitmak4402 жыл бұрын

    Aavuj Judgement Aavvu Joiye 🙏

  • @ramapir_7
    @ramapir_72 жыл бұрын

    Vimal Vyash Saheb 🙏🏻

  • @kunalpatelkunalpatel9356
    @kunalpatelkunalpatel93562 жыл бұрын

    Dhaniay ae maa ne jena dikara ae fenil ne saja apavi wah Bhai wah aapne parbhu Khub aagad vadhare

  • @safiyahtailor158
    @safiyahtailor1582 жыл бұрын

    Very good fasi malwi joi a awa o na

  • @gadhviscars2651
    @gadhviscars26512 жыл бұрын

    Fenil no vakil full paisa padavse. And Fenil ne fanshi to thase j. Eno vakil badhu jane che

  • @RahulPatel-iq5wi
    @RahulPatel-iq5wi2 жыл бұрын

    Su badhija bhulo fenil ni hati 🙏🙏❤️❤️

  • @roshansaiyad2353
    @roshansaiyad23532 жыл бұрын

    સત્ય મેવ જયતે

  • @babubhaitailor9410
    @babubhaitailor94102 жыл бұрын

    Sir, neaw, is,, right, or wrong

  • @pritipatel9664
    @pritipatel96642 жыл бұрын

    Advocate ne khub abhinadan grishma maa na femily ne nya apayo

  • @kandhalsinhjadejashivsena1482
    @kandhalsinhjadejashivsena14822 жыл бұрын

    Advocate Nayan Bhai no Dil thi aabhar manu Chu 🙏🙏

  • @aadilbheda6938
    @aadilbheda69382 жыл бұрын

    Judge is good

  • @seemadesai1469
    @seemadesai14692 жыл бұрын

    Satya Mev Jyte

  • @nalinipatel6029
    @nalinipatel60292 жыл бұрын

    What will you do if is your daughter or family members?

  • @rahulvasava1310

    @rahulvasava1310

    2 жыл бұрын

    Finele kai Direct nhi mari aene baneV vache prem sambandh hato ...a kem Dhyane nhi lidhu Court

  • @pragnayadav

    @pragnayadav

    2 жыл бұрын

    @@rahulvasava1310 Etle ene mari nakhvano adhikar nathi mali jato

  • @rahulvasava1310

    @rahulvasava1310

    2 жыл бұрын

    @@pragnayadav Aavu keva mte saru ....bhai....Jyare Dilo dimag Nu hoy ne to ...Bhale same pm pan kem ny hoy .......Ane...... baneV vache prem sambandh hato.......

  • @manishrathod1511
    @manishrathod15112 жыл бұрын

    Zordar chukado apyo sir ji.. Ane Aa chukadono Hu ane Mara jeva ghana badha bhai ane behno swagat kare che. Jai hind jai Bharat.

  • @roastofyter6250
    @roastofyter62502 жыл бұрын

    Nayan sukhadiya adv tamaro khub abhar

  • @armilover234
    @armilover2342 жыл бұрын

    આ બધું રાજકારણ કહેવાય

  • @shubhamparmar7750
    @shubhamparmar77502 жыл бұрын

    Aa aaropi no vakil muslim chhe Koi hindu vakil kyarey aava naradham no case ladva taiyar na thay

  • @user-qi3sn7jp8z
    @user-qi3sn7jp8z2 жыл бұрын

    SABKO GALAT KAAMOSE DUST SETAANSE BACHAAYE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHUPITAA SATGURUDEV

  • @diliprohit8797
    @diliprohit87972 жыл бұрын

    Aava vakilo j case bagade. Su fenile saru karyu k ena mate ladvu?

  • @team-Shreeji
    @team-Shreeji2 жыл бұрын

    Super result

  • @tech_commando
    @tech_commando2 жыл бұрын

    Ava vakil aj sach nu khot kare... Rarest of rare case 🙄

  • @dilpeshpatel6369
    @dilpeshpatel63692 жыл бұрын

    Seakh saheb aa jgya e tamari dikri hot to aa ritej kes ni ladat aapta aap ?

  • @zadfiyamanish9129
    @zadfiyamanish91292 жыл бұрын

    Tamne saheb koy kyarey koy case na aape avi hu loko ne prathna karu su

  • @amitdonga7041
    @amitdonga70412 жыл бұрын

    Vikil Sir ne ak j saval tamri dikri sathe aavu thayu hot to tame su karat ❓

  • @vinubhaivinubhaibhoipunjab8795
    @vinubhaivinubhaibhoipunjab87952 жыл бұрын

    Maruto,avumanvuche.k.aavanaradhamone.b.f.c.mabharatikaridevojoiye.jayhind.🙏🙏🙏🙏🙏

  • @hansabengohil3839
    @hansabengohil38392 жыл бұрын

    Fenil no aakanoj vak hato?????chhokari o ne ghara ma rakho niradosh maray 6a

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil2 жыл бұрын

    ખુબ સરસ ચુકાદો આપ્યો છે.🙏🙏🙏🙏🙏

  • @samirmukhi6539
    @samirmukhi65392 жыл бұрын

    Correct desion by court..

  • @theuniverseboss_9595
    @theuniverseboss_95952 жыл бұрын

    Chhokri na kaka and mama chhokra ne marva ni dhamki aapta.. ane jya male tya marta temaj chhokra ne ghare jai ne mar maryo hato.. tenu shu..? mansik rite kok ne heran karva ma aave. tenu kay nay? .. hamesha je nazre dekhay te sachu no hoy.. chhokra ne kadak saja malvi joi ye.. it's ok.. barabar chhe pan chhokri na gharwala o ae. je mansik tras aapyo tenu shu.. law and order badha mate sarkhi rite kam kare chhe.. to aama km bhedbhav.. aeni jagyaye.. jo chhokei ae chhokra ne maryo hot to.. aatlu badhu bakhedo no that

  • @hemrajrathod8563
    @hemrajrathod85632 жыл бұрын

    Aa vakil ne fakt rarest of the rarest aatlu j bolta aavde che ena sivay kai nai aavdtu😂😂😂

  • @amitacharya9755
    @amitacharya97552 жыл бұрын

    First class judgment Don't speak wrong

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official2 жыл бұрын

    આ વકીલને પણ સાથે સાથે લટકાવો.

  • @bhattbaps5156

    @bhattbaps5156

    2 жыл бұрын

    🙂😀😃👍🏻

  • @pragneshparmar1285
    @pragneshparmar12852 жыл бұрын

    Kindly check him... If he was possessed by some Spirit or not....

  • @ybpchannel7199
    @ybpchannel71992 жыл бұрын

    Fenil na parents khush, Adv. Shaikh saheb e Fenil ne bachavava no upay shodhi kadhyo, Fenil na badle khud fansi e latakase...

  • @RK-ks7gv
    @RK-ks7gv2 жыл бұрын

    Saheb tamari dikri sathe aa banav banyo hoy to tame su jajment aapo

  • @mahalaxmiextrusion9694
    @mahalaxmiextrusion96942 жыл бұрын

    Fenil last date konsi

  • @jinupatel0_0eth09
    @jinupatel0_0eth092 жыл бұрын

    Bhai ane Rarest of the rare શબ્દ કેટલી વાર વાપરી નાખ્યો

  • @shitalpateliya1581
    @shitalpateliya15812 жыл бұрын

    Sir 302 na hethal pela to chuka do che j nhi to aeni vat j nhi aa 307 par che

  • @5-c40vihanpaddhariya6
    @5-c40vihanpaddhariya62 жыл бұрын

    Ava vakil j gunehgaar ni himmat vadhare che Shekhar jev

  • @pn.rathod5715
    @pn.rathod57152 жыл бұрын

    Gori j mari Devi joiye Ava Loko ne

  • @rahulvasava1310

    @rahulvasava1310

    2 жыл бұрын

    Kem ....Goli J marvi

  • @TheAnalgesic

    @TheAnalgesic

    2 жыл бұрын

    Sachi vat se

  • @bhattbaps5156

    @bhattbaps5156

    2 жыл бұрын

    What a good answer 👌🏻👍🏻

  • @rathodjoybhai6833
    @rathodjoybhai68332 жыл бұрын

    Fasi apo tyar no video BBC ma mukjo Sis

  • @ravirajsinhrayjada9111
    @ravirajsinhrayjada91112 жыл бұрын

    Manas jo dikri ke mahila ni hatya kare to fasi right decision pan bhai Manas Manas ni hatya kare to kem fasi nathi apta 12 murder karva wala jail ma pankha ma suve ane pachi zamin par Chute

  • @aamadmipartyvajapur2126
    @aamadmipartyvajapur21262 жыл бұрын

    Mare vakil ne etluj kevu che ke tamari dikri jode aavu thay to tame su karo........ Rply aapjo

  • @damyantisurati3840
    @damyantisurati38402 жыл бұрын

    Case koi pan hoi Fenil e ek badhani same greeshma nu khun karyu che greeshma ni jagya par tamari Dikari hot to???

  • @arvindoad3542
    @arvindoad35422 жыл бұрын

    Fasi kyare ane Kya aapva ma aavse ...koi mahiti midiya pase nathi ke

Келесі