Paresh rawal nu ghar ane Temnu gaam Paliyad | bollywood superstar nu ghar aneTemnu gaam paliyad |

#Pareshrawal # Pareshrawalgaampaliyad #PaliyadGam #Gujarat #gandhinagar #Kalol

Пікірлер: 120

  • @narendrarokadiya985
    @narendrarokadiya985Ай бұрын

    પરેશભાઈના ગામનો પરિચય સારો લાગયો,પણ પેલા ભાઈ મહેશ નરેશ ને જાણતા હોવા છતા નાના કલાકાર કહે તે બરાબર નથી,પદમવિભૂષણ જેવા ઘણા ખિતાબો મળેલ છે, Supar Star Mahesh Naresh kanodiya. જય માતાજી

  • @pravinkharadi5768
    @pravinkharadi5768Ай бұрын

    અમારાં ગામના પદ્મ શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી તથા શ્રી અરવિંદ ત્રિવદી (લંકેશ) દર છ મહિને ગામ માં ફરજિયાત પણે આવતા ગામ નું નાના છોકરા ને નામ થી ઓળખતા...

  • @dharanidhar4888
    @dharanidhar4888Ай бұрын

    નરેશભાઈ મહેશભાઈ જેવા કર્મો થી મહાન છે....તેવો પરેશ રાવલ કરતા ખુબજ આગળ છે એમને સામાન્ય નહિ પણ વ્યક્તિ તરીકે મહાન છે

  • @babudanzula3840
    @babudanzula3840Ай бұрын

    ઉપેન્દ્ર ત્રિવેદીએ એમના ગામ માં ટાઉનહોલ બનાવી આપ્યો છે

  • @SamabhaiPrajapati-ec1tn
    @SamabhaiPrajapati-ec1tn23 күн бұрын

    ખૂબ સરસ માહિતી આપી છે તે બદલ અભિનંદન પાઠવ્યા જય શ્રી અંબે મા વડસ્મા paliyad નજીકનું ગામ છે

  • @VikramRaval-mv4di
    @VikramRaval-mv4di3 күн бұрын

    ❤ બહુ સરસ કુણાલભાઈ બહુ સરસ❤

  • @SunilPatel-hw5nn
    @SunilPatel-hw5nnАй бұрын

    He is an actor, he will come only when he needs something from you

  • @goswamivinay2674
    @goswamivinay267427 күн бұрын

    અમારા ગામ માં એક જીવંત સમાધિ સિદ્ધ સ્વામી મોતી ગીરી દાદા નું મંદિર છે મુલાકાત લો દાદા ગણા પરચા છે Dabhala તા વિજાપુર

  • @k.kchallengers7917

    @k.kchallengers7917

    27 күн бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hiteshgoswami854
    @hiteshgoswami854Ай бұрын

    ભાઈ શ્રી તમે ખુબ સરસ જાણકારી આપી પરેશ ભાઇ રાવલ વિશે ખુબ મજા આવી આવા વિડિયો આપ બનાવતા રહેજો

  • @chauhanjayendrasinh7980
    @chauhanjayendrasinh7980Ай бұрын

    PARESH raval Gujarati 6... Te jani ne garav thay 6 pan potana gaam pratye ni koi lagani nathi te jani ne dukh Pan thay 6 bhai..

  • @dharmeshgajjar5222
    @dharmeshgajjar5222Ай бұрын

    પરેશ રાવલનું ઓ.એમ.જી ફિલ્મ જુઓ

  • @bhaveshsolankiofficial844
    @bhaveshsolankiofficial844Ай бұрын

    આ ગામને ડોલરિયું ગામ કહેવાય છે સાચું

  • @CHIRAGTHAKOR9708
    @CHIRAGTHAKOR970823 күн бұрын

    જય માઁ સુલ્લાઈ માઁ 🙏🏻🚩❤️❤️🚩🙏🏻

  • @k.kchallengers7917

    @k.kchallengers7917

    23 күн бұрын

    🙏🏻🙏🏻

  • @natubhaitalpada2260
    @natubhaitalpada22609 күн бұрын

    કૃણાલભાઈ સનહેલતા નો હાલનો લાઈવ વિડિઓ બતાવો.

  • @Dev-fx3zs
    @Dev-fx3zsАй бұрын

    પરેશ ભાઈ જેવા તમે ફીલમ માં છો એવા જ ગામ માટે કય કરો તો સારું

  • @dhirensolanki9268

    @dhirensolanki9268

    Ай бұрын

    ફીલ્મ માં તો નાટક અભિનય કરવાનો હોય.. હકીકતમાં એવું નથી હોતું...

  • @lalsinhchavda933

    @lalsinhchavda933

    Ай бұрын

    રાવળ કે રાવલ છે ખાત્રી કરજો

  • @mahendrasinhchauhan2070
    @mahendrasinhchauhan2070Ай бұрын

    Pareshbhai karta to Mahesh Naresh lakh darjje sara jemne potana kanoda gam na name potani surname rakhi sathe j kanoda ma hospital banavi temaj bija ghana badha kamo temne potana gam mate karyu chhe.

  • @S.C.D_MUSIC_CHANNAL8140
    @S.C.D_MUSIC_CHANNAL8140Ай бұрын

    ફુલ સપોર્ટ

  • @rahhulrahul4853
    @rahhulrahul485321 күн бұрын

    Mahesh Naresh kanodya best ❤

  • @navin501
    @navin50128 күн бұрын

    ગામને ગર્વ લે એવું કંઈ કર્યું નથી પરેશભાઈ એ

  • @amrutrathod8007
    @amrutrathod800714 күн бұрын

    પરેશ રાવલ નો પરિચય આપ્યો સારી વાત છે જ્યારે તેમનાજ ગામના વતની દ્વારા જાણ્યું કે એમને પોતાના વતન માં કાંઈજ કર્યું નથી ફિલ્મો મોટું નામ ધરાવે છે કરોડો રૂપિયા ની કમાણી કરે છે છતાં પોતાના વતન માં કોઈ યાદ કરે તેવું કાર્ય કરેલ નથી પોતાનું બાપદાદા નું મકાન જ વેચિદિધુ પછી કોઈ આશા ના રખાય

  • @rameshthakor5791
    @rameshthakor579122 күн бұрын

    ભાઈ નરેશ ભાઈ અને મહેશ ભાઈ તો આપડા ગુજરાત ના હીરો હતા આપડા ગુજરાત નુ નામ તો એમ ના થીજ ઓર ખાયછે

  • @kpstudio4240
    @kpstudio4240Ай бұрын

    *Nice video bhai 🤟🏻👍🏻*

  • @bharatgorasiya9320
    @bharatgorasiya9320Ай бұрын

    જય શ્રી માતાજી

  • @sureshparmar9338
    @sureshparmar9338Ай бұрын

    Nais❤❤❤❤❤❤

  • @karanthakor4571
    @karanthakor4571Ай бұрын

    Good information

  • @sureshmachhi4847
    @sureshmachhi484728 күн бұрын

    વતન મોઆવું જોઈએ ❤❤❤❤❤ સુપર ભાઇ

  • @vinody7b441
    @vinody7b441Ай бұрын

    B j p vala koine kai aapta nathi khoti aasa na rakho .

  • @SunilPatel-hw5nn
    @SunilPatel-hw5nnАй бұрын

    Now you have to understand

  • @RajaniDantani
    @RajaniDantaniАй бұрын

    ❤❤❤

  • @ParmarSuresh-ho6ry
    @ParmarSuresh-ho6ryАй бұрын

    Mariah naresh Jay bhai

  • @user-rw3hs3kw3o
    @user-rw3hs3kw3oАй бұрын

    Best Stori

  • @pravinchauhan1670
    @pravinchauhan167019 күн бұрын

    Nice

  • @user-nm4vj4yc8m
    @user-nm4vj4yc8mАй бұрын

    Mahesh Naresh koi naana vyakti nathi...emne Kanoda ma Ghana sevaa karya karya 6e.❤hu Kanoda thhi chhu.

  • @K.KFacts

    @K.KFacts

    Ай бұрын

    Mare bhai video banavo chhe kanoda gaam no spot joye chhe

  • @2vnayakvlogs486
    @2vnayakvlogs486Ай бұрын

    Kai na aape aa kalakaro..je hoy ae pan laile....I'm kalol

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4tdАй бұрын

    Jay mataji

  • @bhamarthakor3385
    @bhamarthakor3385Ай бұрын

    જય માતાજી 🙏🙏🌺🌺🌺🌺🌺

  • @k.kchallengers7917

    @k.kchallengers7917

    Ай бұрын

    જય માતાજી 🙏🏻🙏🏻

  • @kirankajavadra7075
    @kirankajavadra7075Ай бұрын

    ❤❤❤❤🎉🎉🎉🎉

  • @k.kchallengers7917

    @k.kchallengers7917

    Ай бұрын

    ❤️❤️❤️❤️🎉🎉🎉🎊🎊❤️❤️❤️❤️

  • @kirankumarpatel1754
    @kirankumarpatel1754Ай бұрын

    Jemne Pareshbhai rawal nu ghar rakhyu se ae mara mota dada se. Patel kanubhai bapudas Mara kutub MA Dada thai se je usa ma rahe se ane india aave se Pan khara ❤

  • @shaileshdafda3467
    @shaileshdafda3467Ай бұрын

    And naresh kanodiya samany nathi gujrati muvi na janm data se bhai

  • @hemubhaidesai825
    @hemubhaidesai825Ай бұрын

    ઠીક છે ઠીક છે

  • @pateldinesh6419
    @pateldinesh641927 күн бұрын

    પરેશ રાવલને પલીયડ ગામ મા કોઇ ઓળખ તુ નથી કે કોઇ દિવસ ગામ મા એક પૈસા નુ પણ દાન આપ્યુ નથી ખરાબ છે

  • @karshnbhaipopatbhaikarshnb9748

    @karshnbhaipopatbhaikarshnb9748

    15 күн бұрын

    ખરે ખર ગમે તેમ તેમનું માતૃ ભૂમિ છે તો પરેશભાઈ ને ગામ પ્રતે પ્રેમભાવ હોવો જોઈએ વર્ષ મા કમસે કમ 4વખત તો હાજરી આપવી જોઈએ

  • @JituThakor-zd5ec
    @JituThakor-zd5ecАй бұрын

    Maru pailyda gam

  • @k.kchallengers7917

    @k.kchallengers7917

    Ай бұрын

    Ha Paliyad gaam haa 🙏🏻🙏🏻

  • @arvindoad3542
    @arvindoad3542Ай бұрын

    આખું ગામ ડોલરિયુ ગામ બધા આઉટ કન્ટ્રી રહે સે અમુક ઘર જ ખુલા સે બાકી બધા ફોરેન મા રહે સે

  • @kirankumarpatel1754

    @kirankumarpatel1754

    Ай бұрын

    Aa maru j gam se ane Pareshbhai nu ghar kutub ma mara Dada se anej vechatu lithu se, Patel kanubhai bapudas

  • @JagdishPatel-wy2ee
    @JagdishPatel-wy2eeАй бұрын

    Paresh ravel nu ghar joi ne suu shikhvanu mailu

  • @diwana.raymound.d8676
    @diwana.raymound.d867623 күн бұрын

    પરેશભાઈ ઐ ગામ માટે કાય કરવુ જોઇએ. ગામ લોકોએ હજુય તેમને ચાહે છે.

  • @viralthakor6647
    @viralthakor664717 күн бұрын

    Pares bhai potana vatan ne develop karvu joye vatan bhuli na javy

  • @kaushikparmar4395
    @kaushikparmar4395Ай бұрын

    Paliyad Gam kalol Gandhinagar

  • @GanpataVaghela
    @GanpataVaghela26 күн бұрын

    Ola.dadane.kejo.ke.naresh.kanodiya.samany.kalakarnathi.megastar.che..su..ha.

  • @umedbhaiprajapatikeshabhai7196
    @umedbhaiprajapatikeshabhai719613 күн бұрын

    Potala gam mate garv hohu join ane gam mate kaik to karavu j joia.paisa mahtvana nathi.

  • @jayendrabhaipatel5946
    @jayendrabhaipatel5946Ай бұрын

    Badha keh chhe avaye २०nagar na s::::hachu?

  • @nandubhaiprajapati9819
    @nandubhaiprajapati9819Ай бұрын

    Maru Paliyad gam ❤

  • @ayesha99477

    @ayesha99477

    Ай бұрын

    Maru pan

  • @kokilabenjadav9688
    @kokilabenjadav968822 күн бұрын

    Kaik to karvu j joia

  • @GanpataVaghela
    @GanpataVaghela26 күн бұрын

    Gam.varao.evi.aasha.rakhasoma.kai.nay.de.bhai

  • @HBMucic
    @HBMucicАй бұрын

    Nareshthakor no intriyu lo

  • @VijayThakor-ju7dj
    @VijayThakor-ju7dj23 күн бұрын

    Khare kar aa vidiyo amne moklvu joye

  • @rathodbhupatsang8599
    @rathodbhupatsang859914 күн бұрын

    Psreshravsl lobhi manas hashe atle gam mate koi yogdan nahi aapyu hoy

  • @NavinShah-zy9tx
    @NavinShah-zy9tx29 күн бұрын

    Gaam nu name barobar samjatu nahi

  • @rajubhaipatel3195
    @rajubhaipatel3195Ай бұрын

    Gift City gandhinagar Ma School 6

  • @k.kchallengers7917

    @k.kchallengers7917

    Ай бұрын

    Kone paresh rawal le banaveli chhe school 🏫 Jo banaveli hoyto apre te video banavi daye

  • @pravinGJ21
    @pravinGJ21Ай бұрын

    અમિતાભ બચ્ચન ઈલાબાદ કાય નથી કયરૂ 😂😂😂

  • @GanpataVaghela
    @GanpataVaghela26 күн бұрын

    Aneaa.paresiyo.i.damany.kevay.kegamma.ghar.ghabhan.vichimare.aanathi.kiyo.samany.ector.kevay.ane.biju.ke.potana.vatanma.vikash.ke.yogdan.ema.emane.khabar.na.pade.

  • @user-xc5qv5qe1p
    @user-xc5qv5qe1p29 күн бұрын

    મોટા થાય એટલે નાનાને ભૂલી જાય

  • @RajpurMatah
    @RajpurMatahАй бұрын

    Konsa.gavhe

  • @RajpurMatah

    @RajpurMatah

    Ай бұрын

    Pares.bhi.avtanathi

  • @kirankumarpatel1754

    @kirankumarpatel1754

    Ай бұрын

    gav Paliyad, tahsil Kalol, jilla Gandhinagar Gujarat

  • @2vnayakvlogs486
    @2vnayakvlogs486Ай бұрын

    Tamare try kar wo hoye to gaam na Kai prashang ma amntran aapo 2,3 lakh maagse

  • @nileshnayak9453

    @nileshnayak9453

    Ай бұрын

    True

  • @GanpataVaghela
    @GanpataVaghela26 күн бұрын

    Jene.film.ma.vilan.no.rol.kariyo.hoy.te.hiro.jeva.kam.kevi.rite.kare.shnehi.jano.etlu.to.vicharo

  • @user-bc5zo3gj6t
    @user-bc5zo3gj6tАй бұрын

    Chinta na karo, tunk samay ma j paresh raval ne aa vidiyo pahochi jashe.

  • @harshilpatel3791
    @harshilpatel3791Ай бұрын

    We don’t need Paresh Rawal help for our village . We are capable people to grow our village .

  • @kvlogsvillagelifedesigomdu8564
    @kvlogsvillagelifedesigomdu856429 күн бұрын

    Gujarati Bollywood ma to Naresh ne mahesh presh raval krta pan agad che

  • @PatelIsmail-ky9xs
    @PatelIsmail-ky9xsАй бұрын

    Chatukar Chey

  • @dhirensolanki9268
    @dhirensolanki9268Ай бұрын

    મોદી અને પરેશ રાવલ ની બોલવાની સ્ટાઈલ એક સરખી છે..બેય અભિનયમાં પેલો નંબર... હાસ્ય નું પાત્ર હોય ત્યારે હદ....😂😂😂

  • @dineshjoshi3809

    @dineshjoshi3809

    25 күн бұрын

    Modi ye ketla ni ma chodi nakhi style to je ni chodani hase ane tane khabar 😂😢

  • @dineshjoshi3809

    @dineshjoshi3809

    25 күн бұрын

    Modi ni style ma ketla ni ma chodani 😂😢 jeni chodani hoy ae loko coment kare che

  • @navnitsurati5607
    @navnitsurati560721 күн бұрын

    Kay na kre modi bhakat chhe

  • @MukeshTrivedi-ju5cn
    @MukeshTrivedi-ju5cnАй бұрын

    ઓવદિત.બાહમ.સે.નાગર.નથી.

  • @jayendrabhaipatel5946

    @jayendrabhaipatel5946

    Ай бұрын

    नागर ब्राह्मण नथी?shu ko so biya? आ तो कोथरा मांथ बलाडू काढ़यु

  • @shaileshdafda3467
    @shaileshdafda3467Ай бұрын

    Bhai harijan na bolo dalit boloay ho have to sudhro bhai

  • @rathodramsinh3924
    @rathodramsinh3924Ай бұрын

    Gaam nu nam janavo

  • @chauhanjayendrasinh7980

    @chauhanjayendrasinh7980

    Ай бұрын

    Paliyad gram panchayat lakhelu 6 bhai.

  • @kirankumarpatel1754

    @kirankumarpatel1754

    Ай бұрын

    Gam Paliyad taluko kalol jillo gandhinagar

  • @hareshvaghela4829
    @hareshvaghela4829Ай бұрын

    Magvani bhavna janmathi hoy te su ghsnto daan aape

  • @lalsinhchavda933
    @lalsinhchavda933Ай бұрын

    બકવાસ

  • @ManishPatel-gg4hu
    @ManishPatel-gg4huАй бұрын

    Hay hay paresh thu thu

  • @rameshthakor5791
    @rameshthakor579122 күн бұрын

    ભાઈ નરેશ ભાઈ અને મહેશ ભાઈ તો આપડા ગુજરાત ના હીરો હતા આપડા ગુજરાત નુ નામ તો એમ ના થીજ ઓર ખાયછે

  • @VijayThakor-ju7dj
    @VijayThakor-ju7dj23 күн бұрын

    Jay mataji

  • @k.kchallengers7917

    @k.kchallengers7917

    23 күн бұрын

    🙏🏻🙏🏻

Келесі