પદ્મશ્રી જગદીશ ત્રિવેદી સાથે, Moje Dariya Episode 6 Part 2 With Parshottam Rupala & Jagdish Trivedi

પદ્મશ્રી જગદીશ ત્રિવેદી સાથે
મોજે દરિયા એપિસોડ 6, ભાગ 2.
Shri Parshottam Rupala & Padmshri Jagdish Trivedi: Episode 6 part 2 MOJE DARIYA.
શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને પદ્મશ્રી જગદીશ ત્રિવેદી જ્યારે “માં” જેવા સંવેદનશીલ વિષયને જગાડે અને માં વિશેની અનેક વાતોને ગાગરમાં સાગર સમાય એમ એક સંવાદમાં સમાવી લે ત્યારે દર્શકોને અચૂક ભાવવિભોર કરી દે છે.
એક આંધળી માતાની વ્યથાથી લઈને અખિલ બ્રહ્માંડના અધિપતિને પણ પોતાના પ્રેમના દોરડે બાંધી દેનારી જશોદા માતાની વાત હોય કે પછી ત્રિભુવનના નાથ શ્રી કૃષ્ણ પોતે માં વિશે શું કહે છે તેની રસપ્રદ રજૂઆત હોય, આ એપિસોડની એક ક્ષણ પણ ચૂકી શકાય તેવી નથી.
તો માં, માડી, માવડી અને એવા તો અનેક ઉદબોધનોથી ઓળખાતી એ જનની, જેના પ્રેમનો આ જગતમાં જોટો ન જડે, જેના ત્યાગ અને સમર્પણની તોલે કોઈ ન આવી શકે એવી જનેતાની વાત માણીએ પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીની ભાવવહી રજૂઆતમાં, મોજે દરિયાના આ એપિસોડમાં!
@ParshottamRupala
@MojeDariya_ParshottamRupala
..............................................................
"આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
: પરશોત્તમ રૂપાલા
તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
/ @mojedariya_parshottam...
#mojedariya #parshottamrupala #gujaratiheritage #gujaratiliterature #GujaratLiteraryGems #GujaratiKZreadSeries #gujaratiartists #literarylegacy #jagdishtivedi #padmshrijagdishtrivedi #JagdishbhaiTrivedi
#motherhood #MotherLove #matrubhasha #MotherhoodInLiterature
#motherhoodmagic #MatruPrem
.........................................................
Credits :
Production and Post Production
Travrse Media
Editor
Munaf Luhar (Alif Productions)
Nishar Mansuri (Alif Productions)
DI - Nishar Mansuri
DOP - Hitesh Paunikar
Cinematographer - Nimesh Paunikar, Mayank Paunikar
Subtitles - Jina Patel (CopyHub)
Thumbnail and Graphic Design
Travrse media
Lights - Hitesh Paunikar & Nishar Mansuri
Sound - Munaf Luhar
Music - Rachintan
Team Travrse Media
Abhishek Gupta - Partner
Shilvee Dave - Partner
Design Team
Kripa Jhaveri - Design Lead
Sneha Bhanushali - Graphic Designer
Harsh Ahir - Motion Graphic
Aayushi Sejpal - Graphic Designer
Key Account Managers
Dipali Kanthua
Garima Chechani
......................................
Special Thanks :
Jigar Rupala, Ishwariya Farm
for location curtsey and hospitality
And Team Moje Dariya :
Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

Пікірлер: 39

  • @maheshsirkanani3729
    @maheshsirkanani37295 ай бұрын

    આંસુ પી જવા ની બહુ મોટી વાત કરી વાહ જગદીશભાઈ

  • @ashvinraviya8561
    @ashvinraviya85615 ай бұрын

    વાહ રુપાલા સાહેબ ..ખુબ મજા આવે છે આ મોજે દરીયા મા...જગદીશભાય ને જય પરશુરામ ભાય ખુબ મજા કરાવો છો ..મા તે મા બિજા વગડા ના વા ❤❤❤❤❤❤❤જોરદાર ડાયરો

  • @kanjibhaimiyatra2607
    @kanjibhaimiyatra26075 ай бұрын

    જયશ્રી રામ

  • @arvindkangad4164
    @arvindkangad41645 ай бұрын

    વાહ મોજે દરીયા..... જમાવટ આવે છે.......

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag25575 ай бұрын

    Ji saheb sparse...j lage j lage

  • @hiren.p144
    @hiren.p1445 ай бұрын

    ખુબ સુંદર સાત્વિક કાર્યક્રમ

  • @varshapatel4812
    @varshapatel48125 ай бұрын

    Wah Saheb wah

  • @pareshchaudhary3834
    @pareshchaudhary38345 ай бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @shailishpatel1227
    @shailishpatel12275 ай бұрын

    Aaj sanskriti no sacho varso Jivant rakhvana Tamara pravaha ne mara naman che Jay jay gharvi Gujarat har har Mahadev

  • @hinguledigitalfilmsproduct3761
    @hinguledigitalfilmsproduct37615 ай бұрын

    માં...🙏

  • @user-rc2tf4gu6d
    @user-rc2tf4gu6d5 ай бұрын

    Jaygravigujrat

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag25575 ай бұрын

    Vah kavi vah kavi vah gamdu vah ma nu varnan vah karunata vah karunta.

  • @mamtapatel373
    @mamtapatel3735 ай бұрын

    Ram Ram.

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag25575 ай бұрын

    Oh jadishbhai su karunaras vahavyo bhale avya moje dariyama.

  • @sarojbenpatel3219
    @sarojbenpatel32194 ай бұрын

    Jay Shree Ram 🙏. 🙏.

  • @chandulalpokar5119
    @chandulalpokar51195 ай бұрын

    Jay Shree Ram

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag25575 ай бұрын

    Jagdish bhai ne pan vandan

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag25575 ай бұрын

    Ha ji ha saheb

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag25575 ай бұрын

    Rupala saheb apno honkaro jivadi de evo chhe ram ram 🙏🙏. Jo tamo a coment vanchata hov to ek var reply apso evi apexa chhe.. Baki ap sahity ne pi gaya chhov. Apne rajkiy kamo hova uparant ava moje dariya jeva sahityik karykramo mate samay apo eto ek gajab vat kevay.. 🙏🏻🙏🏻🙏🏻

  • @mamtapatel373
    @mamtapatel3735 ай бұрын

    Very nice. Pachha jarur aavso.

  • @duho_dasmo_ved_
    @duho_dasmo_ved_5 ай бұрын

    સાહેબ શ્રી આપ કવિ શ્રી કાગબપુની રામાયણ ની વાતો એકવાર મોજે દરિયા ના માધ્યમથી બધા સુધી પહોંચતી કરો

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag25575 ай бұрын

    Kanku varani bhomaka, sarvo salemal, nar patadhar nipje pal juvo panchal.. Bhalo devko panchal.

  • @rashikgohil8258
    @rashikgohil82585 ай бұрын

    🙏જય સ્વામિનારાયણ 🙏

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag25575 ай бұрын

    Rupala saheb adbhut vyaktitv.

  • @gadhavikanu12
    @gadhavikanu125 ай бұрын

    લાખણશી ભાઈ ગઢવી આવે એટલે મોજે દરિયા થય જાય સાહેબ....

  • @user-ku3zk7gj2j
    @user-ku3zk7gj2j5 ай бұрын

    લાખણી સિભાઈનેલાવી

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia65435 ай бұрын

    જય શ્રીકૃષ્ણ ખૂબ સરસ

  • @kapurjibarot7103
    @kapurjibarot71035 ай бұрын

    8:08

  • @ashoksanghani4676
    @ashoksanghani46765 ай бұрын

    શિવાજી એ સુરત કેટલી વાર લુટેલુ એ પણ જણાવો

  • @ravirajkhuman9480
    @ravirajkhuman94805 ай бұрын

    જય દાનમહારાજ ભાઇ

  • @bharatbhaidhadhal6672

    @bharatbhaidhadhal6672

    5 ай бұрын

    જય દાનમહારાજ ભાઈ

  • @kapurjibarot7103
    @kapurjibarot71035 ай бұрын

    7:26 7:34

  • @bipinpatel8118
    @bipinpatel81185 ай бұрын

    ❤❤❤❤❤

  • @jayeshvamja2634
    @jayeshvamja26345 ай бұрын

    જય માતાજી રૂપાલા સાહેબ

  • @nagjibhaipatel801
    @nagjibhaipatel8015 ай бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @kapurjibarot7103
    @kapurjibarot71035 ай бұрын

    8:28

  • @kapurjibarot7103

    @kapurjibarot7103

    5 ай бұрын

    સાચુ ભારત ગામડામાં વસેલું છે આ વાત આપે સાચુ કલી કરીશેઉજાગર કરી છે ધન્યવાદ અભિનંદન આપ્યા કપુરજીબારોટ પાલનપૂર

Келесі