પદ્મશ્રી જગદીશ ત્રિવેદી સાથે, Moje Dariya Episode 6 Part 1 With Parshottam Rupala & Jagdish Trivedi

પદ્મશ્રી જગદીશ ત્રિવેદી સાથે
મોજે દરિયા એપિસોડ 6, ભાગ 1.
Shri Parshottam Rupala & Padmshri Jagdish Trivedi : Episode 6 part 1 MOJE DARIYA.
શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનો એક રસપ્રદ સંવાદ જેમાં જગદીશભાઈ 'મા' ની મમતા, મહત્ત્વ અને મહાનતાની આંખો ભીની કરી દે એવી સુંદર વાત રજૂ કરે છે!
જેને કોઈની ઉપમા ના આપી શકાય એ માની વાત, માતૃવંદના ની વાત, જગદીશભાઈ અને રૂપાલા સાહેબ કાગબાપુ, કવિ બોટાદકર, મેઘાણીજી અને નરસિંહ મહેતા ને યાદ કરીને આપણને માતૃત્વના એક અનેરા સફર ઉપર લઈ જાય છે...
તો આવો માણીએ મમતા ભર્યો, પ્રેમના રસથી તરબતર એવો મોજે દરિયાનો આ એપિસોડ!
મોજે દરિયા youtube channel પર.
@ParshottamRupala
@MojeDariya_ParshottamRupala
..............................................................
"આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
: પરશોત્તમ રૂપાલા
તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
/ @mojedariya_parshottam...
#mojedariya #parshottamrupala #GujaratiHeritage #GujaratiLiterature #GujaratLiteraryGems #GujaratiKZreadSeries #Gujaratiartists #LiteraryLegacy #GujaratiHistory #devaleverywhere #jigarrupala #shahbuddinrathod #bhikhudangadhvi #kajalozavaidya #mayabhaiahir #rajbha #rajbhagadhvi #jagdishtivedi #padmshrijagdishtrivedi
.........................................................
Credits :
Production and Post Production
Travrse Media
Editor
Munaf Luhar (Alif Productions)
Nishar Mansuri (Alif Productions)
DI - Nishar Mansuri
DOP - Hitesh Paunikar
Cinematographer - Nimesh Paunikar, Mayank Paunikar
Subtitles - Jina Patel (CopyHub)
Thumbnail and Graphic Design
Travrse media
Lights - Hitesh Paunikar & Nishar Mansuri
Sound - Munaf Luhar
Music - Rachintan
Team Travrse Media
Abhishek Gupta - Partner
Shilvee Dave - Partner
Design Team
Kripa Jhaveri - Design Lead
Sneha Bhanushali - Graphic Designer
Harsh Ahir - Motion Graphic
Aayushi Sejpal - Graphic Designer
Key Account Managers
Dipali Kanthua
Garima Chechani
......................................
Special Thanks :
Jigar Rupala, Ishwariya Farm
for location curtsey and hospitality
And Team Moje Dariya :
Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

Пікірлер: 134

  • @sarlajayesh5555
    @sarlajayesh55555 сағат бұрын

    વાહ અતી.. અતી. સુંદર... રૂપાલા સાહેબ ને વંદન અને ત્રીવેદી સાહેબ ને પણ વંદન 🙏🙏

  • @ashoksadhu918
    @ashoksadhu9182 ай бұрын

    ખુબ ખુબ અભિનંદન વંદન રૂપાલા સાહેબ સાથે ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી કવિ પાલ પદ્મશ્રી હેમંત ચૌહાણ સાહેબ ને પણ રજૂ કરો.

  • @j.dthakor70
    @j.dthakor706 ай бұрын

    રૂપાલા સાહેબ તમે ખુબ રાહ જોવડાવો છો આગળ ના ભાગ ની. મને ખુબ જ પસંદ છે મોજે દરિયા કાર્યક્રમ. 🙏જય સીયારામ 🙏

  • @kantibhaimodh3398
    @kantibhaimodh33986 ай бұрын

    Rupala Saheb ane Jagdish Bhai ne Abhinandan Ane Subhkamna.🙏Matru Devo Bhavah 🙏

  • @SanjayVisaroliya
    @SanjayVisaroliya2 ай бұрын

    મોજે દરીયા વાહ વાહ દિલ થી ❤️

  • @pragneshkpandya8867
    @pragneshkpandya88676 ай бұрын

    ઓહો .... આટલો અદ્ભુત પ્રોગ્રામ બીજો કોઈ નહીં બની શકે.... માતા ના સંદર્ભે....હે ભગવાન.... નમસ્કાર....

  • @user-qv1fl4ps7t
    @user-qv1fl4ps7t5 ай бұрын

    Bhai bhai

  • @YashSmartTechnica
    @YashSmartTechnica4 ай бұрын

    ખુબ સરસ

  • @jigneshoza7456
    @jigneshoza74566 ай бұрын

    ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી રૂપાલા સાહેબને સન્માન મળે તેવી શુભેચ્છા પાઠવું છું

  • @jyotipurohit6514
    @jyotipurohit65145 ай бұрын

    ખૂબ ખૂબ સરસ કાર્યક્રમ.

  • @laxmanbhai7591
    @laxmanbhai75915 ай бұрын

    ખુબ સરસ મોજે દરિયા કાર્યક્રમ એ અદભુત છે સાહેબ કાર્યક્રમ થકી સાહિત્ય પરિસો છો તમને અભિનંદન સાહેબ ગરવી ગુજરાત ના રત્નો

  • @mphwfhwsibydr.sanjaydave7296
    @mphwfhwsibydr.sanjaydave72965 ай бұрын

    બ્રહ્મ શ્રેષ્ઠ - બ્રહ્મ ગૌરવ એવા પદ્મ શ્રી જગદીશભાઈ ત્રિવેદી સાહેબ ને વંદન સહ અભિનંદન

  • @nagabhaiambaliya2533
    @nagabhaiambaliya25336 ай бұрын

    ❤ વાહ સાહેબ વાહ નામ રહેતા નાગળા નાણાં નહીં રહંત કિર્તી કેરા કોટ પાળ્યા નહીં પડંત જય હો ભૂદેવ શ્રી ત્રીવેદી સાહેબ ને દિલ થી વંદન

  • @rajnikantbhatt3544
    @rajnikantbhatt35445 ай бұрын

    Dhanya ho Rupala sir Ma uttava celebrate kariyo

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata51846 ай бұрын

    ઘણા બધા શ્રોતા ની માંગ છે કે લખનસિંહ ગઢવી ને આમંત્રણ આપો તો મારો પણ એવો મત છે કે બોલાવો ભલે આજ સુધી j પણ સાહિત્ય કારો કલાકારો જોડાણ છે એમાં બધા સારાં જ છે પણ એમાંય જો લખાણ સિંહ ભાઈ ગઢવી પણ સમય ને સાથે રાખીને જે સાહિત્ય પીરચે છે એ અદભૂત છે માટે શ્રોતા ની માંગ પૂરી કરવા વિનંતિ જય હો

  • @ratubhailakum627
    @ratubhailakum6275 ай бұрын

    ખૂબ ખૂબ અભિનંદન

  • @harshadgadhavi6588
    @harshadgadhavi65886 ай бұрын

    લાખણશીભાઈ ગઢવી ને પણ આ કાર્યક્રમમાં લેજો

  • @mrcharanofficial6387

    @mrcharanofficial6387

    6 ай бұрын

    સાચુ છે ભાઇ લાખણશી ને બોલાવો

  • @kirtibavaghela8955

    @kirtibavaghela8955

    4 ай бұрын

    ​@@mrcharanofficial6387⅞

  • @ghanshyamdhorajia5646
    @ghanshyamdhorajia56464 ай бұрын

    રૂપાલા સાહેબ... ધન્ય છે તમને.. આપણી ગુણવંતી ગુજરાતની આ લોક સાહિત્ય ધરોહર તમારા થકી પોંખાય રહી છે. અમોને ખુબજ આનંદ થાય છે. આમ તો તમે રાજકારણ માં છો પણ તમારો જીવ કવિ - સાહિત્યનો છે એ સાબિત કરી દીધું. ધન્ય છે સાહેબ તમને...🙏🙏

  • @chandulalpokar5119
    @chandulalpokar51194 ай бұрын

    ખુબ ખુબ અભિનંદન

  • @ravirajkhuman9480
    @ravirajkhuman94806 ай бұрын

    જગદિશ ભાઈ ત્રીવેદી અને રુપાલા સાહેબ ને જય દાનમહારાજ .

  • @shantirambhainimbark1164
    @shantirambhainimbark11646 ай бұрын

    ધન્યવાદ ધન્યવાદ

  • @bharattrivedi8818
    @bharattrivedi88186 ай бұрын

    વાહ...વાહ. સાચા અર્થમાં "મોજે દરિયા" કાર્યક્રમમાં જગદીશભાઇ ને "સલામ" અને રૂપાલા સાહેબ ને પ્રણામ.🌹🙏🌹

  • @dineshkumarb.627
    @dineshkumarb.6275 ай бұрын

    राम राम ❤

  • @ravidholariya5174
    @ravidholariya51746 ай бұрын

    Maaa❤

  • @user-ls5bm5uv8b
    @user-ls5bm5uv8b6 ай бұрын

    માં ❤❤🎉🎉

  • @kapurjibarot7103
    @kapurjibarot71036 ай бұрын

    ધન્યવાદ અભિનંદન

  • @manubhaijotangiya4788
    @manubhaijotangiya47886 ай бұрын

    Rupala Saheb & Jagdishbhai Trivedi Congratulations 👏

  • @sureshbhaibhanderi1244
    @sureshbhaibhanderi12446 ай бұрын

    પરસોતમ ભાઈ રૂપાલા સાહેબ લખણશી ભાઈ ગઢવી સાહિત્ય ને તેમજ ખુબ જુની વાતો ને જાણનાર ચારણ ગઢવી ને આ મોજે દરિયા કાર્યક્રમ આમંત્રીત કરી ને બધા ને આનંદ કરાવો

  • @vijaychauhan.viramgamvala
    @vijaychauhan.viramgamvala6 ай бұрын

    વાહ વાહ પુરુષોત્તમ રૂપાલા સાહેબ તમને સાંભળવાથી એક ગજબ એનર્જી આવી જાય છે જય હો જગદીશ ભાઈ ત્રિવેદી સાહેબ ને પદમ શ્રી એવોર્ડ મળિયો એ બદલ હાર્દિક અભિનંદન 🎉🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉

  • @parmarpravin7666
    @parmarpravin76666 ай бұрын

    Fine..... remember my " Bach pan"

  • @babulalgohel3684
    @babulalgohel36845 ай бұрын

    Moje dariya..karykam mate rupala sir.ane jagdishbhai trivedi ne.khub khub salam moje dariya karykam chalu rakhso tevi vinati.

  • @aalbaldevnaranbhai5279
    @aalbaldevnaranbhai52796 ай бұрын

    બહું જ સુંદર કાર્યક્રમ યોજો છો માન.રૂપાલા સર.. ધન્યવાદ આપને તથા જગદીશભાઈ ને..

  • @subhashsanghani8512
    @subhashsanghani85126 ай бұрын

    આ કાર્યક્રમ માં બધા વક્તા ઓને સોં સોં સલામ છે. આ કાર્યક્રમ સાંભળી ને ખુબજ મજા આવે છે. ખુબખુબ અભિનંદન રૂપાલા સાહેબ તમને આવો સરસ કાર્યક્રમ ની શુભ શરૂવાત કરી.

  • @chohanrameshbhai9139
    @chohanrameshbhai91396 ай бұрын

    Ha. લાખનશી..બાપૂ.બોલાવો

  • @DocumentConsultancy
    @DocumentConsultancy6 ай бұрын

    આ કાર્યક્રમ નઈ પણ કર્મ કાર્ય છે રૂપાલા સાહેબ ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉🎉🎉બોવજ મજા આવે છે સાહેબ

  • @natavarpandya8950
    @natavarpandya89506 ай бұрын

    વાહ જગદીશભાઈ, માં વિશેની વાણી તમારા અંતર માંથી પ્રગટી છે. એ સિવાય આટલું સરસ વક્તવ્ય થાય નહીં. કેટલા સરસ પ્રસંગો, વચ્ચે કેટલા દુહા, કવિતાઓ,ગઝલો, શ્લોકો જાણે કે હૃદયમાં રહીને માં બોલતી હોય એવું જ લાગે. ખુબ સરસ કાર્યક્રમ. આખું વક્તવ્ય સાંભળ્યું અને અમારી સંવેદનાની સમૃદ્ધિ અને સાહિત્યની સમૃદ્ધિ વધી. આપને ખૂબ ખૂબ અભિનંદન અને રૂપાલા સાહેબ સાહિત્યના સારા ભાવક છે એમને પણ અભિનંદન

  • @vishvdeepsinhgohil5678
    @vishvdeepsinhgohil56786 ай бұрын

    વાહ !ખૂબ સરસ રજુઆત ....આખો ભીંની થઇ ગઇ

  • @madhusudanpatel4761
    @madhusudanpatel47616 ай бұрын

    રૂપાલા સાહેબ,સફળ રાજકારણ ની વ્યસ્તતા વચ્ચે પણ, આપની અંદરના માતૃભાષા પ્રેમી સફળ શિક્ષક નો સાહિત્ય સભર આવો પ્રયાસ ખુબ સુંદર અને પ્રશંશનીય છે .જગદીશભાઈ ત્રિવેદી જેવા વિદવાને મોજ કરાવી દીધી .આભાર .

  • @mavjiluhar540
    @mavjiluhar5406 ай бұрын

    વાહ મોજે દરિયા. મોંઢે બોલતાં મા મને હા ચેજ નાનપણ સાંભળે પછી મોટપ તણી મજા મને કળવી લાગે કાગળા

  • @mahendrapatiwala3726
    @mahendrapatiwala37266 ай бұрын

    ખૂબ સરસ મોજે દરીયા❤

  • @pradipdangadhavi3802
    @pradipdangadhavi38026 ай бұрын

    Jay mataji ni sir jay maa sonal vah moje moj sir

  • @sharadmota7949
    @sharadmota79496 ай бұрын

    જય હો ગુજરાત ના મુખ્ય મંત્રી રૂપાલા સાહેબ જોઈએ અમીત ભાઇ

  • @girishpithadiya3999
    @girishpithadiya39996 ай бұрын

    🙏🙏🙏👍

  • @pravinthakkar7818
    @pravinthakkar78186 ай бұрын

    વાહ રુપાલા સાહેબ વાહ ખુબખુબ અભિનંદન સાહેબ

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag25576 ай бұрын

    Vah rupala saheb vah tamara jeva srota ane vakta durlabh chhe..

  • @ashvinraviya8561
    @ashvinraviya85616 ай бұрын

    વાહ વાહ ડાયરા ની મોજ..... ગોદ આપે એને દગો નો આપો ...જોરદાર વાત કરી છે આપે ..રુપાલા સાહેબ ..જમાવટ છે હો ..ગુજરાતી લોક ડાયરા ને કોટી કોટી વંદન છે ❤❤❤

  • @chintankeriya8657

    @chintankeriya8657

    6 ай бұрын

    rupala saheb bov despremi che

  • @user-uk1tt3fm5p
    @user-uk1tt3fm5p6 ай бұрын

    વાહ.......... અદભુત 😊

  • @dangardevang3655
    @dangardevang36556 ай бұрын

    જોરદાર એપિસોડ હો

  • @dalsukhkatakiya423
    @dalsukhkatakiya4235 ай бұрын

    🎉 ખૂબ સરસ રૂપાલા સાહેબ 🎉

  • @dilipgarodhara1513
    @dilipgarodhara15135 ай бұрын

    વંદે માતરમ. ભારત માતા કી જય જય જય ગરવી ગુજરાત.. જય હો. જય હો ખુબજ સરસ કાર્ય...

  • @sanjaybharwad609

    @sanjaybharwad609

    5 ай бұрын

    11:59 12:00

  • @jpmavani7134
    @jpmavani71346 ай бұрын

    Heart touching program. Many many thanks to both of you

  • @gelabhaimevada7269
    @gelabhaimevada72696 ай бұрын

    વાહ રૂપાલા સાહેબ 🎉🎉

  • @krunalmaru4046
    @krunalmaru40466 ай бұрын

    સાહેબ દરેક વક્તા ખુબ સરસ છે.લાખણશીભાઈ ને બોલાવજો

  • @jayantibhaisrathod6153
    @jayantibhaisrathod61536 ай бұрын

    Ram.. Ram.. Saheb.... Dariya na petalna sacha moti etle moje dariya

  • @rajnikanttopiya5605
    @rajnikanttopiya56056 ай бұрын

    રૂપાલા સાહેબ મોજ પડી હો🙏

  • @hiren.p144
    @hiren.p1446 ай бұрын

    ફૂલ મોજ કાર્યક્રમ ❤

  • @motkamaheshkumar4433
    @motkamaheshkumar44336 ай бұрын

    અદભુત રૂપાલા સાહેબ

  • @maheshjoshi3552
    @maheshjoshi35526 ай бұрын

    રૂપાલા સાહેબ ને વંદન 🎉

  • @dhanvantari9626
    @dhanvantari96266 ай бұрын

    વાહ વાહ સાહેબ....

  • @maheshjoshi3552
    @maheshjoshi35526 ай бұрын

    જગદીશભાઈ ને વંદન 🎉

  • @SamajikVikasKalyankariTrust
    @SamajikVikasKalyankariTrust6 ай бұрын

    ડાયરા ને ખુબ ખુબ શુભકામના જાજા થી રામ રામ 50:48 50:50

  • @arunrathod4144
    @arunrathod41445 ай бұрын

    Wah maja aavi gai

  • @naimishthakar5109
    @naimishthakar51096 ай бұрын

    jay ho Jagdish Bhai

  • @sudravishal3739
    @sudravishal37395 ай бұрын

    જય માં જગદંબે એને કોઇ ન અંબે

  • @subhashsanghani8512
    @subhashsanghani85126 ай бұрын

    વાહ જગદીશ ભાઈ વાહ

  • @abdullatifshaikh4653
    @abdullatifshaikh46536 ай бұрын

    Wonderful Rupalaji ❤ Sufiji

  • @govindbhaikakadiya9246
    @govindbhaikakadiya92466 ай бұрын

    ખુબ ખુબ અભિનંદન સબ❤❤❤❤❤❤❤❤

  • @BharatbhabudhashiBharatb-zu8gg
    @BharatbhabudhashiBharatb-zu8gg6 ай бұрын

    ખમા ખમા રૂપાલા સાહેબ

  • @shaileshpandya1389
    @shaileshpandya13896 ай бұрын

    વાહ વાહ

  • @user-cg8pu1qm9f
    @user-cg8pu1qm9f6 ай бұрын

    Lakhanshi bhai gadhavi junagadh ne episode ma lavo

  • @sanjayparmar2903
    @sanjayparmar29036 ай бұрын

    Wah wah

  • @nareshjoshi2694
    @nareshjoshi26946 ай бұрын

    🙏🏼 Jay mataji

  • @dilipdevmurari9765
    @dilipdevmurari97656 ай бұрын

    ... જય હો... જય સિયારામ...

  • @jagmaljadeja5113
    @jagmaljadeja51136 ай бұрын

    રામ રામ સીયારામ 🙏

  • @jayntibhaigujjar9654
    @jayntibhaigujjar96546 ай бұрын

    સરસ , રૂપાલા જી

  • @jayeshvamja2634
    @jayeshvamja26346 ай бұрын

    જય માતાજી રૂપાલા સાહેબ

  • @ksamrutiya5893
    @ksamrutiya58936 ай бұрын

    જય હો. 🙏🏻

  • @dr.dhirendragondalia1445
    @dr.dhirendragondalia14456 ай бұрын

    🇮🇳 🙏 👏 💚 *JAY SIYARAM* ABHINADAN ABHINADAN ABHINADAN happy

  • @duho_dasmo_ved_
    @duho_dasmo_ved_6 ай бұрын

    Jay ho bap

  • @bhagirathagadhavi4989
    @bhagirathagadhavi49896 ай бұрын

    Jay mataji saheb

  • @mukeshvamja1534
    @mukeshvamja15346 ай бұрын

    જય હો સાહેબ

  • @gojiyanagabhai8002
    @gojiyanagabhai80026 ай бұрын

    માઁ તે માઁ બીજા વગડા ના વા

  • @kapurjibarot7103
    @kapurjibarot71036 ай бұрын

    2:02 2:03 2:05 આ પદા

  • @cvchothani
    @cvchothani6 ай бұрын

    Bhai Bhai Prabhu

  • @nayanjoshi4680
    @nayanjoshi46806 ай бұрын

    Super 👌

  • @ashvintrivedi3859
    @ashvintrivedi38596 ай бұрын

    🙏🙏🕉🕉 वाह, राम राम साहेब

  • @maheshsirkanani3729
    @maheshsirkanani37296 ай бұрын

    શિક્ષક ની ખૂબ સરસ વાત કહી🎉🎉🎉🎉🎉🎉

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara65626 ай бұрын

    Excellent, jai ho.

  • @madhusudanpatel6204
    @madhusudanpatel62046 ай бұрын

    Saras

  • @hinguledigitalfilmsproduct3761
    @hinguledigitalfilmsproduct37616 ай бұрын

    😭Miss u બા...🙏

  • @maheshsirkanani3729
    @maheshsirkanani37296 ай бұрын

    Congratulations🎉🎉🎉🎉🎉

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag25576 ай бұрын

    Ram ram saheb apni sahity pratyeni lagani ati utkrust chhe.

  • @gopalbhaifuletra8185
    @gopalbhaifuletra81856 ай бұрын

    જય હો જગદીશ ભાઈ આને કેવાય જીવન સાર્થક કરું કેવાય

  • @ravidholariya5174
    @ravidholariya51746 ай бұрын

    Dhirubhai Sarvaiya ne lavo

  • @chintankeriya8657
    @chintankeriya86576 ай бұрын

    love u rupala saheb

  • @kapurjibarot7103
    @kapurjibarot71036 ай бұрын

    13:15 આપને અભિનંદન્ મોજે દરીયા મોં આખું ગુજરાત ડૂબકી મારી શકે તેવો પોગ્રામ ધન્યવાદ અભિનંદન પાઠવ્યા છે કપૂરજીબારોટ પાલનપુર

  • @ashoksadhu918
    @ashoksadhu9182 ай бұрын

    કવિ પાલનો અમરેલી ના લાભ આપજો

  • @kapurjibarot7103
    @kapurjibarot71036 ай бұрын

    4:45

  • @kapurjibarot7103
    @kapurjibarot71036 ай бұрын

    1:43

  • @sahadevsabapra9070
    @sahadevsabapra90706 ай бұрын

    Dhirubhaine Bolavjo

Келесі