Paap Taru Parakash Jadeja [Film: Jesal Toral]

Ойын-сауық

પાપ તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે...
Movie: Jesal Toral (1971)
Singer: Diwaliben Bheel
Music: Avinash Vyas
The most famous, all time popular song of the movie!!
Bandit / Robber "Jesal" confesses all his committed sins against "Sati Toral" in this song, and requests to save his life from the sea-storm.
This is the very first Gujarati movie of Upendra Trivedi.

Пікірлер: 466

  • @mustakahemad761
    @mustakahemad761 Жыл бұрын

    દિવાળીબેન ભીલ અને ઈસ્માઈલ વાલેરા ના અવાજ મા સુંદર ગીત..... વાહ વાહ જુની યાદો તાજી કરાવી. ધન્યવાદ 🙏🙏

  • @hasmukhbhaidabhi5880

    @hasmukhbhaidabhi5880

    8 ай бұрын

    On. The. Writing. Word. Inthe. Chenall.

  • @sanjaydolera4277

    @sanjaydolera4277

    3 ай бұрын

    Thanks bhai aava best geet na singer nu naam lakhva mate.

  • @mustakahmadmaqrani8582
    @mustakahmadmaqrani85824 жыл бұрын

    ये एक वक्त था जब गुजरात के दो फिल्मी स्टूडियो मे चौबीस घंटे फिल्मे फिल्मांकन हो रही थी। उस समय मे खुद इन फिल्मों का एक हिस्सा हुआ करता था। एक पांव बडौदा के लक्ष्मी स्टुडियो और एक पांव हालोल के लक्की स्टुडियो मे रहते थे। उस वक्त मेरी जवानी थी आह क्या गुजराती फिल्मों का युग था 1975/से 1985 तक मे रहा बाद मे निकल गया एक सरकारी नौकरी मिलने के बाद। ए युग गुजराती फिल्मों का स्वर्ण युग कहलाता है। बहोत बढिया ट्यूब पर रखने के लिए धन्यवाद।।।

  • @nikitaparmar1390

    @nikitaparmar1390

    4 жыл бұрын

    Ha halol luckkyy studio

  • @nikitaparmar1390

    @nikitaparmar1390

    4 жыл бұрын

    Maru vatan Che tya halol

  • @shaileshkachariya8022

    @shaileshkachariya8022

    3 жыл бұрын

    ऐक समय गुजराती सिनेमा मे बोलीवुड के कलाकार काम करने के लिये ऊत्सेक थे ..ऐक सूवर्णयुग चला गया

  • @Jaymurlidhar-xd4mi

    @Jaymurlidhar-xd4mi

    3 жыл бұрын

    𝕛𝕒𝕓, 𝕤𝕒𝕓𝕤𝕖 𝕜𝕙𝕒𝕣𝕒𝕓 𝕔𝕙𝕒𝕣𝕚𝕥 𝕙𝕚𝕟 𝕤𝕒𝕟𝕤𝕜𝕣𝕚𝕥𝕚 (𝕓𝕠𝕝𝕝𝕪𝕨𝕠𝕠𝕕) 𝕞𝕖 𝕤𝕒𝕓𝕤𝕖 𝕘𝕙𝕒𝕥𝕚𝕪𝕒 𝕙𝕚𝕣𝕠 𝕒𝕒𝕪𝕖 𝕥𝕒𝕓 𝕔𝕙𝕒𝕝𝕒 𝕘𝕒𝕪𝕒

  • @bhabhisureshbhai4058

    @bhabhisureshbhai4058

    2 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @pravinmakwana8367
    @pravinmakwana83676 жыл бұрын

    ગુજરાતી સંસ્કૃતિ સદાય અમર રહે..જય જેસલપીર ..સતી તોરલ

  • @Prakrutidekho_100
    @Prakrutidekho_100 Жыл бұрын

    આત્મા થી પરમાત્મા તરફ લઇ જતા ગીતના શબ્દો, હંમેશા સાંભળતા રહીએ એવો કર્ણપ્રિય આવાજ અને પોતાની કલામાં ઓતપ્રોત થનાર આવા મહાન કલાકારો જોઈને આનંદિત થઇ ગયા।

  • @parmarmanubhai4754
    @parmarmanubhai47543 жыл бұрын

    આજના યુગમાં સતી તોરલ દે જેવા ગુરુ મળે તો આપણું જીવન ધન્ય બની જાય જય હો સતી તોરલ નો જય હો જેસલ પીર નો

  • @premjibhaigohilpremjigohil4790
    @premjibhaigohilpremjigohil47903 жыл бұрын

    કોયલ કંઠી દિવાળીબેન.ભીલ ને મારા ખૂબ ખૂબ અભિનંદન. .જયહો દિવાળી બેન

  • @navinsolanki3257
    @navinsolanki32573 жыл бұрын

    હે, ભગવાન એકવાર ઉપેન્દ્ર ત્રિવેદી અને દિવાલી બહેન ભીલ ને ફરીથી અવતાર લઇને મોકલો.તમારો ખૂબ આભાર માનીશ.

  • @shaileshchhabhaiya7735
    @shaileshchhabhaiya77355 жыл бұрын

    ખુબ સરસ આપણી ગુજરાતી સંસ્કૃતિ સાથે જોડાયેલા ગુજરાતી ફિલ્મો કાયમ રહે જય ગરવી ગુજરાત .

  • @ashvinpethani6649
    @ashvinpethani66497 жыл бұрын

    મહા ગુજરાત...ની અસ્મિતા નું ફલ ઉપેન્દ્ર ત્રિવેદી

  • @barotpankaj2796

    @barotpankaj2796

    5 жыл бұрын

    हुपेन्द्रनोखुबआशीकछुआवाऐट्रक्यारेमलसे

  • @AshokParmar-yx1if

    @AshokParmar-yx1if

    2 жыл бұрын

    Arvind trivedi

  • @mayatrivedi4232
    @mayatrivedi42323 жыл бұрын

    Who is experiencing goosebumps in the starting of this epic song and movie?છે મારા સિવાય બીજું કોઈ??

  • @dipeshk.5780

    @dipeshk.5780

    2 жыл бұрын

    Yesss, this song actually gives goosebumps in starting as well as in whole song😍😍😍

  • @jigarpatel5905

    @jigarpatel5905

    2 жыл бұрын

    NO

  • @SnehSamvedana

    @SnehSamvedana

    2 жыл бұрын

    Sachi vaat💞

  • @user-qd8bf7th7i

    @user-qd8bf7th7i

    2 жыл бұрын

    Jesal jadeja old gujarati hit movie 🎥

  • @user-qd8bf7th7i

    @user-qd8bf7th7i

    2 жыл бұрын

    Jesal jadaja muvie.gujarati

  • @roshnisinha3038
    @roshnisinha30385 жыл бұрын

    What beautiful voice of padma shri Diwali Ben ..pride of gujrat....

  • @cngrespect7094
    @cngrespect709411 ай бұрын

    2023 માં કોણ આ ભજન સાંભળે સે

  • @geetasondharva4263
    @geetasondharva42638 ай бұрын

    આ જેસલ તોરલ સો વખત કરતા પણ વધારે જોવા છતા મન ધરાતુ નથી, જેસલ તોરલ પીરની સમાધીએ છેક અમદાવાદ થી અંજાર પચ્ચીસ વખત દર્શન કરી આયો, જય શ્રી જેસલ પીર દાદા જય શ્રી સતી તોરલ મા 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹ગામ ભીમડાદ લી.વિનુઆપા

  • @chetnachougule1345

    @chetnachougule1345

    3 ай бұрын

    Ame to bhayi kutch na chi a tyare ame sati toral maa ane jesal dada na darshan anek vaar darshan kri a ane aa geeto sambhdi a tyare aankho bheeni thya viba rehti j nathi

  • @devendravora9485
    @devendravora94857 жыл бұрын

    दीवाली बेन भील आ एक ज गीत थी अमर थइ गया जेसल तोरल नि अंजार मा आजे पण यादों छे

  • @laxmanbhaisolanki8730

    @laxmanbhaisolanki8730

    3 жыл бұрын

    8jjynnñjj

  • @babubhaipatel5690
    @babubhaipatel56902 жыл бұрын

    આપની ગુજરાતી સદા અમર રહે

  • @chetnachougule1345

    @chetnachougule1345

    3 ай бұрын

    Sir a tyare jeeveet rehse jyare aapde english pachad nahi pn aapni matrubhasha ne samjsu jai jai garvi gujrat ane jai jai aapni gujrati ni sansakruti

  • @nishisodha6562
    @nishisodha65626 жыл бұрын

    Ketlo vishwas hato torel ne emni bhakti pr ☺jai Alakhdhani ny😊

  • @pankajrana375
    @pankajrana3753 жыл бұрын

    હા આપણું ગુજરાત અને ગુજરાતી કલચર આગળ આવું જોઈએ..

  • @alakhniranjan716
    @alakhniranjan7162 жыл бұрын

    Timeless.. Absolutely Timeless..! Jay Jay Garvi Gujarat..

  • @mukeshshah4448
    @mukeshshah444810 жыл бұрын

    REALLY THAT WAS A GOLDEN TIME IN GUJARATI FILM INDUSTRIES. HOPE THIS WILL BE RETURNED BACK AGAIN FOR OUR NEW GENERATION.

  • @protonx80

    @protonx80

    10 жыл бұрын

    gujarati literature has all but disappeared. gone are jesal toral, kuvarbai nu mameru, mangada wado. sometimes it lays heavy on your heart just to think about the legacy that we have already lost...

  • @rajdabhi1206

    @rajdabhi1206

    7 жыл бұрын

    veri nice

  • @shravanasaniya511
    @shravanasaniya5112 жыл бұрын

    જેસલ તોરલ સદા અમર રહે આવા ગુજરાતી લોકગીત સાભળી ને એક અલગજ સુકુન મળે છે

  • @kvkchhatral6348
    @kvkchhatral63488 жыл бұрын

    હે ભગવાન કોઇ ને કદાચ સદબુદ્ધિ આપે કે આપના જુના ગુજરાતી ફિલ્મો જોવા માટેની કોઇ સરસ ચેનલ શરૂ કરે જેમા અમારો પુરતો સાથ અને સહ્કાર રહેશે .ગુજરાતી ભાષાને બચાવી ને લોક સાહિત્ય લોકગીતો ને જીવંત રાખે એ આપણો પ્રથમ ધર્મ છે , જય જય ગરવી ગુજરાત , કનુભાઇ સી.જોષી

  • @jayminvyas5949

    @jayminvyas5949

    7 жыл бұрын

    Kvk Chhatral અમે ગુજરાતી

  • @nileshdangar7970

    @nileshdangar7970

    7 жыл бұрын

    khamiri khumari gujrati

  • @gaurangvyas418

    @gaurangvyas418

    7 жыл бұрын

    Jaymin Vyas sachi VAT che

  • @vipulchandravasava1955

    @vipulchandravasava1955

    6 жыл бұрын

    Kvk Chhatral ...right...pan have pahela jevi filmo kya bane j chhe... Song pan pehla jeva nathi aavta....

  • @LuciferMorningstar-jt6xt

    @LuciferMorningstar-jt6xt

    6 жыл бұрын

    maru gujrat maru kathiyawad

  • @tejaspatel973
    @tejaspatel9736 жыл бұрын

    આટલું સરસ ભજન download કરવા બદલ કેતનભાઈ તમારો ખુબ ખુબ આભાર. આ ભજન સાથે ઘણા ગુજરાતીઓનો અતીત, કોઈનું બાણપણ સંકળાયેલ છે. ગુજરાતીના ગૌરવ સમાન દિવાળીબેન ભીલને શ્રદ્ધા સુમન. ☺☺☺🙏🙏🙏

  • @vijaypatel7199

    @vijaypatel7199

    5 жыл бұрын

    Thankyou.vijay.ptel.u.s.a

  • @shaileshchhabhaiya7735

    @shaileshchhabhaiya7735

    5 жыл бұрын

    ખુબ સાચી વાત છે

  • @electoralregistrationoffic4998

    @electoralregistrationoffic4998

    4 жыл бұрын

    yes

  • @DjUmang

    @DjUmang

    4 жыл бұрын

    I am young but really aa bhajan mane bahu game chhe 🥰🙏

  • @dcjadajajadaja1429

    @dcjadajajadaja1429

    Жыл бұрын

    तोरल दे जैसा ही आनंदबा परमार थे जो हम साथ साथ पढ़ते थे

  • @mavjisorathia2676
    @mavjisorathia26762 жыл бұрын

    And Anjar also became famous because of this song and this story. Jay Mataji.

  • @dipeshnagda2210
    @dipeshnagda22103 жыл бұрын

    Absolute fond childhood memories of this movie, this song. My father had introduced me to this movie as an 8 year old kid and I would watch it on DD everytime this movie came. This song, this movie is total goosebumps from start to end. Dhanya che Kutch ni dharti 🙏🙇‍♂️

  • @ananddesai7565
    @ananddesai75657 жыл бұрын

    Dewaliben still live in our Hart WoW What a Song

  • @poojaparmar4321

    @poojaparmar4321

    3 жыл бұрын

    Gtttftþtffgfffffftfgffffggttttttftttfttþtt5fffg6forthright militriraaj militriraaj fgftfffgffffff

  • @158_revadavinash
    @158_revadavinash Жыл бұрын

    ખરેખર સાહેબ રૂંવાડા ઉભા થઈ ગયા

  • @hemantmacwan7924
    @hemantmacwan79245 жыл бұрын

    What a powerful message in this song. Confess your sins and you are saved. No need to take bath in any river.

  • @enthusiastlearner8404

    @enthusiastlearner8404

    Жыл бұрын

    Also no church , no Father.🕉️

  • @nileshrana4895

    @nileshrana4895

    9 ай бұрын

    Ha aapda shastra ma pan lkhelu 6 j

  • @dinkamalprajapati5911
    @dinkamalprajapati59116 жыл бұрын

    MARU VAHLU GUJARAT & I PROUD I AM A GUJARATI

  • @srushtijoshi5428
    @srushtijoshi54283 жыл бұрын

    DIVINE, Sansar Ni Maya , Teni Paar Javu...Manavi Ni KARAMGATHA...Sacha Guru N’a Rahbal The Song Singer n The Actors Direction....Nirman...Crew. ...All R SadKarmio who Inspir All Other...Manvio! Pranam!

  • @kiransinhpawar835
    @kiransinhpawar835 Жыл бұрын

    જ્યારે જ્યારે જીવનમાં તકલીફો આવે છે ત્યારે ત્યારે આ ગીત સાંભળી ને મારાથી થયેલા ભૂતકાળનાં પાપ યાદ આવી જાય છે

  • @mihirsangani
    @mihirsangani13 жыл бұрын

    The purity of soul reflecting the stability among the storm..an excellent song and picturization on Actress Anupama and Actor Upendra Trivedi of film Jesal Toral and sung by Diwaliben Bhil and Bhikudaan Gadhvi..

  • @oneworld633

    @oneworld633

    7 ай бұрын

    Purity of sole remain Pure because sole concentration on Alikhdhani, and Devotion!!! No space for other things like Fear,lust etc pure 100%please Devoted sole Bless me On this path!!!

  • @jayantilalsathwara6481
    @jayantilalsathwara648129 күн бұрын

    ઉપેન્દ્ર ત્રિવેદીએ ખુબ જ સુંદર અભિનય કર્યો છે, ખાસ કરીને આ ગીતમાં.....

  • @janak6769
    @janak67693 жыл бұрын

    ખૂબ સરસ ગીત છે ને તોરલ ના શબ્દો ખૂબ જ સુંદર છે

  • @kevpatel9940
    @kevpatel9940 Жыл бұрын

    ઓહઃ... દિવાલીબેન...વાહ શ્રેષ્ટ સંવાદ શ્રેષ્ઠ ગાયક

  • @kvkchhatral6348
    @kvkchhatral63488 жыл бұрын

    તામારો ખુબ ખુબ આભાર આપણા ગુજરાતી ફિલ્મો ના ગીતો તથા ભજનો ને તમે ઇન્ટરનેટ ના માધ્યમ થી લોકો સુધી પોહચાડવા બદલ ભાવ પુર્વક તામારો આભાર , ભગવાન તમારૂ ભલુ કરે . એજ લિખિતન : - કનુ ભાઇ ચિનુભાઇ જોશી ,વડુ,તા.કડી,જી-મહેસાણા તથા મેહુ ભાઇ એ સોમેશ્વરા.કલોલ

  • @manojrathod508

    @manojrathod508

    5 жыл бұрын

    A no Tamara aabhari chhiae dadaji khub khub aabhar

  • @d.k.dineshbhai5490

    @d.k.dineshbhai5490

    5 жыл бұрын

    Tame ek Dan saachu kaho Cho. Your right

  • @ajay4dina
    @ajay4dina12 жыл бұрын

    ખુબ ખુબ્ લોકપ્રિય ગીત જે સાંભળતા સાંભળતા મારું મન ધરાતું જ નથી.થેંક યુ થેંક યુ.અને થેંક યુ.

  • @dcjadajajadaja1429

    @dcjadajajadaja1429

    Жыл бұрын

    हमने करीब 27 बार सुना पूरा फ़िल्म भी अच्छा

  • @antimpatel6820
    @antimpatel68207 жыл бұрын

    First song recorded by Diwaliben Bhil ♥ Throbs high Dhanya Jesal Toral

  • @dayalwaghela8926
    @dayalwaghela89267 жыл бұрын

    thank you very much for keeping alive the history of our Gujarat and the legend singer like diwali ben... really thank you so so much

  • @jalaramtyping5314
    @jalaramtyping53143 жыл бұрын

    Fine picture and song will remain in heart of every Gujarati.

  • @rajendrachavdachavda2354
    @rajendrachavdachavda23547 жыл бұрын

    LEGENDORY SONG and DIWALIBEN

  • @nppatel66
    @nppatel665 жыл бұрын

    excellent feeling expressed in song. Upendra Trivedi was really great actor

  • @rajeshlodhiya4343

    @rajeshlodhiya4343

    4 жыл бұрын

    Very great he was Upendrasir

  • @protonx80

    @protonx80

    Жыл бұрын

    @@rajeshlodhiya4343 indeed he was ... who else can you imagine as Ravan now ... he was perfect .... not to mention he is so good even when he was younger .. here as Jesal Jadeja

  • @bakuljani8042
    @bakuljani80427 жыл бұрын

    My mum loves this song pray to god to bless her

  • @yeshajariwala
    @yeshajariwala10 жыл бұрын

    When heart is pure and mind is clean and clear. Then God is dear and here.

  • @rajeshlodhiya3359
    @rajeshlodhiya33595 жыл бұрын

    Best of best Upendraji Acting king R I P to him

  • @jitendarjadeja8290
    @jitendarjadeja82904 жыл бұрын

    જય જેસલ પીર🙏🙏🙏🙏🙏🙏

  • @soho1080
    @soho10803 жыл бұрын

    I just tear up every time I hear this.. so touching.. love this song!!

  • @kuldipsinh76
    @kuldipsinh767 жыл бұрын

    વાહ જાડેજા વાહ

  • @narubhaajadejaa6080
    @narubhaajadejaa60806 жыл бұрын

    proud to be JADEJA

  • @220kvwagragetco9
    @220kvwagragetco98 жыл бұрын

    diwali ben bhil is best singer in gujrati song& lokgit .mara lakh lakh vandan divali ben ne.te mana geet sadaye amar rahe6 .bhagvan temne swarg ma vas karave.teve mari abhilasha.

  • @220kvwagragetco9

    @220kvwagragetco9

    8 жыл бұрын

    dinesh patel 220kv wagra

  • @reviewron
    @reviewron7 жыл бұрын

    my Môm loved this song. need to download

  • @irfankureshi6328
    @irfankureshi63282 жыл бұрын

    My mother's favorite song for ever

  • @gshrigod
    @gshrigod13 жыл бұрын

    love u upendraji

  • @kishanbarot7097
    @kishanbarot70973 жыл бұрын

    Kon kon ye 2021 me dekh raha hai kyu ki abhi hi vo time hai apne papo ka praychit karne ka kudrat ruth rahi hai har tarf se🙏

  • @riddhijadavladwa4157
    @riddhijadavladwa41578 жыл бұрын

    RIP to Diwaliben Bhil...she left a beautiful legacy behind

  • @gadaakhil

    @gadaakhil

    7 жыл бұрын

    True. I have came across her songs just few days ago. She had powerful voice and great folk singing skills.

  • @vajairohit8931

    @vajairohit8931

    7 жыл бұрын

    riddhi jadav ladwa hi hello

  • @abhaysinhbaria7462

    @abhaysinhbaria7462

    6 жыл бұрын

    riddhi jadav ladwa ખ

  • @soniyapanchal3943

    @soniyapanchal3943

    6 жыл бұрын

    riddhi jadav ladwa

  • @dhavalsinhsolanki9861

    @dhavalsinhsolanki9861

    5 жыл бұрын

    Riddhi mdm. NO RIP. NOT REST IN PEEACE... OM SHANTI...🙏🙏🙏🙏🙏

  • @dimpyisrani7897
    @dimpyisrani78973 жыл бұрын

    ITS GOLDEN HISTORY ONCE MADE DIVRIBEN PRAFULL GREAT

  • @laxmanthakorlaxmanthakor555
    @laxmanthakorlaxmanthakor5555 жыл бұрын

    જો કડીયુગ મા આવા મઙે તો બગડેલા પણ સુધરી જાય

  • @agajaria
    @agajaria11 жыл бұрын

    You have to see the movie and go back 40 years in the 70's to appreciate it.

  • @harshadbhaichauhan874
    @harshadbhaichauhan8747 жыл бұрын

    voice is combined with the waves of the sea as up and down.a great creation ever heard

  • @pravinsinhgohil2539
    @pravinsinhgohil25396 жыл бұрын

    jaimataji Aa sanskruti ne sachavavi Aapni farj banech.

  • @shahrupeshb
    @shahrupeshb7 жыл бұрын

    I just love this song... thanks for sharing... hard get a copy of all these gems nowadays

  • @jasmin_bheda
    @jasmin_bheda3 жыл бұрын

    Im still listening after all these years

  • @haribhaimistri7439
    @haribhaimistri7439 Жыл бұрын

    Saras ketanbhai aapne vandan ji ્્્્્્્્્આ ભજનો સંતવાણી ૧૯૮૧.....થી પાનાસોનીક ડેકમા બહેરીનમા રહેતા આ શબ્દ સ્વરૂપે આપણી ભક્તિ સભર ભાવથી છલકતી અને અઅંતર ચકક્ષુ ખોલતી આ વાણી આજે પણ સાભળી રહયા છઈ જય ગુરૂદેવ્્્્્્્્્્્્Amiri court ritt gulf .....jay gurudevji

  • @krishnavaidhyan2007
    @krishnavaidhyan20076 жыл бұрын

    Superb songs. No other song in future will be able to take place of such songs

  • @shaileshmakvana5401
    @shaileshmakvana54017 жыл бұрын

    saty jivan Che sati aapna desh ma che aapna desh nu pratik che respect girl

  • @yogeshpatel643
    @yogeshpatel6435 жыл бұрын

    Beautiful voice from Diwali Ben Bhil.....

  • @naimeshpanchal1699
    @naimeshpanchal16992 жыл бұрын

    One of my Favourite Song . I thought sometime ..." CAN WE RECREATE THIS SONG ???"

  • @hasmukhprajapati4226
    @hasmukhprajapati42267 жыл бұрын

    Fantastic Gujrati Folk songs, should be promote, Jay Jay garavi Gujarat.

  • @tipsss
    @tipsss10 жыл бұрын

    gujrati old movies maara Baa baapuji juve chhe.....ane mane bhi bahuj game chhe gujrati movies...jst old gujrati movies.....and upendra trivedi and ramesh mehta r my fvrt actors all time........Jai mata ji...I love my Gujarat.....

  • @nitinpanchal9799
    @nitinpanchal97996 жыл бұрын

    proud to be a Gujarati.

  • @tirth7034
    @tirth70346 ай бұрын

    પાપ તારું પ્રકાશ જાડેજા ધરમ તારોં હંભાળ રે જી તારી બેડલી ને ડુબવા નહિ દીયે તારી નાવડી ને ડુબવા નહિ દીયે જાડેજા રે, આમ તોરલ કે છે જી એ જી રે એમ તોરલ કે છે જી હે… હરણ હણ્યાં લખ ચાર તોડી રાણી હરણ હણ્યાં લખ ચાર રે આ વન ના રે મોરલા મારિયા મેં વન ના રે મોરલા મારિયા તોળાંદે રે, એમ જેસલ કે છે જી અરે રે રે એમ જાડેજો કે છે જી... પાપ તારું પ્રકાશ જાડેજા અર રે રે ધરમ તારોં હંભાળ રે હો એ તારી બેડલી ને, બેડલી ને બેડલી ને બૂડવા નહિ દીયે તારી નાવડી ને બૂડવા નહિ દીયે જાડેજા રે, આમ તોરલ કે છે જી એ જી એમ તોરલ કે છે જી હે… તોડી સરોવર પાળ સતી મેં તોડી સરોવરયાની પાળ રે ગો ધન તરસ્યા વાડિયા મેં તો ધન તરસ્યા વાડિયા તોળાંદે રે, આમ જાડેજો કે છે જી… અરે રે રે એમ જેસલ કે છે જી…... હે… લૂંટી કુંવારી જાન એ તોળાંદે લૂંટી કુંવારી જાન સતી મેં લૂંટી કુંવારી જાન રે સાત વિસુમોડ બંધા મારી નાખ્યા અર રે રે હાત વિસ વરરાજાને મારિયા તોળાંદે રે, એમ જેસલ કે છે જી અરે રે રે જાડેજો કે છે જી એ પુણ્યે પાપ ઠેલાય, જાડેજા રાજા પુણ્યે પાપ ઠેલાય રે જી તારી બેડલીને બૂડવા નહિ દીયે તારી બેડલીને બૂડવા નહિ દીયે જાડેજા રે આમ તોરલ કે છે જી એ જી એમ તોરલ કે છે જી... એ… જેટલા માથાના વાળ સતી મારે જેટા મથે જા વાળ રે એટલા કરમ મેં કર્યા, એટલા પાપ દુનિયામાં મેં કર્યા તોળાંદે રે, એમ જેસલ કે છે જી અરે રે રે જાડેજો કે છે જી એ પાપ તારું પ્રકાશ જાડેજા અર રે રે ધરમ તારોં હંભાળ રે જી એ તારી બેડલી ને, બેડલી ને બેડલી ને બૂડવા નહિ દીયે તારી નાવડી ને બૂડવા નહિ દીયે જાડેજા રે, આમ તોરલ કે છે જી ઓ જી રે એમ તોરલ કે છે જી... બોલ્યા રે જેસલ રાય તોળાંદે બોલ્યા રે જેસલરાય તોળાંદે બોલ્યા રે જેસલરાય રે તમે રે તર્યા ને મને તારજો તમે તર્યા ને મને તારજો તોળાંદે રે, એમ જેસલ કે છે જી ઓ જી રે એમ જાડેજો કે છે જી જેસલ કે છે જી પાપ તારું પ્રકાશ જાડેજા ધરમ તારોં સંભાળ રે જી તારી બેડલી ને ડુબવા નહિ દીયે તારી નાવડી ને બૂડવા નહિ દીયે જાડેજા રે, આમ તોરલ કે છે જી ઓ જી રે એમ તોરલ કે છે જી જી રે એમ તોરલ કે છે જી જી રે એમ તોરલ કે છે જી... એ જોને કોઈ કરે તંબૂરાનો તાર રે કોઈ કરે તંબૂરાનો તાર અને બીજી પાપી તલવાર એવા એક રે વ્રજ થી દોનો ઉપજ્યાં એ તોયે એનો મેડ રે મળે નહિ લગાર....

  • @RajendraChaudhary-sf8yr
    @RajendraChaudhary-sf8yrАй бұрын

    उपेंद्र भाई श्री नो शु सुंदर अभिनय छे ये अभिनय जोइने लागे छे के कदाच अमे पण उपेंद्र भाई जेवा अभिनेता थई शकता

  • @kalpanapanchal832
    @kalpanapanchal8324 жыл бұрын

    Diwaliba miss u much☹️☹️☹️☹️☹️☹️☹️☹️☹️☹️☹️🙏🏻🙏🏻🙏🏻

  • @usharathod6078
    @usharathod60785 жыл бұрын

    મને આ ભજન બહુ ગમે છે

  • @kadambaripatel8883
    @kadambaripatel88832 ай бұрын

    Wow What a wonderful lyrics and beautiful voice

  • @sureshsheraji4903
    @sureshsheraji49036 жыл бұрын

    Upendra bhai real super star

  • @Finance2405
    @Finance24053 жыл бұрын

    We must respect our lokgeet and culture and make our children aware about our rich culture.

  • @ghanshyambhaighevariya3226
    @ghanshyambhaighevariya32263 жыл бұрын

    રામરામ જી વ્હાલા રામરામ જી. હિન્દુ ધર્મ નો ઈતિહાસ. રામ રામ જી

  • @mohanlalvaghela386
    @mohanlalvaghela3864 жыл бұрын

    Voice of Diwaliben Bheel so sweet

  • @vinaysinhkumpavat7470
    @vinaysinhkumpavat74703 жыл бұрын

    GREAT SWEET SONG OF OUR GUJARATI CULTURE

  • @JaivishalOman
    @JaivishalOman4 жыл бұрын

    ગુજરાતી નું માન અને સન્માન આ ગીત

  • @chandreshad
    @chandreshad11 жыл бұрын

    singer padmashri DIVALIBEN BHIL ane ISMAIL VALERA a aa geet ne amar kari didhu 6.

  • @shahilmir7992

    @shahilmir7992

    5 жыл бұрын

    Sachivat che chandresh bhai

  • @Jaymurlidhar-xd4mi

    @Jaymurlidhar-xd4mi

    3 жыл бұрын

    sachi vat bhai

  • @haribhaithakor8627

    @haribhaithakor8627

    2 жыл бұрын

    W

  • @haribhaithakor8627

    @haribhaithakor8627

    2 жыл бұрын

    @@Jaymurlidhar-xd4mi 36 UK

  • @haribhaithakor8627

    @haribhaithakor8627

    2 жыл бұрын

    @@shahilmir7992 TV

  • @vivekparmar2890
    @vivekparmar28905 жыл бұрын

    I am Gujrati best gujrati old song

  • @AshokParmar-yx1if
    @AshokParmar-yx1if2 жыл бұрын

    My all time fav

  • @khodarajput5245
    @khodarajput52452 жыл бұрын

    વાહ દિવાળીબેન ભીલ વાહ

  • @hamirkanara3099
    @hamirkanara30996 жыл бұрын

    જેસલ હટે જવ ભર તોરલ હટે તલભર

  • @vijaysalat3695
    @vijaysalat36952 жыл бұрын

    Ketla pure soul hase ke atla pap karine pan ava great guru madiya ne jesal ishvar ne pami gaya...

  • @umamehta1
    @umamehta16 жыл бұрын

    goosebumps

  • @MilavInc
    @MilavInc2 жыл бұрын

    bahu saras. i missed to meet Arvind bhai Trivedi. awesome Actor and Film.

  • @parmarranjitsinh444
    @parmarranjitsinh4446 жыл бұрын

    Jesal Pir e Sanatan Dharma na vastavik pathdarshan nu uttam udaharan chhe. Vishva kalyan ma sadaiv margdarshak bani raho.

  • @vijaykumarparmar595

    @vijaykumarparmar595

    5 жыл бұрын

    ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ દેશની સૌથી મોટી ખાસિયત સંગ્રહ થાય તેમ કરો ભાઈ 🤗🤔

  • @pravindanbgadhavi3198
    @pravindanbgadhavi31982 жыл бұрын

    જય માતાજી વાહ સરસ

  • @SuperMAGZ123
    @SuperMAGZ1233 ай бұрын

    Goosebumps

  • @amitdave7982
    @amitdave79823 жыл бұрын

    Old is Gold...

  • @yashvantipathak2722
    @yashvantipathak27222 жыл бұрын

    Nice song nanpan yad aavi gayu really bahuj saras movies aavti tyare

  • @lrm177
    @lrm1773 жыл бұрын

    Jay ho sati torade..jay ho jesalpir..

  • @yuvrajdancharan6382
    @yuvrajdancharan6382 Жыл бұрын

    ruvata ubha thai gaya ❤❤👍👍

  • @taruninstagramer4884
    @taruninstagramer48844 жыл бұрын

    Superb song

  • @motaramrathore9326
    @motaramrathore93262 жыл бұрын

    बहुत मधुर होते हैं गुजराती फ़िल्मी गीत

  • @ravisolanki6724
    @ravisolanki6724 Жыл бұрын

    કેવુ અદભૂત ભજન!

  • @vinodbhaichauhan9073
    @vinodbhaichauhan9073Ай бұрын

    Aava.gujrati.geet.jo.sher.chet.ma.aave.to.khub.j.maja.aavi.jaiy

  • @jbhundia
    @jbhundia13 жыл бұрын

    i love this song n wil always through all my life :) thankx

  • @asham5317

    @asham5317

    6 жыл бұрын

    Jay Bhundia वावा धनय. छे

  • @anilbabariya826

    @anilbabariya826

    5 жыл бұрын

    nich

  • @mahendrasinhjadeja9218

    @mahendrasinhjadeja9218

    5 жыл бұрын

    Jay Bhundia સરસ

Келесі