Bhekh re utaro raja Bharathari...Bhiksha de ne maiya Pingala

Музыка

Movie: Raja Bharathari
Actors : Upebdra Trivedi & Snehlata
Music : Avinash Vyas

Пікірлер: 648

  • @user-nb9ew5xf1c
    @user-nb9ew5xf1c Жыл бұрын

    कहेवाय छे के गोरखनाथ पिंगळा पासेथी राजा भरथरी ने संन्यास माटे छोडावी शक्या न हता,केम के पिंगळा पतिव्रता नारी हती अने पतिव्रता नारी पर भगवान नी असीम कृपा होय छे;एटले ज्यारे सती पिंगळा पोताना पतिना मृत्यु ना समाचार सांभळे छे,त्यारे तरत ज मृत्यु पामे छे।सती पिगळा नुं मृत्यु थवाथी राजा भरथरी वियोग मां डूबी जाय छे।गोरखनाथ राजा ने सांत्वना आपे छे,पण राजा पिंगळा वगर जीवन अशक्य छे तेम कहे छे अने गोरखनाथ ने पिंगळा ने जीवती करवा माटे विनंति करे छे अने गोरखनाथ पिंगळा नी आत्मा ने पकडवा नो प्रयास करे छे,पण सती पिंगळा नो आत्मा गोरखनाथ नी पकडमां नथी आवतो,एटले गोरखनाथ कोई नृत्यांगना नो के गणिका नो आत्मा पकड मां ले छे अने पिंगळा ना शरीर मां प्रवेश करावे छे अन् आगळ जतां राजा भरथरी ने वैराग्य आवी जाय छे तथा गोरखनाथ नी इच्छा भगवान पूर्ण करे छे। गुजराती फिल्म राजा भरथरी मां वैराग्य नुं आ गीत अति सुंदर रीते रजू करायुं छे अने शब्दरचना पण अध्यात्म ना दर्शन करावे छे। -जय अलख धणी,जय श्रीकृष्ण।। ऊँ।।।।

  • @chakrapanichaturvedi5351
    @chakrapanichaturvedi53513 ай бұрын

    कितना अद्भुद वैराग्य का वर्णन किया गया है,,,,,,,

  • @firozbhai3207
    @firozbhai3207 Жыл бұрын

    આવા અભિનય સમ્રાટ અભિનેતા અને અભિનેત્રી ને કોટી કોટી વંદન

  • @ashokbhaisuthar8258
    @ashokbhaisuthar8258 Жыл бұрын

    વાહ!શુ એ જમાનો હતો.જ્યારે ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહળતાની જોડી ગુજરાતી ફિલ્મોમાં સુપર હિટ ફિલ્મો,અને સુપર હિટ લોકપ્રિય ગીતો માટે જાણીતી હતી.અને આજે ય છે.ખૂબ ખૂબ આભાર!ધન્યવાદ!આવા લોકપ્રિય ગીતો આપવા બદલ..

  • @taherkhety9594
    @taherkhety95943 ай бұрын

    Ya Allah mashallah voice and music he. Khuda Talla Sunnewala ki Harek Ummid Ne Puri Kare.

  • @advocatekuldeep8495
    @advocatekuldeep84954 ай бұрын

    અભિનય તો શાનદાર છે જ પણ લોકો ગાયક મહેન્દ્ર કપૂર ને કેમ ભૂલી જાય છે❤ એના અવાજ ને લીધે જ આ ગીત આટલું ફેમસ થયું❤

  • @pp8885
    @pp88853 жыл бұрын

    વાહ ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ 🙏🙏

  • @ranakaransinhganubha6639
    @ranakaransinhganubha66393 ай бұрын

    અદભૂત અભિનય વંદન ઉપેન્દ્ભભાઈ & સનેહલતાજી ... અલખ નિરંજન જયહો નવનાથજી .... Rkg Toronto Canada

  • @nareshparekh4636
    @nareshparekh4636 Жыл бұрын

    મગજ ફ્રેશ થઈ જાય . મન એકદમ હળવો ફૂલ થઈ જાય છે. વાહ . વાહ સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી વાહ

  • @labhshankerthaker7279

    @labhshankerthaker7279

    Ай бұрын

    ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી જેવા કલાકારો હવે થશે પણ નહિ

  • @narbheramsaradva1812
    @narbheramsaradva18123 жыл бұрын

    મારી જિંદગી ની આ પહેલી ફિલ્મ મારા બનેવી રાજકોટ ની ગેસફોડ ટોકીઝ મા જોવા લૈ ગયા હતા ત્યારે ગેસફોડ ટોકીઝ નો જમાનો હતો

  • @Truthsoul2152

    @Truthsoul2152

    2 жыл бұрын

    Juni filmo ane juna song writer ane gayak ,vat j na thay , ruvate ruvate shabdo pahochi Jay.

  • @dolatsinhrathod6452
    @dolatsinhrathod64524 ай бұрын

    મને ગુજરાતી ફિલ્મમા સૌથી વધુ ગમતી ફિલ્મ રાજા ભરથરી છે. આ ફિલ્મમા પુરુષ ગમે તેટલો કોઈ સ્ત્રીને પ્રેમ કરો તો પણ સ્ત્રીના જીવનમા કોઈ પરપુરુષ હોય તો તે કયારેય તેની થતી નથી.

  • @chandrakantbhaiprajapati8541
    @chandrakantbhaiprajapati854111 ай бұрын

    અંતઃકરણના નમસ્કાર આ કલાકારો ને !! જેમને રાજા ભરથરી ના જીવન ચરિત્ર ને સજીવન કર્યા.

  • @user-jx4sm8cy3u
    @user-jx4sm8cy3uАй бұрын

    આવો યુગ તથા આવી ફિલ્મો હવે કદાપી આવશે નહીં

  • @bhurabhaibaraiya9050
    @bhurabhaibaraiya9050 Жыл бұрын

    1975 નો દાયકો ખુબજ હરસ હતો.સત્ સુખ અને શાંતિ...

  • @r.indian
    @r.indian Жыл бұрын

    ઉપેન્દ્ર ત્રિવેદીમાં મને રાજા ભરથરી દેખાઈ છે...શું ફિલ્મ છે..કેવો આપણો ભવ્ય ઇતિહાસ છે..ધન્ય છે આ રાજાને .. જય ગોરખનાથ .. અલખ નિરંજન

  • @bhikhabhaibhadiyadra3826

    @bhikhabhaibhadiyadra3826

    Ай бұрын

    આજની ફીલમે દુનીયા બગાડીછે

  • @nitindhandhukia4931
    @nitindhandhukia493111 ай бұрын

    સ્નેહલતાનો અભિનય આ મૂવીમાં અદ્ભૂત હતો. કદાચ આનાથી વધુ ઉત્તમ અભિનય એણે અન્ય ગુજરાતી ફિલ્મમાં નથી કર્યો. ક્લાઈમેક્સમાં તે ઉપેન્દ્ર ત્રિવેદી ઉપર છવાઈ જાય છે. ❤

  • @mahendraprajapati6224
    @mahendraprajapati6224 Жыл бұрын

    ચાર વર્ષ બાદ ફરી એકવાર જોવાનુ ને સાંભળવાનું મન થયું છે

  • @aone4041
    @aone40415 жыл бұрын

    Great ! Salute to all the artists (Upendra Trivedi, Snehlata, Mahendra Kapoor, Suman Kalyanpuri & Avinash Vyas ) for such a divine, emotional, sweet, eye-opening song. Koti Koti pranam to Bhartiya Sanskriti.

  • @PrajapatiAlpesh-ze5eo

    @PrajapatiAlpesh-ze5eo

    Жыл бұрын

    No nñm

  • @chandubhai2869
    @chandubhai28694 жыл бұрын

    हमारा संयम व शौर्य विश्व प्रसिद्ध है।

  • @ramilapatel9160
    @ramilapatel91606 ай бұрын

    બન્ને કલાકારોને કોટી કોટી વંદન, જય હો

  • @bharatbarot9982
    @bharatbarot998210 ай бұрын

    અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહ લતા ના સુંદર અભિનય ગાયક કલાકારો સુંદર અવાજ ગીતને ચાર ચાંદ લગાવી દીધું. સુપર

  • @pandg48
    @pandg483 жыл бұрын

    Upendra ત્રિવેદીનું એક ફીલમ હતી 'શેણી વિજાણંદ' અમર પ્રેમ કથા, વાહ કયા ફીલમ હતી હવે તેનો ક્યાંય પત્તો નથી પણ કોઈને ભાળ મળે તો મને જણાવશો, આ આપણા ગુજરાતીઓ નો અમર વારશો છે

  • @ileshpatel-bw2sg

    @ileshpatel-bw2sg

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/eZ2lqrhmfJCZiNI.html

  • @pabu.tech.electronicrayka3251

    @pabu.tech.electronicrayka3251

    2 жыл бұрын

    શ્રેણી વિંજણદે તો નથી પણ દેવરો અને આણદે નિ વાતાંઁ પરથી બનેલ ફિલ્મ શેતલ ને કાઠે youtube પર છે

  • @pabu.tech.electronicrayka3251

    @pabu.tech.electronicrayka3251

    2 жыл бұрын

    ગુજરાતી ફિલ્મ જંતરવાળો જુવાન શેણી વિજણદે નિ વાતાંઁ છે અને એમા પ્રાત્રો નામ પણ ઓરિજીનલ છે

  • @p.rpatel6694

    @p.rpatel6694

    3 ай бұрын

    વાહ સમ્રાટ વાહ........ૐ ગુરુ આદેશ.

  • @aswinbhaiguruji3373
    @aswinbhaiguruji33734 жыл бұрын

    વાહ ભાઈ વાહ ખુબ જ સરસ છે આવી ફિલ્મો હવે ક્યાં જોવા મળે છે એક યુગ હતો ગુજરાતી ફિલ્મ નો એ સમયની વાત જ ના થાય

  • @chhayfulsekh2488

    @chhayfulsekh2488

    2 жыл бұрын

    Tttt

  • @keshoreramadin5595

    @keshoreramadin5595

    2 жыл бұрын

    They dont make them like that any more

  • @monabhaiprajapati449

    @monabhaiprajapati449

    2 жыл бұрын

    I'm

  • @daxaacharya3227

    @daxaacharya3227

    2 жыл бұрын

    madi taru kaknu

  • @langaliyadarshan3171

    @langaliyadarshan3171

    2 жыл бұрын

    Io

  • @ashwinpanchal6523
    @ashwinpanchal65234 жыл бұрын

    અલખ નિરંજન જય ગુરૂ ગોરક્ષ નાથ જય ગુરૂદેવ આદેશ આદેશ આદેશ

  • @atuladhiya123
    @atuladhiya1234 ай бұрын

    હજુ આ પ્રકાર ના પિક્ચર બને❤

  • @yogeshpandya6818
    @yogeshpandya68182 жыл бұрын

    રાજા ભરથરી પિકચર્સ ખૂબ જ ફાઇન પિક્સલ છે. 🌹🎍🌿🌲💐

  • @prameshpatel6777

    @prameshpatel6777

    Жыл бұрын

    Superb fantastic jodi Goldenlife

  • @chakrapanichaturvedi5351
    @chakrapanichaturvedi5351 Жыл бұрын

    क्या ऐसी कोई हिंदी फिल्म भी है? क्या इसकी कोई हिंदी डबिंग मिल जाएगी

  • @jaypalravat939
    @jaypalravat9398 ай бұрын

    અદભુત એક્ટિંગ કરી છે ખરેખર આપણને રૂબરૂ j Lage kharekhar અદભુત છે...

  • @jigneshchavda6785
    @jigneshchavda6785 Жыл бұрын

    🚩અલખનિરજન🚩આદેશ ગુરૂજી🖐🤚🖐🖐🖐

  • @user-vz2wh2zx7f
    @user-vz2wh2zx7f2 күн бұрын

    આવા પાતર ભજાવ્વા પણ નય મલે ભાઈ સુપર 🙏🏼🙏🏼👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻💘❤❤

  • @nizarali3136
    @nizarali31364 жыл бұрын

    ગુજરાતી ચલચિત્ર અને ઉપેન્દ્ર ભાઈ ના સુવર્ણ યુગ ની હિટ ફિલ્મ .

  • @bharatbhaidabhaliya1509

    @bharatbhaidabhaliya1509

    3 жыл бұрын

    ફ્લેગ ફલટ‌‌. પટ પર લુઝ ન ઉફઞલનવય*,,8// વવૉવઝધુ

  • @sunilbhai7260

    @sunilbhai7260

    3 жыл бұрын

    @@bharatbhaidabhaliya1509 by

  • @pritijain7685

    @pritijain7685

    2 жыл бұрын

    Oh yes

  • @Truthsoul2152
    @Truthsoul21522 жыл бұрын

    Upendra Trivedi ane snehlata , both are superstar of gujrati movie.

  • @jayntibhaimehta3995

    @jayntibhaimehta3995

    Жыл бұрын

    મારા જીવનમાં ટોકીઝ માં જોયેલું પ્રથમ ચલચિત્ર અલંકાર ટોકીઝ-નડીઆદ

  • @naynapatel4908
    @naynapatel49083 жыл бұрын

    Best Actors with Superb Acting 👏👏👏

  • @jagdishbhaidave4534
    @jagdishbhaidave4534 Жыл бұрын

    લાલવાદી ફૂલવાડી.મુકોત્તો.આભાર

  • @nikhilrathod573
    @nikhilrathod5735 жыл бұрын

    Mara fevret Gujarati Hiro upendr trivedi Best Superstar Hve Anna jeva klakar Kay aveo

  • @gulshanvandriwala7603
    @gulshanvandriwala7603 Жыл бұрын

    No words to describe the beautiful composition & the excellent singing🙏🙏🙏🙏🙏

  • @zalamahipalsinh6541

    @zalamahipalsinh6541

    Жыл бұрын

    ,

  • @દેશીભજન1111
    @દેશીભજન11112 жыл бұрын

    ગુજરાતી ફિલ્મો નો સુવર્ણકાળ🙏🙏🙏

  • @Ankitrao77
    @Ankitrao772 жыл бұрын

    પવિત્રતા ને પ્રણામ 🙏🏻

  • @rathodokhaji8826
    @rathodokhaji8826 Жыл бұрын

    વાહ અભિનય સમ્રાટ

  • @sakriyamansukh8957
    @sakriyamansukh8957 Жыл бұрын

    જેટલી વખત જોવી ને એટલે વખત મજા આવી જય 👍😍

  • @rajuthakorbjpdeesab.k987
    @rajuthakorbjpdeesab.k9872 жыл бұрын

    આ કલાકારો સત્ય અને ધર્મ નો જય જય કર્યો તેમને સત સત વંદન

  • @ruopabhairajput

    @ruopabhairajput

    Жыл бұрын

    મદન

  • @parsotampandya3862
    @parsotampandya38622 жыл бұрын

    ગુજરાતી ચલચિત્ર નો આ સ્વર્ણ યુગ ના અભીનય સમ્રાટ ઉપેન્દ્ર ભાઇ અને સ્નેહલતા જી ને મારા કોટી કોટી પ્રણામ

  • @user-vx7tg7dm8x

    @user-vx7tg7dm8x

    3 ай бұрын

    Uh u to😊

  • @user-bd2mc1nr5q
    @user-bd2mc1nr5q Жыл бұрын

    આવા જોગ લેવા સિદ્દગુરૂ ને શિષ્ય પણ તટષ્ઠ ને સંસ્કારી હોવા જોઈએ

  • @Buntypatolaofficial3917
    @Buntypatolaofficial3917 Жыл бұрын

    Golden periods of Gujarati cinema

  • @amratbhaichaudhari5963
    @amratbhaichaudhari5963Ай бұрын

    Kiyan se aaje aawa kalakaro je aatla varsho pachhi pan aapne radavi de👌👌👌👌👌👌🌹

  • @rajeshbhaiparmar2603
    @rajeshbhaiparmar26033 жыл бұрын

    ભારત ની ભૂમિ આવા સંતો ના આધાર થી આ બ્રહ્માંડ મા ટકી રહી છે

  • @kamleshjoshikamleshjoshi4963
    @kamleshjoshikamleshjoshi49635 жыл бұрын

    સુપર હિટ ફિલ્મ..રાજા ભરથરી..મારી બેસ્ટ પસંદ

  • @zalahardevsinh8393
    @zalahardevsinh83938 ай бұрын

    વાહ અતિસુંદર સુપર ❤🙏🙏👌

  • @SinghSingh-sl1ze
    @SinghSingh-sl1ze4 жыл бұрын

    स्नेहलता की अद्भुत अभिनय प्रतिभा स्पष्ठ दिखाई देती है। पिंगला के रूप में उनका अभिनय दिमाग पर छा जाता है।हालांकि हिंदी सिनेमा में भी वे अनेक फिल्मों में दिखाई देती हैं लेकिन उनके रोल छोटे हैं।

  • @keshavsolanki8181
    @keshavsolanki81819 ай бұрын

    આવી ફિલ્મો હવે બનવી મુશ્કેલ છે આજે એક સસમય હતો ગુજરાતી ફિલ્મો નો સૂવણંયુગ

  • @nppatel66
    @nppatel665 жыл бұрын

    bemisal song and movie. Excellent actor - Upendra Trivedi

  • @r.indian
    @r.indian Жыл бұрын

    આ ભજન વારંવાર સાંભળ્ છું.

  • @titanarmy2016
    @titanarmy20163 ай бұрын

    The best film of gujarati film industry.jordar abhinay voice super

  • @damjimangukiya5541
    @damjimangukiya55416 жыл бұрын

    Gujrati juna geet ajabi thay gaya.kup sudar,kup sara.Geet sambhalin vatan yaad avey.

  • @viveknikam5881
    @viveknikam588110 ай бұрын

    वैर नो वारस मुवी मुको

  • @superior_gamer8566
    @superior_gamer8566 Жыл бұрын

    Very nice for.yuva.pedhi.Mata.Putra.no Prem.ane.tyag.mate.prerana.roop

  • @bharatsinhgohil9242
    @bharatsinhgohil9242 Жыл бұрын

    ખૂબ જ સુંદર મૂવી

  • @user-fh2hv1kk2d
    @user-fh2hv1kk2d Жыл бұрын

    વાહ.શુએયૂગહસે.ખૂબસરસ વાહ.અભીનય.

  • @vivekpandya6399
    @vivekpandya63993 жыл бұрын

    Very Nice & Atrective Bhajan.

  • @user-wd7bm2vu6f
    @user-wd7bm2vu6f4 ай бұрын

    🚩🚩जय हो गुरु दाता तेरी दातारी तेरी माया अलख निरंजन आपो आप समाया आदेश अमर जोगी आदेश दाता गुरु श्री नाथ जी को आदेश आदेश आदेश 🚩🕉️🚩

  • @user-op4ip1hg7t
    @user-op4ip1hg7t Жыл бұрын

    Old is gold All time Hits gujarat nu Gaurav ❤

  • @user-jd3sl2uo4i
    @user-jd3sl2uo4iАй бұрын

    Khub saras 👌

  • @user-wu8fo1sq9x
    @user-wu8fo1sq9x2 ай бұрын

    બહુ સરસ જોરદાર રજુવાત કરી સનેહલતાજી અને ત્રિવેદી સાહેબ નુ નામ નો સુવર્ણ અક્ષરે લખાયું છે

  • @velajirajput2912
    @velajirajput2912 Жыл бұрын

    બંને.કલાકારો.ના.પીચર.મા.કાઈક.ઈતીયાશ.મલતો.

  • @ganpatprajapati3768
    @ganpatprajapati37685 жыл бұрын

    Alakh Niranjan Aavo yug .. Aavi bhakti.. Aava shresth kalakar kyarey nahi Male.. Jay Jai Garvi Gujarat.. Aalakh Nirajan.. Jai raja bharathari..

  • @pritijain7685

    @pritijain7685

    2 жыл бұрын

    Satya hi eswar

  • @bharatvaghela5164
    @bharatvaghela51644 жыл бұрын

    એક દમ સરસ જુનુ તે સોનુ

  • @pravinbhaialagiya5684
    @pravinbhaialagiya56848 жыл бұрын

    Listened this songs after 40 years. Hats off to all artists. It was golden time of Gujarati cinemas. Moved to see Snehlata, Shrikant Soni, Rajiv, Upendra Trivedi, Sarita. Thanks to all up loaders.

  • @ramjikholiya1377

    @ramjikholiya1377

    7 жыл бұрын

    Gopal Alagiya @ h

  • @ramjikholiya1377

    @ramjikholiya1377

    7 жыл бұрын

    Gopal Alagiya j

  • @gauravgauravvankar6506

    @gauravgauravvankar6506

    6 жыл бұрын

    Gopal Alagiya nice

  • @pravin.goriyavda2118

    @pravin.goriyavda2118

    6 жыл бұрын

    Gopal Alagiya Pic

  • @nileshgogri7467

    @nileshgogri7467

    2 жыл бұрын

    Same here, during childhood listen on loudspeaker during festivals or mela in my village life before 45 year

  • @dineshbhojaviya6520
    @dineshbhojaviya65203 жыл бұрын

    This bakti song,will ever last till the world,this seems how people became a holy saint which is the real truth

  • @tadavimehul5

    @tadavimehul5

    3 жыл бұрын

    9 Oct

  • @firozbhai3207
    @firozbhai3207 Жыл бұрын

    આવી ફિલ્મો અને આવો યુગ ક્યારેય નહીં આવે

  • @bhaveshchohala6648

    @bhaveshchohala6648

    Жыл бұрын

    સાચી વાત ભાઈ

  • @jaiminprajapati9766

    @jaiminprajapati9766

    Жыл бұрын

    Sachi vaat 👌👌

  • @jiyanimayurbhai4046

    @jiyanimayurbhai4046

    9 ай бұрын

    આ બધુ ભાઇ એક વારજ આવે

  • @vivekbdavevivek316
    @vivekbdavevivek3163 жыл бұрын

    Man ma to bhsrthari ne pan hatu pan verygy to sdguru j Aapisake.... Alkh niranjn.

  • @ramchandrapatni2659
    @ramchandrapatni26593 ай бұрын

    70 80 na dayka jevi filmo matra vikram Thakor ni bane se

  • @ndrathod362

    @ndrathod362

    21 күн бұрын

    😂😂😂😂

  • @MMNews-wq1kp
    @MMNews-wq1kp Жыл бұрын

    આવી ફીલ્મ અત્યારે કયાં બને જ છે.. આતો જમાવટ કરી છે.. લખ્યું લલાટે મીથ્યા ન થાય તે વાત છે.

  • @rajeshkotecha9837
    @rajeshkotecha98375 жыл бұрын

    भाई पहेला पहेला जुग मा राणी तु हती पोपटी ने अ मेरे रे ,,,,गीत ओरीजनल यु टुयुब मा आपवा विनंती

  • @rajeshkotecha9837

    @rajeshkotecha9837

    5 жыл бұрын

    भाई उपर कोत गीत छे के नई

  • @RamKishan-iy4li
    @RamKishan-iy4li3 жыл бұрын

    અલખ નિરંજન। 🙏

  • @rajapataliya2901
    @rajapataliya29013 жыл бұрын

    હવે.આવી.અદાકારી.કયારે.પણ.જાેવા.નહિ.મડે

  • @pkjha567
    @pkjha56710 жыл бұрын

    क्या हमें यह जानकर लज्जा और दुःख नहीं होता कि हम महान योगी राजा भर्तृहरि जैसे इन्द्रिय -सुख को तुक्ष समझे वाले महात्माओं के उत्तराधिकारी हैं ,जिन्होंने अपना राज्य और वैभव त्याग कर,अपने गुरु के कहने पर अपनी पत्नी को माता मानकर उनसे भिक्षा ग्रहण की ,और आज हमारा आचरण कैसा है ? देखिए कलियुग का काल -चक्र ,अंग्रेजों ने हमारा ही शोषण कर के, हमारे ही धन से हमको मानसिक रूप से गुलाम बना डाला और आज हम अपनी सभ्यता ,संस्कृति और गौरवमय इतिहास को तुच्छ मानकर कर उनकी प्रशंसा करते नहीं थकते और मात्र इन्द्रिय -सुख को ही जीवन का एकमात्र लक्ष्य मानते हैं । अपनी प्राचीन गौरवमयी संस्कृति को यह मधुर और अत्यंत भावपूर्ण गीत के साथ याद कीजिये। यह गीत हालांकि गुजराती में है ,परन्तु जब दिल से सुनेंगे तो भाव समझने में कोई परेशानी नहीं होगी ।

  • @kishanlalgupta3614

    @kishanlalgupta3614

    10 жыл бұрын

    sukhram

  • @prateekbhardwaj9943

    @prateekbhardwaj9943

    8 жыл бұрын

    +PK JHA :)

  • @prakashbathvar2479

    @prakashbathvar2479

    7 жыл бұрын

    46×%=wĺ58? (₩

  • @navinjoshi62

    @navinjoshi62

    7 жыл бұрын

    PK JHA

  • @bharatzapadiya5577

    @bharatzapadiya5577

    7 жыл бұрын

    PK JHA vah bhai kishor tatana

  • @sureshsheraji8570
    @sureshsheraji85703 жыл бұрын

    Upendra bhai ane snehlata ye patra ne amar kari didha

  • @jigneshmaru342
    @jigneshmaru3424 жыл бұрын

    I love this song

  • @jivanbhaigadhavi9324
    @jivanbhaigadhavi9324 Жыл бұрын

    આવો અભિનય અને શબ્દો હવે સપના જેવા થઇ ગયા

  • @anilkumartrivedi5860
    @anilkumartrivedi5860 Жыл бұрын

    Khub saras. Jay mata ki.

  • @shambhubhaisolanki4690
    @shambhubhaisolanki46903 жыл бұрын

    રાજાભરથરીનુરાજહંસતમેજાજોમારાપુયુનેદરબારઆગીતમુકશો ભાઇ

  • @lalsinhrathod982
    @lalsinhrathod982 Жыл бұрын

    Mahendra Kapoor and Suman KALYANPUR is equally as Rafi and Lata

  • @jnthakkar3300
    @jnthakkar33004 жыл бұрын

    ભારતીય ઈતિહાસ ના સુવર્ણ સમય ની કહાની

  • @jitendrapanchal9587
    @jitendrapanchal95876 жыл бұрын

    ketlu sundar music and shbdo juni yaad taji thai kharkhar kyay atishokti nathi ......nice

  • @mayurgalchar9197
    @mayurgalchar9197 Жыл бұрын

    વાહ ભાઈ વાહ બવજ સારા છે જુ ના ગુજરાતી ગીતો અને પિક્ચર

  • @punamchandparmar2453
    @punamchandparmar24539 ай бұрын

    હવે આવો સારો સમય નહીં મળે હવે આપણે વિનાશ તરફ. જઈ રહ્યા છીએ

  • @patelpravinbhai4808
    @patelpravinbhai48084 жыл бұрын

    Salam chhe aae gujarati actor ne

  • @bharatpateliya2623
    @bharatpateliya262310 ай бұрын

    વાહ સ્નેહલતાજી અને ઉપેન્દ્ર ત્રિવેદી જોરદાર

  • @jayntibhaipanchal9631
    @jayntibhaipanchal96312 ай бұрын

    સુપર હિટ ફિલ્મ

  • @vijayrathore8261
    @vijayrathore82619 жыл бұрын

    way to divine life leave all relation and have only with god, this is the happiness of life

  • @pratikvasavada6689
    @pratikvasavada66893 жыл бұрын

    Snehlataji ane upendra trivediji khubaj saras abhinay maja avi vandan apne 🙏

  • @sultanalinathani2141
    @sultanalinathani2141 Жыл бұрын

    Jay jay garavi gujrat

  • @rabarikana8813
    @rabarikana88133 жыл бұрын

    Maari mummy nu favourite bhajan

  • @mohanpujar7403
    @mohanpujar74036 жыл бұрын

    I have heard some of the best songs in Gujarati in the melodious voice of Suman Kalyanpur. This song also has been sung by Suman Kalyanpur with Mahendra Kapoor. Similarly, she sang extremely melodious song, "Nagar Nand Ji Na Laal........" from Kuwaribai Nu Mameru with extremely good expressions from Arvind Trivedi as bhakt Narsi Mehta, the Adi Kavi of Gujarat and the supreme devotee of Lord Krishna well-known globally!!!

  • @ramiladabhi8344

    @ramiladabhi8344

    Жыл бұрын

    للللل

  • @mohanpujar7403

    @mohanpujar7403

    Жыл бұрын

    @@ramiladabhi8344 Which is this language? What does it mean?

  • @DipakPatel-qg5ej
    @DipakPatel-qg5ej2 жыл бұрын

    Jay Jay Garvi Gujarat. Jay shree Krishna

  • @mahadevelectricalsanakhada1563
    @mahadevelectricalsanakhada15633 ай бұрын

    Very good ❤❤❤❤waaaa

  • @rathodnarendrarathodnarend8077
    @rathodnarendrarathodnarend80773 жыл бұрын

    Nice..jordar..

  • @ankitsinhrajaputchauhan6173
    @ankitsinhrajaputchauhan6173 Жыл бұрын

    Old is gold

  • @harshadbhaichauhan874
    @harshadbhaichauhan8747 жыл бұрын

    the singers sing with open heart

  • @maheshparmar3102
    @maheshparmar31026 жыл бұрын

    Prem ma koi ne aavi rete juda mat karsho parbhu ane jo juda karo to aavo prem na aapsho parbhu

Келесі