પાંચ ફૂલો નો મારો માંડવો રે🌷કોણ આવ્યું ને કોણ આવશે Panch fulo no mandvo 👇 છે

પાંચ ફૂલો નો મારો માંડવો રે🌷કોણ આવ્યું ને કોણ આવશે Panch fulo no mandvo 👇 છે
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#ભગવાનમારાડોક્ટરનેહુંભગવાનનુંપેશન્ટ
#બાકીકરવુંકેનકરવુંએતોઉપરવાળાનીમરજી
#કુમકુમપગલેપધારોમારારામ
#અભિમાનકોઈનુંરહેતુંનથી
#રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા
#શ્રીરણછોડરાયનીબાવની
#રણછોડરાયનુંભજન
#રણછોડરાયનુંમહિમા
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
પાંચ ફૂલોનો મારો માંડવો રે
_____🌷🌼🌷_____
કોણ આવ્યું ને કોણ આવશે રે
કાનો આવે ને રાધા આવશે રે
મારી રૂક્ષ્મણી ની વાટો જોવાય
આ...આ ....આ ...
પાંચ ફૂલોનો મારો માંડવો રે કોણ
આવ્યું ને કોણ આવશે રે
શંકર આવ્યા પાર્વતી આવશે રે
મારા ગણપતિ ની વાટો જોવાય
આ...આ...આ..
પાંચ ફૂલોનો મારો માંડવો રે
કોણ આવ્યું ને કોણ આવશે રે
રામ આવ્યા ને સીતા આવશે રે
મારા હનુમાનજીની વાટો જોવાય
આ...આ...આં..
પાંચ ફૂલોનો મારો માંડવો રે
કોણ આવ્યું ને કોણ આવશે રે
સંતો આવોને ભક્તો આવશે રે
મારા ગુરુની વાટો જોવાય આ...
આં..આ...
પાંચ ફૂલોનો મારો માંડવો રે
કોણ આવ્યું ને કોણ આવશે રે
અંબેમાં આવ્યા બહુચર માં આવશે રે
મારી મેલડીમાં ની વાટો જોવાય
આ..આ..આ..
પાંચ ફૂલોનો મારો માંડવો રે
કોણ આવ્યું ને કોણ આવશે રે
મંડળ આવ્યું ને ભક્તો આવશે રે
મારી ભક્ત ની વાટું જોવાય
આ..આં..આ..
પાંચ ફૂલોનો મારો માંડવો રે
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 4

  • @GeetGujju
    @GeetGujju23 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏👍ખૂબ સરસ કીર્તન👌

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    22 күн бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @SimranAbhishek-md2by
    @SimranAbhishek-md2byКүн бұрын

    Very nice bhajan 👌🏻👌🏻👌🏻👌🏻

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Күн бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

Келесі