NEW SONG |VARAHI NA SHANTIPRABHU |P. P. UDAYRATNAVIJAYJI | 2020 |DARSHAN YATRA | JAIN SONGS

Музыка

NEW SONG LAUNCHED BY HRIDAYPARIVARTAN TEAM
SONG : વારાહી ના શાંતિપ્રભુ
-------------------------------------
LYRICS : P. P. PANYAS UDAYRATNAVIJAYJI
-------------------------------------
MUSIC : HARDIK PASAD
-------------------------------------
SINGER : SAHIL DOSHI
-------------------------------------
CINEMATOGRAPHY : NEERAJ SONI
-------------------------------------
સૌજન્ય : દર્શન યાત્રા
-------------------------------------
SOULFULL LYRICS
વારાહી મંડણ શ્રી શાંતિજિન સ્તુતિ પંચક
છ'રી પાલતા શ્રી સંઘમાં નિશ્રા મળી છે જેમને;
નિશંક તે વાતાવરણ માંગલ્યથી સરભર બને.
જ્યાં આપશ્રી પગલાં કરો ત્યાં પ્રગટતો અમૃત-ઝરો...
વારાહીનાં શાંતિ પ્રભુ શ્રી સંઘની રક્ષા કરો. 1
સાંન્નિધ્ય જેનું પામતા સહુ જીવને શાંતિ થતી;
સાંન્નિધ્ય જેનું પામતા કદી આપદા ન આવતી.
સાંન્નિધ્ય દેજો આપનું ને દોષ સઘળા સંહરો;
વારાહીનાં શાંતિપ્રભુ શ્રી સંઘની રક્ષા કરો. 2
જ્યાં પરભવે પારેવડું આવ્યું હતું તારી કને;
ત્યારે તમે એને ઉગાર્યું અશ્રુભીના લોચને.
ઉત્સંગમાં લઈને મને એવી રીતે કરુણા કરો;
વારાહીનાં શાંતિપ્રભુ શ્રી સંઘની રક્ષા કરો. 3
આ વિશ્વમાં મહામારી કે હો યુદ્ધની સંભાવના;
ને આર્તનાદોથી ભરેલી વ્યાધિ કે વિડંબના,
મારા પ્રભુનું ન્હવણજળ આ જગતનું મંગલ કરો.
વારાહીનાં શાંતિપ્રભુ શ્રી સંઘની રક્ષા કરો. 4
હે નાથ સોનેરી તમારો દેહ કેવો ઝળહળે;
ને આપના ભીના નયનથી સર્વને શાતા મળે.
જેણે કરી છે પ્રાર્થના તે 'ઉદય' પામ્યા મુનિવરો
વારાહીનાં શાંતિપ્રભુ શ્રી સંઘની રક્ષા કરો 5

Пікірлер: 74

  • @jineshshah6165
    @jineshshah616512 күн бұрын

    Jai Jinendra

  • @ankitshah446
    @ankitshah4462 жыл бұрын

    🙏

  • @chetnamotiwala3129
    @chetnamotiwala312911 ай бұрын

    Atisunder stavan❣️❤🙏🙏🙌🔥🔥

  • @user-jt3tj3me9d
    @user-jt3tj3me9d28 күн бұрын

    jai jinshasan jai prabhu ji ❤️🙏

  • @jyotsnagutka231
    @jyotsnagutka2313 жыл бұрын

    Khub sunder stavan 👌👌👌

  • @tejasshah3519
    @tejasshah35193 жыл бұрын

    👌ઓહ શાંતિનાથ દાદા અમારી રક્ષા કરો.... અમારા પાપો સ્વીકારી પુણ્ય નો "ઉદય" કરો... અમને વારાહી ના નાથ જેવો "સાહીલ" મળો.. અમારા ઉદ્વિગ મન ને "હાર્દિકતા" આપો.... પ્રભુ આપના "દર્શન" અમને જલ્દી થાઓ....

  • @kishoresinghi2188

    @kishoresinghi2188

    3 жыл бұрын

    A

  • @Vishwavora
    @Vishwavora4 күн бұрын

    🙏🙏👏🏻

  • @kashmirashah7823
    @kashmirashah78232 жыл бұрын

    Dada namo jinanam and Om namo Arihantanam pranam 🙏🙏🙏🙏🙏

  • @knowledgeispower5854
    @knowledgeispower58548 ай бұрын

    🙏🙏🙏🙏

  • @ashwinmandaliya5682
    @ashwinmandaliya56827 ай бұрын

    🙏🙏🙏

  • @nainamheta635
    @nainamheta6353 жыл бұрын

    👏👏💐💐💐

  • @rutvikdoshi7436
    @rutvikdoshi74363 ай бұрын

    ❤❤

  • @sejalbanker6674
    @sejalbanker6674 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @nandandoshi3050
    @nandandoshi30503 жыл бұрын

    Jay shantinath🙇‍♂️

  • @abhayjain8496
    @abhayjain84963 жыл бұрын

    Khub sundar stavan

  • @nhibtaunga7492
    @nhibtaunga74923 жыл бұрын

    🙏🙏🙏👌👌👌 Thnkx हृदय परिवर्तन

  • @chetnamotiwala3129
    @chetnamotiwala3129 Жыл бұрын

    Bahut hi Sunder hai💕❤💕❣️💞🙏🙏🙏🙏🙏🙏

  • @jayeshshah8965
    @jayeshshah8965 Жыл бұрын

    Khub Khub saras

  • @vbhemani8184
    @vbhemani81843 жыл бұрын

    Shanti prabhu🙏🙏🙏🙏

  • @ashishshah9249
    @ashishshah92493 жыл бұрын

    👌👌👌

  • @peacewrld
    @peacewrld3 жыл бұрын

    Khub Khub anumodna udayratna m, s ne koti koti vandan

  • @user-hj1os8qi3y
    @user-hj1os8qi3y11 ай бұрын

    🙏om namo shantinathay namah🙏sarve jivonu kalyan thao🙏

  • @dishalodaria7136
    @dishalodaria71363 жыл бұрын

    Khub j sunder rachna chhe🙏🙏

  • @ruchikadoshi519
    @ruchikadoshi5193 жыл бұрын

    Khubj Sunder git che

  • @nandandoshi3050
    @nandandoshi30503 жыл бұрын

    Adbhut saahil bhai🙏🙇‍♂️

  • @ritashah9857
    @ritashah98577 ай бұрын

    Adbhut shabdo che stavan na

  • @bharatigala7061
    @bharatigala70613 жыл бұрын

    👌❤❤👍👍🙏🙏🙏🙏

  • @aswinishah3449
    @aswinishah34493 жыл бұрын

    ખુબ જ સરસ

  • @ankitjainforjainism298
    @ankitjainforjainism2983 жыл бұрын

    Superb 🙏🙏🙏

  • @komalshah5806
    @komalshah58063 жыл бұрын

    Namo jinanam shantinath dada

  • @nitinzaveri8566
    @nitinzaveri85663 жыл бұрын

    Excellent 🙏🙏🙏

  • @stutishah8877
    @stutishah88776 ай бұрын

    Mesmerizing ❤❤

  • @nishitadoshi1659
    @nishitadoshi16593 жыл бұрын

    Amazing song...👌👌

  • @smitashah5081
    @smitashah5081 Жыл бұрын

    Heart touching ❣️ words voice mind blowing 👍👌

  • @deenashah5793
    @deenashah57933 жыл бұрын

    nice🙏🙏🏽🙏🏼👌👌👌

  • @jayshreeshah2043
    @jayshreeshah20433 жыл бұрын

    Superb wah

  • @mehulvora747
    @mehulvora7473 жыл бұрын

    Sakal viswa nu mangal karo

  • @nisargshah7848
    @nisargshah78483 жыл бұрын

    Adbhut

  • @bhushanshah8524
    @bhushanshah85243 жыл бұрын

    Waahhhhhh..... shree sangh ni raxa karo....

  • @aryankankariya9693
    @aryankankariya96933 жыл бұрын

    Nice video

  • @deepshah188
    @deepshah1883 жыл бұрын

    Nice 🙏🙏🙏

  • @nayshah4344
    @nayshah43443 жыл бұрын

    😍😍😍

  • @siddhudoshi5660

    @siddhudoshi5660

    3 жыл бұрын

    0

  • @sagarkubadiya9402
    @sagarkubadiya94023 жыл бұрын

    🙏🙏🙏🙏👌👌👌👌

  • @mokshabhilash1028
    @mokshabhilash10283 жыл бұрын

    📝Adbhuut adbhutt rachna...👌 Vndn ho..pu.panyashji ms ... 🙏 Awsm singing sahilbhai🙏 Ek line stuti rupe.. Devguru krupa thi 📝શોભી રહી અદ્ભુત મૂરતને વંદતા નરનારીઓ; ને પુણ્યોદયથી સૂરતને સ્પર્શતા જે ભવિજનો; નિરમલ નયને વહાવતા કરુણાના કેવા સ્પંદનો; વારાહીના શાંતિપ્રભુ શ્રી સંઘની રક્ષા કરો.... 🙏🙏🙏

  • @pinankdoshi2762

    @pinankdoshi2762

    3 жыл бұрын

    Sachi vaat ...superb lyrics and superb voice 🙏

  • @vasumatishah1834
    @vasumatishah18343 жыл бұрын

    🙏🙏🙏 nice

  • @factstation8259
    @factstation82593 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vinoddesai9194
    @vinoddesai91943 жыл бұрын

    Naman amar nirdosh sree santinath tirthankar.

  • @ruchikadoshi519
    @ruchikadoshi5193 жыл бұрын

    Nice khub khub saras

  • @maltishah4

    @maltishah4

    3 жыл бұрын

    🙏🙏Jay Shanti nath🙏🙏🙏🌷🌷🌷🌹🌹VERY NICE SONG VERY NICE VOICE👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @mukeshshah37

    @mukeshshah37

    3 жыл бұрын

    Nice song

  • @ritushah5896
    @ritushah58963 жыл бұрын

    👌❤👌

  • @dishakothari3944
    @dishakothari39443 жыл бұрын

    Beautiful stavan👌😍..Plz enable downloading.

  • @snehshah2823
    @snehshah28233 жыл бұрын

    વારાહી ના શાંતિ પ્રભુ શ્રી સંઘ ની રક્ષા કરો🙏🙏🙏

  • @maltishah6404

    @maltishah6404

    3 жыл бұрын

    Very fine sweet👏👏👏

  • @vasantashah1096

    @vasantashah1096

    3 жыл бұрын

    બોલો શ્રી શાંતિનાથ ભગવાન ની જે..ññ બ્બ.જે

  • @jayjirawalaparshwanath
    @jayjirawalaparshwanath3 жыл бұрын

    Hi how to download this video and I want to share on all media

  • @pinashah6900
    @pinashah69003 жыл бұрын

    Where is varahi Tirth? Awesome Bhakti feet🙏👌

  • @sanjaycommercials530

    @sanjaycommercials530

    2 жыл бұрын

    girnarji and varahi tirth is nearer one trip of varahi girnar and junagad is very nice one

  • @mangalam2234
    @mangalam22343 жыл бұрын

    NmojinNmojinanmanm 🙏🙏🙏🙏🙏🤲

  • @mangalam2234

    @mangalam2234

    3 жыл бұрын

    30 Year pachhi Darshan thay thanks

  • @yashduggad7163
    @yashduggad71633 жыл бұрын

    ADBHUT

  • @pinashah6900
    @pinashah69003 жыл бұрын

    Sorry geet

  • @shivanijain6180
    @shivanijain61803 жыл бұрын

    🙏🙏🙏

  • @anushoswaloswal1650
    @anushoswaloswal16503 жыл бұрын

    👌👌👌

  • @binathakker5466
    @binathakker54663 жыл бұрын

    Nice 🙏🙏🙏

  • @vandanaparesh3700
    @vandanaparesh37003 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @dhruvshah4610
    @dhruvshah46103 жыл бұрын

    🙏🙏🙏

  • @parthankhad2936
    @parthankhad29363 жыл бұрын

    👌👌👌

  • @niketashah1336
    @niketashah13363 жыл бұрын

    👌👌👌

  • @dipalishah4692
    @dipalishah46923 жыл бұрын

    🙏🙏🙏

Келесі