Prabhu Na Margde | Saiyam Song | Virti | Jain Diksha Song | Kaivan Shah Surat diksha video

Музыка

Prabhu Na Margde
Singer :- Kaivan Shah
Lyrics :- Saiyam Raagi
Music :- Tejas
Recording & Mixing :- Musical Aroma Films
Jaydeep Raval & Tejas
Editing :- BH Producten House
Bhavik Vankawala & Hardikbhai (Surat)
Chours :-
Tejas & Kaivan
Video Credit :-
Special Thanks to all videographer & photographer to make diksha video wich are taken in prabhu na margde song.
Follow
Instagram :- kaivan_shah_22?...
Lyrics..
મારગડો ઉજમાળ બને.
પ્રભુના મારગડે જા રે વીરા
મારગડો ઉજમાળ બને
વૈરાગી સાચો થઈ જા રે વીરા
મારગડો ઉજમાળ બને.
ઉછળે છે ઉર્મિઓ આજે ઉરે કાળજનો કટકો થાશે દુરે
કેમ કરી છૂટશે સંગ તારો
હૈયું આ તારા રે વિરહે જુરે.
પાછું વાળીને ના જોતો વીરા.. મારગડો
તારા રે સ્મિતમાં ગીતોં હતા
પડછાયા તારા મનમીત હતા
તારા વિના કેમ રહેશું હવે
તારા રે સ્નેહ સંગીત હતા
હૈયાના સગપણ ના છૂટે વીરા..
સંસાર તુજને લાગ્યો ખારો
છૂટશે હવે સંગાથ તારો
યાદ આવશે સથવાર તારો
ક્યારે રે આવશે મારો વારો
મોહ ઘેલી મમતા ન ટુટે વીરા..
હોંશે હોંશે તું વેશ ધરે
મુક્તિ તણું વરદાન વરે
જીવન હો તારું એવું ઉજ્વલ
દેવ ના દેવ તુજ સેવા કરે
આશિષ અંતરના લઇ જા રે વીરા..
પગલે પગલે જબકે સંયમ જ્યોતિ
તપ અને ત્યાગના વરસે મોતી
કરજે સદાય એ વેશનું જતન
ઉજળા એ વેશને લાખો નમન
સાચું આરધન તું કરજે વીરા..
સુના પડ્યા સૌ સ્વપ્નો અમારા
વ્યાકુળ સઘળા સ્વજનો તારા
તારી ખુશીમાં હરખતા હૈયાં
તૂટી પડ્યા આજે વિરહે તારા.
મહાવીરનું જીવન તું જીવજે વીરા..
મારગડો ઉજમાળ બને...

Пікірлер: 53

  • @priyankagamit4070
    @priyankagamit40702 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @veenajain7687
    @veenajain76872 жыл бұрын

    Mannbhavan prabhu no marg Ane vesh NE maara naman. 🌹🙏🙏

  • @kishorsheth112
    @kishorsheth112 Жыл бұрын

  • @ashananda3869
    @ashananda3869 Жыл бұрын

    So so nice i can't words...explain

  • @pritishah2655
    @pritishah26552 жыл бұрын

    Prabhu na margde Khub j sundar sabdo & voice very soul full. Really Very very heart touch song...

  • @bhavanahundiya8281
    @bhavanahundiya82812 жыл бұрын

    🙏❤️🙏❤️🙏

  • @sanghvisanyam3078
    @sanghvisanyam30782 жыл бұрын

    ❤️❤️

  • @kaivan_shah

    @kaivan_shah

    2 жыл бұрын

    Thanks

  • @neethujain5395
    @neethujain5395 Жыл бұрын

    Awesome

  • @sehulsanghavi207
    @sehulsanghavi2072 жыл бұрын

    ❤️❤️❤️

  • @kaivan_shah

    @kaivan_shah

    2 жыл бұрын

    Thanks

  • @sadhanashah7265
    @sadhanashah72652 жыл бұрын

    Eexxllent 👍👍🙏

  • @kaivan_shah

    @kaivan_shah

    2 жыл бұрын

    Thanks

  • @bhaveshkaria1703
    @bhaveshkaria17032 жыл бұрын

    Khub Khub Anumodana 🙏

  • @kaivan_shah

    @kaivan_shah

    2 жыл бұрын

    Thanks

  • @beenasanghvi1525

    @beenasanghvi1525

    2 жыл бұрын

    Emotional and heart touching

  • @kaivan_shah

    @kaivan_shah

    2 жыл бұрын

    Thanks..

  • @rimixworld
    @rimixworld Жыл бұрын

    આત્મા ને હલ્લવી દેતી આ અદ્ભૂત રચના બનાવવા બદલ આભાર.......

  • @darshanjain3194
    @darshanjain31942 жыл бұрын

    Awesome song😍❤️

  • @parvashah4054
    @parvashah40542 жыл бұрын

    Saras🙏🙏

  • @jainijain4419
    @jainijain4419 Жыл бұрын

    Superbbb 😍🤩 Outstanding lyrics 🤩❤️❤️

  • @kaivan_shah

    @kaivan_shah

    Жыл бұрын

    Thanks..

  • @ankitdoshisurat2631
    @ankitdoshisurat26312 жыл бұрын

    Awesome 🙏🙏🙏🙏🙏

  • @kaivan_shah

    @kaivan_shah

    2 жыл бұрын

    Thanks

  • @bhavinisalot2417
    @bhavinisalot2417 Жыл бұрын

    Wonderful lyrics Heart touching 💗

  • @yashvimehta162
    @yashvimehta1622 жыл бұрын

    Outstanding ❤️❤️

  • @kaivan_shah

    @kaivan_shah

    2 жыл бұрын

    Thanks

  • @EDITS_MASTER.

    @EDITS_MASTER.

    2 жыл бұрын

    So soulful and calming. U have such a beautiful voice. 🙏

  • @sunilshah2463
    @sunilshah2463 Жыл бұрын

    🙏🙏🙏👍👌👌👌❤️❤️❤️

  • @anitasanghvi6620
    @anitasanghvi6620 Жыл бұрын

    Very nice n soul full stavan.. heart'touching also..i hope I can able to sing this becoz my Bhai n bhabhi also going to take Diksha so I m become emotional..will try..

  • @kaivan_shah

    @kaivan_shah

    Жыл бұрын

    Tysm

  • @stumblegameryt.7842
    @stumblegameryt.78422 жыл бұрын

    Very Nice song sing you

  • @kaivan_shah

    @kaivan_shah

    2 жыл бұрын

    Thanks.

  • @dobidoba3663
    @dobidoba36632 жыл бұрын

    Very very nice👍 geet 🙏🙏👌👌

  • @kaivan_shah

    @kaivan_shah

    2 жыл бұрын

    Thanks

  • @user-zb3zd9uf5m
    @user-zb3zd9uf5m2 жыл бұрын

    Outstanding ❤❤

  • @kaivan_shah

    @kaivan_shah

    2 жыл бұрын

    Thanks..

  • @vipulnisar2627
    @vipulnisar2627 Жыл бұрын

    0:32

  • @shahsthought5288
    @shahsthought52882 жыл бұрын

    Awesome 👌👌👌👌🙏🙏

  • @kaivan_shah

    @kaivan_shah

    2 жыл бұрын

    Thanks

  • @dikshapremi
    @dikshapremi2 жыл бұрын

    Nice song

  • @kaivan_shah

    @kaivan_shah

    2 жыл бұрын

    Thanks

  • @shahsonal3498
    @shahsonal34982 жыл бұрын

    Khub j Saras Sound & video parfect Really heart touch soul full voice @kaivan shah

  • @kaivan_shah

    @kaivan_shah

    2 жыл бұрын

    Thanks

  • @vairagi4829
    @vairagi48292 жыл бұрын

    Melodious

  • @kaivan_shah

    @kaivan_shah

    2 жыл бұрын

    Thanks..

  • @swastijain9641
    @swastijain96412 жыл бұрын

    Superb lyrics and voice ❤️❤️🙏🙏

  • @kaivan_shah

    @kaivan_shah

    2 жыл бұрын

    Thanks

  • @sanjaygudhka1138
    @sanjaygudhka11382 жыл бұрын

    Outstanding ♥♥

  • @kaivan_shah

    @kaivan_shah

    2 жыл бұрын

    Thanks

  • @rajendrabamb3235
    @rajendrabamb3235 Жыл бұрын

    Ani lyrics hoy to moklo

  • @kaivan_shah

    @kaivan_shah

    Жыл бұрын

    Ple hi.. What's up number 9879894490

  • @komalchhadva4956
    @komalchhadva4956 Жыл бұрын

    0:32

Келесі