નવી શરતની જમીન એટલે શું? |શું શરતભંગ થવાથી તે જમીન શ્રીસરકાર થઈ જાય? |Navi Sharat Juni Sharat Jamin
નવી શરતની જમીન એટલે શું? |શું શરતભંગ થવાથી તે જમીન શ્રીસરકાર થઈ જાય? |Navi Sharat Juni Sharat Jamin
નમસ્કાર મિત્રો આપણી આ KZread ચેનલ TRICK GUJARATI પર આપ સૌ વ્યુઅર્સ મિત્રોનું દિલથી સ્વાગત છે.
About this video-
મિત્રો આ વિડયોમાં
......................................................................
......................................................................
E-Mail ID :- khedut.help110@gmail.com
Telegram :- t.me/trickgujarati
Facebook :- / trick-gujarati-1063745...
Instagram :- / trickgujarati
#TrickGujarati #Navi_sharat_ni_jamin #kheduthelp #khedut
Пікірлер: 140
Javab. Aap Jo bhai
સરસ માહિતી આપી.આભાર.
પ્ર.સ.પ્ર. સત્તા પ્રકાર ની નવી શરત ની જમીન ને જૂની શરત ની ખેતી લાયક સ્ત્તા પ્રકાર માં ફેરવવા માટે કેટલા % પ્રીમિયમ ભરવું પડે?
તમે ખૂબ સદી અને સરળ માહિતી આપી છે. આભાર🙏
Khub Sara's mahiti Appi tamaro Abhar . 16 vigha Jamin hoy and Navi and avibhajya sarat ni Jamin hoy to ene juni Sarat ma fervva su process hoy che and kya document lage. And total premium kharcho ketlo thay . Reply Karva vinanti . namaste
Good information
480વિગા જમીન ની વાત છે.સાહેબ
Sitaram. Sitaram. Sitaram.
Supper
જય મુરલીધર ભાઈ 🙏🙏🙏
@TrickGujarati
Жыл бұрын
જય દ્વારકાધીશ
👌👌
जय श्रीराम
Navi sarat 43 kalam ganotiya vehche to kai kalam mujab guno bane ane police fir registered thay
સરસ માહિતી આપી
@TrickGujarati
Жыл бұрын
આભાર
73aa ની જુની શરત ભાયુ ભાગ પડી શકે
બિન ખેતી પ્રિમયમપાત્ર જમીન ખેતીના હેતુ માટે વેચાણ કરવા કલેકટરશ્રી ની મંજુરીની જરૂર છે
@TrickGujarati
2 жыл бұрын
Na
Ok
Bhai. Ane Navi sart ne Juni. Sarat karva ma ketlo samay lage che
@TrickGujarati
3 ай бұрын
તેનાં માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી થયેલ નથી.
પ્રતિબંધિત સત્તા પ્રકાર (પ્ર.સ.પ.) આ ફુલ ફોર્મ સમજાવવા માટે આભાર.
Ganotdhara ni junisarat ni jamin hoy to vechan thai sake?
Primium bharelu no hoy ane jamin vechi didhi hoy etale dastaveg na manjur thay to nava dastavage taiyar karva pade
Stta prakr su che enu pan video moklo
Aapde pasa Shree Sarkar vali kabja vali jamen cha 60varasno
Navi sharat ni Jamin ma lease deed Thai shake
પ્ર. સ. પ સતા પ્રકાર વિશે એક વિડીઓ બનાવો ને સર
@shankheshwartownshipassoci6829
Жыл бұрын
પ્રતિબંધિત સત્તા પ્રકાર (પ્ર.સ.પ.) આ ફુલ ફોર્મ સમજાવવા માટે આભાર
Sharat bhang no case chalu hoy to su karvu??
જે વ્યક્તિ નવે સે ખેડૂત બનવા માંગે છે કોઈ રસ્તો તો એમનો વિડિયો બનાવજો અને જાણ કરજો સાહેબ
ન.શ.ઈ.ટેં. ની જમીન વેચાન થઈ ગયા બાદ જમીન બીનખેતી કેવી રીતે કરાવવી ? શું કોઈ માપદંડ ના આધારે બીનખેતી ની કાયદા મા કોઈ જોગવાઈ છે ???
video banavava araj...
Sir, Navi Sarat ni jamin ma varsai sivay koi nodh collecter ni sammati vagar padi sakay nahi te kya law Ane section no. Kyo che te janavva vinanti.
@TrickGujarati
Жыл бұрын
અગાઉ તેવી જોગવાઈ હતી પણ તેમાં સુધારા થતાં હવે વહેચણી કે વેચાણ સિવાય બીજા ફેરફારો થઈ શકે છે, આ બાબતે હુકમમાં જ શરત રાખવામાં આવતી હતી કે જમીન નવી અને અવિભાજ્ય શરતથી આપવામાં આવે છે એટલે કે તે જમીનનું વિભાજન થઈ શકે નહીં
भूमिदान मां मलेळी विनोबा भावे नी जमीन जूनी सरत मां फेरववी होय तो शु करवू पडे तो जरूर थी जनवशो आभार
@TrickGujarati
Жыл бұрын
ભૂદાનમાં મોડેલી જમીનની જુની શરતમાં ફરી શકશે નહીં
1965 juni mathi navi thai gayi che haju sudhi navi che
વડોદરા માં ગવર્મેન્ટ સેરવેન્ટ કો ઓપ્રતિવે સોસાયટી માં સામાન્ય નાગરિક થી મકાન લઈ શકાય?
Government employees ne housing society banava mate je jamin api hoy tena upar banavel makan 20 years pachi vechva mate navi sarat mathi juni sarat ma ferava mate koi penalty lage?
@TrickGujarati
8 ай бұрын
Premium levama ave chhe
"Bin Kheti Premium Patra" jamin Jo collector ni manjuri lidha vagar vechan kare ane ema bandhkam kare to jamin khalsa thai jay ke kem? Etle ke Shri Sarkar na name thai jay? Pls reply. Thanks.
@TrickGujarati
3 жыл бұрын
Jo koi orado ke makan bandh kam hoy to tene apne farm house ma ganavi shakie pan koi vanijya ke audhyogik bandhkam hoy to sharat bhang gnay ane tema adhikari shu nirnay ape tena par adhar.
@vinaypatel1088
3 жыл бұрын
Thank you.
કલેકટર જમીન વેચાણ ની parmisson કેવી રીતે લેવાય 73aa જમીન ની na થય ગઈ હોય
Juni sharat avibhjy satta prakar ni jamin stale shu.
@TrickGujarati
2 жыл бұрын
?
Navi shart ni જમીન છે ૪ vigha jetli brokar mline varsh 2012 ma 100 na stemp pr lakhan krine 12/35 na 112 plot loko ne vechiya che Jena 60 taka lokoye makan badhkam krine reh chhe Aaj din sudhi to agd su Thai ske ama juni shrt Thai jase ke nhi Ane NA bdha plot mkano thai skase ke nhi.. મારા જવાબ આપવા વિનંતી કરો સો pls 🙏
@TrickGujarati
Жыл бұрын
ખરેખર તો આપની જમીન જો નવી શરતની હોય અને તમે બિનખેતી ઉપયોગ કરતા હોય તો તમારી જમીન શરત ભંગ થયેલી ગણાય જેથી આપની જમીન પર શરત ભંગનો કેસ ચાલી શકે છે અને ત્યારબાદ તમને એક તક પણ આપી શકે છે અને કદાચ સરકાર દાખલ પણ કરી શકે છે. નવી શરત ની જમીન નો બિનખેતી ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમારે તે જમીનને જૂની શરતમાં ફેરવવી જોઈએ ત્યારબાદ તેના પ્રીમિયમ ભરવું જોઈએ અને ત્યારબાદ તે જમીન ખેતીમાં ફરી શકે છે
Sir mara dada na samay ma 55 varas paheela gram panchayat ma thi plot marel hato tyar bad ek var mara father e makan banavyu pachi me ek var banavyu have mare jarur lagvathime vechi didhu chhe dastavej pan thy gayo chhe tyar pachhi talati saheb pase thi janva malyu chhe ke aama vechta pahela collector sahebni purv manjuri levi pade to aama ave su thay sarat bhng thyo chhe to su thay maherbani karso janavva
@TrickGujarati
7 ай бұрын
પ્લોટ મળ્યાના હુકમ માં વિગતો જોઈએ તો જ યોગ્ય માર્ગદર્શન આપી શકાશે
Jantri ni kimat na 90 % kevi rite joi sakay
ભાઇ ખાલસા જમીન ખાતેદાર નામ બોલ હોઈ
દુમાંલા અને બીનદુમાંલા સરત પ્રકારની વિગત તથા ખાલસા સતા પ્રકાર સમજાવો
નવી શરત ની જમીન ભાઈઓ ભાઈઓ મા લે વેચ કેમ કરી શકાઈ
સાહેબ (સત્તાના પ્રકાર એ ) આ જમીન કઈ છે
@TrickGujarati
8 ай бұрын
Ha
Mare jamin che pan ema Jamin no parkar ma sarkari પડતર આવે છે તો એ નીકળવા માટે સુ કરવું જોઈએ
@TrickGujarati
2 жыл бұрын
Detail mail karo joi ne yogya margdarshan api shakay
@niljograna8445
2 жыл бұрын
Nambar mokal
@TrickGujarati
2 жыл бұрын
Mail karo channel na home page ma mali jashe
Binkheti karwa ketlu primiyam thai 24 gunthanu
@allinformation2424
Жыл бұрын
Sharat mujah thay
Potkharaba ni jamin jarayat karvi hoy to
@TrickGujarati
2 жыл бұрын
પોત ખરાબા ની જમીન જરાયત થઈ શકે નહીં પણ તેનો ઉપયોગ તમે કરી શકો છો
15 વર્ષ ના કબજો એટલે કેવી રીતે સમજીયો નહિ
@TrickGujarati
Жыл бұрын
નવી શરતથી જમીન મળ્યા બાદ તે જમીન સતત ૧૫ વર્ષ સુધી તમારા કબજામાં હોવી જોઈએ અને હુકમની અન્ય શરતોનું પણ પાલન થતું હોવું જોઈએ એટલે કે સળંગ વાવેતર પણ કરેલું હોવું જોઈએ જો સતત ત્રણ વર્ષ સુધી પડતર રહેલ હોય તો પણ શરત ભંગનો કેસ ચાલી શકે છે
Saheb Amara dada Ae navi sarat ni 10 vigha jamin collector ni manjuri vagar lidhi hati have tema sarat bhang thayi che to tene juni sarat ma faravva ketlu premium bharvo padse javab Aapva maherbani
@TrickGujarati
3 жыл бұрын
Tamari jamin ni vigato mail karo atle joi ne margdarshan api shakay
@pathanmaksud9466
3 жыл бұрын
@@TrickGujarati sr reply karva mate thank you pan mane aetlu kai do ke premium kevi rite levay che
@pathanmaksud9466
3 жыл бұрын
Primium Jamin ni Jantri pramane levay che ke choras fut na Aadhare levay che
@TrickGujarati
3 жыл бұрын
પ્રીમિયમ અંગેની અરજી હવે ઓનલાઇન થતી હોય તમે જ્યારે અરજી કરશો ત્યારબાદ કેટલું પ્રીમિયમ ભરવાનું થાય છે તેની જાણ તમને કરતા હોય છે
Sarkar dakhal thay pachi shu karvu?
@TrickGujarati
Жыл бұрын
Regrant mate ni arji karo.
satta prakar C no matalb su che sir?
@TrickGujarati
Жыл бұрын
સત્તા પ્રકારે એટલે જમીનના ભોગવટાનો પ્રકાર અને તે પ્રકારના આધારે તે જમીન ઉપર કેટલીક શરતો અને પ્રતિબંધો રાખવામાં આવેલા હોય છે
@Targetmedlabtech
Жыл бұрын
To aene vechi sakay??
@TrickGujarati
Жыл бұрын
તમારી જમીન કયા સત્તા પ્રકારની છે તે જણાવશો
@Targetmedlabtech
Жыл бұрын
@@TrickGujarati satta prakar C
NA kar vu hoy to shu kar vu pade sir reply
@pathanaslamkhan3111
2 жыл бұрын
Jantri kimmat etle Shu?
@TrickGujarati
2 жыл бұрын
સરકાર દ્વારા જમીનના નક્કી થયેલા ભાવ એટલે જંત્રી
@rakeshmohanbhaihajare8310
Жыл бұрын
સાહેબ ખૂબ સુંદર માહિતી આપી છે ધન્યવાદ
નમૂના નવ એટ્લે શુ?
@TrickGujarati
2 жыл бұрын
ગામ નમુના નં. 9 એટલે આપણે જે જમીન મહેસુલ ભરીએ છીએ તેની પહોંચ.
@pravinprajapati4516
2 жыл бұрын
@@TrickGujarati મને જવાબ સાચો ન લાગ્યો...હુ..આપને..ફોટો..કેવી રીતે મોકલી શકુ?
@pravinprajapati4516
2 жыл бұрын
@@TrickGujarati જેમ કેઃ. મહેરબાન મામલતદાર સાહેબ ધંધુકા તરફ થી નમૂના નવ આપવા થી જમીનદાર નું નામ કમી કરી ખેડૂત નું નામ કબ્જેદર માં દાખલ કરવા નોંધ કરી
@TrickGujarati
2 жыл бұрын
તમે કઈ બાબત ના નમુના નવ નું હોય અને હું જે બાબતે નમૂના નવ સમજ્યો તે પ્રમાણે મેં જવાબ આપ્યો તેમ છતાં તમે Instagram પર ફોટો મોકલી શકો છો
વેચાણ માટે કલેકટર ની પૂર્વ મંજુરી લેવાની શરત હતી તે બિન ખેતી પ્રિમયમ પાત્ર થવાથી આપમેળે નીકળી જાય છે ?
@TrickGujarati
2 жыл бұрын
હા
@rajputana0072
2 жыл бұрын
Thanks
શુ..? બિન ખેતી ના પ્લાન માં સુધારો કરી છે.. 95% બાંધકામ થઈ ગયેલ હોય તો પણ . પ્લોટહોલડરો ને રસ્તા ની પ્રોબ્લમ ના થાય એવી રીતે રસ્તા પણ રદ્દ કરી શકાય છે.. માહિતી જરૂર થી આપશો ....
Number
ભાઇ તમારા ન બર હોય આપો ને
સાહેબ આપણો નંબર આપશોજી
@TrickGujarati
8 ай бұрын
Instagram par contect karo
Juni sharat mathi NA thay
@TrickGujarati
2 жыл бұрын
Ha
@chavdanilesh4396
2 жыл бұрын
NA kar mate shu kar vu pade sir reply
@TrickGujarati
2 жыл бұрын
Online application kari do
@chavdanilesh4396
2 жыл бұрын
Sir koi videos hase online no
@chavdanilesh4396
2 жыл бұрын
Online Application kar va no videos hase sir
મારે. જમીન લેવી છે પણ વેચનાર ની નકલ માં Other detail ( અન્ય વિગતોમાં) ' સરકારી ' એવું લખેલું છે તો મારે શું સમજવું
@TrickGujarati
2 жыл бұрын
તેનું ટાઇટલ જુઓ તથા ઉતરોત્તર જુના 7/12 જુઓ કે ક્યારથી સરકારી લખાઈ ને આવે છે
સરકારી ખરાબાની જમીન જંત્રી ભાવ ભરીને મકાન બનાવા માટે માગણી કરી શકાય___કરી શકાય તો કેટલા વાર માગણી કરી શકાય
ફળઝાડ ભાડે પટા જૂની શરત થાય
@TrickGujarati
5 ай бұрын
ભાડા પટ્ટા ની જમીન અને નવી શરતની જમીન બંને અલગ છે
Tamara contact number Mali sage ?
@rakeshshah5188
3 ай бұрын
શરતભંગ,નો, દંડ, ભરી,ને, ખેડૂત, નામે, થાય,///સરકાર, ને,આવક, થાય,આવા, કેસો, ને, ઝડપથી, નિકાલ, થાય, રજુઆત આવેદનપત્ર, આપો,ઞોધીનઞર, રજુઆત,//કોટ,ની,અપીલ,વઞર, થાય,પિમીયમ, ભરી,ને, આ, જમીન, ખેડૂત, નામે થાય,
Javab. Aap Jo bhai
Javab. Aap Jo bhai