135 D Notice || શું તમે જાણો છો 135-D નોટીસ એટલે શું?what it means 135D Notice?

135 D Notice || શું તમે જાણો છો 135-D નોટીસ એટલે શું?what it means 135D Notice?
નમસ્કાર મિત્રો આપણી આ KZread ચેનલ TRICK GUJARATI પર આપ સૌ વ્યુઅર્સ મિત્રોનું દિલથી સ્વાગત છે.
About this video-
મિત્રો આ વિડયોમાં 135-D નોટીસ ની માહિતી આપવામાં આવી છે.
...................................................................
......................................................................
E-Mail ID :- khedut.help110@gmail.com
Telegram :- t.me/trickgujarati
Facebook :- / trick-gujarati-1063745...
Instagram :- / trickgujarati
#TrickGujarati #135D #Land #Revenue #Code #1879 #Article #135D #LRC1987 #NOTICE #landrecord #land_record_gujarat #Gujarati #gujarati_mahiti

Пікірлер: 89

  • @radheshyampatel1578
    @radheshyampatel15783 жыл бұрын

    ખુબજ સરસ માહિતી મળી, અપીલમાં જવા માટે અરજીનો નમૂનો હોય તો આપશો

  • @kamleshbarot989
    @kamleshbarot9892 жыл бұрын

    Very nice and good Suggestion, Information and Advised.

  • @vijaymistry253
    @vijaymistry253 Жыл бұрын

    Nice 👌 information.thanks.

  • @jenish2211
    @jenish22113 жыл бұрын

    Thanks for solution

  • @sohilmalek855
    @sohilmalek855 Жыл бұрын

    good

  • @chunilalpatel5127
    @chunilalpatel51272 жыл бұрын

    Good

  • @nagjidesai5891
    @nagjidesai5891 Жыл бұрын

    Thanks

  • @kiritkumar4895
    @kiritkumar48952 жыл бұрын

    જૂનું ઘર (વેચનાર માલિક-એક જ વ્યક્તિ છે) વેચીએ તો વેચનાર ને ૧૩૫ડી ની નોટીસ મલે કે કેમ ???

  • @parmarkartik8984
    @parmarkartik898414 күн бұрын

    ઇ ધારા કેન્દ્રમાં ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા છે 65 દિવસ થાય ગયા છે પણ હજુ સુધી 135 ડી ની નોતિચે હજુ સુધી ઘરે આવી નથી Any ror માં online ખાતા નંબરમાં નામે ચડી ગયા છે પણ નોટિસ હજુ સુધી આયી નથી મારે સુ કરવું પડશે

  • @jivrajasari2901
    @jivrajasari29013 жыл бұрын

    33.વષૅપસી નોઘ રદ થાય ખરી સાહેબ

  • @TrickGujarati

    @TrickGujarati

    3 жыл бұрын

    હા નોંધ નિયમ વિરોધની જણાય તો રીવીઝન માં લઇ રદ કરી શકે છે

  • @vipulmagvaniya3888
    @vipulmagvaniya38882 жыл бұрын

    Kachi nodh padi gy hoy kul bhul ray gy hoy to kachi nodhma sudharo kari skay

  • @mayankrathva3065
    @mayankrathva30653 жыл бұрын

    નોંધ પાડીયા ની તારીખ થી 30 દિવસ ની મુદત હોય છે કે પછી નોટીસ મળ્યા ના 30 દિવસ જણાવશો સાહેબ શ્રી

  • @TrickGujarati

    @TrickGujarati

    3 жыл бұрын

    નિયમ મુજબ છેલ્લી નોટિસ બજાવી હોય ત્યારથી 30 દિવસ હોય

  • @bhikhabhaisolanki3874
    @bhikhabhaisolanki3874 Жыл бұрын

    ઓલ ધ બેસ્ટ

  • @mayursolanki8216
    @mayursolanki82162 жыл бұрын

    Sir 20 વર્ષ પહેલાં સ્ટેમ્પ પેપર પર દસ્તાવેજ કરી ને જમીન અઘટ વેચાણ રાખી હોય તો અત્યારે માન્ય ગણાય please javab aapjo

  • @TrickGujarati

    @TrickGujarati

    2 жыл бұрын

    જો વેચાણ દસ્તાવેજ રજિસ્ટર્ડ હોય તો માન્ય ગણાય

  • @Sunil-gn5kf
    @Sunil-gn5kf3 жыл бұрын

    Khabar kem pade ke kai tarikh pachi 30 divas ganwa na notice bajavya tarikh ke notice malya tarikh

  • @shivamrajsinhgohil8th-ashi897
    @shivamrajsinhgohil8th-ashi8972 жыл бұрын

    Aaju baju vara ne 135d ne notice no aape ane jamin vechi nakhe to aapre kai kar vahe karve padi

  • @Hanif1786.
    @Hanif1786.3 жыл бұрын

    સર 135D નોટિસ કાચી નોંધ પછી પાકી નોંધ કેટલા દિવસ પછી 7બાર માં નામ ચડે પ્લીસ રિપ્લે દેજો

  • @TrickGujarati

    @TrickGujarati

    3 жыл бұрын

    135 ડીની છેલ્લી નોટિસ બજવણી ના ૩૦ દિવસ પછી પ્રમાણિત થઈ શકે

  • @govardhanchaudhari441
    @govardhanchaudhari4413 жыл бұрын

    Jo jamin koi gausala banava mate aapi hoy ane gausala na name thi govt. Mathi paisa laine jo gausala na banave and ae trust ke vyakti ae jamin bija koi ne vechi sake???

  • @user-sz6ez1is3b
    @user-sz6ez1is3b4 ай бұрын

    સાહેબ હક કમી નોટિસ મળી નથી શું કરવું જોઈએ સાહેબ જાન બાર નામ કમી કરેલ છે તો શું કરવું જોઈએ સાહેબ કાયદો કડક બનાવો

  • @laxmanvaghela7322
    @laxmanvaghela73222 жыл бұрын

    હધીકારીરાજછે

  • @vaghelapravina3133
    @vaghelapravina3133 Жыл бұрын

    Sir maru name kami thayi gayu se mari 135d notice mara eddress na badle mara bhai potana ghar par mangavi hati ane mari pase khotu boline d135 ma sahi pan layi gayo ane maru name kami thayi gayu te khatedar bani gayi 1years thayu have hu d135 virudhdh arji kari saku kai rite please sir mane javab aapjo

  • @hardikbhai1912
    @hardikbhai191210 ай бұрын

    135d notice avya pachi, vandho krvo hoy toh kem karvo?

  • @dhrumingoswami4461
    @dhrumingoswami44612 жыл бұрын

    Aa notice ketla time na aave chhe

  • @tinylittletoes
    @tinylittletoes3 жыл бұрын

    me online application kari varsai ni, pan bija khatedaro na pura address na hovathi, khali phone number and gam nu nam lakhelu. aju badha documents 15 divas ma je submit karvana e dhara kendra ma, ae hu karva javano chu. su 135D ae submit karaya pachi mokle? to hu correction karavi saku address nu, jethi notice barabar pahochi jay. ane, bija ek jameen ma 3 khata che, aemne hu orakhto nathi, ae loko na adhar card ane address na hoy to su karvu? jo ae ape to saru pan na ape to?

  • @TrickGujarati

    @TrickGujarati

    3 жыл бұрын

    હા ડોક્યુમેન્ટ સબમીટ કરાવ્યા પછી 135 d ની નોટીસ મોકલવામાં આવે છે અને જમા કરાવતી વખતે રીક્વેસ્ટ કરશો તો કદાચ સરનામાં પણ સુધારી આપશો અને તમારી નોટિસ પહોંચી જશે

  • @amitvyas6475
    @amitvyas64752 жыл бұрын

    Sir 2006 ma 50 rs na Stamp paper par Hak kami nu lakhan karelu hoy te maanya ganay ke nahi?

  • @TrickGujarati

    @TrickGujarati

    2 жыл бұрын

    Na

  • @hiteshtrivedi784
    @hiteshtrivedi7843 жыл бұрын

    અપીલ કેવી રીતે કરી શકાય વીડીયો બનાવો

  • @TrickGujarati

    @TrickGujarati

    3 жыл бұрын

    આપણે બહુ જલ્દી તેના પર એક વિડિયો બનાવીશું.

  • @parmarsunil4559
    @parmarsunil45595 ай бұрын

    વિઘરોટી ભરેલી પહોચ છે તો સરવે નંબર જોવા માટે શુ કરવુ

  • @aggamit1593
    @aggamit15933 жыл бұрын

    135 d ni notice pr hit dharavnar shi krva magta nathi vadho pan nathi am keta se to su krvu

  • @TrickGujarati

    @TrickGujarati

    3 жыл бұрын

    Kai babat ni nondh chhe?

  • @aggamit1593

    @aggamit1593

    3 жыл бұрын

    Varsay ni

  • @vipulmagvaniya3888
    @vipulmagvaniya38882 жыл бұрын

    Kachi nodh ma ferfar kari sksy

  • @TrickGujarati

    @TrickGujarati

    2 жыл бұрын

    કાચી નોંધ માં ફેરફાર કરી શકાય નહીં

  • @IIGUJARATI
    @IIGUJARATI3 жыл бұрын

    બીજા ખાતેદારો 135 d નોટિસ વખતે હજાર ના હોય અને સહી ના આપે તો વારસાઈ માં વાંધો આવે?

  • @TrickGujarati

    @TrickGujarati

    3 жыл бұрын

    જો વાંધા અરજી ન આવે તો વારસાઈ માં કોઈ પ્રશ્ન નહીં એવે. પણ તેનો આધાર મંજૂર કરનાર અધિકારી પર રહેલો છે.

  • @Raj.Ginoya
    @Raj.Ginoya2 жыл бұрын

    Sir paki entey avta ketlo time lage che ??

  • @TrickGujarati

    @TrickGujarati

    2 жыл бұрын

    Maximum 90 days

  • @IIGUJARATI
    @IIGUJARATI3 жыл бұрын

    બીજા ખાતે દારો 135d માં સહી ના કરે તો?

  • @pareshprajapati8233
    @pareshprajapati8233 Жыл бұрын

    ધારો કે આજે દસ્તાવેજ છે. દસ્તાવેજ પત્યા પછી તરત જ એ વખત 135D ni નોટિસ ma sign કરી દીધા પછી પાક્કી એંટ્રી પડ્યા પહેલા બીજી કોઈ નોટિસ આવે ખરી લખી આપ્નાર પાર્ટી ને? કે 135D મા સહી કર્યાં પછી બધું પતિ જાય? કઈ નોટિસ જેવું કાંઈ આવે જ નઈ? અમારે બિન અવેજ દસ્તાવેજ કરવાનો છે. કોઈ પૈસા ની લેવડ દેવડ નથી.

  • @TrickGujarati

    @TrickGujarati

    Жыл бұрын

    135 ડી નોટ સહી કર્યા પછી બીજી કોઈ નોટિસ આવે નહીં

  • @pareshprajapati8233
    @pareshprajapati8233 Жыл бұрын

    દસ્તાવેજ વખત 135D ni નોટિસ ma sign કરાવ્યાં પછી બીજી કોઈ નોટિસ આવે ખરી?

  • @TrickGujarati

    @TrickGujarati

    Жыл бұрын

    Na

  • @sindhavhitesh2370
    @sindhavhitesh23703 жыл бұрын

    Notice aavya pasi char year thay gaya che ane bandh karavi che to thay

  • @TrickGujarati

    @TrickGujarati

    3 жыл бұрын

    Apno prashn vyavsthit rite puchho

  • @smitpatelpankajpatel7210
    @smitpatelpankajpatel72102 жыл бұрын

    જો 135 d ની નોટિસ કોઈ ને મળી ના હોય તો એટલે કે મામલતદારે નોટિસ બજવ્યા વગર સુધારો કરી શકે કે કેમ

  • @sarvaiyavijaysinhp7011

    @sarvaiyavijaysinhp7011

    Жыл бұрын

    Na

  • @rahevarjaykumar5756
    @rahevarjaykumar57562 жыл бұрын

    What happened If there is no objection

  • @TrickGujarati

    @TrickGujarati

    2 жыл бұрын

    If there is no objection, the mutation entry will be certified

  • @yuvrajsinhvadher2951
    @yuvrajsinhvadher29513 жыл бұрын

    Hayati hak same takarari notish avi6 to have sukaravu

  • @TrickGujarati

    @TrickGujarati

    3 жыл бұрын

    Mudat ma hajar rahi je rajuat karvi hoy te karvani.

  • @yuvrajsinhvadher2951

    @yuvrajsinhvadher2951

    3 жыл бұрын

    Mudat nathi aapi

  • @TrickGujarati

    @TrickGujarati

    3 жыл бұрын

    Photo mail karo joi yogya margdarshan api shakay

  • @yuvrajsinhvadher2951

    @yuvrajsinhvadher2951

    3 жыл бұрын

    Jadejadharmendrasinh22gmail.com nathi photo mokalaya chhe

  • @sarfarajvhora3485
    @sarfarajvhora34853 жыл бұрын

    khatedar ne notice moklej nahi to

  • @shivamrajsinhgohil8th-ashi897

    @shivamrajsinhgohil8th-ashi897

    2 жыл бұрын

    Aaju baju vara ne 135 d ne notice no aape to su karu

  • @niranjanpatel5254
    @niranjanpatel52542 жыл бұрын

    અમારી ૩નોધો નંબર ૧૭૦૮ ૧૭૨૪ અને ૧૭૨૫ ની ૧૩૫/ડી નોટિસ બજવયા સિવાય મંજૂરી આપી હતી તે કાયદેસર છે?

  • @TrickGujarati

    @TrickGujarati

    2 жыл бұрын

    જો તેનો જવાબ તમને કોઈ પ્રશ્ન હોય કે વાંધો હોય તો તે નોંધ સામે તમે સક્ષમ અધિકારીની કચેરીમાં અપીલ અરજી કરી શકો છો

  • @PANKAJKUMAR-qg8kn
    @PANKAJKUMAR-qg8kn Жыл бұрын

    135D ni notice kya thi download kari sakay? Help me sir

  • @TrickGujarati

    @TrickGujarati

    Жыл бұрын

    Anyror.gujarat.gov.in website par joi shakay chhe

  • @sarfarajvhora3485
    @sarfarajvhora34853 жыл бұрын

    Hakk Kami ma 1 pakskar agree n thay to

  • @TrickGujarati

    @TrickGujarati

    3 жыл бұрын

    તે સિવાયના બીજા પક્ષકારોના હક કમી થઈ શકે

  • @sarfarajvhora3485

    @sarfarajvhora3485

    3 жыл бұрын

    @@TrickGujarati ખાતેદાર ને 135 d ની નોટિસ મોકલેજ નહિ તો

  • @TrickGujarati

    @TrickGujarati

    3 жыл бұрын

    સામાન્ય રીતે તમામ પક્ષકારોને ૧૩૫-ડીની નોટીસ મોકલવામાં આવતી જ હોય છે પણ જો કોઇ પક્ષકારને નોટિસ મોડેલનો હોય અને નોંધ મંજૂર થઈ ગયેલ હોય તો તે પક્ષકાર તે નોંધ ની સામે અપીલ અરજી કરી શકે છે

  • @trading0002
    @trading0002 Жыл бұрын

    Sir ketla divasma male

  • @TrickGujarati

    @TrickGujarati

    Жыл бұрын

    જનરલી સાત આઠ દિવસથી લઈ અને 45 દિવસ સુધીમાં આવતી હોય છે

  • @laljibhaipithadia3032
    @laljibhaipithadia3032 Жыл бұрын

    135- D ni notice kon kadhe

  • @TrickGujarati

    @TrickGujarati

    Жыл бұрын

    135 ડી ની નોટિસ મામલતદાર કચેરીની ઈ ધરા શાખામાંથી કાઢવામાં આવે છે

  • @maheshrthakar4621
    @maheshrthakar462111 ай бұрын

    જો ૧૦ ખાતેદારો પૈકી ૫ ખાતેદારો સંયુક્ત જમીન માંથી નામ કમી કરાવવા માઞે તો ૧૩૫ ડી ની નોટીસ ૧૦ ખાતેદારો ને આપવામાં આવે કે ૫ ખાતેદારો ને આપવામાં આવે?

  • @TrickGujarati

    @TrickGujarati

    11 ай бұрын

    બધા જ ખાતેદારોને 135 ડી ની નોટિસ મોકલવામાં આવે

  • @govidbhaipatel876
    @govidbhaipatel8762 жыл бұрын

    Con nmbar mokalava vinti se

  • @TrickGujarati

    @TrickGujarati

    2 жыл бұрын

    ઇમેલ એડ્રેસ મારફતે સંપર્ક કરવા વિનંતી

Келесі