`નર્મદે હર હર'ના નાદથી ગુંજી ઉઠ્યો નર્મદા કિનારો, સમગ્ર દુનિયામાં માત્ર નર્મદા નદીની થાય છે પરિક્રમા

21 દિવસ ચાલનારી આ પરિક્રમાનો પ્રારંભ રામપુરાના કીડીમકોરી ઘાટથી થાય છે... નમામિ દેવી નર્મદેના નાદ સાથે અહીંથી ભક્તો પરિક્રમાની શરૂઆત કરે છે... ભારતભરમાંથી દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આ પવિત્ર નદીની પરિક્રમા કરવા આવે છે... ખાસ કરી પંચકોશી પરિક્રમા 21 દિવસમાં પૂર્ણ કરવામાં આવે છે... માનવામાં આવે છે કે જેટલું પૂણ્ય ગંગામાં સ્નાન કરવાથી, અને યમુનાનું આચમન કરવાથી મળે છે એટલું પૂણ્ય નર્મદા નદીના દર્શન માત્રથી મળે છે....
#Narmada #parikrama #vtvgujarati
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 8

  • @bhavujoshi7246
    @bhavujoshi72462 ай бұрын

    હર હર narmde 🌹🙏

  • @pallaviparmar4092
    @pallaviparmar40922 ай бұрын

    Har har narmade

  • @pravinadarji6535
    @pravinadarji6535Ай бұрын

    Jay shree narmdamaa

  • @amitagupta4991
    @amitagupta49912 ай бұрын

    જય માં નર્મદા

  • @jashupatel3993
    @jashupatel39932 ай бұрын

    🌷 🙏🌷 જય જય મા નર્મદા 🕉️🔱🕉️ હર હર નર્મદા 🚩🙏🚩 જય જય ગરવી ગુજરાત 🌹 🙏 🌹 સર્વ માઈ ભક્તો ને ભાવભીના જય જય નર્મદા 🌹🙏🚩🕉️🔱🌷

  • @kamleshbera87
    @kamleshbera873 ай бұрын

    જય માતા નર્મદા🙏🚩

  • @prafulbhaipatel4407
    @prafulbhaipatel4407 Жыл бұрын

    જય નમઁદા માં

  • @laxmibenparmar8394
    @laxmibenparmar83942 ай бұрын

    Har har narmade

Келесі