નહીં સાઉન્ડ નહિ કોઈ મ્યુઝિક છતાં પણ આખો વગડો ગુંજી ઊઠે તેવો અવાજ( એકદમ દિવાળીબેન ભીલ જેવો અવાજ

• જમુનાના કાઠે જીંજરી રે...
7567046831 vijuben aahir

Пікірлер: 54

  • @hansakhatri4715
    @hansakhatri47158 күн бұрын

    વાહ સરસ અવાજ મજા આવી આવા ગીત આપણ ને બહુ ગમે

  • @user-iw9fe9fc8s
    @user-iw9fe9fc8s13 күн бұрын

    વાહ વિજુબેન વાહ શું તમારો સાદછે

  • @rathodashok7515
    @rathodashok751516 күн бұрын

    જય મોમાઇ માતાજી જય રાજલવેજલ મા ભાટવડીયા ગામ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સરસ

  • @noorjehanchamadia1428
    @noorjehanchamadia142810 күн бұрын

    સરસ બહેન નો અવાજ છે વજન દાર વીજુ બેન અવાજ છે વાહ વાહ વાહ

  • @DangarHarsukhbhai22-td6np
    @DangarHarsukhbhai22-td6np8 күн бұрын

    વાહ અમારાં ડાંગર પરિવાર નું ધરેણું હો આહીર હરસુખભાઇ ડાંગર જૂનાગઢ

  • @indirapatel3492
    @indirapatel349220 күн бұрын

    ખુબ ખુબ ખુબ ખુબ ખુબ જ સરસ સ્વર છે બેન નો મને તો દિવાળી બેન ભીલ યાદ આવી ગયા હમીર ભાઈ જય શ્રી કૃષ્ણ

  • @user-xd9ps9bq1z
    @user-xd9ps9bq1z7 күн бұрын

    વન નો મોરલો દશ વાર સાભરીયો તોય સાભરવૂજ ગમે છે વાહ વીજૂબેન

  • @DangarHarsukhbhai22-td6np
    @DangarHarsukhbhai22-td6np8 күн бұрын

    હમીરભાઇ વીજુબેન અમારા ભોજાઈ છે હો ભાઈ સરસ ગાય છે અને ડાંગર પરિવાર નું જ નહીં સમસ્ત આહિર સમાજ નું ગૌરવ છે જય મુરલીધર હમીરભાઇ

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya823416 күн бұрын

    દીવાળીબેન ભીલ પણ અમારા દલખાણીયા (ગીર) નુ ગૌરવ છે

  • @champabenmaru6200
    @champabenmaru620013 күн бұрын

    ખુબ સરસ વીજુ બેન ખુબ સરસ અવાજ તમારો છે બેન ચંપાબેન મારુ

  • @krishvaahir4881
    @krishvaahir48812 күн бұрын

    Vah bhay hji aava gito sabharavjo

  • @JignaPattani
    @JignaPattani4 күн бұрын

    વાહ વાહ માસી👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👋👋👋👋👋

  • @Viralvibhutionivato
    @Viralvibhutionivato20 күн бұрын

    Very emotional .i never hear this type of conversion between father n daughter its make me cry always

  • @DangarHarsukhbhai22-td6np
    @DangarHarsukhbhai22-td6np8 күн бұрын

    હમીરભાઇ સોંગ સાથે અભીનય એક્શન પણ કરે છે અમારા ભોજાઈ વીજુબેન ડાંગર અમારી ભોજાઈ નું ઇન્ટરવ્યૂ લેવા બદલ હમીરભાઇ તમારો ખુબ ખુબ આભાર 🙏

  • @ramanlalamtharampatel3471
    @ramanlalamtharampatel34713 күн бұрын

    વાહ વિજૂબેન સરસ

  • @ManjuPoriya-zz1jr
    @ManjuPoriya-zz1jr20 күн бұрын

    જયહોજયહો હરીહરી. વીજુ બેન મારી સખી

  • @geetamolia5534
    @geetamolia553420 күн бұрын

    Vah ben vah v nice👏👏👏

  • @shantik2412
    @shantik241217 күн бұрын

    ♥️♥️👍👍

  • @rajeshthakkar2122
    @rajeshthakkar212220 күн бұрын

    🌷🙏🌷🙏🌷🙏🌷 HAMIRBHAI. JAY MATAJI. 🌷🙏🌷🙏🌷🙏🌷

  • @anmolmotigujaratna2273

    @anmolmotigujaratna2273

    20 күн бұрын

    Jay Mata ji bhai

  • @arbhamkaravadara7434
    @arbhamkaravadara743418 күн бұрын

    Very good RAM RAM sitaram OM NMOH SIVAY Jay MATAJI

  • @nivanivaan7558
    @nivanivaan755820 күн бұрын

    ખુબ સરસ જય શ્રી કૃષ્ણ 🌹🌹

  • @viramkhunti774
    @viramkhunti7748 күн бұрын

    Vah ben vah

  • @MeenabenVirani
    @MeenabenVirani20 күн бұрын

    Khubsaras

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya979920 күн бұрын

    વાહ બેન ખૂબ સરસ👍😊

  • @Lilubentukadiya
    @Lilubentukadiya20 күн бұрын

    જય મુરલીધર જય ઠાકર ખુબ સરસ 👌👌👌

  • @anmolmotigujaratna2273

    @anmolmotigujaratna2273

    20 күн бұрын

    Aabhar ben

  • @subhashmodhvadia8304
    @subhashmodhvadia830419 күн бұрын

    Super super bhai one of the best

  • @anmolmotigujaratna2273

    @anmolmotigujaratna2273

    19 күн бұрын

    આભાર ભાઈ

  • @manjupatel9774
    @manjupatel977419 күн бұрын

    બહુ સરસ

  • @hajamodhavadiya2367
    @hajamodhavadiya236720 күн бұрын

    Khub saras

  • @b.j.gogaraaheer9660
    @b.j.gogaraaheer966020 күн бұрын

    ખુબ સરસ બહેન

  • @ZalaBhagvanbhai
    @ZalaBhagvanbhai17 күн бұрын

    🙏🙏🚩🚩

  • @simamendapra9661USA
    @simamendapra9661USA20 күн бұрын

    રામ રામ સીતારામ ✨🙏🏻

  • @anmolmotigujaratna2273

    @anmolmotigujaratna2273

    20 күн бұрын

    Sitaram ben

  • @harshdave4353
    @harshdave435318 күн бұрын

    Waah

  • @bachubhaihadgaradahadgarada
    @bachubhaihadgaradahadgarada19 күн бұрын

    Jay dawrkadhish

  • @pavanchohan5967
    @pavanchohan596718 күн бұрын

    જય માતાજી ભાઈ

  • @DevaDepa-lp4nz
    @DevaDepa-lp4nz20 күн бұрын

    વાહ બહુ સરસ

  • @anmolmotigujaratna2273

    @anmolmotigujaratna2273

    20 күн бұрын

    Aabhar aapno

  • @bhanuodedra932
    @bhanuodedra93220 күн бұрын

    Bov saras Hamirbhai 🙏💐

  • @anmolmotigujaratna2273

    @anmolmotigujaratna2273

    19 күн бұрын

    આભાર

  • @jayakhunti8109
    @jayakhunti810920 күн бұрын

    👌👍🏽

  • @jagabhai4192
    @jagabhai41928 күн бұрын

    Vah ben ahir kul nu abhiman se ben jay shree Krishna

  • @user-zj9bl5fe1l
    @user-zj9bl5fe1l19 күн бұрын

    Jay.hoo

  • @jayakhunti8109
    @jayakhunti810920 күн бұрын

    👌👌

  • @rrkuchhadiya2050
    @rrkuchhadiya205020 күн бұрын

    ❤❤❤👌👌👌

  • @keshuodii9392
    @keshuodii939213 күн бұрын

    મોરલા નુ ગીત આપણી ઢેલીયાય પાસેથી એકવાર સંભળવજો કુચડીગામે છે તેની પાસે જુનવાણી ખજાનો સે આપણા મેર સમાજના છે એક મુલાકાત કરજો ભાઈ

  • @anmolmotigujaratna2273

    @anmolmotigujaratna2273

    13 күн бұрын

    @@keshuodii9392 jarur bhai

  • @ShiyaniKD-qd7cx
    @ShiyaniKD-qd7cx20 күн бұрын

    🎉🎉🎉

  • @anmolmotigujaratna2273

    @anmolmotigujaratna2273

    20 күн бұрын

    Aabhar aapno

  • @hemantboricha9904
    @hemantboricha990420 күн бұрын

    વાહ વિજુબેન વાહ હેમંત ભાઈ આહિર જામનગર

  • @dpkapdi7658
    @dpkapdi765819 күн бұрын

    Boat Naturally klakar banta nathi hoyaj chhe avo sur bijo hoyjnai

Келесі