No video

MOWLA NA PREM NI VAAT -1||| DIVINE LOVE ||| TRUE HAPPINESS |||

એક સત્સંગ ગ્રુપ ના મેમ્બર સાહેબે મને લખ્યું કે, બાપા ની સાલ ગ્રેહ સાવ નજીક જ આવી ગઈ છે તો અમારા દિલ માં પણ કંઇક મીઠું મીઠું અને પ્યારું પ્યારું સંભાળવાની અને સામભડવાની ઈચ્છા જાગે તો તમે સત્સંગ ના એડમીન તરીકે આ પ્રેમ રસ ની કંઇક વાતો રોજ રોજ એક એક ગુજરાતી ભાષા માં બોલીને એની ક્લિપ ગ્રુપ માં મૂકો તો આ આનંદ ઉત્સવ ની અનતરિયે જે ધૂમ મચે છે એમાં હજી થોડોક વધારા નો અનુભવ થાય.તો, આ મિત્ર ને મારે એટલું જ કહેવાનું કે તમારો આ હુકમ મારી સર આંખું ના ઉપર. સલગ્રેહ સુધી મારી બોલેલી એક એક ક્લિપ તમને મળતી રહેશે.આભાર.

Пікірлер: 3

  • @mezbinhussain380
    @mezbinhussain380 Жыл бұрын

    Maja aavi gayi 👌👌 High class 😊😊 OG content and OG presentation, Super 👏🙌🙏

  • @shamiragroombridge2470
    @shamiragroombridge2470 Жыл бұрын

    🙏🌈✋❣

  • @husseinremtulla8561
    @husseinremtulla8561 Жыл бұрын

    Ya Ali madad Kar to all 🙏 shukar 🙏 Mubarak 🙏 allahuma Salli Allah Muhammadin wa aale Muhammad qayamat Tak 🙏

Келесі