મરચાની ખેતીના ટોપ બિયારણો | રાધે હાઇટેક નર્સરી | બધા જ શાકભાજીના રોપ માટે સંપર્ક કરો- 8200443495

#marchi # marchi nu biyaran # marchi ni kheti
મરચાની ખેતીના ટોપ બિયારણો | રાધે હાઇટેક નર્સરી | બધા જ શાકભાજીના રોપ માટે સંપર્ક કરો- 8200443495
મરચાની ખેતી વિશેના બીજા વિડીયો જોવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો
• મરચાની ખેતી કેવી રીતે ...
• #કૃષિ નિષ્ણાત દ્વારા મ...
• મરચાની ખેતી માં સૌથી વ...
• #લીલા મરચાની ખેતી |Mar...
• મરચીના ખેડૂતો માટે અગત...
નમસ્કાર ખેડૂત મિત્રો,
આ વીડિયોના માધ્યમથી દરેક ખેડૂત મિત્રોને અમે એ જણાવવા માગીએ છે કે 2023 માં ખેડૂત મિત્રોએ લીલા મરચાની ખેતીમાં કયા બિયારણની અને કઈ જાતોની પસંદગી કરવી તેના વિશે આ વીડિયોમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
આ વિડીયો લીલા મરચાની ટોપ 5 જાતો વિશે ચર્ચા કરવામાં આવી છે
1 ) ક્લાઉસ - 310
2 ) ગરુડા - 266
3) નિશા
4) 1814
5) ગ્રીન સ્લીમ
અમને આશા છે કે આ વીડિયોના માધ્યમથી તમને ચોમાસામાં લીલા મરચા ની ખેતી માં બિયારણની પસંદગી કે જાતની પસંદગી કરવામાં કોઈ તકલીફ પડે નહીં અને આ લીલા મરચાંની ટોપ 5 જાતો માંથી તમે કોઈપણ જાતની પસંદગી કરી શકો છો.
આવી અવનવી માહિતી માટે અમારી યુટયુબ ચેનલ ખેડૂત પરિવાર સાથે જોડાયેલો જોડાયેલા રહો જેથી તમને ખેતીની તદ્દન નવી માહિતી સમયસર મળી રહે છે.
કિશનસિંહ - કૃષિ નિષ્ણાંત
આભાર , જય જવાન,જય કિસાન

Пікірлер: 18

  • @KhedutParivar402
    @KhedutParivar4024 ай бұрын

    કોઈ પણ શાકભાજી ના રોપ માટે કોન્ટેક્ટ કરો -820044395

  • @LaujeeThakor-zn5dr
    @LaujeeThakor-zn5dr Жыл бұрын

    ખુબ સરસ માહિતી આપી

  • @bamaniasunilkumararjunbhai3281
    @bamaniasunilkumararjunbhai328118 күн бұрын

    Very good

  • @manojthakor1620
    @manojthakor16202 ай бұрын

    Nice

  • @user-rc8nz4zs1o
    @user-rc8nz4zs1oАй бұрын

    Aaropakayathimalse bhai nabaryapjo

  • @pravinthakor-zq2hb
    @pravinthakor-zq2hb4 ай бұрын

    સ્વાતિ મરચાં બિયારણ ક્યાં મળે

  • @parmarsureshsinh2047
    @parmarsureshsinh20479 ай бұрын

    Sir Green slime ni unara ma vavni Kari sakay please reply

  • @KhedutParivar402

    @KhedutParivar402

    9 ай бұрын

    No, Garuda nu Kari sakay

  • @sureshthakor-dr5gd
    @sureshthakor-dr5gdАй бұрын

    ક્યાં મળશે310

  • @gurude273
    @gurude2734 ай бұрын

    આપણે મરચીનું કે શાકભાજી નું ધરું જોતું હોય તો ક્યાં મળે, એડ્રેસ

  • @KhedutParivar402

    @KhedutParivar402

    4 ай бұрын

    8200443495 પર ફોન કરો

  • @jagdishpatel385
    @jagdishpatel385 Жыл бұрын

    મરચાની ખેતી માં ઓગોનીક ખાતર અને દવા કઇ વાપરવી

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    8200443495 ફોન કરો

  • @jayjahuma6781
    @jayjahuma67818 ай бұрын

    Amaramarhutuntiuaavesejanavaso

  • @KhedutParivar402

    @KhedutParivar402

    8 ай бұрын

    Kai khabar na padi.

  • @KetanPatel-kf5pc
    @KetanPatel-kf5pc3 ай бұрын

    number aapo

  • @KhedutParivar402

    @KhedutParivar402

    3 ай бұрын

    8200443495

Келесі