Manav na thai shakyo LIVE HQ Aadil Mansuri Manhar Udhas post HiteshGhazal

Музыка

Manav na thai shakyo to ae
Lyrics AADIL MANSURI
AAFRIN LIVE in CONCERT MANHAR UDHAS
HiteshGhazal 9979099750
HiteshGhazal

Пікірлер: 113

  • @ardeshad6830
    @ardeshad68302 жыл бұрын

    Superb. Most beautiful. Awesome performance. Please mention the name of the great Gentleman who plays the flute. He is indeed the best ever. Thanks.

  • @devendravora9485
    @devendravora94857 жыл бұрын

    जेटली वार आ रचना संभलीये छिये त्यारे कवि नी वेदना देखाय छे मनहर भाई नयन भीना थइ गया ने गई काल नो आ छोकरो शायर बनी गयो वाह सात समुंदर पार पण आ ग़ज़ल वतन नि याद अपावे छे आदिल तमने हज़ारो सलाम $देवेंद्र वोरा

  • @ajitvaghela4190
    @ajitvaghela41903 жыл бұрын

    વરસો પછી મળ્યા તો નયન ભીનાં થઇ ગયા સુખ નો પ્રસંગ શોક નો અવસર બની ગયો .❤️❤️❤️❤️

  • @dr.aniraval8630
    @dr.aniraval8630 Жыл бұрын

    Omsairam🙏🙏🙏🙏🙏 Sir you are king of great singer Saibaba bless you🙏❤ Sir ji Remembering you Always

  • @chandrakantpatel1500
    @chandrakantpatel15003 жыл бұрын

    Heart touching Manher BHAI always beautiful Gazal s

  • @devendravora9485
    @devendravora94855 жыл бұрын

    મનહર ભાઈ આપે રાજકોટ નો રાષ્ટ્રીય શાળા નો પ્રોગ્રામ યાદ કરાવી દીધો ઘાયલ સાહેબ અને આપે ત્રણ વાગ્યા સુધી ડોલાવ્યા હતા આપ ખરેખર દેવી પુત્ર છો આપ ના કંઠ ની ગઝલ હોય કે ભજન દિલ ને જંજોલી દે છે અદભુત

  • @dspatel5804
    @dspatel5804 Жыл бұрын

    Superb

  • @narendragoswami705
    @narendragoswami705 Жыл бұрын

    મસ્ત ગુજરાતી ગઝલ જે માણસને અલગ દુનિયામાં લઈ જાય છે.ખુબ સુંદર.

  • @deephirpara1250
    @deephirpara12507 жыл бұрын

    માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં... મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.... જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.. સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ, મારો ય હાથ આજ તો સુંદર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. ‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું: ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.

  • @virbalakanojiya9196

    @virbalakanojiya9196

    4 жыл бұрын

    So nice

  • @raviahir760

    @raviahir760

    4 жыл бұрын

    વાહ

  • @Coromandel2023

    @Coromandel2023

    4 жыл бұрын

    Superb

  • @deepaktanna5700

    @deepaktanna5700

    4 жыл бұрын

    D

  • @deepaktanna5700

    @deepaktanna5700

    4 жыл бұрын

    D

  • @sharooatdailyjunagadh8286
    @sharooatdailyjunagadh82869 жыл бұрын

    એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો. માનવના થઈ શક્યો તો….

  • @vipuljoshi7835

    @vipuljoshi7835

    7 жыл бұрын

    વાહ

  • @kishorvora5351
    @kishorvora5351 Жыл бұрын

    The gretes Gazal of World

  • @happynewyeardevera6372
    @happynewyeardevera63724 жыл бұрын

    Apni gazal superup hoy chhe mind fresh Kari ape avi su magic chhe apna awaj Sur lay ma god gave u best gift

  • @prince16985
    @prince1698510 жыл бұрын

    superhit ghazal album from soormandir ane manaharbhai no avaj ane Edvin vazz Appu nu sangeet ....

  • @kishorvora5351
    @kishorvora535111 ай бұрын

    Supreb

  • @devendravora9485
    @devendravora94857 жыл бұрын

    मनहर भाई तमे राजकोट बचपन ने युवानी बन्ने याद करावी दीधा जे पण बनी गयो ते बराबर बनी गयो अदभुत

  • @bhoomikubavat1861
    @bhoomikubavat18612 жыл бұрын

    always a great singer is a very beautiful ghazal ghazal is the ornament of ghazal artist now this is his identity

  • @pateljinu9585
    @pateljinu95856 жыл бұрын

    ye gazal me jitani bar sunti hu itni bar kam padti he .I love this gazal

  • @ajitvaghela4190

    @ajitvaghela4190

    3 жыл бұрын

    એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડી,. મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.🌹🌹🌹🌹🌹

  • @dhavaltrivedi7672
    @dhavaltrivedi76727 жыл бұрын

    The greatest ghazal of world.

  • @meghanamahida9787
    @meghanamahida97876 жыл бұрын

    Ghazal and orchestra Both are superb.!!

  • @mehulthakor1008.

    @mehulthakor1008.

    4 жыл бұрын

    Really best.

  • @g.n.bhalgamadiya.9781
    @g.n.bhalgamadiya.97816 жыл бұрын

    vah bhia vah kya Kamal kadiya Sur na ustad badsah a.........GN...vana..parel

  • @kusugmchauhan8814

    @kusugmchauhan8814

    6 жыл бұрын

    G N PATEL Patel .. 🏠nundba anajasbodagisabhla

  • @chandrakantpatel1500
    @chandrakantpatel15003 жыл бұрын

    Beautiful Gazal Manherbhai

  • @anandsindhvad3909
    @anandsindhvad39093 жыл бұрын

    Vaah manharbhai...🙏

  • @dhavaltrivedi7672
    @dhavaltrivedi76727 жыл бұрын

    wah manhar bhai wah!

  • @ratnavyas6781
    @ratnavyas67815 жыл бұрын

    Superb sahebji, badhhuj mast, gazal, singing , Orchestra

  • @paregihiren9813
    @paregihiren98135 жыл бұрын

    Jordaar 👌👌👌👌👌

  • @bhartitrivedi9338
    @bhartitrivedi93383 жыл бұрын

    Beautiful gujraati ghazal ,thanx manhar Bahi,

  • @happynewyeardevera6372
    @happynewyeardevera63725 жыл бұрын

    Gajal jetlaj tamara expression jordar chhe

  • @हिमांशुRana10
    @हिमांशुRana105 жыл бұрын

    Thanks Hiteshbhai for uploading this wonderful Gazal.

  • @49lankeshwar6
    @49lankeshwar66 жыл бұрын

    ખુબ સરસ.... ધન્યવાદ આ રચયીતા રચનાકારને

  • @kiranparmar4593
    @kiranparmar45933 жыл бұрын

    Very nice. Sar

  • @g.n.bhalgamadiya.9781
    @g.n.bhalgamadiya.97816 жыл бұрын

    વાહ ભાઈ વાહ અવાજ ના જાદુગર. તમને લાખ લાખ વંદન.. વંદન.... વંદન....vandn...

  • @KantilalSopariwala
    @KantilalSopariwala7 жыл бұрын

    manhar udhas ni gujarati gazal indya best

  • @shankarbhaiprajapati5865
    @shankarbhaiprajapati5865 Жыл бұрын

    Kajablharya Nayan...muko

  • @g.n.bhalgamadiya.9781
    @g.n.bhalgamadiya.97816 жыл бұрын

    GN .Patel . Vana/Lakhtar/Surendranagar/Gujarat.....vah gazal vah...

  • @bhupendradoshi9476
    @bhupendradoshi94763 жыл бұрын

    Enjoyed after long time.

  • @hanshabengadhavi6942
    @hanshabengadhavi6942 Жыл бұрын

    Jay mataji 🙏🙏💐💐🌹🌹👌

  • @rajendrasinhsindha3211
    @rajendrasinhsindha32117 жыл бұрын

    ખુબજ સરસ ગજલ

  • @maheksedani9900
    @maheksedani99007 жыл бұрын

    Me and my family love the gazals

  • @pdjadav6484
    @pdjadav64845 жыл бұрын

    really a very heart touching gazal

  • @ajitvaghela4190
    @ajitvaghela41903 жыл бұрын

    એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડી, મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.🌷🌹🌹🥀💕❣️❤️❤️

  • @nikhilsolanki5361
    @nikhilsolanki53615 жыл бұрын

    Super hit

  • @bhartisanghani427
    @bhartisanghani4278 жыл бұрын

    mind bloing

  • @monatrivedi9418
    @monatrivedi94187 жыл бұрын

    the best songs.

  • @user-uj6dj9kq3o
    @user-uj6dj9kq3o3 жыл бұрын

    Supur

  • @rajnatvarsinh1121
    @rajnatvarsinh11217 жыл бұрын

    wonderful

  • @chhayapatel4098
    @chhayapatel40983 жыл бұрын

    नमस्कार नमस्ते जी बहोत शुभकामनाएं

  • @kishanmahera1991
    @kishanmahera19916 жыл бұрын

    Best gajal

  • @bhavneshpatel3761
    @bhavneshpatel37618 жыл бұрын

    Nice all gazal

  • @wehyyy
    @wehyyy3 жыл бұрын

    What does this mean: છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ, મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.

  • @milind292

    @milind292

    3 жыл бұрын

    Dry leaves of henna plant used to color a brides hand palms to decorate as a part of marriage rituals. Now come to meaning of the lines those tell us that today brides henna colored beautiful hand in my hand i found my hand beautiful also in the same way....

  • @hiteshghazal
    @hiteshghazal9 жыл бұрын

    Jee Great ghazal

  • @rubipathan4198
    @rubipathan41985 жыл бұрын

    Nice 👌👌👌👌

  • @hashmukhbhaichauhan8753
    @hashmukhbhaichauhan87535 жыл бұрын

    Nice

  • @hashmukhbhaichauhan8753

    @hashmukhbhaichauhan8753

    5 жыл бұрын

    ha

  • @kjbharvad2183
    @kjbharvad21834 жыл бұрын

    દિલ થી મોજ હો

  • @zalanilesh8062
    @zalanilesh80625 жыл бұрын

    nice gazal

  • @HarshilShahatGoogleplus
    @HarshilShahatGoogleplus8 жыл бұрын

    For the one searching for Lyrics.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં... મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.... જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.. સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ, મારો ય હાથ આજ તો સુંદર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. ‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું: ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.

  • @eightnumber8565

    @eightnumber8565

    7 жыл бұрын

    all

  • @vipuljoshi7835

    @vipuljoshi7835

    7 жыл бұрын

    વાહ વાહ

  • @gosai33

    @gosai33

    6 жыл бұрын

    Harshil Shah to

  • @hareshpatel2409

    @hareshpatel2409

    6 жыл бұрын

    sir aapne namaskaar mara .

  • @milanpandya2772

    @milanpandya2772

    5 жыл бұрын

    Su vaat Cha 🙏🙏🙏🙏

  • @meenabenparmar4924
    @meenabenparmar49243 жыл бұрын

    Nice song

  • @hardikfofariya1620
    @hardikfofariya16205 жыл бұрын

    Maja avi gay

  • @manishpandyamanishpandya7248
    @manishpandyamanishpandya72486 жыл бұрын

    Very nice sir

  • @artishnayak6689
    @artishnayak66895 жыл бұрын

    Always sper hit for you

  • @dimplepatel941
    @dimplepatel9417 жыл бұрын

    nice

  • @khandorbhupendra4487
    @khandorbhupendra44874 жыл бұрын

    Very nice

  • @deepaben8763
    @deepaben87637 жыл бұрын

    Good

  • @harshshah5434
    @harshshah54348 жыл бұрын

    top one sir

  • @maheshgoswami4165
    @maheshgoswami41656 жыл бұрын

    Great

  • @kusugmchauhan8814

    @kusugmchauhan8814

    6 жыл бұрын

    mahesh goswami ..

  • @kabirparmar4549
    @kabirparmar45498 жыл бұрын

    nice ..

  • @chaudharimunnesh7754

    @chaudharimunnesh7754

    6 жыл бұрын

    hi

  • @aarushishrey2520
    @aarushishrey25203 жыл бұрын

    Lunch tea my Looll

  • @virbalakanojiya9196
    @virbalakanojiya91964 жыл бұрын

    So much ❤️ nice

  • @hardiksondagar8674
    @hardiksondagar86744 жыл бұрын

    Mind Relaxing Ghazal.

  • @ethanparmar5549
    @ethanparmar55497 жыл бұрын

    hit

  • @manishpandyamanishpandya7248
    @manishpandyamanishpandya72486 жыл бұрын

    💕💕💕💕💕

  • @civilengineer88
    @civilengineer885 жыл бұрын

    👍👍👍👍

  • @jaypopat3138
    @jaypopat31387 жыл бұрын

    Ramesh khan's

  • @manishpandyamanishpandya7248
    @manishpandyamanishpandya72486 жыл бұрын

    💘💘💘💘

  • @manishpandyamanishpandya7248
    @manishpandyamanishpandya72486 жыл бұрын

    👌👌👌👌

  • @nehalbarot3014
    @nehalbarot30147 жыл бұрын

    all gazal is very very very nice. ...

  • @narayanvandra4263

    @narayanvandra4263

    6 жыл бұрын

    Khub j sunder saheb........wahhhhhh waa

  • @sanjaydhandhukiya6262

    @sanjaydhandhukiya6262

    5 жыл бұрын

    Vah bhai vah

  • @manishpandyamanishpandya7248
    @manishpandyamanishpandya72486 жыл бұрын

    ✋✋✋✋

  • @missgitadodiya7460
    @missgitadodiya74606 жыл бұрын

    😍🤗🤗🤗🤗🤗😍☺😆😄

  • @ajaythakor4513
    @ajaythakor45134 жыл бұрын

    father n m

  • @kushupadhyay4565
    @kushupadhyay45657 ай бұрын

    ❤️🥹

  • @rekhashah1730
    @rekhashah1730 Жыл бұрын

    Q

  • @manishpandyamanishpandya7248
    @manishpandyamanishpandya72486 жыл бұрын

    😂😂😂😂😂😂

  • @ajaythakor4513
    @ajaythakor45134 жыл бұрын

    a adil rj jl vch rt so g msafil m thi

  • @dhavalparmar737
    @dhavalparmar7379 жыл бұрын

    એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો. માનવના થઈ શક્યો તો….

  • @mukeshchoksi4164

    @mukeshchoksi4164

    3 жыл бұрын

    Gujarati ghazals revived and passed to the new generation, credit goes to manahar udhash

  • @jadejaravirajsinh8983
    @jadejaravirajsinh89836 жыл бұрын

    Nice

  • @dineshpatel-qg2mx
    @dineshpatel-qg2mx7 жыл бұрын

    Very nice

  • @bksangita9412
    @bksangita94128 жыл бұрын

    nice

Келесі