Thay Sarkhamani To Utarta Chiye : Manhar Udhas (LIVE) Ghazal : Soormandir (Gujarati Song)

Музыка

Thay Sarkhamani To Utarta Chiye : Manhar Udhas Live Ghazal : Soormandir (Gujarati Song) FULL VIDEO
Song : Thay Sarkhamani To
Album : Aafrin
Singer : Manhar Udhas
Label : Soor Mandir
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
If You like the video don't forget to share with others & also share your views.
સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ કરો .
kzread.info_c...
Play this song on
Saavn :
Gaana :

Пікірлер: 324

  • @jaydeeprathod5697
    @jaydeeprathod56973 ай бұрын

    કોની કોની યાદો આ ગઝલ જોડે જોડાયેલી છે... અને કોણ સાંભળે છે એપ્રિલ 2024 મા

  • @soormandir

    @soormandir

    3 ай бұрын

    Thanks a lot

  • @jigarthakkar7990
    @jigarthakkar7990 Жыл бұрын

    ❤️ થાય સરખામણી તો ઊતરતા છીએ તે છતાં આબરૂ અમે દીપાવી દીધી. એમના મહેલ ને રોશની આપવા ઝુંપડી પણ અમારી જલાવી દીધી. ઘોર અંધાર છે આખી અવની ઉપર તો જરા દોષ એમાં અમારો’ય છે એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા ને અમે પણ શમાઓ બુઝાવી દીધી કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે વાટ કીન્તુ બીજાને બતાવી દીધી કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જીંદગી મા અસર એક તન્હાઇની કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો એને આખી કહાણી સુણાવી દીધી. જીવતાં જે ભરોષો ઇશ પર એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો જાત મારી ભલે ને તરાવી નહી લાશ મારી પરંતુ તરાવી દીધી.

  • @Anand_Muchhal

    @Anand_Muchhal

    Жыл бұрын

    Ha moj ha

  • @asolanki921

    @asolanki921

    Жыл бұрын

    Nice

  • @rachanatalsania2111

    @rachanatalsania2111

    Жыл бұрын

    Jordar

  • @ketanketankharadiyaketan6909

    @ketanketankharadiyaketan6909

    Жыл бұрын

    Wah

  • @jigarthakkar7990

    @jigarthakkar7990

    Жыл бұрын

    @@Anand_Muchhal roj moj

  • @kiranrathva7635
    @kiranrathva7635 Жыл бұрын

    મને ગર્વ છે કે હું ગુજરાતી છું કેમકે આવા ગઝલ મારા ગુર્જર પ્રદેશના જ હોય શકે,,, ધન્ય છે મારું ગુર્જર.... 🙏🙏🙏

  • @motivationbysai
    @motivationbysai Жыл бұрын

    "છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા પણ બહુ ઓછા છે કે જે પ્રેમ માં ફાવી ગયા " - સૈફ પાલનપુરી ❤️ અમર અને શ્રેષ્ઠ રચના !! 👍

  • @ankitrathod4200

    @ankitrathod4200

    2 ай бұрын

    ❤❤❤

  • @texd_123
    @texd_1232 жыл бұрын

    સુંદર સુરો થી સજાવી છે આ ગઝલ..શબ્દો પણ સુંદર અને સુર પણ સુંદર અને અવાજ પણ સુંદર

  • @rohitbrahmbhatt7152
    @rohitbrahmbhatt71523 жыл бұрын

    વાહ મારા દોસ્ત ! મનહર‌ ઉધાસના સ્વર અને બેફામના શબ્દોને સલામ ! ગુજરાતી ગઝલોને સલામ !‌ જય ગરવી ગુજરાત !

  • @banvarilalagrawal4221

    @banvarilalagrawal4221

    3 жыл бұрын

    dld

  • @sanjaypatelsanju5147

    @sanjaypatelsanju5147

    2 жыл бұрын

    Ha bhai aa moto gaayak che Gujarat no.jagjit singh jewo

  • @sanjaydarji3158

    @sanjaydarji3158

    2 жыл бұрын

    Good singer

  • @dharmeshmashru2162

    @dharmeshmashru2162

    Жыл бұрын

    Qqqqq

  • @dilipzala2461
    @dilipzala24613 жыл бұрын

    કોઈ અમને નડ્યા તો ઉભા રહી ગયા પણ ઉભા રહી અમે કોઈ ને કોઈને ના નડ્યા nice line

  • @priyabajadeja5108
    @priyabajadeja51083 жыл бұрын

    શબ્દો ને પણ તાકાત મળે છે જ્યારે કોઈ એને પસંદ કરે છે.

  • @mehulpanchal2712

    @mehulpanchal2712

    11 ай бұрын

    Vah vah shachi vat 6

  • @afhaammansuri3888

    @afhaammansuri3888

    3 ай бұрын

    Saachi vaat chhe

  • @snehalshah10868

    @snehalshah10868

    Ай бұрын

    લાગણીઓ ને શાતા મળે છે, જ્યારે એના પ્રતિબિંબ પડે છે !

  • @jashvantsinhmahida

    @jashvantsinhmahida

    2 күн бұрын

    Nice

  • @nitathakor4292
    @nitathakor42924 жыл бұрын

    સુપરહિટ ગઝલ છે..હ્ર્દય સ્પર્શી

  • @snehalshah10868
    @snehalshah10868Ай бұрын

    One liner! અમારે મન જે સમર્પણ હતુ... એમને મન એ ગણતરી હતી!!!

  • @soormandir

    @soormandir

    Ай бұрын

    *Thanks for liking*

  • @jigneshgengadiya5229
    @jigneshgengadiya52292 жыл бұрын

    બેફામ નું લખાણ અને મનહર સાહેબ નો અવાજ નું અનોખું બંધન જે આપણને આ ગીત જોડે બાંધી રાખે.🥰

  • @grmaster249
    @grmaster249 Жыл бұрын

    મનહર ઉદાસ ના સ્વર ને તથા સ્વર્ગીય બરકત વિરાણી " બેફામ" ને સલામ

  • @NitinSinojia
    @NitinSinojia2 жыл бұрын

    befamsaheb and MANHARBHAI .... ITS JUST SUPERB ... ITS AFTER ALL THESE YEARS JUST REFRESHING AND MOOD CHANGING ...

  • @technoworlds3512
    @technoworlds35122 жыл бұрын

    Sangeet to anek bhasa ma chhe duniya ma. Nd darek ni alag maza chhe.. pan sokoon ane dil ma utre a apdu gujarati

  • @kartikpandya1162
    @kartikpandya11623 жыл бұрын

    Khub j saras ghazal. Sangit pan khub j saras chhe

  • @bharatijoshi1549
    @bharatijoshi15492 жыл бұрын

    થાય સરખામણી તો સરખા છીએ.... પોરબંદર ગુજરાત.

  • @tejdin1
    @tejdin111 ай бұрын

    Adbhut❤

  • @texd_123
    @texd_1232 жыл бұрын

    સાદા, સરળ અને ચોટદાર શબ્દો..વાહ બેફામ સાહેબ અને મનહર ઉધાસજી.ખૂબ સરસ....

  • @kalpanashah7958

    @kalpanashah7958

    10 ай бұрын

    ❤ Heart touching gazal.

  • @ravaldrashti6796
    @ravaldrashti67964 жыл бұрын

    Heart touching Ghazal 🤗👌😊

  • @karishmadrawing7224
    @karishmadrawing72244 жыл бұрын

    ખૂબજ સુંદર........👌

  • @minabengodhani1820
    @minabengodhani18202 жыл бұрын

    વાહ દોસ્ત વાહ

  • @Skgirvlog
    @Skgirvlog Жыл бұрын

    મારા દિલ થી ખુબ જ નજીક છે આ ગીત ના શબ્દો કિક અલગ જ અનુભુતી થાય છે.

  • @dimpalmistry2562
    @dimpalmistry2562 Жыл бұрын

    Wah

  • @bharatthakkar7776
    @bharatthakkar77763 жыл бұрын

    wah....manhar.......wah befam 👌👌👌👌👌⭐⭐⭐⭐⭐

  • @bhupat0072000
    @bhupat0072000 Жыл бұрын

    બેફામ સાહેબ ની superb રચના છે

  • @aashissholanky
    @aashissholankyКүн бұрын

    ❤🎉bast

  • @AkashJainMysore
    @AkashJainMysore Жыл бұрын

    Heard this back in around 2007/2008. It’s been 20+ years and I still remember every inch of letter and notes. Absolute love the Gujarati ghazals.

  • @mukundmistry1661
    @mukundmistry16619 ай бұрын

    કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા one of the superb line Manhar Bhai ખરેખર તમે એક ઉમદા ગુજરાતી ગઝલ ગાયક છો સાહેબ 🙏🙏

  • @aumnamahshivay2897
    @aumnamahshivay28973 жыл бұрын

    આપનો આભાર ખૂબ સરસ ગઝલ છે હૃદય ને ગમે છે

  • @prafulkumarpanchal5884
    @prafulkumarpanchal58844 жыл бұрын

    wonderful voice.manhar udhas sir is always great singer.

  • @piyushgohel3400
    @piyushgohel34004 жыл бұрын

    Wahh manhar sir 👌👌👌

  • @bharatijoshi1549
    @bharatijoshi15492 жыл бұрын

    મનહર ઉધાસ ને લાખ લાખ ધન્યવાદ🙏

  • @ushapatel6130
    @ushapatel61302 жыл бұрын

    Nice song 👍

  • @khengarbhaiparmar6927
    @khengarbhaiparmar6927 Жыл бұрын

    Super

  • @soormandir

    @soormandir

    Жыл бұрын

    Thanks

  • @purushottampunamchand8133
    @purushottampunamchand81333 жыл бұрын

    very nice gazal by manhar sir really heart touching i m fan n i have all the allbums of gazals by manhar sir

  • @nikitapatel4178
    @nikitapatel41782 жыл бұрын

    ટ્રેન ની સફર અને આ ગઝલ..

  • @nirjanand4580
    @nirjanand45802 жыл бұрын

    We still love 💕 Gazal

  • @pranaybaria4797
    @pranaybaria47972 жыл бұрын

    અદ્દભૂદ.. અકલ્પનિય....અવિશ્વસનીય...(પ્રણય...

  • @kantithakor6358
    @kantithakor63583 жыл бұрын

    Gazal sambhalavi mane khubaj pasand chhe

  • @dipuvasava7661
    @dipuvasava76613 жыл бұрын

    ખૂબ સરસ અદભૂત 💞

  • @nitinraval5805
    @nitinraval5805 Жыл бұрын

    મનહરભાઈ તમારી આ ગઝલ એ જીન્દગી ની રમત સમજાવી દીધી

  • @smitshah2056
    @smitshah20564 жыл бұрын

    Excellent.supop very nice words and very sweet music.

  • @jaypanchal654
    @jaypanchal6542 жыл бұрын

    i hope GenZ keep this masterpiece alive. Too much emotions and memories with this one..

  • @puneetacharya2
    @puneetacharya23 жыл бұрын

    Vagotomised achhe janab..!

  • @hetalkapadiya5537
    @hetalkapadiya55372 жыл бұрын

    😍🥰😘

  • @zalaksuthar9395
    @zalaksuthar9395 Жыл бұрын

    ♥️🥀

  • @nagajrsolnkibhnubhaibhuj2910
    @nagajrsolnkibhnubhaibhuj29102 жыл бұрын

    KHAY,ANUGAY,INVAYNOKEVAY,👌NOKHAY,ANUSTIYGAY,ISTIYTHAY👌SURMASURAHOYMDIRMABHGVANHOY,SURMDIR👌💎📿🇮🇳👏👏👏

  • @ninasodha468
    @ninasodha4683 жыл бұрын

    Just wonderful musicians. Would like to understand the meaning. An translation into English for this Ghazal.

  • @shastrichintankumardave1983

    @shastrichintankumardave1983

    3 жыл бұрын

    Hindi translation तुलना की जाए तो हम कमजोर आदमी हैं, फिर भी उनके लिए अपने आप को तकलीफ मे डाल कर भी उनकी प्रतिष्ठा को रोशन किया, यहां तक ​​कि उनके महल को रोशन करने के लिए अपनी बची हुई एक झोपड़ी भी उसे भी हमने जला दिया। पूरी दुनिया पर घोर अँधेरा है, तो इसमें जरा भी दोष नहीं है हमारे पास, एक के लिए, कोई तारे नहीं उठे हैं, नहीं हमने मोमबत्तियां भी बुझाईं।

  • @shastrichintankumardave1983

    @shastrichintankumardave1983

    3 жыл бұрын

    इसमें अपने प्रिय पात्र के लिए समर्पण का भाव प्रस्तुत किया है ...... जो कोई प्यार करके उसमें निष्फल हो वहीं समझ सकता है....🙏🙏🙏

  • @anjanapatel2837

    @anjanapatel2837

    3 жыл бұрын

    @@shastrichintankumardave1983 bcccbcbcccbcdcdcbccc

  • @anjanapatel2837

    @anjanapatel2837

    3 жыл бұрын

    @@shastrichintankumardave1983 cccccbccbcbcbcb

  • @rushijani18

    @rushijani18

    3 жыл бұрын

    A boy ... explaining his lover. That he is definitely not qualified..to have her.. Then too he hasn't led her see down .. because of himself

  • @nileshshah9334
    @nileshshah93343 жыл бұрын

    Fantastic

  • @soormandir

    @soormandir

    3 жыл бұрын

    Thank you so much 😀

  • @nutanmapara3672
    @nutanmapara36722 жыл бұрын

    Good voice

  • @poonamjhala5507
    @poonamjhala5507 Жыл бұрын

    Fantastic wording... Fantastic music... excellent voice... Songs of nowadays, can't even dare to touch the hight of this gazal. Gujju rocks❤

  • @malvianish835
    @malvianish8353 жыл бұрын

    no words tô express

  • @upendrasinhgohil9929
    @upendrasinhgohil99294 жыл бұрын

    વાહ...વાહ...

  • @Ajay_Legal
    @Ajay_Legal2 жыл бұрын

    Jordar...

  • @arundeshpande5916
    @arundeshpande59163 жыл бұрын

    Wah kya bat he best ghazal sing by mamhar udhas thay sharkhmani to

  • @kashmirakhatri5399
    @kashmirakhatri53992 жыл бұрын

    ખૂબ સરસ ગઝલ

  • @ajaythakorthakor1212
    @ajaythakorthakor12122 жыл бұрын

    Super gajal manahar saheb

  • @jimmya2700
    @jimmya27003 жыл бұрын

    Ever green 👌 no comparison ghazal..

  • @sureshbhaipatel664
    @sureshbhaipatel6642 жыл бұрын

    👍🏻👍🏻👍🏻 વાહ ભાઈ વાહ 💐👍🏻👍🏻👍🏻

  • @bachubhaigadhavi140
    @bachubhaigadhavi140 Жыл бұрын

    Telented and sweet voice hart Touching gazal salam gadhavi Ka..... Manhatudhas sr

  • @amatelnazir2189
    @amatelnazir21893 жыл бұрын

    ભાઈ ભાઈ તમારું તો નામ જ કાફી છે બેફામ

  • @meenabavishi8017
    @meenabavishi8017 Жыл бұрын

    Excellent sarvottam dhanyavad 👍🙂❤️🌹 Wah wah jivan na smarano yad aavi gaya 😢

  • @nareshbhadru9026
    @nareshbhadru90263 жыл бұрын

    વાહ... 'બેફામ' સાહેબ સલામ છે તમને અને તમારી ગઝલને... તથા આપણાં ગાયક શ્રી મનહર ઉધાસ સલામ 🌹🌹

  • @gwshiv5616
    @gwshiv56162 жыл бұрын

    વાહ. હવે તો આવો અવાજ સાંભળવા જ નથી મળતો.

  • @manjuvaghela7484

    @manjuvaghela7484

    Жыл бұрын

    Bolo sambhalvo chhe to hu prayatn karu Govind vaghela

  • @pratikpratikkk3235
    @pratikpratikkk32353 жыл бұрын

    Wah wah very very excellent....gazal..in raag darbari.....

  • @soormandir

    @soormandir

    3 жыл бұрын

    Thanks a lot

  • @sadgunashah975
    @sadgunashah9753 жыл бұрын

    ❤️ touching wordings

  • @savajmusic4710
    @savajmusic47102 ай бұрын

    Joradar

  • @soormandir

    @soormandir

    2 ай бұрын

    Many Many Thanks

  • @bhartitrivedi9338
    @bhartitrivedi93382 жыл бұрын

    Ame pan samaavo bujaavi didhi,thye sarkhaamani tho utarta chiye, beautiful lyrics beautiful gajal,,,thanx

  • @hastianeri
    @hastianeri Жыл бұрын

    Soo..oo.nice...🙏🏻🙏🏻

  • @galio17
    @galio172 ай бұрын

    Very nice Gazal, feel like to listen often & often,

  • @soormandir

    @soormandir

    2 ай бұрын

    Many Many Thanks

  • @harshadparikh2544
    @harshadparikh254412 күн бұрын

    સુપરહિટ ગઝલ કિંગ

  • @soormandir

    @soormandir

    11 күн бұрын

    *Thank you so much*

  • @Anand_Muchhal
    @Anand_Muchhal Жыл бұрын

    Ha moj haa Super Duper Uper

  • @veenaashith5274
    @veenaashith52742 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👌

  • @hancythakor7213
    @hancythakor7213 Жыл бұрын

    Superb

  • @SureshPatel-mn7rs
    @SureshPatel-mn7rs4 жыл бұрын

    Heart touching

  • @atulmehta3917
    @atulmehta39173 жыл бұрын

    Bahu j Fine

  • @devpatel12
    @devpatel123 жыл бұрын

    વાહ જોરદાર વાહ ગુજરાતી હોવાનો મને ગર્વ છે...

  • @dhaval_rabari
    @dhaval_rabari Жыл бұрын

    Thank you sir

  • @soormandir

    @soormandir

    Жыл бұрын

    Welcome

  • @jignasasonpal4854
    @jignasasonpal48542 жыл бұрын

    I love this gazal💐♥️

  • @veenaashith5274
    @veenaashith52742 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @smsgame_on8298
    @smsgame_on8298 Жыл бұрын

    Wonderful and heart touching 💟

  • @user-uj6dj9kq3o
    @user-uj6dj9kq3o3 жыл бұрын

    Supur

  • @kavirajstar
    @kavirajstar Жыл бұрын

    👌👌👌

  • @lostmedico_
    @lostmedico_2 жыл бұрын

    થાય સરખાણી તો ઉતરતા છીએ.......❤️

  • @manulalsetta4222
    @manulalsetta4222 Жыл бұрын

    બેફામે આ ગઝલની રચના કરી છે.

  • @understandthewordsfeelthes3036
    @understandthewordsfeelthes3036Ай бұрын

    ખૂબ જ સરસ👍👍👍👌👌👌👍

  • @soormandir

    @soormandir

    Ай бұрын

    *Many Many Thanks*

  • @shastrichintankumardave1983
    @shastrichintankumardave19833 жыл бұрын

    અદ્ભૂત....💐💐💐🙏🙏🙏

  • @bhargavhodar8828
    @bhargavhodar88284 жыл бұрын

    Jivata je bharoso hato bhagavan par ,te marya bad sacho padayo good

  • @veenaashith5274
    @veenaashith52742 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🌹

  • @ahiranil5552
    @ahiranil5552Ай бұрын

    વાહ વાહ અદભુત

  • @soormandir

    @soormandir

    Ай бұрын

    *Many Many Thanks*

  • @khengarsureshsingh102
    @khengarsureshsingh102 Жыл бұрын

    ATI sundar gajal

  • @user-bd8fq9eq9b
    @user-bd8fq9eq9b13 күн бұрын

    ❤❤❤

  • @pravinsolanki6133
    @pravinsolanki61333 жыл бұрын

    I like your gajal manhar ji

  • @veenaashith5274
    @veenaashith52742 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹👌👍

  • @onelinestatus9035
    @onelinestatus90352 жыл бұрын

    Befam toy ketlu thaki javu padyu Jindgi no rasto fakt dhar thi kabar sudhino j hato

  • @veenaashith5274
    @veenaashith52742 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @priyankshah5239
    @priyankshah52393 ай бұрын

    Ghana varshothi tamari gazal sambhaliye chiye... super...

  • @soormandir

    @soormandir

    3 ай бұрын

    Thanks a lot

  • @alpeshpatel6076
    @alpeshpatel60763 жыл бұрын

    nice gazal must che bhai

  • @tejalb6527
    @tejalb65273 жыл бұрын

    Lovely

  • @hemchandrachandel7518
    @hemchandrachandel751811 ай бұрын

    બહું જ સુંદર પ્રસ્તુતિ વાહ ભાઈ વાહ

Келесі