મને દૂર દૂરથી દેખાય મારા દ્વારકાધીશ ના મંદિરિયા... મને મંગળાના દર્શન થાય Jatra nu bhajan

મને દૂર દૂરથી દેખાય મારા દ્વારકાધીશ ના મંદિરિયા... મને મંગળાના દર્શન થાય Jatra nu bhajan
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલા લેર ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#મનેદૂરદૂરથીદેખાયમારાકનૈયાનામંદિરીયા
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
મને દૂર-દૂરથી દેખાય મારા
કનૈયાના મંદિરયા
_____🌷🏵️🌷_____
હું તો દ્વારિકા ગામે જય ચડી
મારા કૃષ્ણ કનૈયા ને પાહે પડી
ત્યાં તો મંગળાના દર્શન થાય
મારા દ્વારકાધીશના મંદિરયા
મને દૂર-દૂરથી દેખાય
મારા શ્રીનાથજીના મંદિરયા
હું તો મેવાડ ગામે જઈ ચડી
મારા શ્રીનાથજી ને પાઈએ પડી
ત્યાં તો આઠે સમાન ને ઝાંખી થાય
મારા શ્રીનાથજીના મંદિરયા
મને દૂર-દૂરથી દેખાય
મારા રણછોડરાય ના મંદિરયા
હું તો ડાકોર ગામે જઈ ચડી
મારા રણછોડરાય ને પાયે પડી
તો 56 ભોગ ધરાય મારા
રણછોડરાય ના મંદિરયા
મને દૂર-દૂરથી દેખાય
મારા કનૈયાના મંદિરયા
હું તો ગોકુળ ગામે જય ચડે
મારા કૃષ્ણ કનૈયાને પાયે પડી
ત્યાં તો ચુંદડી મનોરથ થાય
મારા કનૈયાના મંદિરયા
મને દૂર દૂરથી દેખાય મારા
મહારાણી માંના મંદિરયા
હું તો મથુરા ગામે જય ચડી
મારા મહારાણી માને પાયે પડી
ત્યાં તો ચુંદડી મનોરથ થાય મારા
મહારાણી માં ના મંદિરયા
મને દૂર-દૂરથી દેખાય મારા
જલારામ ના મંદિરયા
હું તો વીરપુર ગામે જઈ ચડી
મારા જલારામ ને પાયે પડી
ત્યાં તો બુંદીને ગાંઠિયા ધરાય
મારા જલારામના મંદિરયા
મને દૂર દૂરથી દેખાય મારા
કનૈયા ના મંદિરયા
મને દૂર-દૂરથી દેખાય મારા
કનૈયાના મંદિરયા
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер

    Келесі