Mahamanthan: 'સરકારે કર્યુ સમાધાન છતા કર્મચારીઓમાં કેમ ઘમાસાણ? | VTV Gujarati

Mahamanthan:'સરકારે કર્યુ સમાધાન છતા કર્મચારીઓમાં કેમ ઘમાસાણ?
| VTV Gujarati
#mahamanthan

Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 276

  • @sufibakkar3215
    @sufibakkar3215 Жыл бұрын

    નવી પેંશન યોજના બહુ સારી છે તો નેતાઓ તેનો લાભ કેમ લેતા નથી?

  • @Santoschauhan9797

    @Santoschauhan9797

    Жыл бұрын

    Aavu.sosig.ne.rad.karo.marabhai.amne.5000.ma.8.kalakni.nokari.karave.se

  • @kirtishah4173

    @kirtishah4173

    Жыл бұрын

    ​@@Santoschauhan9797HB b the GT jio in ii in ni byin in Olo oo km nio. Uu ji ko TV TV CT kif RR hu GTn in😅😢 mm inch ni

  • @ushagohel334
    @ushagohel334 Жыл бұрын

    કાંઈ નથી આપ્યું ખોટા છે બધા સંઘ વાળા

  • @dungranonesgir1616
    @dungranonesgir1616 Жыл бұрын

    નિણર્ય અમે કરીશું મત નાંખી ને તમે હાલ મોજ કરો

  • @jaydevbarad1
    @jaydevbarad1 Жыл бұрын

    Geeta Ben એ પણ રાજીનામું આપવું જોઈએ

  • @kantibhaipatel8286

    @kantibhaipatel8286

    Жыл бұрын

    V t. J bv

  • @manoharsinhchauhan7752
    @manoharsinhchauhan7752 Жыл бұрын

    શા માટે શિક્ષકોને હાથો બનાવી અને પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરાવ્યું શિક્ષકોનો ઉપયોગ જ કર્યો ખાલી

  • @dungranonesgir1616
    @dungranonesgir1616 Жыл бұрын

    નેતાઓ ને પણ નવી પેંશન સ્કીમ માં સમાવેશ કરો

  • @Jitendrazalaiya3918
    @Jitendrazalaiya3918 Жыл бұрын

    ગીતાબાને કોઈ ઉદાસી નથી.

  • @himalay7348

    @himalay7348

    Жыл бұрын

    Emne faydo thayo etle

  • @dungranonesgir1616
    @dungranonesgir1616 Жыл бұрын

    27 વર્ષ પછી નો ઇગો ચોખ્ખો દેખાય છે.. ચૂંટણી માં ખબર પડી જશે

  • @PareshKGalchar
    @PareshKGalchar Жыл бұрын

    જ્યાં સુધી જૂની પેન્શન યોજના લાગુ નહીં થાય ત્યાં સુધી કાર્યક્રમ ચાલુ રહેશે

  • @bhaveshdhola8542
    @bhaveshdhola8542 Жыл бұрын

    ભાઈ ડબલ એન્જીની સરકાર છે તો પછી હવે ops આપવામાં વાંધો કયા છે

  • @pravinnaghera5196
    @pravinnaghera5196 Жыл бұрын

    એટલે આમાં ગીતાબેન છે એ કર્મચારીઓના પ્રમુખ છે કે bjp સરકારના છે?

  • @Asohabambat

    @Asohabambat

    3 ай бұрын

    congrats

  • @rathodarvindbhaif.4076
    @rathodarvindbhaif.4076 Жыл бұрын

    OPS આપે તો જ સાચું. જે નેતાઓ ને આપવમાં આવે છે. Ops મલે તો જ આનંદ ની લાગણી થાય.

  • @mitalmithapara1467
    @mitalmithapara1467 Жыл бұрын

    ગ્રેડ પે આપો આરોગ્ય કર્મચારીઓ ને

  • @sufibakkar3215
    @sufibakkar3215 Жыл бұрын

    old pension gold pension

  • @prakashvadhel3381
    @prakashvadhel3381 Жыл бұрын

    લડાઈ હજુ ચાલુ રહેશે.....

  • @sufibakkar3215
    @sufibakkar3215 Жыл бұрын

    Old pension, no tension....

  • @maheshbhaim.vankarteacher6908
    @maheshbhaim.vankarteacher6908 Жыл бұрын

    #OPS

  • @h.a.vaghela4391
    @h.a.vaghela4391 Жыл бұрын

    ગીતાબેન ને ત્યાં થી લખી આપ્યું એ જ બોલવા નું છે ... ભીખુ જેમ

  • @lovebirds2908
    @lovebirds2908 Жыл бұрын

    Navneetbhai khub Sara's rite rajuvat kari....thanku navneetbhai 3 point add karva mate

  • @kamleshupadhyay6477
    @kamleshupadhyay6477 Жыл бұрын

    10 20 30 નાં ઉચ્ચતર પગાર ધોરણ દરેક કર્મચારીઓ ને આપો

  • @raj2010max
    @raj2010max Жыл бұрын

    OPS

  • @pravinkatara2182
    @pravinkatara2182 Жыл бұрын

    એમનાં હાથ બંધાયેલા હતાં તો તમારે આવતુ રહેવું જોઈએ હડતાળ ના કાર્યક્રમો રદ કરવાની જાહેરાત ના કરવી જોઈએ ને

  • @pravinkatara2182

    @pravinkatara2182

    Жыл бұрын

    ગીતા બેન તમને કોઈ સંકોચ થતો નથી છેતરાય ને આવ્યા હોય તેવો અહેસાસ થતો નથી?

  • @solankiraj163

    @solankiraj163

    Жыл бұрын

    Kale j nava pramukh banavo

  • @rp-pink
    @rp-pink Жыл бұрын

    મોજ કરો ભાજપ વાળા .. છેલ્લી દિવાળી

  • @raajuchaudhary2508
    @raajuchaudhary2508 Жыл бұрын

    Ops

  • @jagdishkhetiya6068
    @jagdishkhetiya6068 Жыл бұрын

    જે ઘણા સમયથી ધુઘવાતુ હતું તે ભડકો થયો ને બહાર આવ્યું હવે બહુ મોડું થય ગયુંછે ભાજપ ને માટે નેવાં ના પાણી મોભે આવ્યાં તેવુ થયુંછે આ બધા પ્રશ્નો બહું જુનાં છે આજ દિવસ સુધી સરકાર કેમ ઉંઘતી હતી હવે બધા. ઘોડો ઘોડો થયાં છે

  • @ikrarhusenmalek9144
    @ikrarhusenmalek9144 Жыл бұрын

    VCE 16વર્ષ થી કમીશન પ્રથા પર કામ કરે છે પરંતુ જવાબદારિઓ વધતી જાય છે જેથી કરીને ને પગાર ધોરણ લાભ આપો

  • @krunalkumarbhogayata586
    @krunalkumarbhogayata586 Жыл бұрын

    OnlyOPS

  • @sureshchaudhry1714
    @sureshchaudhry1714 Жыл бұрын

    અમારા યુનિયન ના નેતા બાયલા બની સરકાર મા ભળી ગયા છે

  • @krunaldamor1321
    @krunaldamor1321 Жыл бұрын

    તદ્દન જુઠાણું કોંગ્રેસ શાસિત પ્રદેશોમાં જૂની પેન્શન યોજના કેવી રીતે લાગુ થઈ??

  • @navinparmar6641
    @navinparmar6641 Жыл бұрын

    રાજસ્થાન રાજ્ય સરકારે કઈ રીતે આપ્યું?

  • @Jitendrazalaiya3918
    @Jitendrazalaiya3918 Жыл бұрын

    વિધાનસભાના સભ્યોને કેમ પેન્શન મળે છે !!!

  • @hemrajsinhrathod2967
    @hemrajsinhrathod2967 Жыл бұрын

    ૪૨૦૦ શિક્ષકોને મળ્યા છે તે તો બહુ સારું છે પણ બીજા બધા ડિપાર્ટમેન્ટ ને પણ આપો

  • @mhlptl309
    @mhlptl309 Жыл бұрын

    only ops

  • @ikrarhusenmalek9144
    @ikrarhusenmalek9144 Жыл бұрын

    VCE ને ન્યાય આપો શોષણ બંધ કરો પગાર ધોરણ લાભ આપો

  • @jignasatrivedi2907
    @jignasatrivedi2907 Жыл бұрын

    Only ops

  • @jaineshchokshi9164
    @jaineshchokshi9164 Жыл бұрын

    #wewant ops

  • @educationandart8285
    @educationandart8285 Жыл бұрын

    #WeWantOPS

  • @zenbauddh9011
    @zenbauddh9011 Жыл бұрын

    Ops only

  • @tarunpatel958
    @tarunpatel958 Жыл бұрын

    #VCE ને ન્યાય ક્યાંરે ❓ પગાર ક્યારે ❓

  • @hitenparmar7529
    @hitenparmar7529 Жыл бұрын

    We want OPS

  • @intekhabshaikh2190
    @intekhabshaikh2190 Жыл бұрын

    Only OPS

  • @PareshKGalchar
    @PareshKGalchar Жыл бұрын

    પેન્શન નહીં તો વોટ નહીં

  • @jinkalsharma3426
    @jinkalsharma3426 Жыл бұрын

    Ha

  • @pravinkatara2182
    @pravinkatara2182 Жыл бұрын

    કુટુંબ પેન્શન નહીં જુની પેન્શન યોજના જ લાગુ કરાવો

  • @sachinpatel1485
    @sachinpatel1485 Жыл бұрын

    ops

  • @vagosanyuvaaektasantwani8111
    @vagosanyuvaaektasantwani8111 Жыл бұрын

    Vah Navnitbhai Vah

  • @nareshmistru
    @nareshmistru Жыл бұрын

    ભુખ્યાઓો ની ભૂખ ક્યારેય પૂરી ના થાય

  • @mitalmithapara1467
    @mitalmithapara1467 Жыл бұрын

    આરોગ્ય કર્મચારીઓ ને ટેકનિકલ ગણી પગાર વિસંગતતા દુર કરો

  • @i.kjoshi4203
    @i.kjoshi4203 Жыл бұрын

    Aap ना प्रवक्ता बोलावो पब्लिक tv नथी जोतु हवे मजबूत पार्टी ने बोलावता नथी तेमनु विजन वगर डिबेट मत रखो

  • @i.kjoshi4203
    @i.kjoshi4203 Жыл бұрын

    बधि वात छोड़ो aap लावो खूब भस्टाचार छे। आंखों मीचि हवे ऐमने खुशी खुशी विदाई aapo 2024 मा आपने मोदी साहेब ने बधि 26 सीट जितड़ीसु 5 वर्ष aap लावो बस आंखों मीचि

  • @pujabhatt8594
    @pujabhatt8594 Жыл бұрын

    18 વર્ષ ની ઉંમર થી સરકાર શ્રી ને વૉટ આપ્યા છે, હવે reward સ્વરૂપે સરકાર શ્રી ops આપે તેવી આશા🙏🏻

  • @bachubhaipatel29

    @bachubhaipatel29

    Жыл бұрын

    હજુ બીજા અપાર વર્ષ આપો. પૂજા બેન.

  • @bachubhaipatel29

    @bachubhaipatel29

    Жыл бұрын

    હજુ આપતા જ રહો. તમારા જેવા મતદારો ને લીધે જ સરકાર ની દાદાગીરી વધી ગઈ છે. સોરી હજુ પણ વોટ તો ભાજપ ને જ.

  • @bachubhaipatel29

    @bachubhaipatel29

    Жыл бұрын

    હજુ આપતા જ રહો. તમારા જેવા મતદારો ને લીધે જ સરકાર ની દાદાગીરી વધી ગઈ છે. સોરી હજુ પણ વોટ તો ભાજપ ને જ.

  • @vaishalliparmar7396
    @vaishalliparmar7396 Жыл бұрын

    ##Ame vote apya 6e....amne ops aapo....

  • @bachubhaipatel29

    @bachubhaipatel29

    Жыл бұрын

    વૈશાલી કાયમ બેન તમે ભાજપ ને વોટ આપતા આવ્યા એટલે જ તો ભાજપ સરકાર અભિમાન આવી ગયું છે.

  • @vipulchaudhari8653
    @vipulchaudhari8653 Жыл бұрын

    Only aap

  • @krunalmakwana9900
    @krunalmakwana9900 Жыл бұрын

    WewantOPS Gujarat

  • @bapubapu4192
    @bapubapu4192 Жыл бұрын

    Full OPS for All Employees

  • @Jitendrazalaiya3918
    @Jitendrazalaiya3918 Жыл бұрын

    #ops

  • @savdhorshyam3212
    @savdhorshyam3212 Жыл бұрын

    We want ops

  • @ravalchandubhairaval9032
    @ravalchandubhairaval90324 ай бұрын

    Vot for oils ops

  • @laxmanmaru1980
    @laxmanmaru1980 Жыл бұрын

    સરકાર ના રેવન્યુ વિભાગ ના તારીખ 23.9.22 ના રોજ ગામ નમુના 7 ના પાનીયા અલગ કરવા ની કાર્યપદ્ધતિ બાબતે તારીખ 7.8.22 મા કરેલ પરીપત્ર નો રદ કરેલ છે, સારી વાત છે પણ તેનો અમલ તારીખ 7.8.22 થી નહી પણ તા.23.9.22 થી કરવાનુ થાય છે તો પછી આ નવો સુધારેલ પરીપત્ર થી ખેડુતો ની હાલાકી એની એ જ રહે છે જે સમય ગાળા ની સમસ્યા માથી આ હાલાકી સામી આવી તે સમય ગાળા પછી જ એટલે 23.9.22 થી જ અમલ કરવો કેટલે અંશે વ્યાજબી છે આ બાબતે ખેડુત ના હિત મા મુદો લેવો જરુરી છે.

  • @bhadreshkalariya1282
    @bhadreshkalariya1282 Жыл бұрын

    ચિત્ર અને વ્યાયામ શિક્ષક ની કાયમી ભરતી કરો..13 વર્ષ થી ભરતી બંધ છે..,

  • @pateliyush5679
    @pateliyush5679 Жыл бұрын

    Geetaben tame rajinamu aapi do

  • @chetanchaudhari9345
    @chetanchaudhari9345 Жыл бұрын

    ના

  • @i.kjoshi4203
    @i.kjoshi4203 Жыл бұрын

    गीता बेन ने टिकिट aapo भाजपा नि ,,,

  • @mitalmithapara1467
    @mitalmithapara1467 Жыл бұрын

    દિગ્વિજય સિંહ જાડેજા કયાં ખોવાઈ ગયા😃😃😃

  • @NeelPatel.Teacher

    @NeelPatel.Teacher

    Жыл бұрын

    આ ગીતા બા કદાચ તેમના ધર્મ પત્ની જ છે..

  • @bpsinghrawat5110
    @bpsinghrawat5110 Жыл бұрын

    NOPRUF जिंदाबाद

  • @navinparmar6641
    @navinparmar6641 Жыл бұрын

    ગીતા બા ને nps માં સમાવો.

  • @yogeshbhatt2017
    @yogeshbhatt2017 Жыл бұрын

    Ops badha ne

  • @rp-pink
    @rp-pink Жыл бұрын

    બેન કેટલા પૈસા આપ્યા એ તો કો

  • @navinparmar6641
    @navinparmar6641 Жыл бұрын

    #WeWantOPS #WeWantOPS #WeWantOPS #WeWantOPS #WeWantOPS

  • @rajakdonrajakdon6954
    @rajakdonrajakdon6954 Жыл бұрын

    રોજમદારને કાયમી નોકરીનો લાભ આપો બઢતીનો લાભ આપો

  • @madhubhaichaudhari7569
    @madhubhaichaudhari75693 ай бұрын

    નેતા ઓનું પેન્શન બંધ કરો

  • @vaishalliparmar7396
    @vaishalliparmar7396 Жыл бұрын

    #wewantops

  • @vandnaprajapati3565
    @vandnaprajapati3565 Жыл бұрын

    આવે આ બધા લાભ ક્યારેય મળશે

  • @rathodanil8846
    @rathodanil8846 Жыл бұрын

    Aap ne bolavo

  • @jeelsoni7403
    @jeelsoni7403 Жыл бұрын

    Medical Allowance W. E. F. Dt'1-10-22. Not right, it should be as per central government.

  • @Milanchauhan30623
    @Milanchauhan30623 Жыл бұрын

    Jeno 1lakh pagar 6e tene pan medical ma vadharo joy Ane 7 mu pagar panch joy 6e to jarak outsourcing Vada nu vicharo e to Khali 200 k 300 rupiya / din tarike Kam kare 6e e j sarkari office ma. Pan eni to kai vat j nathi kartu.

  • @govindbhaikchaudhari2208
    @govindbhaikchaudhari22085 ай бұрын

    जून पेंशन योजना समय,पर पगार कम हता। ह वे सरकार बहुत पगार बठिया दे रही हे। प गा र,कम करो तो बात बने ।

  • @sunildatania8418
    @sunildatania8418 Жыл бұрын

    2003 2004 Thi ketali Yojanao Chalti hati Ani tapaas thavi Joia Ane Ama Katala Karmachario kaam karata Hata

  • @komaljani7490
    @komaljani7490 Жыл бұрын

    Ops joye

  • @nirajkharchikar7969
    @nirajkharchikar7969 Жыл бұрын

    Sarkar ek evu limbu pakdave 6 jema ras j nathi. To Eva limbu ni si jarur.

  • @prabhulalraiyani5902
    @prabhulalraiyani5902 Жыл бұрын

    Only old pension scheme

  • @virsingrathva1256
    @virsingrathva1256 Жыл бұрын

    એ લોકો એ એમનું પેન્શન કેટલું બધું વધારી દીધું.અને કર્મચારીઓને કેમ આપતી નથી

  • @dantaliprimaryschoolschool6949
    @dantaliprimaryschoolschool6949 Жыл бұрын

    Gita ba badhare na બોલાવશો

  • @pareshchamar5769
    @pareshchamar5769 Жыл бұрын

    Vce

  • @anilbhaipandya3937
    @anilbhaipandya3937 Жыл бұрын

    મોંઘવારી ભથ્થા તો આપો

  • @hemrajsinhrathod2967
    @hemrajsinhrathod2967 Жыл бұрын

    નેતા લઈલો nps

  • @amratparmarsecondaryteache2196
    @amratparmarsecondaryteache2196 Жыл бұрын

    7 mu pagarpanch na bhatha 2016 ma apvana hata te have 2022 ma ape etle karmachari uper maherbani kare chhe...vah geeta ben tamne pramukh kone banvya ...chhe..

  • @nikitamundadia3465
    @nikitamundadia3465 Жыл бұрын

    Apno mukhy muddo to old pension j hato te bhuli gya?

  • @yogeshbhatt2017
    @yogeshbhatt2017 Жыл бұрын

    Badha ne ops

  • @nirajkharchikar7969
    @nirajkharchikar7969 Жыл бұрын

    Salu 5 varsh corporater mate aajivan pension.& 40 varsh nukari krnar ne ksu j nahi.

  • @sunildatania8418
    @sunildatania8418 Жыл бұрын

    Haji to Ketalay Karmachario na Muddani Failo Dabavi Didhi Che

  • @bachubhaipatel9295
    @bachubhaipatel9295 Жыл бұрын

    Carcha banda kari fakta ek manth chup baso saheb bada neta Akdi jase

  • @nikitamundadia3465
    @nikitamundadia3465 Жыл бұрын

    Only ops ni j pehla vaat hati to avi pehla nahoti khabar?

  • @mohanbhanushali2251
    @mohanbhanushali2251 Жыл бұрын

    Aagnvadi wrkr HElpr ne કાયમી કરો

  • @vaishalliparmar7396
    @vaishalliparmar7396 Жыл бұрын

    સીધી વાત#we want ops

  • @PankajPatel-bl2dh
    @PankajPatel-bl2dh Жыл бұрын

    Mota Ben aapani speech parthi sabit thay se k aap Sarkar na pratinidhi hov tem large se to Kerala malya te janavo

  • @kargathiyaarvind1124
    @kargathiyaarvind1124 Жыл бұрын

    GITA ba bjp na dalaal Lago cho!

  • @pradipsinh7398
    @pradipsinh7398 Жыл бұрын

    Aa badha 19500 jene aocha pade che aene kadho nokri mathi ame 12 15k ma taiyar chiae nokri karva e y Raji raji ne graduation sathe 🤔👍🏻

  • @sunilsinhsolanki106

    @sunilsinhsolanki106

    Жыл бұрын

    અને graduation પછી... ૪ વર્ષ મહેનત કરી લાગ્યા છે... એનું સુ.. તમે પણ એટલાજ ભણેલા છો તો કરો મહેનત... લાગો નોકરી પછી કહેજો.. ૧૨... અને ૧૫ હજાર માં નોકરી કરવાનું એ પેલા નઈ....👍👍

  • @pradipsinh7398

    @pradipsinh7398

    Жыл бұрын

    @@sunilsinhsolanki106 aa 5 5 varas thi taiyari kariae chiae 19500 mate Paper futi jai, setting thai jai loko ne 15 20 lk dai ne 19500 ni nokri jove che ne jeni pase che aema 70% ne natak sivai kai karvu nathi...bs paisa banava che e police hoy ke game e khata, aa sub auditor ni exam ma Khali 3 marks thi hu rai gyo chu ne 72 Jana setting Kari aavya che nam sahit badhu che mari pase pan ahiya koi kai kare m nathi badha ne Paisa j khava che... setting pote ho saheb j kare che gandhinagar thi ne 24lk ma paper aapya che amari sathe dhagla na dha hata e aek sathe 6 Jana aavi gya 2 mahina ni taiyari ma

  • @sunilsinhsolanki106

    @sunilsinhsolanki106

    Жыл бұрын

    @@pradipsinh7398 વતન કયું તમારું..??

  • @sunilsinhsolanki106

    @sunilsinhsolanki106

    Жыл бұрын

    અને... સેટિંગ થી તો પેલા પણ લાગતા જ હસે. ને.. એમાં કંઈ નવું તો છે નઈ.. અને આ સરકાર sabhadati નહિ.. એ તો લોચા છે.. એ બધાને.. દરેક મહિને .. ૨ લાખ આસપાસ પગાર આવે છે.. દરેક ધારા સભ્ય ને.. અને એ pentoin પણ.. એ પણ જેટલી વાર જીતે એટલી વાર મળે... અમુક ધારા સભ્યો જે ૨/૩ વાર જીત્યા છે એમને .. ૧.૫/૨ લાખ દર મહિને પેન્શન આવે છે . એ કોઈ ને નડતું નહિ...

  • @sunilsinhsolanki106

    @sunilsinhsolanki106

    Жыл бұрын

    અને કર્મચાીઓ ને આપવામાં વાંધો છે.... દરેક ધારા સભ્ય નો.. પગાર સરકારી karamachari જેટલો કરી દો.. કોઈ ને કઈ જોવતું નહિ...

  • @pateliyush5679
    @pateliyush5679 Жыл бұрын

    Ankurbhai aam aadmi party na pravkta ne pan bolavo aa bjp ane congress badha madela 6e

  • @ramanbhaidamor2224
    @ramanbhaidamor2224 Жыл бұрын

    Board Nigamna karmchari ne Haji 7 mu pagar panch mulyu nathi teni kai mag hati k nai jara puchi juvone

Келесі