મહારાસ || Maharas || ABAMS || Bhavesh Ahir || New Song 2023

Фильм және анимация

Title: Maharas
Singer : Bhavesh Ahir
Lyrics : Mavaji M Ahir & Naresh Duva
Music : Dwarkesh Studio ( vinit barochiya)
Director : Jagdish dangar( Dwarkesh Films Lalpur )
D.O.P. : Dwarkesh Films & Dwarkesh studio
Music Label :- ABAMS Present
“All Rights And Copyright ©️ Akhil Bharatiya Ahirani Maharas Official
-----------------
So Not Forget to like,Comment,Share And Subscribe Now AkhilBharatiya Ahirani Maharas Official KZread Channel
Pls Subscribe Our Channel And Like Video And Also Share Video With Your Friends And Family
Thank you 🙏🏻 ❤️
-------------
#abams #ahirani #ahir #dwarka #ahiranisong #આહીર #ahirat #ahiranistatus #dwarka

Пікірлер: 758

  • @Eternal_Gujarat
    @Eternal_Gujarat6 ай бұрын

    I'm a Chudasama Rajput & have huge Respect to my Ahir Brothers 🙏

  • @sathishb3250

    @sathishb3250

    6 ай бұрын

    Chuda Sama are also Ahirs

  • @PrathSolanki
    @PrathSolankiАй бұрын

    જય દ્વારકાધીશ

  • @mavjimahir9193
    @mavjimahir91936 ай бұрын

    🔷🔶🔹 તમે રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકાનાં નાથ અમે મળવા અધીરી મોરાર રે, મારા દ્રારિકાનાં નાથ હે મારા દ્વારિકાનાં નાથ રે... સકળ આ જગતની સડકું જાતી, એક જ દ્વારિકાધામ (૨) એકલોહીયા અમે આયર તારા (૨) અમે ગોવિંદમાં ગુલતાન રે, તમે રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકાનાં નાથ વનરાવનમાં વાલા આપણ, રમતાતા રંગભરી રાસ (૨) આહીરાણીયું અગણીત ઉમટી (૨) કાના તારે કાજ રે તમે રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકાનાં નાથ વ્રજવાણીમાં વેરણ થઈતી, સાતવીસું સૌ સાથ (૨) ઢોલ થંભે ને રાસ થંભે‌ તો (૨) થંભતા જેના શ્વાસ. રે તમે રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકાનાં નાથ તને મળવા અધીરી મોરાર રે, મારા દ્વારિકાનાં નાથ (૨) હે મારા દ્વારિકાનાં નાથ રે... હે મારા દ્વારિકાનાં નાથ રે... છંદ : ત્રિભંગી દ્વારિકા ધ્રોડી, આતમ જોડી, આહીરાણી, સૌ ભોળી તનમનને ત્રોડી, રદીયું રોળી, જાતો ના તું, તરછોડી માધવ મુરારી, કહું પુકારી, કેડે છૂટી કંપારી આવી અણધારી, તેં વિસારી, રાસે રમવા, ગિરધારી જીરે રાસે રમવા ગિરધારી - માવજી એમ આહીર - નરેશ ડુવા 'કૃષ્ણપ્રેમી'

  • @ambaliaarvind

    @ambaliaarvind

    6 ай бұрын

    ખુબ જ અદ‌્ભુત શબ્દ રચના ભાઈ…. જય દ્વારકાધીશ

  • @madhavahir7597

    @madhavahir7597

    6 ай бұрын

    🙌🙌🙌

  • @pravinsonara6705

    @pravinsonara6705

    6 ай бұрын

    ઘણી ખમાં માવજી ભાઈ ભાવેશ ભાઈ નરેશભાઈ

  • @ahirat2917

    @ahirat2917

    6 ай бұрын

    Mavji bhai aa vichar tamne kyare avyo to geet lakhvano

  • @chandulalgandhi9232

    @chandulalgandhi9232

    6 ай бұрын

    ખૂબ ખૂબ અભિનંદન તમે ગીત નથી બનાવ્યું પણ પ્રાર્થના બનાવી દીધી છે દ્વારકાધીશ ની અસીમ કૃપા થાય ત્યારે જ આવી સુંદર રચના થાય જય દ્વારકાધીશ🙏

  • @aashishyadav2792
    @aashishyadav27926 ай бұрын

    बहुत अच्छा गीत जी जय श्री कृष्णा राधे राधे ❤

  • @JINAMSTUDIORATNALHD
    @JINAMSTUDIORATNALHD10 ай бұрын

    Moj

  • @Working_on_dreams_
    @Working_on_dreams_6 ай бұрын

    I'm not Ahir but this song is my favourite, i love maldhari culture, jay dwarkadhish ❤️, jay thakar 🙏🏻

  • @RohitYadav-bj5vj
    @RohitYadav-bj5vj6 ай бұрын

    Bahut sunder maharas

  • @rakeshsolanki5544
    @rakeshsolanki55446 ай бұрын

    હું એક દલિત સમાજ માંથી આવું સું મારા ઘરે પણ લડું ગોપાલ સે અને હું અને મારો પરિવાર આ ગીત સાંભળી ને ખુબ ખુશ થઇ ગયા મને ગર્વ થયો કે ઇતિહાસ રચી નાખ્યો બસ જય દ્વારાધીશ 🙏🙏

  • @shawnpr4439

    @shawnpr4439

    4 ай бұрын

    Apdhe badha Dwarikadhish na bhakt chhe . Hun Ahir nathi pan a gayan mane bau game chhe

  • @mavjimahir9193

    @mavjimahir9193

    3 ай бұрын

    કૃષ્ણ ભગવાન ની દિવ્ય કૃપા ભાઈ

  • @user-tu2di2nz7s
    @user-tu2di2nz7s10 ай бұрын

    વાહ!!! ખૂબ સુંદર ગીત છે.... ગીત ના શબ્દો સાંભળી આહીર છું એના પર ગર્વ થાય છે 🤗🙏 જય દ્વારકાધીશ 🙏

  • @mavjimahir9193

    @mavjimahir9193

    10 ай бұрын

    આભાર

  • @mahayogi010
    @mahayogi0106 ай бұрын

    Love to our Gujrati Ahir Kshatrani from jharkhand 😍😍🚩

  • @sachinahir6980
    @sachinahir69806 ай бұрын

    Jay Ho Ahirat ❤

  • @rashmiparadava5914
    @rashmiparadava59146 ай бұрын

    ખુબ જ અદભુત ..મહારાસ ને અનેક વખત સંભાળવા ની ઇચ્છા થાય છે..દરેક વખતે શ્રી કૃષ્ણની સાથે રાસ રમવાનો એહસાસ થાય છે..મહારાસ ના એક એક શબ્દ માં અનેરો આનંદ થાય છે..તમે જે દિલ થી ગયું..જ્યારે જ્યારે સાંભળીયે ત્યારે અમારા રૂંવાડા ઊભા થઈ જાય છે..આંખો બંધ કરી ને કાન્હા સાથે રાસ રમવાનો એહસાસ થાય છે..મહારાસ ના સાથે સંકળાયેલ તમામ ને મારા વંદન..🙏🙏🙏

  • @sureshgoltar9725
    @sureshgoltar97256 ай бұрын

    Khub saras

  • @ddshihora1920
    @ddshihora19206 ай бұрын

    Barotji na..... Jay muralidhar

  • @bhaveshbarot7161
    @bhaveshbarot71616 ай бұрын

    Supar song bhavesh bhai 👌👌👌

  • @parasdhameshiya5348
    @parasdhameshiya53486 ай бұрын

    તમારા જેવા ઘણા કલાકારો થી આપડી સંસ્કૃતિ જળવાઈ રહે છે ધન્ય છે તમને🙏

  • @AshishYadav-pt3qn
    @AshishYadav-pt3qn6 ай бұрын

    Proud to be Ahir ❤ Jai dwarkadhish 🙏

  • @sampatsinhjadeja2664
    @sampatsinhjadeja26646 ай бұрын

    વાહ વાહ વાહ વાહ અદ્દભુત દિલ ગદગદિત

  • @KRUPA_DABHI_111
    @KRUPA_DABHI_1115 ай бұрын

    Arreee Ha Aahir Haa😎🔥

  • @siddharthbarot2044
    @siddharthbarot2044Ай бұрын

    Jay ho Dwarikanath❤

  • @theghanshyamzula
    @theghanshyamzula5 ай бұрын

    વા. મામા..વાહ. આહિરાત...વાહ..સંસ્કૃતિ

  • @nickahir666
    @nickahir6666 ай бұрын

    અંગેઅંગ ના રૂવાટા ઊભા કરી નાખે એવું ભયંકર અવાજ છે ....❤ જય દ્વારકાધીશ 🚩 જય હો આહિરત નો...🚩

  • @AshabaJadeja-ov8ou
    @AshabaJadeja-ov8ou2 ай бұрын

    વાહ ભાઈ વાહ ❤❤❤❤

  • @njlakhanotra6051
    @njlakhanotra60516 ай бұрын

    ખૂબ સરસ રજૂઆત...ભાવેશભાઈ આપ આગળ વધો તેવી શુભેચ્છાઓ...જય શ્રી દ્વારિકાધીશ...

  • @varshaben1964
    @varshaben196410 ай бұрын

    અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન સાથે જોડાયેલ તમામ પરિવારજનોને ખૂબ ખૂબ ધન્યવાદ 💐🙏👍

  • @Bulbul...
    @Bulbul...6 ай бұрын

    1:52 goosebumps 🔥🔥 I am not aahir but I love this song because I am sanatani.🙏

  • @abhishekbaldha374

    @abhishekbaldha374

    6 ай бұрын

    Jay sanatan🚩🚩🚩

  • @Ecovision007

    @Ecovision007

    6 ай бұрын

    Jay hindutva❤

  • @sureshrabari20

    @sureshrabari20

    6 ай бұрын

    Exactly 💯

  • @YogiAhir7

    @YogiAhir7

    6 ай бұрын

  • @Opgaming-kk2iz
    @Opgaming-kk2iz15 күн бұрын

    Jay dwarkadhish🙏

  • @BhaveshAhirVavdi
    @BhaveshAhirVavdi10 ай бұрын

    Jay dwarkadhish 🎉 Khub srs rajuaata bhavesh bhai Khub saras sabdo 🎉

  • @user-ci7qr9md7i
    @user-ci7qr9md7i6 ай бұрын

    Vah bhai vah super se bhai upar

  • @payalrana7483
    @payalrana74836 ай бұрын

    જય દ્વારકાધીશ 🙏

  • @thakorsanjaysinh4171
    @thakorsanjaysinh41716 ай бұрын

    ધન્ય છે આપડી સંસ્કૃતિ ને આજે ગીત સાંભરી ને આત્માને શાંતી થઈ જય દ્વારકધીશ

  • @hirennandaniya7628

    @hirennandaniya7628

    6 ай бұрын

    Jjjuh

  • @bansistudio
    @bansistudio9 ай бұрын

    ખૂબ સરસ

  • @nehaahir156
    @nehaahir15610 ай бұрын

    જય દ્વારકાધીશ બાપ🙏🙏🙏

  • @dilchauhan9853
    @dilchauhan98537 ай бұрын

    Jy dwarkadhis

  • @BhavtikAhir
    @BhavtikAhir5 ай бұрын

    👌👌👍

  • @NandvivekKumar
    @NandvivekKumar6 ай бұрын

    Jai yadav jai madhav

  • @JagadishAhir
    @JagadishAhir9 ай бұрын

    Vahh🎉🎉🎉

  • @meetdoshi71
    @meetdoshi713 ай бұрын

    Jai dwarkadhish 🙏

  • @manishbarot1008
    @manishbarot100810 ай бұрын

    વાહ તમારા બધા જ ગીતો ના શબ્દો વજનદાર હોય છે ખુબ જ સરસ👍

  • @Bappamorya03
    @Bappamorya036 ай бұрын

    જય દ્વારકાધીશ 🙇🙏🚩

  • @maheshmor7989
    @maheshmor79896 ай бұрын

    ખૂબ ખૂબ સરસ.. આ રચનાએ હદયસ્પર્શી અનુભૂતિ કરાવી દીધી. એક લોહીયા આહિર હોવાનો ખૂબ ગર્વ થાય છે.. જય દ્રારકાધીશ...

  • @HEER.AHIR..1177
    @HEER.AHIR..117710 ай бұрын

    ખૂબ ખૂબ અભિનંદન all.....જય દ્વારકાધીશ 🎉🎉🙏🙏👌👌👌

  • @zalajaypalsinh931
    @zalajaypalsinh9316 ай бұрын

    ખમ્મા ખમ્મા આહિરાત ખમ્મા...🙏🙏🙏

  • @Hardik_aayar.
    @Hardik_aayar.3 ай бұрын

    ❤Jay dwarkadhish ❤❤❤❤

  • @nayannokanudo4936
    @nayannokanudo493610 ай бұрын

    જય મુરલીધર ખુબ સરસ સાંભળીને ઘણી શાંતિ થઈ 🙏

  • @nandani7859
    @nandani78594 ай бұрын

    ❤❤🙏

  • @ramaayar2065
    @ramaayar20656 ай бұрын

    વાહ માવજીભાઈ ખૂબ સુંદર સૂરીલો અવાજ સે તમારો જય દ્વારકાધીશ જય આહીરાત જય યાદવ જય માધવ

  • @MittalKhoda-jp2wh
    @MittalKhoda-jp2wh4 ай бұрын

    આહિરાણી...♥️👑

  • @MukeshChhaiya-vu6mq
    @MukeshChhaiya-vu6mq4 ай бұрын

    शुभं भवतु

  • @manasyadav8400
    @manasyadav84004 ай бұрын

    Jai shree krishna ❤

  • @jayzapadiay7122
    @jayzapadiay71226 ай бұрын

    Jay dwarkadhish..🚩😍🥰😍🥰

  • @jayeshalgotar9561
    @jayeshalgotar95616 ай бұрын

    જય મુરલીધર ❤🙏

  • @bharatahirchavda851
    @bharatahirchavda8515 ай бұрын

    યદુવંશી આયર❤

  • @govindsolanki5330
    @govindsolanki53306 ай бұрын

    Wah........

  • @patilsudarshan6420
    @patilsudarshan64205 ай бұрын

    अद्भुत बहुत सुंदर गीत जय द्वारकाधिश

  • @aajsesharuchannel
    @aajsesharuchannel6 ай бұрын

    Vah ahir vah jai ho from Raa Yuvrajsinh

  • @naimishboricha2152
    @naimishboricha21523 ай бұрын

    Jay dwarkadhis🙏🙏

  • @JayGodhani1159
    @JayGodhani115916 күн бұрын

    Jay Dwarkadhish 🙏

  • @multipleraja1
    @multipleraja1Ай бұрын

    Jai dwarikadhish

  • @actorhamdevahir109
    @actorhamdevahir10910 ай бұрын

    ❤❤❤❤ જોરદાર ભાવેશભાઈ ના આવાજ માં જાદુ છે...❤❤❤❤❤

  • @shubhambhutaiya1245

    @shubhambhutaiya1245

    5 ай бұрын

    Goosebumps 🔥🔥🔥🔥 1:52 Hamdev Bhai

  • @ram__ram89782
    @ram__ram8978210 ай бұрын

    વાહ ભાવેશભાઈ ખૂબ જ સરસ સ્વરમાં ગીત ગાયુ આ સાંભળીને ભગવાન દ્વારકાધીશને રાસ રમવા આવવું જ પડશે.🎉🎉

  • @dharaahir3177
    @dharaahir317710 ай бұрын

    વાહ ભાવેશ ભાઈ બોવ જ સરસ અવાજ છે અને આવો સરસ અવાજ અને આહીરાણી ના રાસ ને જોય ને દ્વારકાધીશ ને જરૂર પધારવું જ પડશે ❤

  • @user-ob5lk7gh6e

    @user-ob5lk7gh6e

    6 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-pg7fl5wq9d
    @user-pg7fl5wq9d10 ай бұрын

    Jay dhwarkadhis 🙏 એકલોહિયા આહીર

  • @jayjariya3359
    @jayjariya33595 ай бұрын

    Goosebumps ❤

  • @a.r......58228
    @a.r......582286 ай бұрын

    Vaa Bhavesh bhai

  • @preetsolanki8315
    @preetsolanki831516 күн бұрын

    Jay dwarkadhis

  • @patatsarla7676
    @patatsarla76766 ай бұрын

    🙏 જય દ્વારકાધીશ મહારાજ 🙏

  • @parasdhameshiya5348
    @parasdhameshiya53486 ай бұрын

    વાહ ભાઈ રે તમારી જનેતા ને નમન🙏 ગર્વ છે અમને તમારા પર,આ રાસ જેટલી વાર સાંભળું સુ ત્યારે હદય ગદ ગદ થય જાય છે.ખમ્મા ખમ્મા મારા વાલા ને 🥹🥹

  • @Hv_experiment
    @Hv_experiment9 ай бұрын

    Jordaar bhavesh bhai

  • @amitprajapati6618
    @amitprajapati66186 ай бұрын

    Jay dwarkadhish

  • @kamleshahir2687
    @kamleshahir268710 ай бұрын

    Jay Dwarkadhish ❤

  • @murlidharcomputer
    @murlidharcomputer10 ай бұрын

    ખુબ ખુબ અભિનંદન દ્વારકાધીશ ની કૃપાથી ખૂબ સરસ આ સોંગ છે અને ખૂબ સારો અવાજ તમારી મહેનત ખુબ ચરી છે ખુબ આગળ વધો એવી દ્વારકાધીશ ને મારી પ્રાર્થના

  • @ranbirkumar1602
    @ranbirkumar16025 ай бұрын

    Jai Jai dwarkadhish ki 🙏 Radhe radhe Jai Ho thanks bhaiya 🙏

  • @SamajikVikasKalyankariTrust
    @SamajikVikasKalyankariTrust10 ай бұрын

    Jay Dwarkadhish. #Ahir @Ahir

  • @girishnakum1323
    @girishnakum13236 ай бұрын

    Jay dwarkadhish aata 🙏🏻💗

  • @lirimaadam1597
    @lirimaadam159710 ай бұрын

    અમે અનેક માં બધા એક ❤ એક લોહીયા શબ્દ ની કમાલ અદભુત😊

  • @jahal_ahir_08

    @jahal_ahir_08

    10 ай бұрын

    🤩🤩🤩

  • @mavjimahir9193

    @mavjimahir9193

    10 ай бұрын

    આભાર બેન

  • @art_creative123
    @art_creative1236 ай бұрын

    મહારાસ નું ગીત જ એટલું સુંદર છે કે ત્યાં ના રાસ માં અખિલ બ્રહ્માંડના નાથ ને આવું જ જોસે 🙏 ખૂબ સરસ ગીત ગાયું છે 👏👏👏

  • @lalitabrajpurohit
    @lalitabrajpurohit2 ай бұрын

    महारास बहुत बहुत ही ज्यादा प्यारी है भगवान अदृश्य रुप में जरूर ओर जरूर खेलने आये होंगे 🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐👏👏👏👏👏👏👏

  • @harshadjasoliya5439
    @harshadjasoliya54396 ай бұрын

    Jordar bhavesh bhai....Jay dwarikadhish

  • @shrikrishna2849
    @shrikrishna28496 ай бұрын

    😊😊 Jay Shree Dwarkadhish 🙏🙏🙏👌👌👌👌👌

  • @PIYUSHMINIVLOG123
    @PIYUSHMINIVLOG123Ай бұрын

    🔷🔶🔹

  • @MediaworkStudioJamnagar
    @MediaworkStudioJamnagar10 ай бұрын

    ખુબજ સરસ શબ્દો ખુબજ સરસ ગાયકી

  • @lkahirstudiosaragam5001
    @lkahirstudiosaragam50015 ай бұрын

    જય શ્રી કૃષ્ણ 👏👏👏👏

  • @radhuvillagelifevlog7987
    @radhuvillagelifevlog79879 ай бұрын

    Wahhhhh🙏

  • @Panoti_Person
    @Panoti_Person6 ай бұрын

    Hu brahman chu pan mane aa ahir nu dwarkadhish nu git bov gamyu. ❤ Jai dwarkadhish 🙇🙏🏼

  • @nischaykumarsingh1507
    @nischaykumarsingh15076 ай бұрын

    Jai sree krishna

  • @sagathabhairabari1454
    @sagathabhairabari14546 ай бұрын

    વાહ..!!! ભાવેશભાઈ અદભુત અવાજ છે..!!! વર્ષો પેલા રમાયેલા રાસની પ્રતીતિ કરાવતું સંગીત ને શબ્દો. આહિર સંસ્કૃતિ..❤

  • @p.chandra2444
    @p.chandra24446 ай бұрын

    Love from Bangladesh. ❤ Radhe Radhe.

  • @Nagendrayadav-my5gk
    @Nagendrayadav-my5gk6 ай бұрын

    Radhe Krishn

  • @prakashkachhiya7381
    @prakashkachhiya73815 ай бұрын

    Khama khama bhavesh bhai

  • @ramasidevat1609
    @ramasidevat16099 ай бұрын

    Ha ayar ha

  • @dabhiprashant5701
    @dabhiprashant57016 ай бұрын

    Jai dwarkadhish 🚩🛕🙏

  • @jeevsarthakfoundation9178
    @jeevsarthakfoundation917810 ай бұрын

    Jay dwarkadhis ❤️❤️❤️💖

  • @dwarkadhishstutas2314
    @dwarkadhishstutas23148 ай бұрын

    વાહ આયર

  • @vijayahir5919
    @vijayahir59199 ай бұрын

    Vah Bhavesh Ahir vah🎉🎉 vah Maro ahir parivar ne Ahir no Maharas Bhai Bhai 👌👌👏👏🎉🎉🎊🎊🙏🙏

  • @user-ji5qe6vq1c
    @user-ji5qe6vq1c10 ай бұрын

    Proud to be Ahiraniii 🙌🏻❤

  • @GujaratniAmiraat
    @GujaratniAmiraat3 ай бұрын

    Waah bhai su lines se yaar moz Aavi gay kay na ghate bhavesh bhai...excellent ❤❤❤

  • @rahul_r10
    @rahul_r106 ай бұрын

    ❤❤❤🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ...

  • @reshmamakwana7006
    @reshmamakwana70066 ай бұрын

    Jay dwarkadhish...nice song👏👏👍👍

  • @lodhiyahardik6386
    @lodhiyahardik63865 ай бұрын

    Om Krishnay Vashidevay Haraye Parmatmane Pranatah: Kleshnasay Govinday Namoh Namah🌻🌻🌻🌻🌺🌺🌺🌺🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏Radhe Radhe 🙏🙏🙏🙏🙏🙏🙏

Келесі