Ranchhod Rangila | Sabhiben Ahir,
Музыка
Jay Shree Krishna 🦚
Holi the colors of our beautiful culture....
And we all knows that Holi is the most famous festival from our mythology periode,
This festival directly connect us to the "RADHA-KRISHNA"...
So, let's celebrate this holi with "Ranchhod Rangila "...
===============
કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા
શેઠ મારો શામળીયો ને દ્વારીકા છે ધામ રણછોડ રંગીલા…..
હોનાની નગરી વારો દેવમારો દ્વારીકા વારો (2)
હેહે માધવ તારી મેળીયૂ મા બોલે જીણા મોર રણછોડ રંગીલા…..
ધજા બાવન ગજની ફકરે,જોઈ હૈયું મારુ હરખે (2)
સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપુર રણછોડ રંગીલા…..
મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર (2)
સોના રૂપાના ઢોલિયા ને દિવળા ઝાકમઝોળ રણછોડ રંગીલા.....
વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે (2)
હે ઝરમર વરહે મેહુલિયો ને વાદળીયું ઘનઘોર રણછોડ રંગીલા…..
===============
Credits :
Singer - Rajesh Ahir & Sabhiben Ahir
Music - Soham Naik
Mix & Master - Gaurang Pala
Composer - Sabhiben Ahir
Lyrics - Pratik ahir, Sabhiben Ahir
Producer - Madhav Dangar
Director - Amar Nadaf
Cinematography & Editing- Take 2 Productions
Choreographer -Dhara Shah(Margam Dance Academy )
Makeup - Deep Rajgor
Video Featuring - Him Rajgor
Dharam Antani
Jeet Sachde
Jatin Goswami
Krish Mata
Panchabhai Mata
Aesha Shah
Kashish kella
Annie Thakkar
Dhruvi Kakrecha
Chetna Vaghela
Archi Thaker
Meet Rajgor
Ruhaan Murani
Rahul Singh
Vikas Chauhan
Sameer Sama
Ansh Patel
Decoration - Mahaveer Lights & Mandap
Special Thanks - Het Chhanga, RadioGhar - Bhuj
Label : Rajesh Ahir Official
===============
For Business Inquiry & Collaboration
- Mail us: rajeshahir.work@gmail.com
- Call us: +91 7405007379
===============
#rajeshahir #gujratinewsong
Пікірлер: 11 000
ખુબજ સરસ ગીત છે અને ગીત ના એક એક શબ્દ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી ની ભક્તિ માં મગ્ન થઈ જાય એવું સુંદર મજાનું ગીત છે..સભીબેન આહીર અને રાજેશભાઈ આહીર તમને ખુબ ખુબ હાર્દિક અભિનંદન પાઠવું છું... ભગવાન શ્રી દ્વારકાધીશ ને પ્રાર્થના આવી સફળતાની ઉંચાઈ સર કરતાં રહો...જય શ્રી કૃષ્ણ જય શ્રી દ્વારકાધીશ જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻🥰🥰😊😊🚩🚩🚩
@kushthakor6119
Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊ni
@shivabhaivikma2924
Жыл бұрын
😂😂😂😂😂
@bakuldhandhukiyabakul2625
Жыл бұрын
]7yg^. .66666yy6//t/99p9(rcrerx
@twinaklbharvad2119
Жыл бұрын
Jay Dwarkadhish ❤️❤️❤️❤️❤️❤️❤️
@danabhaimir7004
Жыл бұрын
👌👌👌
અદભૂત.... ખુબ સુંદર.... મન મોહી લે તેવું મનમોહક કાના નું ગીત છે... જય દ્વારિકાધીશ❤🙏🏻
મારી દિકરી 8 મહિનાની છે,એ આ ગીત સાંભળતા સાંભળતા જ સુવે છે.😀
આ વર્ષ નું સારા માં સારુ ગીત.... 🙏🏻🔥👍🏻🙌🏻
@kanchansaraniya
Жыл бұрын
Hi
@khushilzapadiya1104
Жыл бұрын
Lol tgnjsfkjc
@noxshorts9702
Жыл бұрын
@@kanchansaraniya hii
@navinpatel8779
Жыл бұрын
🎉zdssaaaaaasddduyedyu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😢😢😮😮😅😊yw
@LaljiNakrani
3 ай бұрын
ંઅંઅં રહીને🎉ખી કરે અને તેના😂🎉ૌ પટ ી
में राजस्थान से हूं लेकिन मुझे ये गीत बेहद पसंद है और इसको में हमेशा चुनता हूँ जय रणछोड़ जी 🙏🙏
@NajabhaiChhotala
25 күн бұрын
😢🎉🎉😢😢 ;'
@dipakbharvad172
6 күн бұрын
❤❤❤
@NitinGorad-bv7pq
23 сағат бұрын
😢❤@@dipakbharvad172
Lala❤
ખુબ સરસ મધુર અવાજ માં ગવાયેલ ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી કરતું લોકગીત . હોળી ગીત . સભીબેન તથા રાકેશ આહીર ને ખુબ ખુબ અભિનંદન . 👌👍👌👍👌
નોકરી થી ધરે આવીને આ ગીત સાંભળીયે એટલે આખા દિવસ નો થાક ગાયબ..... બોલો જય જય દ્વારકાધીશ 🙏🏻😍❤️
આ song જેટલી વાર સાંભળએ એટલી વાર સાંભળવાનું મન થાય ❤️ જબરદસ્ત હો .... 👍
@AJCreation313
Жыл бұрын
Ha bhai 1 number song che ❤
@nandiniahi
Жыл бұрын
@@AJCreation313 hii
@nandiniahi
Жыл бұрын
Hii dear 🤗
@kaushikpaghdar7348
Жыл бұрын
chokkas
@nandiniahi
Жыл бұрын
@@kaushikpaghdar7348 su chokkas
Me Maharashtra le hu par muze yee gana bahut pasand hai jay dwarkadhish 🦚🪈🚩
આ ગીત સાંભળીને મને મારું ગામ યાદ આવી ગયું ❤❤❤❤ રણછોડ રંગીલા 🙏🏻🙏🏻🙏🏻
સ્વર્ગ માં ના મળે એ સુખ તારા ધામ માં છે મુસીબત ગમે તે હોઈ સમાધાન તારા નામ માં છે Jay Dwarkadhish🙌🏻❤️🌏 राधे राधे🙌🏻❤️🌏
@talpadaamitbhai3013
5 ай бұрын
❤ QA 2😊😊9😊
@SureshRathod-ox2gd
4 ай бұрын
Radhe radhe
@KomalThakor-uu5ul
4 ай бұрын
9❤79
@sandeeppatel5155
3 ай бұрын
😊😊😊
@thakorchanduji8495
3 ай бұрын
@@talpadaamitbhai3013😊😊
મારૂ ફેવરિટ ગાયન છે કેમ કે હું ગુજરાતી છું ❤❤i love you gujrat ❤❤
Nice song ❤
Nice ❤❤❤
સવાર ની શુભ શરૂઆત આ ગીત સાંભળી ને 😊😊🙏🙏 ખૂબ સરસ સભી બેન અને રાજેશ ભાઈ👍👍🙏🙏
@kalpeshzapadiya6632
Жыл бұрын
બગ્ગી મગ ગઢ ગઢ મગ ગર્ભ હડફ ગહગગગગગગગગગગગગગગૌ્સન
@jogendarsodha8426
Жыл бұрын
જય રણછોડ
@bebomermer9272
Жыл бұрын
@@jogendarsodha8426 rajput as www w2 swe w De W was www SS www
@shileshvaghela7238
Жыл бұрын
@@kalpeshzapadiya6632😢🎉 ❤
@gohilkartik6597
Жыл бұрын
@@kalpeshzapadiya6632es da
આ ગીત નવરાત્રી મા પણ ધૂમ મચાવશે👌👌🌟🌟
@tejasshrimali6453
11 ай бұрын
Sachu કહ્યુ ❤❤❤
@harshitgaming7121
10 ай бұрын
ane satam atham ma pan
@patelujjaval8653
10 ай бұрын
Sacchi baat😍
@payalparmar4026
5 ай бұрын
I am Happy👭😊
Jay dwarkadhish 🚩🚩🚩🚩🚩
Jay dawarka dhish ❤
Good song❤❤❤
Jay shree Swaminarayan ❤❤❤❤
Jay dhawrkadhish tamne sat sat naman so beautiful song
સભીબેન આહીર તથા રાકેશ આહીર દ્વારા યુગલ સ્વર માં ગવાયેલ ગીત રણછોડ રંગીલા.... રણછોડ રંગીલા ... 👌👍👌👍👌
દ્વારિકાવાસી હોવાનો ગર્વ છે ❤
ખુબ સરસ ગીત છે સભીબેન આહિર અને રાજેશભાઈ આહિર આપને ખુબ ખુબ શુભકામનાઓ અને ધન્યવાદ, એક વાર સાંભળો તો વારંવાર સાંભળવાનું મન થાય 🎉 જય મુરલીધર જય દ્વારકાધીશ🙏
@jitendraverma6665
10 ай бұрын
Pl
Suparduparsong
My fevarit song❤❤❤❤ Jay shree Krishna ❤❤❤❤
Beautiful ❤️😍❤️❤️❤️ Jay shree Krishna ❤
કોને આ ગીત સાંભળીને આનંદ થયો ❤️ કૃષ્ણ પ્રેમી લાઈક કરો ❤️🚩🙏
@vijayvaghela4542
Жыл бұрын
So beautifull soooonnnngggg
@user-gn9dr1qu4d
Жыл бұрын
खुब आनद❤❤🎉🎉🎉
@varudistudio9793
Жыл бұрын
@@vijayvaghela4542 fgf12rtyvcergv dwwdddff
@mansukbhaisankhat4679
Жыл бұрын
Jay shree krushna
@rabarijayesh3696
Жыл бұрын
P
જય દ્વારકાદિશ 🚩
Jalwa hai gujaratiyo ka❤❤🎉
JAY shree krishna ❤
Really Awesome Gujarati Song Jay Dwarkadhishji ❤
❤ગીત અને સંગીત નું અદ્ભૂત સંયોજન 💐 સભીબેન ને પહેલી વાર સાંભળ્યા દિવાળીબેન ભીલ ની યાદ અપાવી દીધી 🙏🏼👍🏻💕💐
@radhikasethiya8398
9 ай бұрын
जय द्वारकादिश
@vijaymakwana9343
9 ай бұрын
Koi 4rt
@Star_MSC_Boii
9 ай бұрын
😊😢😢
JAI THAKAR RADHE RADHE❤❤❤
Jay Shree Krishna
રાધે ગોવિંદા રાધે ગોવિંદા 🙏🙏🙏🙏 રણછોડ રંગીલા 😍👑
मै मध्य प्रदेश से हूं। बहुत सुंदर गायकी , मन प्रसन्न हो गया सुनकर।
@tusharsharma-pe9zm
3 ай бұрын
Dhdgnhjvj❤❤❤😂😂😂😂😢😢😢
@tusharsharma-pe9zm
3 ай бұрын
Fjgznghmgznf❤❤❤😂😂😂😢😢😅😅😅😅
@ranibenbalubhai
Ай бұрын
Vd
@dipakparmar2285
20 сағат бұрын
કૂકીઝ જજોનીj😊 કચ્છ Lllppppp પાppp 😊@@tusharsharma-pe9zm
Rajesh Bhai khubsars 💖💓❤
Me Rajsamand Shree nath nagri se. Hu or y song hme bhot pasand h kyuki hm to inke hi diwane h❤❤
👌સ્વર્ગમાં ના મળે એ સુખ તારા ધામમાં છે, મુસીબત ગમે તે હોય સમાધાન તારા નામમાં છે. 🚩Jay Shree Krishna🚩
@ManubhaiPatel-zq7pk
17 күн бұрын
❤😂😊
એમ થાય કે આ ગીત પૂરું ના થાય બસ હું આનંદ લેતો રહુ...ખુબ સરસ વાસુદેવ તમને ખુબ પ્રગતિ આપે .
@B.VBalapuriya
23 күн бұрын
કારાકારાકકાજી
Wah wah rajbhai
Beautiful song ❤❤❤
ખુબજ સરસ સુમધુર કંઠે અને અત્યંત લોકપ્રિય સંગીત સાથે મારો દ્વારકા વાળો સૌને સુખી રાખે, જય દ્વારકાધીશ ❤
@user-we2dx8gf6s
3 ай бұрын
P
Very very nice song 👌👌😇 🙏Jay shree Krishna 🙏
superhit .nice. beautiful .🤩songs ❤❤❤
જય ઠાકર
❤અદ્ભૂત, આ ગીત સાંભળીને બધી જ ચિંતાથી દૂર એક અલગ જ ઉત્સાહ અનુભવાય છે.❤
@chintan_hindustani
4 ай бұрын
..
@YOGESHPooja-xq8pl
4 ай бұрын
@@chintan_hindustani8 2:35 um 5th um me un TV❤🇳🇪❤️😇🤗🤟🤟
બસ એમ જ થયા રાખે કે સાંભળ્યા જ કરું આ ગીત આ માતાજી અને આ ભાઈ નો અવાજ હૃદય ને સ્પર્શી લે એવો છે ... દિલ ખુશ થઈ જાય છે ટેન્શન ગાયબ થઈ જાય હો ખૂબ ખૂબ આપ આગળ વધશો અને દ્વારકાધીશ આપને ખૂબ સફળ બનાવે.... જય જય દ્વારકાધીશ ❤️
@zalaarpitsinh8234
Жыл бұрын
Me devas ma 5var to sambhduj su
@Pjcreation1503
2 ай бұрын
kzread.infoE-6ARyfhp74?si=QkvUEdJNP5YSdRJp
Jai shree krishna
I love this song ❤❤❤❤❤❤❤❤❤❤❤ Jay shree Krishna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
जय हो द्वारकाधीश ।
You have made such a beautiful song, I have no words to praise it, જય શ્રીકૃષ્ણ
Kya cheej haathhe lag gyi Prabhu aaj bhut bhut sukriya esa gane k liye 😊
@radhikaahir8382
Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@universalboss336
12 күн бұрын
Tame aadhi gujarti bolte cho aadhi hindi bolte ho
@Market_Majnu
11 күн бұрын
Hindi hi boli mene to dost
Jay shree krishna ❤❤❤️💐🌹 3:55
Sabhiben superb voice God gift 🎉🎉🎉 Jay Dwarkadhish 🎉🎉🎉
Very nice song Jai shree Krishna 🙏,
Wow
Good song 👍❤
દિવસ મા એક વાર આ ગીત શાભલે ને દ્વારકાધીશ ના દર્શન થાય જાય છે. Krishna ❤ Good work All of you...👍
@m.k.ppandv443
9 ай бұрын
Good
સભીબેન અને રાજેશભાઈ અદ્ભુત અવાજ.... આખી ટીમ ને ખુબ ખુબ અભિનંદન....બહુ સરસ ગીત બનાવેલ છે...... જય દ્વારિકાધીશ🙏
@BhaveshMakwana-vk4wh
10 ай бұрын
ઙદાઢઠં❤❤ 0:39 0:39
@shankargamar9536
9 ай бұрын
@@BhaveshMakwana-vk4wh 1óoóooóó
@mahendraparmaryour3366
9 ай бұрын
😅 0:20
@ahirhb5129
9 ай бұрын
@@BhaveshMakwana-vk4wh❤❤
જય શ્રી કૃષ્ણ
Maro nano babo chhe 6 year no ae daily savar sanj aa git sambhade chhe ane dance kare chhe aene bhu j game chhe aa song 😅
Jai shree Krishna 🙏🙏🙏 voice is too good love the song very much Jay dwarkadhish ji ki jai 🙏🙏🙏
Jay shree Krishna 💓😍😍😍😍😊👌👌👌👌👌
Jay /( 🙏 )
Sabhiben નો અવાજ એકદમ ભક્તિમય છે...અખિલ બ્રહ્માંડ નાં નાથ પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે ની ભક્તિ નો અનુભવ થાય છે. જય શ્રી કૃષ્ણ!
One of my very favourite song 🤩❤️ Jay Dwarkadhish ❣️
આખી ટીમ ને ખુબ ખુબ અભિનંદન એક દમ અદભુત છે હો ભાઈ
Jay dwarkadhish 💖🙏
Best song Bhai...❤
Superb 👌👌👌 જય દ્વારકાધિશ 🙏🙏💫💫
Jay Ranchhod 🙏🏻💗🖇️✨ Khub saras geet chhe Rajesh Sir ☺️💫
@dharmeshvagadiya3491
10 ай бұрын
😊
@PrakashValiya
8 ай бұрын
@@dharmeshvagadiya34910:59 😅😅😅
રાસ નૃત્ય કરતાં તમામને અભિનંદન ખૂબ સુંદર
બહૂ સરસ🙏🙏🙏🙏🙏
વાહ મારી સૌરાષ્ટ્ર ની ધરા વાહ❤️
@jeramjeram1012
2 ай бұрын
By❤
@jeramjeram1012
2 ай бұрын
By❤😂🎉😢😮😅😊
Ma shaa allah what a beautiful song. Nice voice
Khub saras❤❤
Jay Dwrrikadhis ❤
જય હો દ્વારકા નાથ ની.. વાહ આહીર મામા વાહ..❤
Proudly Say, They are Just owsome.. સભીબેન અને રાજેશ ભાઈ.. મોજ આવી ...🌺👌🏻
Jay dwarkadhish ❤️🙏
@PatelHetal-lw3eq
Ай бұрын
L❤❤❤
बहुत अच्छा जय श्री कृष्णा
@ParmarMukeshbhai-zn3hp
23 күн бұрын
Help
આ ગીત સાંભળીને ખુબ જ આનંદ થયો છે જય ઠાકર 💫❣️
Just imagining Shri Krishna playing raas and flute along with the lyrics... It really gave me goosebumps. 🙏જય દ્વારકાધીશ 🙏
❤❤ love it radhe krishna 💙🌸
ખૂબજ. સરસ. ગીત. છે.❤❤❤❤
જય ઠાકર વાલા 🙏🙏
🙏જય રણછોડ🙏ખુબ શરસ શાન્ગ છે👍
Jay shree Krishna 🙏🙏🙏🙏🙏🙏❤❤
ભાઈ ભાઈ અખંડ મોજ અને ઉપર મારા દ્વારકાધીશ ની મહેર કાંઈ ના ઘટે બાપ જય માતાજી જય દ્વારકાધીશ 🙏
અદભુત છે રાજેશભાઈ આજ સુધી નું સૌથી બેસ્ટ સોંગ છે જય દ્વારકાધીશ 🙏
@karanshihhinhor
9 ай бұрын
❤ . હકવમ
@dineshchawda8683
8 ай бұрын
😢😮@@karanshihhinhor😂q44432222q😢
@SanjayDatani-do3dm
3 ай бұрын
Ysuisuudg😊😊
Jay radhe Krishna ❤wow
बहुत अच्छा,
જય દ્વારકાધિશ. શ્રી કૃષ્ણ ભગવાનનુ ખુબ જ સુંદર ગીત છે મન ને મોહી લે તેવુ.🙏👌👌👌
જય દ્વારકાધીશ
❤રાધે ક્રિષ્ના❤ osm song❤❤❤❤❤❤❤❤❤
હુ મુસ્લિમ છું પણ હુ હિન્દુ ધર્મ ને પણ માનું છું. . જય દ્વારકાધીશ 🙏
@vaibhavshukla2465
7 ай бұрын
જય દ્વારકાધીશ અલ્લાહ હાફિઝ મારા ભાઈ🙏☪️🛐🤲
@pinkug3376
7 ай бұрын
जय श्री कृष्ण भाई जय हिंद 🇮🇳 अल्लाह आपको खुश रखे...!
@AHIR__1617
7 ай бұрын
JAY DWARKADHISH
@user-yi6ov1ev3h
5 ай бұрын
Jay Dwarkadhish
@Jake-Lockley
4 ай бұрын
જય દ્વારકાધીશ 🙏
આ સોંગ જબરું મસ્ત છે ❤❤❤