મગફળીની ખેતી | ખાતર વ્યવસ્થાપન | મગફળીમાં ધ્યાન રાખવાની બાબતો | Groundnut farming

ખેડૂત મિત્રો, આ વિડિયો માં તમે જાણી શકો છો કે કે મગફળી ની ખેતી માં વિવિધ પ્રકાર ના ખાતરો નો ઉપયોગ કઈ રીતે લાભ આપી શકે છે, અને આપણે ખાલી રસાયણિક ખાતર નો ઉપયોગ ન કરતાં બધા જ ખાતારો નો ઉપયોગ કરવો જોઈએ. જેથી વધુ ઉત્પાદન મેળવી શકાય, ખેતીનો ખર્ચ ઘટાડી શકાય અને જમીનની તંદુરસ્તી જળવાઈ શકે!!!
આપણે ખાતર, ગુણવત્તાયુકત ખાતરો ના સાચા પ્રમાણ અને સમયની જાણકારી મેળવીશું અને સાથે જ જૈવિક ખાતર અને જીવાણું આધારિત ખાતર (જૈવિક ખાતર) ની મહત્વતા પણ જાણીશું.
🍀આવી જ નવી માહિતી મેળવતા રહેવા માટે તમે આમરી સાથે અલગ અલગ માધ્યમથી જોડાઈ શકો છો:
👉WhatsApp:-
chat.whatsapp.com/LQbZAHDwVUU...
👉 Facebook:-
profile.php?...
👉 KZread:-
/ @greengrowth-zf9oz
#agribusiness #gujarat #agribusinessnews #agriculture #farming #kheti #agriculturalbusiness #agriculturalscience #businessstartup #groundnut #gg20 #groundnutprice #seed #sorathkiran #sorathgold #Girnar4 #girnar5 #ખેતી #ખાતર #જમીન #ઉત્પાદન #ખેડૂત #ગુજરાતી #kheti #khatar #jamin #utpadan #khedut #gujarati

Пікірлер: 4

  • @sarangbavarva9688
    @sarangbavarva96882 ай бұрын

    સારી માહિતી આપી

  • @naginbalas2503
    @naginbalas25032 ай бұрын

    Good ❤❤❤

  • @bharatdethariya3703
    @bharatdethariya37032 ай бұрын

    Good

  • @salimvadsariya3223
    @salimvadsariya32232 ай бұрын

    Kon cha aahh

Келесі