માત્ર 10 ગાય થકી જ 25 લાખ નું વાર્ષિક દૂધ ટોપ HF બ્રીડ..||
Үй жануарлары мен аңдар
માત્ર 10 ગાય થકી જ 25 લાખ નું વાર્ષિક દૂધ ટોપ HF બ્રીડ..||#ektadairyfarming #prakashchaudhary ||
નમસ્કાર પશુપાલક મિત્રો જો વિડિયો ગમે તો એક લાઈક આપીને ચેનલ ને subscribe કરજો
Voice :- Prakash Chaudhary
Editing:- @creativestudiodiyodar
Address:-Murlidhar Complex , Diyodar - Bhabhar Char Rasta , Shop No 31 Diyodar , 385330
Website: ektadevelopment.com/
____________________________________________
Facebook Page Follow:
/ ektadairyfarm
____________________________________________
Instagram Follow:
/ ektadairyfarming
અમારી સંસ્થા પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલ છે અને તમારા સુધી સારી માહિતી ગુજરાતીમાં પહુચે એ માટે હંમેશા નવા નવા વિડિયો લાવતો હોઈએ છીએ તો તમે પણ અમારી ચેનલ ને ખુબજ પ્રેમ આપો છો અને આપતા રહેશો એવી લાગણી 🙏
#gujarat
#bestbuffalo
#પશુપાલન
#બની ભેસ
#buffalo
#સારીભેસો
#પશુપાલન
#dairyfarmpunjab
#punjabbullrace
#animallover
#gircow
#repeat
#ai
#farming
#cow
#aiingujrat
#dairyfarm
#કૃત્રિમબીજદાન
#બીજદાન
#કૃત્રિમબીજદાનગાય
#કૃત્રિમબીજદાનતાલીમ
#aitrening
#પશુઓમાંકૃત્રિમબીજદાન
#કેમ કરાવવું કૃત્રિમ બીજદાન
#બીજદાન
#mahesananews
#બીજદાનકેન્દ્ર
#પશુ બીજદાન
#મહેસાણીભેસ
#top
#મહેસાણીભેસ
#તબેલો
#best
#high
#ભેંસબીજદાન
#पशुओंमेंकृत्रिमगर्भाधान
#पशुओंमेंकृत्रिमगर्भाधानकीविधि
#पशुओंमेंकृत्रिमगर्भाधानअर्थ
#कृत्रिमगर्भाधानकैसेकियाजाताहै
#ડેરીફાર્મ
#गाय का कृत्रिम गर्भाधान
#પશુઓમાંકૃત્રિમબીજદાનવિડિયો
#પશુપાલનઅનેકૃષિ
#પશુપાલનયોજના
#પશુવૈદવિડિઓ
#પશુપાલનવિડિઓઝ
#પશુપાલનઅનેડેરી
#પશુપાલન
#ડેરીઉધોગ
#ડેરીમિલ્ક
#dairy
#પશુડોક્ટર
#farm
#hfcow
#બન્ની
#બની ભેસ
#બનીનસલ
#બનાસડેરી
#banaskantha
#banasdairy
#amazingfacts
#india
#popularonyoutube
#mostpopularvideos
#બની
#banasbreeding
#amazinganimals
#dairybull
#અમૂલડેરી
#haryana
#worldfamous
#superbull
#પંજાબ તબેલો
#breeding
#બનીનસલ
#banasdairy
#dairyproducts
#buffalomilk
#savetree
#savenature
#saveenvironment
#પશુનાવિયાણ
#gujaratdairyfarmbuffalo
#bestdairyfarmingujarat
#americandairyfarm
#ભરપૂર દૂધ
#banaskanthatopdairyfarm
#good
નીચે પણ ઘણા બધા વિડ્યો આપેલા છે તો બીજા વિડિયો પણ જોજો મીત્રો તમને પણ પશુપાલક તરીકે નું ખુબજ નોલેજ મળશે..નમસ્કાર પશુપાલક મિત્રો જો વિડિયો ગમે તો એક લાઈક આપીને ચેનલ ને subscribe કરજો
Пікірлер: 113
Bahu sari mahati aapi
ખુબ ખુબ આભાર તમારો ગાય વિશે માહિતી આપવા બદલ❤ જય દ્ધોરકાધીશ ❤
બનાસ ડેરી માં SNF નાં પ્રશ્ન કરો આણંદ અમુલ ની તમામ ડેરી માં Low SNF મોટી સમસ્યા છે. અને આ ભાઇ ગાયો ને ખોરાક માં શું આપે છે અને આખા દિવસ ની શું માવજત રાખે છે. એક વીડિયો બનાવ જો. 🙏
@rajabhairk3852
Ай бұрын
વાત સાચી મે પણ 8 ગાય વેચી એસનેફ નો બહુ તક લિપ સે ભાઇ બનાસ ડેરી
@RahulPatel-cy3bn
Ай бұрын
બાયપાસ ફેટ ખવડાવો સાથે ડાલડા ગી ભૌડા સાથે ખવડાવો જરુર વઘશે
@jeevrajsinh5305
Ай бұрын
SODA BUYCARB 20/20 gram khvdavi ne try kari juvo bhai fat SNF ma farak padse
@beautifulindia958
Ай бұрын
અને સાથે નમક પણ આપવાનું
@chikeshsuthar697
Ай бұрын
Silage khavdavo
Vah bhai maja aavi gayi
ખુબ સરસ માહિતી આપી ❤
સરસ પ્રકાશ ભાઈ
સુપર માહિતી ❤
ખુબ જ સરસ મેનેજમેન્ટ 🐄👌❤❤❤❤❤❤🐄
👌👌👍👍🙏SUPARB BHAI
ખૂબ સરસ
Very nice video sar
Jay mataji sir 🙏
સરસ
👌👌👌
Very nice 👌
ઓય ભાઈ ઓહ ખોટું હો
Sir jay dwarkadhish
Super
સર બધી સબસીડી વિશેની પણ માહિતી નો એક વિડીયો બનાવો
Nice
Jay mata ji ram ram
શૈલેષ ભાઈ મારે ગાય એક મહિનાનો વય છે તે શું ખોરાકમાં શું. અપાય તે અમને બતાવો તમારા આભાર🎉
🐄
Khub saras video bhai
Best information 🎉 ek var mulakat Levi che ❤
આમને ત્યાં નાના મોટી ગાયો મળસે... વાછરડા જેવા..
12 dudhala pashu yojnano video banavo
Jay mataji bhai Sanjaysinh jadeja Vadapdhar kutch
Sir Amara tya briding mate abs na siman kyati mali rese
Interview sathe tabalo ane psu batava nu chalu rakho
Very good
DeVish
Amul dairy ni Jem banas ma snf folt nthi kadhata?
વાછડીઓ કઇ રીતે તૈયાર કરાય તેની ફુલ માહિતી આપો
અમે પણ ગાયો જ રાખીયે છીએ ૧૨ લિટર વાળી છે તો પણ ૨૭ લાખ નુ દુધ થયુ આ વર્ષે
Sir hu mahesana baju thi su mare silage mangavu hoy to kyathi mangavu
આમા એ ક્રોસ બીડ છે જ ચૌઘરી ભાઇ
Mu. Banashkatha. Shu
Khoti vaat se 40 litar na aape mari jode se bhai
Tame tabelo batavo to maja ave
Mari Gay na 4/5 fet aave chhe bhai
Gayo ne khulli kem nathi rakhta
आ एक पशु छे गाय माता नथी देसी गाय हि हमारी गौ माता है
Aavaj farm na video banavvta reejo❤🎉 video thi ghanu badhu sikhva male
મારા જોડે hf ગાય છે 5 ફેટ આવે છે
Feed saru hoy to 4.5 fet aave
વાછરડી કેવી રીતે તૈયાર કરવી એનો પેસિયલ બનાવો
ડેરી મા સેટીગ હસે ભાઇ ને
Price
ડેરીની પાવતી બતાવો તો અમને ખબર પડે
Dan kayu apo cho
શૈલેષ ભાઈ દૂધ મોટ શું ખવડાવવું
હુ કચ્છ જિલ્લા થી છું મારે આયો નો તબેલો કરવો છે અહીંયા ગરમી ગણી હોય છે તો હું કરી શકું
હા સર અમારા આણંદ બાજુ વિડિયો બનાવજો . મારે પણ મોટો તબેલો બનાવો 6
@shaileshreliya4
Ай бұрын
Hi
@vimalthakor5580
29 күн бұрын
Hyyy😍
Mini mom gay ni kat lo dugh hovu jo a
આ ભાઈ સીમન કયા થી લાવે છે
શૈલેષ ભાઈ નો કોન્ટેક્ટ નંબર મળશે???
શૈલેશ ભાઇ મારે એક ગાય હમણાં 10દિવથિ વય છે સુ ખોરાક માં અપાય
2 lakh 1 gay na ??????
ગરમી માં 40 લીટર તૉ ના આપૅ
સર તે જગ્યાએ મળે ખરી
ખોરાક મા શું ઘવનુ એટલે કુવળ કે શું કોસવો
બિડ એટલે શું
ભાઈ ને કો ફોરેન જ રે
Shailesh bhai na no mokal jo
આખા દીવસ નુ એક ગાય ૪૦ લિટર દુધ આપે તો દીવસ નુ ૧૦ ગાય નુ દુધ ૪૦૦ લિટર દુધ થાય તો એક વર્ષ નુ ૨૫ લાખ નુ દુધ ના થાય વધારે થાય
@saveanimalsandenjoylife5710
5 күн бұрын
Bhai 12 mahina ek sarkhu dudh na aape..
ભાઈ તમારા ખોરાકનો ખર્ચો કેટલો છે તે વીડિયોમાં ખર્ચ બતાવો
Panjab na dalal nu lokeshan mobile no provide karo
Sir mare pasupalan ni saruaat karvi che to Kai rite karvu
@ashokbhaipatel6537
Ай бұрын
Mathu paladi ne upar chotli bhandhi diyo,...ane jya shudhi tabelo bhandh na thai tya shudhi chodta nai ...a first paioratry che...a beasnes ni...
HF ગાય વાછરડું મારે લેવું છે એનો સુ ભાવ છે એની માહિતી આપો sir
અલ્યા કાય નાઈ મળતું આ તો ખાન વારા વિડિયો મુખે છે
@jogajisolanki1998
Ай бұрын
Tmne na gmyu...loko ne mahiti aapese e saru che...
Fon nambar apoto
ભાઈ નો નંબર આપો તો
Sir tamaro nbr apo
@ektadairyfarming
15 күн бұрын
9898129707
ખોટી માહિતી ન આપો ભાઈ કોઈદિવસ h f ગાય ની 4ફેટ આવે જ ની 2.5 k 3 ફેટ જ આવે
@onlymoj7659
Ай бұрын
Mitra rubru mulakat kri sko cho tmne vishvas na aavto hoy to
@momaifarmhouse1477
Ай бұрын
Bhai avi sake pan tamaru feed saru hovu joia
@bhagoravirendra7152
Ай бұрын
4.2 fat aave che mare
@hiteshsvlog6903
Ай бұрын
Kayu feed snf thi badha kntali gaya che
@kamrajchaudhary4258
Ай бұрын
સાચ્ચું છે જાતે જોયાવો મેં ત્યો હું જોઈને આવ્યો
Shailesh bhai no number apjo
Shailesh bhai no number share karo
Nice video sar