ભેંસનું દૂધ વેચી આ ગુજરાતી ૩ કરોડ ૫૦ લાખની કમાણી કરે છે | ધંધા ની વાત with GT ASHOK | Ep - ૩

ભેંસનું દૂધ વેચી આ ગુજરાતી ૩ કરોડ ૫૦ લાખની કમાણી કરે છે | ધંધા ની વાત with GT ASHOK | પોજીટીવ વાતના વિડિયો | positve vaat video | small business in Gujarat | Gujarati podcast video | business video in Gujarati | gt ashok
મિત્રો આજના વિડિયોમાં તમને મુલાકાત કરાવી છે ગુજરાતનાં મહેસાણા જિલ્લાના નંદાસણ માં આવેલા " SALIM Farm " ના માલિક સલિમભાઈ ની જે ગાય ભેંસ નું દૂધ વેચીને વર્ષે ૩ કરોડ ૫૦ લાખ ની આવક કરી રહ્યા છે. એમની story જાણવા વિડિયો પૂરો જોઈ લેજો.
નમસ્કાર મિત્રો, નવા વર્ષે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.
આપણી ચેનલ પર નવી વિડિયો સિરીઝ ચાલુ થઈ રહી છે જેનું નામ છે " શૂન્ય થી શિખર with GT ASHOK " .
આ સિરીઝ માં તમને એવા લોકો જોડે મુલાકાત કરાવીશું જે લોકોએ જીવન માં ખૂબ મુશ્કેલીઓ નો સામનો કરી ઘણો સંઘર્ષ કરી આગળ વધ્યા છે. નાના પાયાથી ધંધાની શરૂઆત કરી આજે સારા મુકામે છે. એમના જીવનમાંથી આપણને ઘણું શીખવા મળવાનું છે.
આગળ આપની ચેનલ ને જેવો સપોર્ટ આપ્યો છે એવો સપોર્ટ નવી વિડિયો સિરીઝ ને પણ આપજો.
નીચે આપેલી લિન્ક પર ક્લિક કરી અમને Instagram અને Facebook પર Follow કરી શકો છો.
Instagram link :
/ gt_ashok
Facebook link :
/ gtashok.18
"GT ASHOK" KZread ચેનલમાં તમને ગુજરાતનાં જોવાલાયક સ્થળો, ગુજરાતનાં હોલસેલ માર્કેટ, ગુજરાતનાં સસ્તા માર્કેટ, ગુજરાતના પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્મારકો, મહેલો અને હિલ સ્ટેશન જેવા સુંદર સ્થળોના વિડિયો જોવા મળશે.
આ ચેનલને Subscribe કરી તમે ઘરે બેઠા Digital પ્રવાસ કરી શકો છો.
તો મિત્રો please GT ASHOK ને Subscribe કરો.
Video Content :
ધંધા ની વાત with GT ASHOK,
સલીમ ફાર્મ નંદસણ,
ગુજરાતનો સૌથી મોટો તબેલો,
ગુજરાતનો મોટો ભેંસોનો તબેલો,
ભેંસોના તબેલાના વિડિયો,
નવલબેન ચૌધરી,
navalben chaudhari video,
navalben chaudhari banaskantha,
શૂન્ય થી શિખર,
shunya thi shikhar,
gt ashok,
પોઝિટિવ વાત,
પોજીટીવ વાત,
પોજીટીવ વાત ના વિડિયો,
ધંધો નાનો છે પણ પોતાનો છે,
POSITIVE VAAT,
positve vaat video,
positive vat,
ધંધા વ્યવસાય ના વિડિયો,
ધંધા કે વ્યવસાયનો નફો અને લાભ,
ધંધા વિશે માહિતી,
ધંધા માટે મંત્ર,
ધંધા માટે લોન,
ધંધા અને વ્યવસાય,
ધંધા માટે માહિતી,
motivational story in gujarati,
success story in gujarati,
gujarati business podcast,
gujarati podcast video,
gujarati business video,
business video in gujarati,
small business in gujarat,
ahmedabad wholesale market,
fayda bazar ahmedabad,
gujarati youtuber interview,
podcast in gujarati,
gujarati interview video,
gujarati celebrity interviews,
gujarati actor interview,
top gujarati youtuber,
gujarati positive story,
positive story in gujarati,
small business ideas in gujarat,
Chapters :
0:00 Intro
0:59 શૂન્ય થી શિખર with GT ASHOK એપિસોડ - 3
2:25 ગુજરાતનો સૌથી મોટો ભેંસોનો તબેલો ( સલીમ ફાર્મ નંદાસણ )
4:46 તબેલામાં દિવસનું છાણ કેટલું થાય છે ?
5:10 આ તબેલાનું ખાણ અને સૂકો ચારો કેટલો છે ?
6:40 તબેલાના માલિક સલીમ ભાઈ જોડે વાત
6:47 તબેલામાં કેટલી ભેંસો છે ? દિવસનું દૂધ કેટલું થાય છે ?
7:21 તબેલાના ધંધા ની શરૂઆત કઈ રીતે કરી ?
8:20 તબેલાના ધંધાથી કેટલી આવક થાય છે ?
9:38 નવા તબેલાનો ધંધો કરવા શું ધ્યાન રાખવું ?
10:47 End
#gtashok
#gujaratipodcast
#gujaratibusiness

Пікірлер: 38

  • @ashokjithakor1818
    @ashokjithakor18187 ай бұрын

    જોરદાર અશોકભાઇઆવા બીજા વિડિયો બનાવો

  • @ManojkumarPatel-1995
    @ManojkumarPatel-19957 ай бұрын

    ખુબ સરસ

  • @user-ip6bt5bo1e
    @user-ip6bt5bo1e7 ай бұрын

    સરસ

  • @b.kpatel3243
    @b.kpatel32433 ай бұрын

    સરસ વિડીયો

  • @babudesai2030
    @babudesai20304 ай бұрын

    જોરદાર ભાઈભાઈ

  • @hardikdarania2622
    @hardikdarania26227 ай бұрын

    Wow

  • @Rakeshgamingkatra
    @Rakeshgamingkatra2 ай бұрын

    Super bhai❤❤❤

  • @kaushikthakor4033
    @kaushikthakor40337 ай бұрын

    Wow 😮❤

  • @rauljiarjunsinh5937
    @rauljiarjunsinh59373 ай бұрын

    fine

  • @gjcars_
    @gjcars_7 ай бұрын

    ❤❤❤

  • @thakorchehraji3030
    @thakorchehraji30307 ай бұрын

    Good 👍

  • @user-wj3yk3mv6w
    @user-wj3yk3mv6w6 ай бұрын

    Good

  • @sagarnayak4989
    @sagarnayak49897 ай бұрын

    Jordar Bhai 🎉❤🎉❤🎉❤..mai hu Sagar 🎉❤

  • @jay_goga40
    @jay_goga407 ай бұрын

    Maaaaaaaane bhesho bav j game che bhai i likes Buffalo 🐃 ❤❤❤❤❤❤

  • @patelmanish6492
    @patelmanish64922 ай бұрын

    Bhai khali Aavak nahi kharrch pan bayavo ne net profit pan kaho

  • @jigarchauhan4540
    @jigarchauhan45402 ай бұрын

    Mare y farm se bhai

  • @gtashokvlog
    @gtashokvlog7 ай бұрын

    ભાઈઓ વિડિયો ને share કરજો

  • @jilubhachauhan9681
    @jilubhachauhan96814 ай бұрын

    છાણિયું ખાતર શું ભાવે વેચો છો

  • @rathoddashrathm.4406
    @rathoddashrathm.44066 ай бұрын

    તેમના પાસે કેટલી જમીન છે ભાઈ

  • @gujaratishala
    @gujaratishala7 ай бұрын

    ભાઈ ભેંસો ને શું ખવડાવો છો

  • @SanghramjiSodha-mg3ct
    @SanghramjiSodha-mg3ct4 ай бұрын

    Zuth bolane se ayush kam ho zatee he

  • @SaileshMakvana-mi8pp
    @SaileshMakvana-mi8pp6 күн бұрын

    બાખડ ભેંસો છે છું કિંમત છે

  • @user-kl3wr5ee8z
    @user-kl3wr5ee8z4 ай бұрын

    મો આપજો

  • @mrmahavir6204
    @mrmahavir62043 ай бұрын

    Video start 2.58 thanks me later

  • @devshivekaria7004
    @devshivekaria70047 ай бұрын

    Bhes is black gold.

  • @AnilGadhavi-nr7bj
    @AnilGadhavi-nr7bj7 ай бұрын

    આના કરતાં પણ મોટો તબેલો છે

  • @dasrathraval595
    @dasrathraval5952 ай бұрын

    એમએસ ડેરી ફાર્મ પર મોટી છે ખેડામાં મહેમદાવાદ તાલુકાના મલાતજ ગામ

  • @gtashok

    @gtashok

    7 күн бұрын

    Conttact Karavo to Chokkas Video banavisu

  • @saifeevana6662
    @saifeevana66622 ай бұрын

    3500×70=245000 thay saheb roj na fak m fak vidio chhe bhai koi gantri vagarno

  • @comrade4814

    @comrade4814

    14 күн бұрын

    dairy ma 70 rupiya ma na jay bhai .. bulk ma veche to fat pramane paisa male .. fat o6a hoy to litter na 25 pan male

  • @vimalsanghvi9039
    @vimalsanghvi90392 ай бұрын

    Salim bhai Mobil nabar apo

  • @tofiqshaikh7294
    @tofiqshaikh72947 ай бұрын

    Bhes naa nana baccha ne bhukiyo rakhwamaa aawe che Jai ne ek waar jovo pleas Nanu bacchu faki dai che me baddhu joyu che 🥺🥺🥺 Dudh piva nathi deta am kai che k bacchu paida thai to am bole k tame mane mari nakho nito me tamne mari nakha Ema awu keva mange che k bhes nu bacchu baddhu dudh pi jai che atle vadhare dudh nathi maltu atle aa lok bhes naa baccha ne faki de che

  • @visnagarboy
    @visnagarboy7 ай бұрын

    સરસ

Келесі