મારો નંબર ડિલીટ કરી દો, ક્યારેય મોઢું ના બતાવતા : Khajur ફેમ Nitin Jani એ બિલ્ડરોને કેમ કહ્યું આવું
મારો નંબર ડિલીટ કરી દેજો અને ક્યારેય મોઢું ના બતાવતા : ખજૂર ફેમ Nitin Jani એ બિલ્ડરોને કેમ કહ્યું આવું
ગુજરાતના જાણીતા યુટ્યુબર Nitin Jani હાલમાં સૌરાષ્ટ્રના નાના ગામડાઓમાં તૌકતે વાવાઝોડાંથી નુકસાન પામેલા લોકોના ઘર ફરીથી બનાવવામાં મદદ કરી રહ્યાં છે. ત્યારે તેમણે આ સેવાના કામમાં પોતાના સંપર્કમાં હોય તેવા બિલ્ડરોને આગળ આવવા કહ્યું હતું પરંતુ તે લોકોએ ધરાર ના પાડી દેતા તેમણે આ આ પ્રતિક્રિયા આપી હતી.
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati
Пікірлер: 1 200
વાહ વાહ બેટા ખૂબ ખૂબ ધન્યવાદ👌👌👌દ્ગારકાધીશ ખૂબ ખૂબ નીરોગી ને તંદુરસ્ત આયુષ્ય આપે 👌👌👌💐💐💐💐👍👍👍👌👌👌
@govabhaibharwad6937
3 жыл бұрын
❤
ધન્ય છે તમારી જનેતા ને જેણે ગુજરાત ને આવો સપૂત આપ્યો.... વિશ્વકર્મા દાદા તમારી રક્ષા કરે...
@idrishkhokhar3362
2 жыл бұрын
ખજૂર ભાઈ ને વડાપ્રધાન બનાવાના છે આપણે બધા મળીને એમને વડાપ્રધાન બનાવી શકશો
ભગવાન તમને સદા સુખી રાખે તેવી દિલથી પ્રભુને પ્રાર્થના છે
Dhanyawad khajur bhai aek sachcho message aapva Badal Thank you God bless you both of you 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
માતાજી તમારી રક્ષા કરે અને તમને ખૂબ ખૂબ આપે ...
@dhirubhaipopatbhai1554
3 жыл бұрын
વાહ.વાહ ભાઈ
@SPARKLE-xSM
3 жыл бұрын
Are Bhai Sarkhi Rite Lakho.....Edit Karine Lakhi Do.....Kevano Matlab Khub Khub Aape Pan Su Aape
જય પરશુરામ માનવધમઁ નિભાવી તમે બ્રહમ અવતાર સાથઁક કરેલ છે.તમને ભગવાન હજુ પણ માનવતા ના કાયોઁ કરવા ની શકિત આપો
વાહ વાહ ભાઈ સુપર કામ છે આપણું માતાજી આપ ને ઘણું ઘણું આપે
વંદન છે ભાઈ તમને તમારા જેવા માણસો ને ભગવાન ખરેખર આગળ વધારે અને સદા સુખી રાખે
@mehulprajapati864
2 жыл бұрын
Khajurbhaino number hoyto apone bhai
વાહ ધન્ય છે નીતિનભાઈ જાની...જય પરશુરામ.
@THEGUJJUROHIT
2 жыл бұрын
👏🙇♂️
ધન્ય છે આ ગુજરાતી કલાકારને 🙏🙏 ભગવાન આવા સારા સેવા કાર્યો કરવાની શક્તિ આપે 🙏
@soulmemers6333
3 жыл бұрын
Je Manas Ek Video Bnavana Paisa leto Hoy E Shu Celebrity Kevay 🤬😡😠
@bariyasanjayvijaybhaibarai520
2 жыл бұрын
ખજુર ભાઈ તમારો નંબર આપો મારે જરુરી કામસે
@kuldepsihsohdha5031
2 жыл бұрын
ધન્ય છે તમારી જનેતા
@viramzapda364
2 жыл бұрын
ખજુર ભાઈ તમારો ગુગલ નંબર નાંખો
@akbaridhaval7056
Жыл бұрын
@@soulmemers6333 tamari mentality kharab che tme khajurbhai vishe aavu bolo cho
ખજૂર ભાઈ ધન્ય છે તમને ભગવાન લાંબુ આયુષ્ય. આપે🙏🙏🙏
વાહ નીતિનભાઈ ખરી સેવા આને કેહવાય આ બહુ કઠણ છે, આ બધુ કરવા ભગવાન તમને બળ આપે જય માતાજી,જય સ્વામિનારાયણ All the best, your great
ખજુર ભાઈ દિલ થી વંદન🌺🌺🌺🙏🙏
@sagarjograna3074
2 жыл бұрын
ખજરભાઈ
@sagarjograna3074
2 жыл бұрын
ખજુરભાઈ
@sarvaiyakundanba7162
2 жыл бұрын
જયમાતાજિ
@kamliyadavcei6178
2 жыл бұрын
@@sagarjograna3074 amnthmrijarursa
@mehulprajapati864
2 жыл бұрын
Khajurbhaina numberni jarurse bhai hoyto apone
ખુબ જ ઉત્તમ કાર્ય, ઈશ્વર બધા ને આવા કાર્ય કરવા ની પ્રેરણા આપે.... ખુબ ખુબ ધન્યવાદ
Very very very very very very very very very very very very very very good work nitin bhai
ખૂબ ખૂબ સારુ કામ કરૉ તમે સાહેબ અમે હંમેશા તમારા આભરી રહેશુ અને બને ત્યાં સુધી તમારો સપોર્ટ આમે કરી શું. Salute salute salute 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
In gujrat - nitinbhai jani 🙏 In india - sonu sood 🙏 Super hero ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
આપણો જ ગુજરાતી જ છે ...આ રિયલ હીરો
@AshokThakor143official
2 жыл бұрын
Super hero
વાહ નીતિન ભાઈ સોમનાથ દાદા તમને ધણું જ આપે
સુપર ભાઈ ભગવાન તમને ખૂબજ સુખ સમૃધ્ધિ આપે આવી હું દિલ થી પ્રાર્થના કરું છું
દાન આપો તો આવી રીતે કરો કોઈ ની સાચી મદદ થાય 👍👍👍👍👍👍
@kirittaviyad93
3 жыл бұрын
સાચી વાત
Love you N JANI...તમારા જીવનમાં તમે ખૂબ જ પ્રગતિ કરશો...
ખજૂર ભાઈ દિલથી વંદન અમને આ તમારો વિડિયો
Very Right.....We love you Nitinbhai & Tarunbhai.....You have done Very Hard & Inspiration Work....
સરસ જાણી લીધું ખજૂરભાઈ તમે જમીનથી જોડાયેલા માણસ છો. તમે જરૂર મદદ કરો. તમારા જેવા ની જરૂર છે. 🙏🙏🙏
@anildave8671
3 жыл бұрын
વાવાઝોડા વખતે જનરેટર ના કલાક નું ભાડું ૫૦૦ લેતા હતા
@mr.karthik7999
3 жыл бұрын
@@anildave8671 kon letu tu ?
તમને ખૂબ વંદન
Good work kahjur bhai mataji tamri raksa kare.. Har mahadev.....
Nitin sir khub saras Kam Kari rahya cchhhe 👍👍👍👍👍🙏🙏🙏🙏.je Kam sarkar nathi kari saki e Kam Nitin sire karyu chhe 👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
ભાઈ હું પણ બાંધકામ નું કામ કરું છું આપને બાંધકામ ને લાગતું કોઈ પણ કામ હોય તો હું આ સેવા માટે મારો ટાઈમ આપવા ઈચ્છું છું
@gjcommerceeducom875
3 жыл бұрын
Salute to you dear
@patelmanoj1214
3 жыл бұрын
Selut bhai
@mehul.j.d510
3 жыл бұрын
👏👏👏
@amitsinh6931
3 жыл бұрын
Good job
@dvs01x94
3 жыл бұрын
Hatts off to you brother big respect bro
ભગવાન તમને ખૂબ લાંબું આયુષ્ય આપે અને સદા હંમેશા ખુશ રાખે .. દિલથી વંદન 🙏🙏🙏🙏
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર સાહેબ
Sachi vat bhai 👌 Jay siyaram🙏 Jay mahadev 🙏
વંદન છે તમને અને તમારા કામને ખજુર ભાઈ, ઘણું જીવો ભાઈ 🙏
ખૂબ સારું કામ કરો છો તમે ભગવાન તમને સુખી રાખે . 🙏🙏 આવો કયારેક મોરબી ની મોજ લેવા થઈ શકે એટલી સેવા કરો મજા આવી તમારું કામ જોઈ ને
વાહ ભાઈ... ખજૂર ગુજરાતનો સોનુ સૂદ છે....
Gujarat super legend 2nd Sonu sir @khajurbhai
જનની જણ તો ભગત જણ કાં દાતાર કાં શૂર... 🙏 ખજૂર ભાઈ 🙏
સાચી વાત છે.અમારેય આજ પ્રોબલેમ છે.પણ છુ .કરવુ...કોણ સાભળે.😭😟
ખજુરભાઈ તમને જય માતાજી આવા ને આવા સારા કાયૅ કરયાકરો અને તમને બંઘાનો સાથ સહકાર મળ્યા કરે 🙏 તમારા માતા શ્રી ને પિતાજીને કોટી કોટી વંદન 🙏🙏 ખજૂર ભાઈ તમારા કોન્ટેક નંબર લીંક ઉપર મુકતા જજો જેથી કરીને જરૂરી માણસોને તમારા કોન્ટેક નંબર મળી રહે 🙏🙏🙏
Nitenbhai super.... Nice.... Khub Khub aabhar...
ધન્યવાદ ખજૂરભાઈ તમારી સેવાભાવી ટીમને.ભગવાન તમારી સહાય જરૂર કરશે.
Gujarat ના તમામ KZreadr ne વિનંતી છે કે khajur bhai ને support કરો અને લોકો ને અપીલ કરો કે ફુલ નહીં તો ફૂલ ni પાંખડી આપો.
વાહ ખજુર તમે લોકો ને સારી મદદ કરો છો આભાર
વાહ ભાઈ તમારી સેવા ભગવાન નાં માણસ છો તમે
Good good khajur bhaio... 100 salam Chee tamne tooo 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
માણસ ની સાચી ઓળખ મુસીબત ના સમય માં જ થાય છે નીતિન ભાઈ...
ખજૂર ભાઈ તમે ખૂબ સારું કામ કરો છો તમે ભગવાન કહેવાય ખૂબ ખૂબ અભિનંદન નીતિનભાઈ
ખુબ ખુબ અભિનંદન જય જલારામ તમે ખુબ ખુબ આપે
Example of Huminity, Empathy, accountibilty....Good Job...God Gives You a Lot...We Always Support those people who helps in Rural area...
ધન્યવાદ સર ...તમારો ખુબ ખુબ આભાર👍❤️અને તમારા દ્વારા કરવામાં આવેલી તમામ સેવાઓ તારિફે કાબિલે છે 👍❤️
ખૂબ સરસ ખજૂર ભાઈ ભગવાન તમને ખૂબ પ્રગતિ આપે
જય શ્રી ગણેશ શાય નમઃ ખજુર ભાઇ આપનું જીંદગી ભર ભગવાન લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના ભગવાન ને કહું છું
ખુબ સરસ નિતીનભાઈ જાની
@ashokbhuva7105
3 жыл бұрын
વંદન છે તમને...🙏
Khajurbhai, you are doing wonderful work. I have not any words to say you. Amazing works. Salute innumerable.
વાહ વાહ ખુબ જ સુંદર ખજુરભાઈ
Miss you mere Bhai khajur Bhai 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🇮🇳💋💋💋💋💋💋💋💋💋🙊🙊🙊🙊
ખજૂર ભાઈ ♥️ થી પ્રણામ 🙏💐💐
Khajur bhai dhanyvad aabhar🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@darshnapipaliya2793
3 жыл бұрын
👍👍👍
Very good brother salute
Good Right Thanks bhai
@nitinjani 🙏🏻સલામ છે🙏🏻
નીતિનભાઈ અમે પણ કન્સ્ટ્રકશન નું કરીએ છીએ કોઈ સેવા નું કામ હોય અથવા વર્કર્સ જોઈતા હોય તો અમને જણાવજો.🙏🙏
Khajur Bhai tamne khub khub vandan
Khajur bhai. Ne Thenks ko toye ochu pade. Te saru kam kare se. Mara dill thi thenks khajur bhai ne
Very nice
Wel done khajurbhai team🥰
ખુબ સારો નિર્ણય કર્યો....ગુજરાતને ખજૂર ભાઈ પર ભરોસો છે....તમે આગળ આવીને આ સેવા કરવાનો અથાગ પ્રયત્ન કર્યો એ માટે તમને મહાદેવ ખુબ સફળતા આપે એવી પ્રાથના....વ્હાલા...આવા ને આવા કામ કરતા રહો...ગુજરાત ને ગર્વ છે તમારા પર...
Vahhh khajur bhai dhanya chhe tamari janeta ne
Good work Brother,,, गुजरात के कोहिनूर को सलाम् direct heart, liver kidney, से,,, 🙏
Khajur bhai dil thi salute che real hero of gujarat Gujarat sonu sud
@bhagvanjikukadiya6906
3 жыл бұрын
Nitinbhai Tamara nabar aapo pizzz
ખજુર ભાઈ ખુબ ખુબ અભિનંદન ખરા સમયે ખરા ઉતર્યા
Khajur bhai dil thi 100 var salute tamne and tame je kam karo tema tamne safalta male evi dua karu chhu.
100 સલામ ખજુરભાઈ એન્ડ ટીમ
The super hero
Jai mataji god bless you
ખજૂર ભાઈ ને દિલ થી વંદન
ખજુર ભાઈ ની વાત સાચી અને દિલ થી સલામ
Salute 🙏
ખજૂર ભાઈ તમે ખૂબ સારું કામ કરી રહ્યા so very good❤️❤️❤️❤️
વંદન છે ભાઇ તમને
ખૂબ ખૂબ વંદન 🙏
Jai mataji Bhai saru kam karo cho karya Karo.love you bhai
ખજુરી ભાઈ તમને ભગવાન લાંબી ઉંમર આપે અત્યારના ટાઈમમાં કોઈ કોઈનું નથી પણ ભગવાનનો રૂપ બની ને આયા છો દુનિયામાં અત્યારના અસલી હીરો તમે છો ખજુરી ભાઈ તમારા માબાપ ને ધન છે તમારા જેવા દીકરાને જન્મ આપ્યો ભગવાન હંમેશા તમને તમારા પરિવારને સુખી ખજુરી ભાઈ દિલથી સલામ તમને 👌👌👌👌👌👌👌👌👌
gujrat no tiger nitin jani bhai🙏🥰😎
Mare apvu che pan kay nthi
Wah khajurbhai salute.....Sunny khalas ... Ahmedabad
બિલકુલ સાચી વાત છે નીતિન ભાઈ તમે સાચું કહી દીધું પ્રણામ
🙏🙏🙏
You are inspiration khajur bhai 🙏
thank bhai
Khub saras vat
🙏🏻
ખજુર ભાઇ આજ બધું પુગસે ભાઇ 👍❤️
Jai Shree KRISHNA Khajurbhai. Mataji Maa Khajurbhai Tamari ane Tamari family ane tamara team na badha members ni Raksha kare
Haa khajur bhai akdam hachi vat tamare...... . . દિલથી સેલ્યુટ છે તમને......
love u
@p.nchaudhary7505
3 жыл бұрын
Hy
Gujarat na Sonu Sood cche...@Nitinbhai jani
Supar
wah khajur bhai jordr best of luck mata ji tamaro bhalu kre
ખજુર ભાઈ હમારા ગામમા આવૉનૅ પિપાવાવ ધામ