માટીનો માનવ કરી શકે એક અરજી🙏બાકી કરવું કે ના કરવું એ તો ઉપરવાળાના હાથ સમજવા જેવું 👌સુંદર Bhajan

માટીનો માનવ કરી શકે એક અરજી🙏બાકી કરવું કે ના કરવું એ તો ઉપરવાળાના હાથ છે સમજવા જેવું 👌સુંદર Bhajan
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#કરીકરીમાટીનોમાનવકરીશકેએકઅરજી
#બાકીકરવુંકેનકરવુંએતોઉપરવાળાનીમરજી
#કુમકુમપગલેપધારોમારારામ
#અભિમાનકોઈનુંરહેતુંનથી
#રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા
#શ્રીરણછોડરાયનીબાવની
#રણછોડરાયનુંભજન
#રણછોડરાયનુંમહિમા
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
કરી કરી માટીનો માનવ
કરી શકે એક અરજી
____🌿🏵️🌿____
બાકી કરવૂ કે ના કરવૂ
એ તો ઉપરવાળાની મરજી
સ્તંભ વિના આકાશ બનાવ્યૂ
શોભે નવલક તારા
શિયાળો ઉનાળો વર્ષ
ચંદ્ર સુરજ બે ન્યારા
અજબ ગજબ ની સર્જનહારે
આ દુનિયાને સર્જી
બાકી કરવું કે ના કરવૂ
એ તો ઉપરવાળાની મરજી
માયા ની માટીના માનવ
તને છે આશા ઘણી
ફોગટ શું ફૂલાયો ફૂલણજી
એક જ ફૂકનો છે ધણી
તારામાં તૂ ભૂલો પડ્યો રે
ભાઈ ગરજવાને ગરજી
બાકી કરવૂ કે ના કરવૂ
એ તો ઉપરવાળાની મરજી
એજ રાયને રંક બનાવે
રંક ને કરતો રાય
તૂ કઈ ધારે એ કંઈ ધારે
ધાર્યું ધણી નૂ થાય
એનો ટાંકો કદી નવ તૂટે
એવો છે એ દરજી
બાકી કરવું કે ના કરવૂ
એ તો ઉપરવાળાની મરજી
કરી કરી માટીનો માનવ
કરી શકે એક અરજી
બાકી કરવું કે ના કરવૂ
એ તો ઉપરવાળાની મરજી
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 8

  • @jaydwarikadhishkirtanmala
    @jaydwarikadhishkirtanmala27 күн бұрын

    બધા બહેનોને જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ગાયું છે

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    26 күн бұрын

    ખુબ ખુબ આભાર બેન જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @gohilvandana1984
    @gohilvandana198427 күн бұрын

    સુપર ભજન ગાયુ બધાને મારા જાજા થી જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    27 күн бұрын

    તમે અમારા ભજન સાંભળો છો ખૂબ આનંદ થયો ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @radheradhepanvel9479
    @radheradhepanvel947928 күн бұрын

    જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ભજન વાહ વાહ હુ પણ જામનગર ની છુ પણ હમણા નવી મુંબઈ. મા રહુ છુ અમારા ભજન સાભળજો જામનગર મા કયા રહો છો

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    28 күн бұрын

    ખુબ ખુબ આભાર બેન 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏😊❤️🎉🎉 પટેલ પાર્કમાં રહું છું

  • @komalthakor6912
    @komalthakor691219 күн бұрын

    આનો ઢાળ, અલગ, છે,

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    18 күн бұрын

    ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

Келесі