માની ગર માવો શોભે સખા ના સંગમાં( લખેલું છે) Manigar Mavo Re Shobhe Sakhana Sangma || કિર્તન સરસ છે

Музыка

‪@Viralskirtan‬
મનીગર માવો શોભે સખા ના સંગમાં||Manigar Mavo Re Shobhe Sakhana Sangma કિર્તન સરસ છે
કિર્તન નીચે આપેલ છે
✍️✍️✍️
માની ગર માવો રે શ્રીજી શોભે સખા ના સંગમાં
છેલ છબીલો રે રસિયો રમે રાસ રંગમાં
જોને સખી ઘોડલાં ની ઘુમ્મરે વિટાય છે
માણકી યે બેસનાર રે ....શ્રીજી શોભે સખા ના સંગમાં
માની ગર માવો રે શ્રીજી શોભે સખા ના સંગમાં
જોને સખી શ્વેત પાઘ માથે બાંધેલ છે
છોગલા નો મેલનાર રે... શ્રીજી શોભે સખા ના સંગમાં
માની ગર માવો રે શ્રીજી શોભે સખા ના સંગમાં
જોને સખી રંગ ભર્યા કુંડ છલકાય છે
રંગડા નો રેલનાર રે.. શ્રીજી શોભે સખા ના સંગમાં
માની ગર માવો રે શ્રીજી શોભે સખા ના સંગમાં
જોને સખી સંતની સભા સજેલ છે
વચનામૃત બોલનાર રે.. શ્રીજી શોભે સખા ના સંગમાં
માની ગર માવો રે શ્રીજી શોભે સખા ના સંગમાં
જોને સખી ધેલાના નીર માં યે નાય છે
ભીને રંગે ભર્યો રે.... શ્રીજી શોભે સખા ના સંગમાં
માની ગર માવો રે શ્રીજી શોભે સખા ના સંગમાં
જોને સખી સંતોની પંક્તિઓ થાય છે
પંક્તિમાં પીરસનાર રે....શ્રીજી શોભે સખા ના સંગમાં
માની ગર માવો રે શ્રીજી શોભે સખા ના સંગમાં
જોને સખી હિરનો હિંડોળો બંધાય છે
હિંડોળામાં હિચનાર રે.. શ્રીજી શોભે સખા ના સંગમાં
માની ગર માવો રે શ્રીજી શોભે સખા ના સંગમાં
જોને સખી સંતોને મળવા સામે જાય છે
ભૂજ ભરી ભેટનાર રે... શ્રીજી શોભે સખા ના સંગમાં
માની ગર માવો રે શ્રીજી શોભે સખા ના સંગમાં
જોને સખી આંખોમાં અમી ઉભરાય છે
અભયદાન આપનાર રે..શ્રીજી શોભે સખા ના સંગમાં
માની ગર માવો રે શ્રીજી શોભે સખા ના સંગમાં
સ્નેહે સખી લક્ષમી નારાયણ ગુણ ગાય છે
ભાવ ભાળી ભિંજનાર રે શ્રીજી શોભે સખા ના સંગમાં
માની ગર માવો રે શ્રીજી શોભે સખા ના સંગમાં
છેલ છબીલો. રે રસિયો રમે રાસ રંગમાં
#કિર્તન
#શ્રીજી નું કિર્તન
#swaminarayan
#કિર્તન ભજન
#swaminarayan nva bhajan
#viralskirtan
#ગુજરાતી કિર્તન
#best swaminarayan kirtan
#swaminarayan ras garba
#swaminarayan new kirtan
#NVA kirtan
#satsang
રોજ નવા નવા કીર્તન ભજન ગીત ધૂન સાંભળવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો
like share and subscribe

Пікірлер: 2

  • @VipulKakadiya1911
    @VipulKakadiya191110 ай бұрын

    ખુબ સરસ 👌👌🙏🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal10 ай бұрын

    જયશ્રી કૃષ્ણ🙏🙏🙏🙏❤❤🎉🎉🎉

Келесі