લોયા ના ઘેલા ભાઇ કોળી નો અદભુત પ્રસંગ અને, અક્ષર ના વાસી વાલો. કીર્તન ઉત્પતિ ઇતિહાસ | Akshar na Vasi

જય સ્વામિનારાયણ વ્હાલાં ભક્તો ને...
ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર પધારી અને જીવોને પોતાનાં શરણે લીધાં અને સદાચાર ના પાઠ ભણાવ્યા. અનેક નરનારીઓ સત્સંગી થયાં, ધર્મ નિયમો પાળતાં થયાં. ગમ્મે એવી ખરાબ પરિસ્થિતિ આવે તો પણ એ ડગે નહી એવાં ચુસ્ત હરિભગત થયાં. એમાની આપણે એક વાત કહી છે લોયા ના ઘેલા ભાઇ કોળી ની. બહું પ્રસિધ્ધ પ્રસંગ છે. પણ જેટલી વખત સાંભળીએ તેટલી વખત નવો જ લાગે એવો આ પ્રસંગ છે.
આમાંથી આપણને ઘણું જાણવાં મળશે એ હેતુથી અંહી મુક્યો છે. તમને આ ચરિત્ર પસંદ આવે તો લાઇક અવશ્ય કરજો. તમારા મિત્રો, સ્નેહી, સત્સંગી ને પણ શેર કરજો, જેથી એ પણ આ આખ્યાન સાંભળી શકે.
પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન, "અક્ષર ના વાસી વાલો આવ્યાં અવની પર" એ કીર્તન નો ઇતિહાસ પણ આ વીડીઓ મા છે એટલે ખરેખર આ ચરિત્ર બહું રોચક છે.
_____________________________________________
Playlist Name: Swaminarayan Na BhaktaRatno. Male + Female. Swaminarayan Charitra.
Playlist Link- • Swaminarayan Na Bhakta...
ઉપર આ પ્લેલીસ્ટ ની લીંક આપેલી છે, તેના પર ક્લિક કરી તમે સ્વામિનારાયણ સંપ્રદાય ના ભક્ત રત્નો ના આખ્યાન સાંભળી શકો છો. જેમા પુરુષ ભક્તો અને સ્ત્રી ભક્તો ના આખ્યાન છે. આ પ્લેલીસ્ટ સતત અપડેટ થતું રહે છે, માટે તમે આ "Swaminarayan Charitra" ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી પાસે રહેલ બેલ ના આઇકન પર અવશ્ય ક્લિક કરી દેજો. જેથી નવા વીડિઓ ની નોટીફીકેશન તમને સૌથી પહેલા મળી જાય.
#PremanandSwami #muktanandSwami #ghelaBhaiKoli #ghelaKoliNuAkhyan #swaminarayanCharitra #swaminarayanKatha #swaminarayanBhagwan #GujaratiKatha #swaminarayanKirtan #AksharNaVasiValoAvyaAvniPar #KirtanHistory #KirtanItihas #NandSanto #swaminarayanLila #BhujMandir #kalupurMandir #vadtalMandir #narnarayanDev #swaminarayanbhajan

Пікірлер: 64

  • @shreejisarkar6389
    @shreejisarkar63893 жыл бұрын

    વાહ... ઘેલા ભાઇ ની શુ પ્રમાણિકતા છે... અને એમની પત્ની ની સમજણ પણ સવાઇ છે. મઝા પડી ગઇ. આ વાર નો જે અવતાર રે, એ તો ન થાય વારમવાર રે... નિષ્કુળાનંદ સ્વામી...👌

  • @grp502
    @grp5023 жыл бұрын

    Aa achal sanatan dharm ane sanskruti che Bdha ne mara bhav purvak vandan sah jai shree swaminarayan 🙏🏻

  • @halaketan6018
    @halaketan60183 жыл бұрын

    🙏🌷જય શ્રી સ્વામિનારાયણ 🌷🙏

  • @rajbharajput8386
    @rajbharajput83863 жыл бұрын

    આ વારનો જે અવતાર રે તે ના થાય વારંવાર રે..... જય સ્વામિનારાયણ🙏🙏🙏🙏

  • @patelsantosh2378
    @patelsantosh23783 жыл бұрын

    Jay swaminarayan

  • @vanrajshah2367
    @vanrajshah23673 жыл бұрын

    Vanraj shah vanraj premila jay shree krishna jay swaminarayan Andheri East Mumbai

  • @ilaodedara5246
    @ilaodedara52463 жыл бұрын

    🌹Jay swaminarayan 🌹

  • @yogeshsoni9867
    @yogeshsoni98673 жыл бұрын

    Jay swami narayan

  • @muchhalkan7431
    @muchhalkan7431 Жыл бұрын

    🙏🌹,,જય શ્રી સ્વામિનારાયણ,,🌹🙏

  • @adityasarvaiya8545
    @adityasarvaiya85453 жыл бұрын

    ગોપાળાનંદ સ્વામી કૃત મંત્રનો મહિમા જણાવો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shilpachavda8120
    @shilpachavda81203 жыл бұрын

    Jay Swaminarayan 🙏🙏🙏

  • @gadhvigadhvi8467
    @gadhvigadhvi84673 жыл бұрын

    Jay Swaminarayan

  • @savitavora8227
    @savitavora82273 жыл бұрын

    Jay shree swaminarayan

  • @srushtijoshi5428
    @srushtijoshi54283 жыл бұрын

    Pranam Ghelabhai n Temna Patni...Swami Narayan Bhagwan!

  • @vashudevbhaigajra2901
    @vashudevbhaigajra29013 жыл бұрын

    🙏 Jay Swaminrayan 🙏

  • @sureshwagh7495
    @sureshwagh74953 жыл бұрын

    Jai Swaminarayan 🌺🙏

  • @shreehariswaminarayan8664
    @shreehariswaminarayan86643 жыл бұрын

    Jai shri swaminarayan

  • @star_1331
    @star_1331 Жыл бұрын

    Jay swaminarayan Maharaj

  • @hasmukhtrivedi8038
    @hasmukhtrivedi8038 Жыл бұрын

    જય સ્વામિનારાયણ 🙏🙏🌹

  • @jagrutikanzariya3715
    @jagrutikanzariya37153 жыл бұрын

    🙏જય સ્વામિનારાયણ બધાને મને પણ આવી ભક્તિ ઉદય થાય એવા સૌ મને આશીર્વાદ આપો 🙏

  • @SSoni-dw4cs
    @SSoni-dw4cs3 жыл бұрын

    Jai shree swaminarayan🙏

  • @jigneshkakadiya3721
    @jigneshkakadiya37213 жыл бұрын

    ધૂળ ઉપર ધૂળ વાળી.... આહા... અદભુત.

  • @HET_official1
    @HET_official12 жыл бұрын

    Gandhi hasmukh bhai D jayswaminarayan

  • @dushyantdabhi2761
    @dushyantdabhi27613 жыл бұрын

    Jai Swaminarayan

  • @user-eo3qx3id2j
    @user-eo3qx3id2j3 жыл бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @harikrushngadhvi9433
    @harikrushngadhvi94333 жыл бұрын

    Jay swami narayan 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @aruna537
    @aruna5373 жыл бұрын

    Jay swaminarayan 🙏🙏🙏👏👏👏👏👏👌👌😍😍😍👍👍

  • @pushparabadia8814
    @pushparabadia88143 жыл бұрын

    Jay shree swaminarayan 🙏🏻🌹🌷🙏🏻👍👍👍👍

  • @kanchangadhiya4173

    @kanchangadhiya4173

    3 жыл бұрын

    Kya begat ne andharanu avran notu a klip moklo Jay swaminarayan

  • @kirtanjodhpura2960
    @kirtanjodhpura29602 жыл бұрын

    Jai Swaminarayan 🥀🌺🇦🇹

  • @ramsitahanuman8739
    @ramsitahanuman8739 Жыл бұрын

    🍓જય સ્વામિનારાયણ 🍓

  • @rushitaupadhyay3348
    @rushitaupadhyay33483 жыл бұрын

    Jai Swaminarayan 🙏🌹🙏

  • @jashupatel3993
    @jashupatel39933 жыл бұрын

    🌷 🌷 🌷 Sarva hari bhakto ne bhavabhina jay shree swaminarayan 🌹🌸💐🌺🌼🌻

  • @rajendrabrahmbhatt9383
    @rajendrabrahmbhatt93833 жыл бұрын

    Jay Shree Swaminarayan

  • @VhalaGhanshyam
    @VhalaGhanshyam3 жыл бұрын

    જય શ્રી સ્વામિનારાયણ

  • @munjasradeavang2435
    @munjasradeavang24353 жыл бұрын

    બહુ સરસ ચરિત્ર છે

  • @meenapatel6900
    @meenapatel69003 жыл бұрын

    Jay swaminarayan 🙏🙏🙏🙏 gandhinagar

  • @sahjanadstudiopatdi8418
    @sahjanadstudiopatdi84183 жыл бұрын

    Jay shree Swaminarayan 🙏🙏🙏

  • @chetanadubariya6976
    @chetanadubariya69763 жыл бұрын

    Jay Shree swaminarayan🌹

  • @pritimasiyava3754
    @pritimasiyava37542 жыл бұрын

    Jay Swaminarayan 🌷🙏

  • @rekhadhanani269
    @rekhadhanani2693 жыл бұрын

    Jay shree swaminarayan!🙏

  • @devangpatel1443
    @devangpatel14433 жыл бұрын

    🙏જયશ્રીસ્વામિનારાયણ 🙏

  • @chauhannaresh3063

    @chauhannaresh3063

    3 жыл бұрын

    KisaN

  • @rekhamistry6737
    @rekhamistry67373 жыл бұрын

    Jai Swaminarayan 🙏🏻👌🏻

  • @sheetalsoni7240
    @sheetalsoni72403 жыл бұрын

    Jay Swaminarayan 👏

  • @bharatchaudhari6377
    @bharatchaudhari63778 ай бұрын

    લોયા ના ધેલા ભાઈ નહિ પણ લીમલી ના સગરામ ભાઈ નો આ પ્રસંગ છે

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    8 ай бұрын

    સંદર્ભ આપેલ છે, હરિચરિત્ર ચિંતામણિ નો

  • @maheshtadvi4244
    @maheshtadvi4244 Жыл бұрын

    No

  • @manishaoza5676
    @manishaoza56763 жыл бұрын

    Jay jay swaminarayan 🙏🌹

  • @tktvideoinfo3197
    @tktvideoinfo31973 жыл бұрын

    Jay Swaminarayan

  • @bhaveshhalai1772
    @bhaveshhalai17723 жыл бұрын

    Jay shree swaminarayan

  • @manishaoza5676
    @manishaoza56763 жыл бұрын

    Jay Swaminarayan 🙏🌹

  • @brijeshpatel8091
    @brijeshpatel80913 жыл бұрын

    Jay Swaminarayan

  • @priyansiprajapati727
    @priyansiprajapati7273 жыл бұрын

    Jay Swaminarayan

  • @indujethava6559

    @indujethava6559

    3 жыл бұрын

    jay swaminarayan🌳🌹

  • @dr.alpeshbhaiitaliya1680
    @dr.alpeshbhaiitaliya16803 жыл бұрын

    Jay Swaminarayan

  • @aartishah8533
    @aartishah85333 жыл бұрын

    Jay Swaminarayan

  • @purnpurshotam
    @purnpurshotam2 жыл бұрын

    Jay Swaminarayan

  • @neetabengajjar7244
    @neetabengajjar72442 жыл бұрын

    Jay Swaminarayan

  • @neetabengajjar7244
    @neetabengajjar72442 жыл бұрын

    Jay Swaminarayan

  • @paghdalgeeta2866
    @paghdalgeeta28663 жыл бұрын

    Jay Swaminarayan

  • @user-bl7qd2sw4b
    @user-bl7qd2sw4b4 ай бұрын

    🙏 Jay Swaminarayan 🙏

Келесі