લીલી તુવેરના ઢેખરાં સરળ રીતે બનાવો/Tuver Na Dhekhra - Dhekhra Gujarati Anavil Recipe - Kalpana Naik

#ઢેખરાં #Dhekhra #TuverNaDhekhra #GujaratiRecipe
શિયાળામાં ફ્રેશ અને લીલી લીલી તુવેરના દાણામાંથી
ઢેખરાં અને કચોરી બનાવવામાં આવે છે. આજે મેં એકદમ સહેલી રીતે ઢેખરા બનાવ્યા છે. આ ઢેખરાનું મિશ્રણ બોઇલ કરીને ફટાફટ બની જાય છે, જે આજના ઝડપી અને વર્કિંગ વુમન ના જમાનામાં ખૂબ જ મદદરૂપ થાય છે.
એક કપ ચોખાનો ઝીણો લોટ
બે tbsp જુવારનો લોટ
એક કપ લીલી તુવેરના દાણા બાફેલા
1/3કપ તેલ
અડધી tsp હળદર
1tbsp ધાણાજીરૂ
પા tsp હિંગ
3tbsp ગોળ
1 tbsp તલ
1tbsp લીલા મરચા ની પેસ્ટ
એક મોટો ટુકડો આદુ છીણીને
દોઢ કપ પાણી + 1tbsp
લીલું લસણ અને કોથમીર ઝીણા સમારેલ
મીઠું સ્વાદ અનુસાર
************
ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી
• Video
**************
ઉછાળેલા પાતરા
• પાતરાં - Gujrati Recip...
**************
બેસન ચિલ્લા હેલ્ધી
• Video
*************
રવા મેંદાની પૂરી
• Video
,************
ચણાનો લાડુ
• ચણાનો લાડુ - Chana no ...
**********
મગનું ખાટું અને ગુજરાતી કઢી
• Video
**********
પાપડી નું ખીચું
• Video
વઘારેલો રોટલો
• Video
દિવાળીના મઠિયાં
• મઠિયાં/દિવાળીના નાસ્તા...
ઢોકળાં
• Video
માલ પૂડા
• માલપુડા - Malpuva - Gu...
છાસી યો લોટ
• વિસરાતી વાનગી - છાસિયો...
છાંટીયા પુડા
• Video
દૂધીના મૂઠિયાં
• Video
મારી સ્વલિખિત ગુજરાતી વાર્તા વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
gujarati.pratilipi.com/user/e...

Пікірлер: 173

  • @pannanayak668
    @pannanayak6688 ай бұрын

    કલ્પના બેન ખુબ જ સરસ અને સુદંર રીતે રેસિપી બતાવી એ બદલ આપનો ખુબ ખુબ આભાર માનું છું બીજો એક પ્રશ્ન છે કે અમારા પડોશી ઓ પાસે થી અમે બાફતા પહેલા જ તુવેર દાણા ને બધું મિક્ષ કરીને ઢોકળા કે ઈડલી ની જેમ બાફી ને તેલ માં બોળી ને ખાતાં આવ્યા છીએ પરંતુ આ ક્રિસ્પી ખાવાની બહુ જ મજા આવશે પણ હવે આ ડીપ ફ્રાય કે સેલૉફરાય કર્યા પછી સાની સાથે સર્વ કરી ખાવાની મજા આવશે?

  • @kalpananaik8870

    @kalpananaik8870

    8 ай бұрын

    આભાર panna ben, ઢેખરાં ડીપ ફ્રાય કે શેલો ફ્રાય કરીને એકલા પણ ખાઈ શકાય, ચટણી સાથે સર્વ કરાય અને જમણમાં ફરસાણ તરીકે પણ પીરસાય

  • @ramagajjar9895
    @ramagajjar9895 Жыл бұрын

    Tamari traditional recipe khub j saras chhe amari nani nani bhulo ne sudhari sakiye chhiye thank you for recipe 😊 👌🙏👍 aa recipe parthi lage chhe tame valsadna haso

  • @kalpananaik8870

    @kalpananaik8870

    Жыл бұрын

    Thank you for your valuable feedback. Hu surat thi chu

  • @rashmidesai9021
    @rashmidesai90217 ай бұрын

    મેમ,તમારા માપ પ઼માણે બનાવ્યા ખૂબ સરસ બન્યા નવી વહુ,પરણવાલાયક દીકરીના તો તમે રસોઈના સરસ માર્ગદર્શક છો પ઼ણામ મેમ

  • @kalpananaik8870

    @kalpananaik8870

    7 ай бұрын

    It's my pleasure Rashmiben. મારો હેતુ પણ એ જ છે કે આજની નવી પેઢી પણ આ બધી વાનગીઓ શીખે. કા. કે. હવે મોટા ભાગે પરિવારથી દૂર રહેવાનું થાય છે જોબના કારણે. Anyways... thanks for watching and appreciation

  • @minamehta7916
    @minamehta7916 Жыл бұрын

    Thank you for sharing this delicious recipe, thanks for giving detailed info of ingredients.

  • @vishrutdave6480

    @vishrutdave6480

    7 ай бұрын

    Kalpnaben tamari badhij vangi prastut karvai padhati sarl n.sari che.Abhar.

  • @pannavaidya5729
    @pannavaidya57292 жыл бұрын

    Bahu saras rite samjavyubthanks ben

  • @kalpananaik8870

    @kalpananaik8870

    2 жыл бұрын

    Thank you

  • @namitadesai1101
    @namitadesai11013 жыл бұрын

    Perfect recipe for Toover thekra. Thanks Namita Desai Atlanta ga

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thank you and keep watching

  • @malvikamehta985
    @malvikamehta985 Жыл бұрын

    👍All are nice recipe

  • @divasworld9427
    @divasworld94272 жыл бұрын

    Love the way you explain and speak ma'am....felt as if learning from maa... thank u ma'am... ❤️

  • @kalpananaik8870

    @kalpananaik8870

    2 жыл бұрын

    It's my pleasure. Your words matter so much. Thanks for watching

  • @varshananavati4097
    @varshananavati40973 жыл бұрын

    હું સીઝન માં કાયમ બનાવું છું, પરતું શેરડી ના રસ માંથી પણ બનાવવામાં આવે એ આજે જાણયું આભાર 👌👌

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    હા, શેરડીના રસથી પણ બને છે. Thanks and keep watching.

  • @geetahakani9530
    @geetahakani953010 ай бұрын

    Very. Nice. Recipe.

  • @kashmirarathod3359
    @kashmirarathod3359 Жыл бұрын

    ગરવાણુ બનાવવાની રીત કહેજો ગરવાણુ અને ઢેખરા 👌👍☺️🙏

  • @kalpananaik8870

    @kalpananaik8870

    Жыл бұрын

    Garvaanu મૂકેલું છે

  • @komaldesai3022
    @komaldesai30223 жыл бұрын

    Thank you very very much for showing our Desai recipes.... Dhekhra is our most favorite item

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thank you so much and yes...u r correct...Dhekhra is one of the most popular dish of Anavil and others also. Keep watching.

  • @pannanayak668
    @pannanayak6688 ай бұрын

    લીલી મેથી ની ભાજી નું બેશન સાથે નું શાક ની રેસિપી બતાવી આપો એવી વિનંતી કરૂં છું આપની અનુકુળતા મુજબ બતાવવા વિનંતી

  • @kalpananaik8870

    @kalpananaik8870

    8 ай бұрын

    Ok, I think it's methi nu lotaru or bhuko?

  • @shilpagshahshah5944
    @shilpagshahshah59442 жыл бұрын

    Very nice recipe...juwar na badle makai no lot vapri shakay..

  • @kalpananaik8870

    @kalpananaik8870

    2 жыл бұрын

    આમ તો જુવાર નો જ હોય but લઈ જોજો તમે.

  • @maphoram2087
    @maphoram20873 жыл бұрын

    This is much better than potatoes. Wow. Never heard such recipes. You are holding me on youtube!! LOL! It looks so tempting. Your explanation is so enduring and simple.

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thank you so much. Your words matter so much. Keep watching.

  • @pizza8727
    @pizza87272 жыл бұрын

    Very nice recipe, i tried it and comes out very tasty. Thanks for sharing

  • @kalpananaik8870

    @kalpananaik8870

    2 жыл бұрын

    It's my pleasure. Thanks for your valuable feedback on my channel.

  • @DilipPatel-ex8ok
    @DilipPatel-ex8ok3 жыл бұрын

    So nice 👍 thank you for recipes

  • @rammy20235
    @rammy20235 Жыл бұрын

    Very nice 👍🙏

  • @dhruvbos927
    @dhruvbos9273 жыл бұрын

    Masay

  • @hemanginiparmar3082
    @hemanginiparmar30822 жыл бұрын

    Mem bo j yummy banya thank u so much 🥰god bless you 😇

  • @kalpananaik8870

    @kalpananaik8870

    2 жыл бұрын

    It's my pleasure. Thank you

  • @sujatamehtaw1823
    @sujatamehtaw18233 жыл бұрын

    Always like ur recipes… thank u for sharing….

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thank you and keep watching

  • @rameshchandradesai7123
    @rameshchandradesai71232 жыл бұрын

    Kapana Ben jai sukleshvar tame je visarati vangi ni rasipi.batavo. Cho ae ghanu saru Kam Karo cho aaji mane. Mari ba yad aavi gai aa badhi vangi me bham ma khadhi che je tandurasti mate pan sari che pacho ae guno vangi no jamano Tamara jeva Loko thaki aavase sukleshvar dada tamne tandurast rakhe an aavi vangi banava mate Shakti aape

  • @bhavnamehta1709
    @bhavnamehta17096 ай бұрын

    NICE THANKS😊

  • @kunjan22
    @kunjan223 жыл бұрын

    કલ્પના આન્ટી, આજે જ બનાવેલા..એકદમ મસ્ત

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    વાહ સરસ... keep watching

  • @hemadesai9904
    @hemadesai99043 жыл бұрын

    Perfect recipe , thanks👍

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thank you so much and keep watching

  • @varshapatel746
    @varshapatel7463 жыл бұрын

    South gujrat na dhekhara👌

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Ha sachi vaat che, thank you so much.

  • @meghahindocha926
    @meghahindocha9263 жыл бұрын

    Excellent recipe..... I live out of india....bahu j saras receipe chhe.....I shared with many of my friends :)......Thank you !!!!

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thank you so much, thanks for sharing this link . Keep watching and share your experience with me.

  • @gunvantraipatel5094
    @gunvantraipatel50942 жыл бұрын

    Thank you , good ,healthy and antique recipe

  • @reshmabhojani9593
    @reshmabhojani95933 жыл бұрын

    Very tasty recepie thank you for sharing

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thanks and keep watching

  • @jayalpatel5878
    @jayalpatel58782 жыл бұрын

    Mast recepie che !!! Ek desai style maja avi gayi. Desai vada ni recepie share karjo please.

  • @kalpananaik8870

    @kalpananaik8870

    2 жыл бұрын

    Already posted

  • @darshnajhaveri1084
    @darshnajhaveri10843 жыл бұрын

    Very nice recipe 👍👌

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thank you, tame jarur banavjo ane tamaro experience mari sathe share karjo.

  • @neetadesai8987
    @neetadesai89873 жыл бұрын

    Thank you mam for sharing this recipe, its really with perfect measurement and made it perfect with your guidance, thanks a lot.

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thank you so much for your kind words. Keep watching and always share your experience in comment box. Thanks again.

  • @dhartisoni5677
    @dhartisoni5677 Жыл бұрын

    Aunty aje pachha dhekhra banavya. Pappa ne bhavya!

  • @sonalnaik737
    @sonalnaik7372 жыл бұрын

    ખૂબ સરસ 👌

  • @urvizanzmera3684
    @urvizanzmera36843 жыл бұрын

    Your recipes are always the best

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thank you and keep watching my channel.

  • @pritibhatia554
    @pritibhatia5543 жыл бұрын

    Nyc explain yummy

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thank you so much

  • @miragandhi2413
    @miragandhi24132 жыл бұрын

    Very Nice Recipe ,Thanks,From USA 🇺🇸

  • @kalpananaik8870

    @kalpananaik8870

    2 жыл бұрын

    It's my pleasure.

  • @dipzdes2480
    @dipzdes24803 жыл бұрын

    thnx so much for this recipe...my mom used to make it in my childhood and i really miss it ...👌👍🙏

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thank you so much. 😂 Aa vanagi mummy and Nani ni yaad lavi de evi j che. Please try it and share your experience with me.

  • @dipzdes2480

    @dipzdes2480

    3 жыл бұрын

    @@kalpananaik8870 sure....i will 👍

  • @kamlaxisailor9524
    @kamlaxisailor9524 Жыл бұрын

    Nice

  • @ketanpatel3755
    @ketanpatel37553 жыл бұрын

    Very nice Ame dhana jeeru nathi nakhta

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Ok

  • @mukeshvyas9128

    @mukeshvyas9128

    2 жыл бұрын

    @@kalpananaik8870 .

  • @ritapillai7534
    @ritapillai75343 жыл бұрын

    Thanks for sharing this dhekhra recipe.. I was searching for this recipe since long..

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thank you so much for your kind words. Keep watching my channel and share your experience with me.

  • @ritapillai7534

    @ritapillai7534

    3 жыл бұрын

    Mam you said we can use sugarcane juice instead of water..so if we use sugarcane juice we shouldn't add gud is that you said or we can use both at the time

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    If we use sugarcane juice than no need to add gud. Sugarcane itself is sweet.

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thanks and keep watching

  • @namitadesai1101
    @namitadesai11012 жыл бұрын

    Hi kalpnaben I want to know why you don’t use fresh or dry garlic. Because I always use garlic when I make thekra. May I am wrong. Just need to know. I like your way this recipe. Thanks Namita Desai Atlanta Ga Original from Vesma Navsari

  • @kalpananaik8870

    @kalpananaik8870

    2 жыл бұрын

    Thanks for your suggestion...but I have already used fresh garlic in this dhekhra recipe.. thanks for watching.

  • @vasumatidesai6652
    @vasumatidesai66528 ай бұрын

    👌👌

  • @daxadesai8736
    @daxadesai87363 жыл бұрын

    Superb

  • @umadesai9515
    @umadesai95153 жыл бұрын

    Thankyou so much Kalpana ben for this highly nutritious, delicious, awesome recipe. I love your style of demonstrating your recipies. I have found my dream channel here. Thankyou again

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thanks for your kind words and subscribe my channel.. keep watching.

  • @khyatidesai4849
    @khyatidesai48493 жыл бұрын

    Very very very nice 👌.....thank u so much kaki.

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thanks and keep watching.

  • @ashadesai9650
    @ashadesai96503 жыл бұрын

    Very nice recipe! I will try this way too! Do you make garvanu with this? If yes, please post the recipe,

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thank you. Your words matter so much. Garvaanu Recipe already posted on my you tube channel. Please like and subscribe my channel and press Bell icon.

  • @ranjanbenshah1668

    @ranjanbenshah1668

    3 жыл бұрын

  • @harshagondalia4455
    @harshagondalia44552 жыл бұрын

    very nice Tamare vangi mast hoy che 👌

  • @anujanaik7378
    @anujanaik73783 жыл бұрын

    Amazing recipe and this is my most favorite desi item😍😍😍

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thank you so much 💗

  • @maanddy2

    @maanddy2

    3 жыл бұрын

    My most favourite as well 😄

  • @nayanamehta7143
    @nayanamehta71433 жыл бұрын

    Hi Kalpana thanks for sharing.

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thank you so much and keep watching, also share your experience with me.

  • @dhartisoni5677
    @dhartisoni56776 ай бұрын

    Aunty aaje tamari rit joine dhekra banai joya.pan fry karti vakhte choti Jay chhe.su reason hase em thavanu? please reply.

  • @chaitalidesai9273
    @chaitalidesai92733 жыл бұрын

    Thanks unity tame to mari Agiba ni yad apavi didhi.... lila kanda no bhuko k methi ni bhaji no bhuko banavo please....

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Ok, suggestion noted and keep watching.

  • @jaiminithakkar8730
    @jaiminithakkar87303 жыл бұрын

    Very nice recipe

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thank you so much, keep watching and also share your experience in comment box.

  • @rkd9055
    @rkd90553 жыл бұрын

    Yummy 😋 Thank You

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thanks and keep watching.

  • @jayanadesai3024
    @jayanadesai3024 Жыл бұрын

    Lili tuvarna dana nu shak batavjo

  • @kalpananaik8870

    @kalpananaik8870

    Жыл бұрын

    ok sure

  • @pritrshdesai9362
    @pritrshdesai9362 Жыл бұрын

    Shub prsnga banto dr no ladu kavi rita bannavvp?

  • @kalpananaik8870

    @kalpananaik8870

    Жыл бұрын

    Thanks for asking. Dar na ladu ni recipe aa chhanl par post Kari che

  • @pritrshdesai9362

    @pritrshdesai9362

    Жыл бұрын

    @@kalpananaik8870 nathi malti

  • @kalpananaik8870

    @kalpananaik8870

    Жыл бұрын

    @@pritrshdesai9362 kzread.info/dash/bejne/qWuhra6IYrmXfKg.html

  • @namitadesai1101
    @namitadesai11012 жыл бұрын

    Oh I did not know you use fresh garlic after. Sorry about it Namita Desai Atlanta ga

  • @daxadalal4153
    @daxadalal41535 ай бұрын

    Can we put wheat Ata instead of Jovar?😂😂 your recipe is very Very nice. Thanks

  • @kalpananaik8870

    @kalpananaik8870

    5 ай бұрын

    Okay little wheat flour and little Bajra flour

  • @rajputsobhana4253
    @rajputsobhana42533 жыл бұрын

    Beautiful is desi item

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thank you so much 😊

  • @kashmirarathod3359
    @kashmirarathod33593 жыл бұрын

    ખૂબ જ સરસ વાનગી, આમા ગોળ ન નાખીએ તો ચાલે, અમને તીખું, ખારૂં વધુ પસંદ છે. લોટ મા છાશ અથવા દહીં નાખી એ તો ચાલશે? તમારો આભાર 🙏🙏🙏

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    ટ્રેડિશનલ dhekhra માં દહીં છાસ નહિ વપરાય. અને ગોળ ચોક્કસ ઉમેરવો તો જ એનો પરફેક્ટ ટેસ્ટ આવે. તમને ગોળ પસંદ ન હોય તો ન નાખો. અસલ શેરડીના રસ ઉમેરીને બનાવતા. I mean ગળપણ આમાં આવે.

  • @mannriddhi8497
    @mannriddhi84973 жыл бұрын

    Very nice

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thank you

  • @varshapatel746
    @varshapatel7463 жыл бұрын

    Bachpanni yad apavi. K.d.🙏✌️

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    હમમ...આ વાનગી છે જ એવી ને...😘 Thank you so much and keep watching.

  • @ranjannaik7910

    @ranjannaik7910

    3 жыл бұрын

    Nice papdima muthiya tmara javaj bnavi srs thya

  • @ashmitajatinkumar4645
    @ashmitajatinkumar46453 жыл бұрын

    Good maam tamari anvil samaj ni recipe share karjo mane nathi avadti tame banavo aa desai vada and dhokala please share karjo

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thanks and please like and subscribe this channel, Desai vada, dhokla, vedami,malpuda, muthiya and so many treditional recipes are here. Thanks.

  • @renukadesai172
    @renukadesai1723 жыл бұрын

    Eni jode deep or chatni ni recipe aapo to saru.

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Ok green chutney and garlic Chutney recipe me already mari channel par muki che. Aap joi shako cho. Thank you so much and keep watching

  • @prafulladesai4505
    @prafulladesai45053 жыл бұрын

    really desai recipe. thank you. I don't put lasan.

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thank you so much, કોથમીર અને લસણનો સ્વાદ ખૂબ જ સરસ આવે તમે ટ્રાય કરી જોજો. અને તમારો અનુભવ મને ચોક્કસ જણાવજો.

  • @indravadanmehta423

    @indravadanmehta423

    3 жыл бұрын

    Loop mop chokhanalotndskhsja

  • @kalpanadesai6773
    @kalpanadesai67733 жыл бұрын

    Tuver na tekara banavo tayre campsari ghanvno ke juvar no lot lakhavo pade hu nathi nakhati to shu tekara chivad thase

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    આ રીતે ટ્રાય કરી જોજો, સરસ બનશે.

  • @joshiruchi6837
    @joshiruchi68373 жыл бұрын

    Mem mare tuver ni Puri kadak Puri sikhvi che

  • @mayuridesai5423
    @mayuridesai54233 жыл бұрын

    Salmpak ni rit aapsho please

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Will try, thanks and keep watching.

  • @toralmehta9769
    @toralmehta97693 жыл бұрын

    Can we skip juwar atta?

  • @prafulladesai4505
    @prafulladesai45053 жыл бұрын

    ma re Dhakara chuta pad I Gaya?when I was trying to fry.why?

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Tel nu mon map nu hoy to nahi chhuta pdshe, try karjo

  • @geetadesai5231
    @geetadesai5231 Жыл бұрын

    Tame shekelo lot kem Nathi vaparta

  • @kalpananaik8870

    @kalpananaik8870

    Жыл бұрын

    દરેકની પોતાની રીત હોય છે ગીતા બેન

  • @priyankapatel-er5rt
    @priyankapatel-er5rt3 жыл бұрын

    Soft kevi rite bne? Soda ke kharo nakhya vina 🤔

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    એને આપણે ગરમ પાણીમાં પ્રોસેસ કર્યો, ફરીથી કુકર માં બૉઇલ કર્યું તેથી અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનશે. Thanks and keep watching.

  • @hemapatel8022

    @hemapatel8022

    3 жыл бұрын

    soda to nakhay j che aama btavyu nathi mari desai friends che e badha ema soda nakhe j che

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    @@hemapatel8022 અમે નથી નાખતા એટલે જ નથી બતાવ્યું. Thank you so much.

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    @@hemapatel8022 please try it without soda. Thanks

  • @jayendrapanchal811
    @jayendrapanchal8113 жыл бұрын

    Aavaj thodi jyada rakhe

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Ji jarur... thanks for watching.

  • @manishasolankimohanlal9503
    @manishasolankimohanlal95033 жыл бұрын

    Kalpana Ben tame kaya raho chho.

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Surat gujarat ma rahu chu.

  • @hemapatel8022
    @hemapatel80223 жыл бұрын

    sodakhar nathi nakhata aama

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    No soda please...me use nathi karyo etle nathi batavyu. Ame nathi nakhta...કૂકરમાં ફરીથી boil થાય એટલે સરસ બને છે ઢેખરા

  • @heenabhatt8382
    @heenabhatt83823 жыл бұрын

    ગોળને કપના માપ મુજબ કેટલો કહેવાય..

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    aashare 1/3 kap. Thanks

  • @heenabhatt8382

    @heenabhatt8382

    3 жыл бұрын

    Kalpana ben Thnx for msg..

  • @hinagandharv873
    @hinagandharv8732 жыл бұрын

    Thankyou Di

  • @ranjanbadzala735
    @ranjanbadzala7353 жыл бұрын

    Dhekhra ma oil bau rahi jaay che.

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Àa rite karsho, oil nahi rahe and no soda please. Thanks for watching.

  • @ranjanbadzala735

    @ranjanbadzala735

    3 жыл бұрын

    Tamari rite j banavyu che

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Evu na thavu joiye aa rite karvama...

  • @vikkrantmisstry4377
    @vikkrantmisstry43773 жыл бұрын

    Why gol ? Plz gol skipped karo🙏

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Treditional thekhra ma gol umervama aave che. So please. Thanks and keep watching.

  • @komaldesai3022

    @komaldesai3022

    3 жыл бұрын

    Gol is a must

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    @@komaldesai3022 correct

  • @dippakpattell8743
    @dippakpattell87433 жыл бұрын

    તમે મીઠું કેટલું લીધું છે?

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    mithu mote bhage svad anusaar etle ke tme ochhu ke vadhu mapma khata hoy e mujab.

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    @@dippakpattell8743 ઓકે, no problem...મીઠું લગભગ દોઢ ચમચી tsp જેટલું છે.

  • @dippakpattell8743

    @dippakpattell8743

    3 жыл бұрын

    @@kalpananaik8870 thank you for reply.

  • @geetaoza8786
    @geetaoza87863 жыл бұрын

    Superb

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thank you

  • @binanaik53
    @binanaik533 жыл бұрын

    Very nice

  • @kalpananaik8870

    @kalpananaik8870

    3 жыл бұрын

    Thanks and keep watching

  • @naikrekh
    @naikrekh Жыл бұрын

    Mara dhekhera pocha na thaya, reason kahesho

  • @kalpananaik8870

    @kalpananaik8870

    Жыл бұрын

    Chokha no lot navo juno hoy ena par water nu map thodi ochhi vadhare be tran spoon Thai shake

Келесі