લીલાછમ વનમાં માણકી ના સંગમાં|| માણકી ઘોડી હરિ ના હાથ માં || Lila cham vana ma (કીર્તન લખેલું છે)

Музыка

‪@Viralskirtan‬
લીલાછમ વનમાં માણકી ના સંગમાં.. માણકી ઘોડી હરિ ના હાથમાં
👉 કિર્તન ગમે તો લાઈક કરજો શેર કરજો અને તમારો અભિપ્રાય વ્યક્ત કરજો.
👉 રોજ નવા નવા કીર્તન ભજન ગીત ધૂન સાંભળવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો..
#કીર્તન #kirtan #bhajan #swaminarayan kirtan #માણકી ઘોડી કિર્તન #manki #swaminarayan new kirtan #manki ghodi#ghanshyam kirtan #swaminarayan #Shree hari
કિર્તન નીચે લખેલું છે 👇👇
✍️✍️✍️✍️
માણકી ઘોડી હરિ ના હાથ માં
માણકી ઘોડી હરિ ના હાથ માં
ઊભી રહી ગઢપુર ગામ માં માણકી ઘોડી હરિ ના હાથ માં
ઊભી રહી ગઢપુર ગામ માં માણકી ઘોડી હરિ ના હાથ માં
આજ ના ઉતારા હરિ આયા કરો
આજ ના ઉતારા હરિ આયા કરો
ઉતારા કર શું દાદા ને દરબારે જઈ માણકી ઘોડી હરિ ના હાથ માં
ઉતારા કર શું દાદા ને દરબારે જઈ માણકી ઘોડી હરિ ના હાથ માં
ઊભી રહી ગઢપુર ગામ માં માણકી ઘોડી હરિ ના હાથ માં
ઊભી રહી ગઢપુર ગામ માં માણકી ઘોડી હરિ ના હાથ માં
આજ ના દાતણ યા હરિ આયા કરો
આજ ના દાતણ યા હરિ આયા કરો
દાતણ કરશું આંબા શેઠ ને ઘેર જઈ માણકી ઘોડી હરિ ના હાથ માં
દાતણ કરશું આંબા શેઠ ને ઘેર જઈ માણકી ઘોડી હરિ ના હાથ માં
ઊભી રહી ગઢપુર ધામ માં માણકી ઘોડી હરિ ના હાથ માં
ઊભી રહી ગઢપુર ગામ માં માણકી ઘોડી હરિ ના હાથ માં
આજ ના નાવન યા હરિ આયા કરો
આજ ના નવણ યા હરિ આયા કરો
નાવ ન કરીશું ઘેલા નદી ના નીરે જઈ માણકી ઘોડી હરિ ના હાથ માં
નાવણ કરીશું ઘેલા નદી ના નીરે જઈ માણકી ઘોડી હરિ ના હાથ માં
ઊભી રહી ગઢપુર ગામ માં માણકી ઘોડી હરિ ના હાથ માં
ઊભી રહી ગઢપુર ગામ માં માણકી ઘોડી હરિ ના હાથ માં
આજ ની સભા યુ હરિ આયા કરો
આજ ની સભા યુ હરિ આયા કરો
સભા કરશું લીંબુ તરી ની છાયે જઈ માણકી ઘોડી હરિ ના હાથ માં
સભા કરશું લીંબુ તરી ની છયે જઈ માણકી ઘોડી હરિ ના હાથ માં
ઊભી રહી ગઢપુર ગામ માં માણકી ઘોડી હરિ ના હાથ માં
ઊભી રહી ગઢપુર ગામ માં માણકી ઘોડી હરિ ના હાથ માં
આજ ના પોઢ નિયા હરિ આયા કરો
આજ ના પો ઢ નિયા હરિ આયા કરો
પો ઢ ન કરશું અક્ષર દેરી યે જઈ માણકી ઘોડી હરિ ના હાથ માં
પો ઢ ન કર શું અક્ષર દેરી યે જઈ માણકી ઘોડી હરિ ના હાથ માં
ઊભી રહી ગઢપુર ધામ માં માણકી ઘોડી હરિ ના હાથ માં
ઊભી રહી ગઢપુર ધામ માં માણકી ઘોડી હરિ ના હાથ માં
માણકી ના હરિ ના હાથ માં....
Pliz likes and shares and subscribe 👍
🙏🙏🙏🙏🙏🙏

Пікірлер: 2

  • @user-vg1ju1gm1e
    @user-vg1ju1gm1e11 ай бұрын

    🙏

  • @chandrikapatel1502
    @chandrikapatel15027 ай бұрын

    આ ભજન લખીને મુકો👌👌👌

Келесі