• શ્રીજી મહારાજ પરણાવે તમે પરણો દાદા ખાચર •

પ્રસ્તૃત કર્તા - સોનલ સાસાણી
સંપાદક - નિશા (editor)
કીર્તન
તમને શ્રીજી મહારાજ પરણાવે
શ્રીજી મહારાજ પરણાવે
તમે પરણો દાદા ખાચર તમે પરણો દાદા ખાચર
આરે સંસારમાં પ્રભુ રે ભજવા દયો આરે સંસારમાં પ્રભુ રે ભજવા દયો..૧
શ્રીજી મહારાજ પરણાવે
શ્રીજી મહારાજ પરણાવે
તમે પરણો દાદા ખાચર તમે પરણો દાદા ખાચર
પરણો દાદા ખાચર તમે પરણો દાદા ખાચર
આરે બાબતમાં તમને શ્રીજી રે સમજાવે
તમારી જાન મારે પ્રભુજી પધારે
શ્રીજી નું વચન દાદો શિરે રે ચડવે
શ્રીજી નું વચન દાદો શિરે રે ચડવે ..૨
શ્રીજી મહારાજ પરણાવે
શ્રીજી મહારાજ પરણાવે
તમે પરણો દાદા ખાચર તમે પરણો દાદા ખાચર
પરણો દાદા ખાચર તમે પરણો દાદા ખાચર
જાનૈયા થયા છે સંત સમાજ
દાદા ખાચર નું રે કરવા રે કાજ
ધન્ય ધન્ય દિવસ દાદા નો રે આજે
ધન્ય ધન્ય દિવસ દાદા નો રે આજે..૩
શ્રીજી મહારાજ પરણાવે
શ્રીજી મહારાજ પરણાવે
તમે પરણો દાદા ખાચર તમે પરણો દાદા ખાચર
ગઢપુર ધામની રે જાનુ સીધાઆવી
ભટવદર ના રે પાદરમાં આવી
નાગપાલ વરુએ સામેથી વધાવી
નાગપાલ વરુએ સામેથી વધાવી..૪
શ્રીજી મહારાજ પરણાવે
શ્રીજી મહારાજ પરણાવે
તમે પરણો દાદા ખાચર પરણો દાદા ખાચર
ભટવદરમા રે પાણી છે ખારું
શ્રીજી કહે છે એ કામ અમારું
વિરડો ગણાવો પાણી નીકળશે સારું
વિરડો ગણાવો પાણી નીકળશે સારું..૫
શ્રીજી મહારાજ પરણાવે
શ્રીજી મહારાજ પરણાવે
તમે પરણો દાદા ખાચર તમે પરણો દાદા ખાચર
જાનૈયા સૌને રે જમવા બોલાવ્યા
શ્રીજી સાથે રે સૌ જમવા રે આવ્યા
હેતે પિરશી ને સૌને આનંદ પમાડ્યા
હેતે પિરશી ને સૌને આનંદ પમાડ્યા..૬
શ્રીજી મહારાજ પરણાવે
શ્રીજી મહારાજ પરણાવે
તમે પરણો દાદા ખાચર પરણો દાદા ખાચર
દાદા ખાચર માયરે પધાર્યા
જસુબા ના તો હરખ વધાર્યા
શ્રીજી સમીપે હસ્તમેળાપ કરાવ્યા
શ્રીજી સમીપે હસ્તમેળાપ કરાવ્યા...૭
શ્રીજી મહારાજ પરણાવે
શ્રીજી મહારાજ પરણાવે
તમે પરણો દાદા ખાચર પરણો દાદા ખાચર
દાદા ને સર્વે રે ચાંદલો આપે છે
શ્રીજી પણ માગવાનું કહે છે
જીવનના ગુના તમે જોશોમાં પ્રભુજી
જીવનના ગુના તમે જોશોમાં પ્રભુજી...૮
શ્રીજી મહારાજ પરણાવે
શ્રીજી મહારાજ પરણાવે
તમે પરણો દાદા ખાચર પરણો દાદા ખાચર
દાદા ના સસરે શીખ જ દીધી
ગઢપુર ધામની રે વટુ રે લીધી
ગઢપુર આવીને સર્વે કીધી છે રે વિધિ
ગઢપુર આવીને સર્વે કીધી છેરે વિધિ ..૯
શ્રીજી મહારાજ પરણાવે
શ્રીજી મહારાજ પરણાવે
તમે પરણો દાદા ખાચર પરણો દાદા ખાચર
વિઘ્નરહિત લગ્ન રે કીધા
સુપાત્ર બ્રાહ્મણોને દાન રે દીધા
ભૂદેવે મળી સર્વે આશીર્વાદ દીધા
ભૂદેવે મળી સર્વે આશીર્વાદ દીધા...૧૦
શ્રીજી મહારાજ પરણાવે
શ્રીજી મહારાજ પરણાવે
તમે પરણો દાદા ખાચર પરણો દાદા ખાચર
દાસ માધવ કેરા પદ રે ગાશે
એના રે સર્વે પાતક બળી જશે
અંતે અક્ષર મા વાસ એનો રે થાશે
અંતે અક્ષર મા વાસ એનો રે થાશે..૧૧
શ્રીજી મહારાજ પરણાવે
શ્રીજી મહારાજ પરણાવે
તમે પરણો દાદા ખાચર તમે પરણો દાદા ખાચર.
#swaminarayanmandir #sarangpurmandir #swaminarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashrit #hari #temple #india #shreeji #darshan #narnarayandev #laxminarayandev#swaminarayan #baps #bapsphotos #mahantswami #bapsmedia #pramukhswami #pramukhswamimaharaj #vadtal #mahantswamimaharaj #bapsswaminarayan #bapsshriswaminarayanmandir #swami #akshardham #bapsswaminarayanmandir #ghanshyammaharaj #bapa #psm #harikrishnamaharaj #satpurush #vadtaldham #swamibapa #dailydarshan #sarangpur #swaminarayantemple #bapsswaminarayantemple #jayswaminarayan #mandir #bapsphoto #gyanvatsalswami #bapsvideos#akshardhamtemple #bochasanmandir #kundaldham #pramukh #rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swaminarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashrit #laljimaharaj #krishna #yogijimaharaj #hindu #vadtalmandir
[ ભગવાન, ઈશ્વર, ગીત, થાળ, આરતી, ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના, કથા, દર્શન, સ્તુતિ, ધર્મ, હિંદુ , ચેષ્ટા, પ્રભાતિયા, આરાધના, પ્રવચન, અર્ચના,
સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, નીલકંઠ વર્ણી, શ્રીજ મહારાજ, નારાયણમુની, રામાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સર્જુદાસ, ધર્મદેવ, ભક્તિ માતા, નરનારાયણ દેવ , લક્ષ્મી નારાયણ દેવ, રાધા રમણ, રેવતી બળદેવજી, દાદા ખાચર, દરબાર,
છપૈયા, ઉત્તરપ્રદેશ, ભારત, ગુજરાત, અમદાવાદ, કાલુપુર, અક્ષરધામ, ભુજ, ગઢડા, ધોલેરા, જુનાગઢ, વડતાલ, મૂળી મંદિર, ધોળકા, સારંગપુર, દિલ્હી ,જેતલપુર,

Пікірлер: 28

  • @ranjanben8742
    @ranjanben87422 ай бұрын

    ખુબ ખુબ સરસ કિતૅન જય સ્વામી નારાયણ🙏👌🌺🌸

  • @user-rj3kp1cl6o

    @user-rj3kp1cl6o

    2 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @hariharsamvad8263

    @hariharsamvad8263

    2 ай бұрын

    જય સ્વામિનારાયણ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @HEET1234_H
    @HEET1234_HАй бұрын

    Jay shree swaminarayan 🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @hariharsamvad8263

    @hariharsamvad8263

    Ай бұрын

    Jay swaminarayan swaminarayan swaminarayan 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @manjulabenvaru9065
    @manjulabenvaru9065Ай бұрын

    Jay shree Swaminarayan

  • @hariharsamvad8263

    @hariharsamvad8263

    Ай бұрын

    Jay swaminarayan 🙏🏻

  • @ghanshyampatel1372
    @ghanshyampatel1372Ай бұрын

    Jay shree Saminarayn

  • @hariharsamvad8263

    @hariharsamvad8263

    Ай бұрын

    Jay swaminarayan 🙏🏻

  • @sarojpansuiya
    @sarojpansuiyaАй бұрын

    Jay Swaminarayan 🙏🏻

  • @hariharsamvad8263

    @hariharsamvad8263

    Ай бұрын

    Jay swaminarayan 🙏🏻🙏🏻🙏🏻

  • @9-c55dweejasutariya9
    @9-c55dweejasutariya92 ай бұрын

    Jay swaminarayan

  • @hariharsamvad8263

    @hariharsamvad8263

    2 ай бұрын

    Jay swaminarayan 🙏

  • @mayapatel7350
    @mayapatel73509 күн бұрын

    JaySwaminarayan

  • @hariharsamvad8263

    @hariharsamvad8263

    6 күн бұрын

    Jay swaminarayan 🙏🏻🙏🏻🙏🏻

  • @rupaldiyora9178
    @rupaldiyora91782 ай бұрын

    jay swaminarayan 🙏🏻

  • @hariharsamvad8263

    @hariharsamvad8263

    2 ай бұрын

    Jay swaminarayan 🙏

  • @NPV-hf4im
    @NPV-hf4im2 ай бұрын

    👌🏼👌🏼👌🏼👌🏼👏🏼👏🏼👏🏼👏🏼

  • @labhubensasani9753
    @labhubensasani97532 ай бұрын

    ❤❤❤❤❤❤

  • @jugalkunjadiya7920
    @jugalkunjadiya79202 ай бұрын

    👏

  • @manjulabenvaru9065
    @manjulabenvaru90652 ай бұрын

    Wahhhh masat very good kirtan

  • @hariharsamvad8263

    @hariharsamvad8263

    2 ай бұрын

    Jay swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dmgohil6565
    @dmgohil65652 ай бұрын

    જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏👌👌

  • @hariharsamvad8263

    @hariharsamvad8263

    2 ай бұрын

    Jay swaminarayan 🙏

  • @premilapatel8565
    @premilapatel85652 ай бұрын

    રામ દેવ મહારાજ ની કોપી ❤ સંપ્દાય પાસે ભક્તિ જ્ઞાન કાઈ નથી ❤ આગળ ના સાધુ સંત પીર ફકિર ની કોપી વૈષ્ણવ સંપ્દાય ની કોપી બધાની કોપી કરવી બુદ્ધિ ન મળે મારાજ ક્યું એમ તો કરવુ નથી કોઈ ને ❤ પુરા સંપ્દાય વાદી સમાજીક પૈસા પાછળ ભટકી રયો છે ❤ સત્ય ધર્મ નુ પાલન કરો ❤

  • @ghanshyampatel1372
    @ghanshyampatel1372Ай бұрын

    Jay shree Saminarayn

  • @poojaakbari9763
    @poojaakbari9763Ай бұрын

    Jay swaminarayan

  • @hariharsamvad8263

    @hariharsamvad8263

    Ай бұрын

    Jay swaminarayan 🙏🏻

Келесі