કુદરતની કળા કેવી...જૂનાગઢનો ડુંગર કોણે રે બનાવ્યો ગિરનાર ડુંગર કેવો મારા ભાઈ Girnar No Mahima 👇

કુદરતની કળા કેવી...જૂનાગઢનો ડુંગર કોણે રે બનાવ્યો બનાવ્યો એને નથી રે ચણાવ્યો Girnar No Mahima 👇
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#ભગવાનમારાડોક્ટરનેહુંભગવાનનુંપેશન્ટ
#બાકીકરવુંકેનકરવુંએતોઉપરવાળાનીમરજી
#કુમકુમપગલેપધારોમારારામ
#અભિમાનકોઈનુંરહેતુંનથી
#રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા
#શ્રીરણછોડરાયનીબાવની
#રણછોડરાયનુંભજન
#રણછોડરાયનુંમહિમા
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
જૂનાગઢનો ગીરનાર કેવો મારા ભાઈ
_____🌿🌸🌿_____
જુનાગઢનો ડુંગર કોણે રે બનાવ્યો
ફરતી જંગલ ની ઝાડી મારા ભાઈ
જૂનાગઢનો ડુંગર કોણે રે બનાવ્યો
નથી રે બનાવ્યો એને નથી રે ચણાવ્યો
કુદરતની કળા કેવી મારા ભાઈ
જુનાગઢનો ડુંગર કોણે રે બનાવ્યો
જૂનાગઢનો ગીરનાર કેવો મારા ભાઈ
જુનાગઢ નો ડુંગર કોણે રે બનાવ્યો
ઈ રે ડુંગરમાં ગુરુ દત્તાત્રેય બિરાજે
વેલનાથ ચોકિયું કરે મારા ભાઈ
જુનાગઢ નો ડુંગર કોણે રે બનાવ્યો
જૂનાગઢનો ગીરનાર કેવો મારા ભાઈ
જુનાગઢ નો ડુંગર કોણે રે બનાવ્યો
ફરતી જંગલની ઝાડી મારા ભાઈ
જૂનાગઢનો ડુંગર કોણે રે બનાવ્યો
ઈ રે ડુંગરમાં નવનાથ બિરાજે
ભવનાથ ચોકિયું કરે મારા ભાઈ
જૂનાગઢનો ડુંગર કોણે રે બનાવ્યો
જૂનાગઢનો ગીરનાર કેવો મારા ભાઈ
જુનાગઢનો ડુંગર કોણે રે બનાવ્યા
ફરતી જંગલની ઝાડી મારા ભાઈ
જુનાગઢનો ડુંગર કોણે રે બનાવ્યો
ઈ રે ડુંગરમાં અંબાજી બિરાજે
દર્શન કરીને પાવન થાય મારા ભાઈ
જૂનાગઢનો ડુંગર કોણે રે બનાવ્યો
જૂનાગઢનો ગીરનાર કેવો મારા ભાઈ
જૂનાગઢનો ડુંગર કોણે રે બનાવ્યો
નથી રે બનાવ્યો એને નથી રે ચણાવ્યો
કુદરતની કળા કેવી મારા ભાઈ
જૂનાગઢનો ડુંગર કોણે રે બનાવ્યો દર
શિવરાત્રીએ મેળો ભરાય છે
ભાગ્યમાં હોય તે જાય મારા ભાઈ
જૂનાગઢનો ડુંગર કોણે રે બનાવ્યો
જૂનાગઢનો ગીરનાર કેવો મારા ભાઈ
જુનાગઢનો ડુંગર કોણે રે બનાવ્યો
ફરતી જંગલની ઝાડી મારા ભાઈ
જૂનાગઢનો ડુંગર કોણે રે બનાવ્યો
દર વર્ષે ત્યાં પરિક્રમા થાય છે
સાધુને સંતો આવે મારા ભાઈ
જૂનાગઢનો ડુંગર કોણે રે બનાવ્યો
જૂનાગઢનો ગીરનાર કેવો મારા ભાઈ
જૂનાગઢનો ડુંગર કોણે રે બનાવ્યો
ફરતી જંગલની ઝાડી મારા ભાઈ
જૂનાગઢનો ડુંગર કોણે રે બનાવ્યો
ઈ રે ડુંગર ઉપર જે નથી ગયા
હારે એનો એળે ગયો અવતાર મારા
ભાઈ જૂનાગઢનો ડુંગર કોણે રે બનાવ્યું
જૂનાગઢનો ગીરનાર કેવો મારા ભાઈ
જુનાગઢનો ડુંગર કોણે રે બનાવ્યો
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 4

  • @kanchanmamandal
    @kanchanmamandal19 күн бұрын

    ખુબજ સરસ ગાયું જય માતાજી 👌🙏 જય શ્રી કૃષ્ણ 👌🙏

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    18 күн бұрын

    ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @jeelpatelpatel2312
    @jeelpatelpatel231218 күн бұрын

    સરસભજનછે

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    18 күн бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏😊

Келесі