Krishna kirtan - શ્રીમદ્ ભગવદ્ ગીતા સાર (નીચે લખેલુ છે) - Bhagwad Geeta saar in Gujarati

Музыка

#ભક્તિકીર્તનસંગ્રહ #geeta_by_krishna #geetaadhyay #geetagyan #gujaratikirtan #krishnakirtan #કીર્તન #newsong #krishnalove #bhagwatgeeta #gujaratibhajansongs #ગીત
#ભાગવત #geetasaar
====== ભગવદ્ ગીતા સાર =====
ગીતાજી રચીને કૃષ્ણએ ચીંધ્યો જીવન રાહ
જે કોઈ એના શરણે જાશે એના તેના મટે અંતર દાહ
પેહલા રે આધ્યાયમાં અર્જુન સામે લડવા જાય
ધર્મની રક્ષાને કારણ બાંધવ હણવા જાય
સાગા સબંધી જોઈને હિંમત હારી જાય
નથી લડવું કહીને એના શાસ્ત્રો હેઠા થાય
બીજા રે આધ્યાયમાં કરે વાલો કુશળતાની વાત
જન્મ ને મૃત્યુ રે અર્જુન નથી કોઈને હાથ
જન્મ્યો તે મારવાનો એતો નક્કી વાત તું જાણ
આતમ તારો અમર રેસે નથી એને કોઈ ઘાત
ત્રીજા રે આધ્યાયમાં કહે વાલો કરમ તારું કર
કરમ રે વિનાનું અર્જુન પોતે નઈ કોઈ પાર
કામ તારી બુદ્ધિમાં છે તું કરજે એનો નાશ
કામનાનો નાશ થાતા તારા પાપનો થાશે નાશ
ચોથા રે આધ્યાયમાં વાલો મારો વચનમાં રે બંધાય
ભક્તોની રક્ષા કાજે ધરું છું અવતાર
શાને કાજે કરમ છોડી બંધનમાં રે બંધાય
સાચી શ્રદ્ધા હૈયા રાખીને સોંપી દેજે કાય
પાંચમા આધ્યાયમાં કહે વાલો ભોગવીને ત્યાગ
રાગ તારા છોડી દેજે છોડી દેજે દ્વેષ
કર્મ તારું જીવન અર્જુન એનાથી નવ ભાગ
પાપ પુણ્ય છોડીને તું યોગમાં રે લાગ
છઠ્ઠા રે આધ્યાયમાં કરે વાલો સન્યાસીની વાત
સુખ અને દુઃખ કેરા છોડી દેજે ન્યાસ
સંકલ્પોથી પર થઈને કરજે મનને વશ
કરમ તારી સાથે રઈને કાઢી લેશે તારો કહ
સાતમા રે આધ્યાયમાં કહે વાલો ભક્તોની વાત
રાગ દ્વેષ છોડી અર્જુન શ્રદ્ધા હૈયા રાખ
સર્વે રે ભક્તોમાં મારો જ્ઞાની રેસે પર
જેવા રૂપને ભજિસ અર્જુન તેવા થાશે દર્શન
આઠમા આધ્યાયમાં કહે વાલો બ્રમ્હની વાત
અહમ તારો ત્યાગી મુજને પામી લે સાક્ષાત
જીવન આખું રટજેને પ્રભુ તારો તાત
અંત વેળાએ આવીને મળશે વાલોજી સાક્ષાત
નાવમાં આધ્યાયમાં કહે વાલો કણ કણમાં મારો વાસ
મારી રે ઈચ્છાથી સઘળે કર્યો છે મેં નિવાસ
જળ થળને ચેતન સર્વે માં છે મારો વાસ
ભક્તો કેરા યોગ ક્ષેમ સદાય મારી પાસ
દસમા આધ્યાયમાં કહે વાલો જગત મારુ રૂપ
જે જે તને સારું લાગે તેમાં મારો વાસ
આખા રે જગતમાં વ્યાપ્યા મારા તેજ અને ધૂપ
આખી રે શ્રુષ્ટિનો અર્જુન થયો છું હું ભૂપ
અગિયારમા આધ્યાયમાં ધરે વાલો વિરાટનું રૂપ
તેજોમય ક્રાંતિને અદ્દભુત દેખાય એનું રૂપ
આખી શ્રુષ્ટિ મુખ માહી દેખાય છે રે અનુપ
કર્મ ફળની આશા છોડીશ તો પામીશ મારુ રૂપ
બારમા આધ્યાયમાં કહે વાલો ભક્તિની વાત
કર્મો તારા અર્પણ કરી તારી બુદ્ધિ મુજને આપ
સ્વાધ્યાય કેરા જોરે તારી ઈચ્છાને વશમાં રાખ
કર્મ ફળની આશા છોડી તારું મન ચરણમાં રાખ
તેરમા આધ્યાયમાં કહે વાલો તન મારુ ક્ષેત્ર
ક્ષેત્રજ્ઞ છે આતમ તારોને તેજ મારુ નેત્ર
આખા રે જગતને જોજે તારા ખુલા રાખી નેત્ર
ઉદ્ધાર રે આતમનો થાશેને ઉજ્જવળ થાશે તારું ક્ષેત્ર
ચૌદમા આધ્યાયમાં કહે વાલો ત્રિગુણીની વાત
સત્વ રજ ને તમો ગુણીથી ભરી તારી કાય
ત્રણેય ગુણથી પર થઈને કરજે મનને વશ
બ્રમ્હ તને સેજે મળશે પામી લેજે એનો ત્રાગ
પંદરમાં આધ્યાયમાં કહે વાલો જગત પીપળ વૃક્ષ
કર્મો કેરા બંધન તેમાં માયાના છે અતૂટ
વૈરાગ્યના શસ્ત્રો વડે પડશે તેમાં તૂટ
જગત કેરો પાલનહારો પ્રભુ તારો તાત
સોળમાં આધ્યાયમાં કહે વાલો દેવી શાસ્ત્ર
કામ ક્રોધને લોભ છોડી દયા હૈયે રાખ
આસુરી તત્વથી તારી અધમ થશે જાત
ઉદ્ધાર રે આતમનો કરવા ઘસી નાખજે જાત
સત્તરમા આધ્યાયમાં કહે વાલો શ્રદ્ધા હૈયે રાખ
જેમાં જેની શ્રદ્ધા બેસે તેવી તેની જાત
હરિઓમ તત્તસત જીવન કેરો સ્ત્રોત
સત્વગુણી ફળ છોડીને સત્કર્મમાં જોડાય
અઢારમા આધ્યાયમાં કહે વાલો ત્યાગ કેરો મર્મ
કરમ તારા છોડવામાં નથી ત્યાગ કેરો ધર્મ
કરતા કેરો ભાવ છોડીને સાંભળીલે ધરમ
કર્મ કરતા દેહ છૂટે તે છે તારો ધરમ
પ્રજ્ઞાચક્ષુ ખુલી જાતા અર્જુન શરણે જાય
પડળ રે માયાના તૂટતાં બાંધવ હણવા જાય
જે કોઈ એના ગુણલા ગાશે એની વાલો પકડશે બાય
નંદી તારા શરણે આવ્યો વાલા સંભાળજે એની અરજ
ગીતાજી રચીને કૃષ્ણએ ચીંધ્યો જીવન રાહ
જે કોઈ એના શરણે જાશે તેના મટે અંતરના દાગ
Album: શ્રીમદ્ ભગવદ્ ગીતા સાર
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar

Пікірлер: 113

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ. ખૂબ સરસ ગીતાજી સારાંશ ભજન માં સાંભળ્યો ખૂબ ગમ્યું ખૂબ આનંદ થયો.જય હો પરષોત્તમ ભગવાનની 💐🙏💐👌💐👍💐🚩💐 રતનબેન ના રાધે રાધે 💐🙏💐

  • @rasilathumbar1741

    @rasilathumbar1741

    Жыл бұрын

    રાધે રાધે 🙏🙏🙏🙏🙏

  • @shreyanshdonha2294

    @shreyanshdonha2294

    Жыл бұрын

    ob

  • @ivaparmarpradhumaniiaparma4745

    @ivaparmarpradhumaniiaparma4745

    Жыл бұрын

  • @user-cr6hc5we3n

    @user-cr6hc5we3n

    11 ай бұрын

    સરસ

  • @DiyaPatel-rq9un

    @DiyaPatel-rq9un

    10 ай бұрын

    Q

  • @dharmikrathod7383
    @dharmikrathod73837 ай бұрын

    બહુ સરસ ગીતાના ચાર નું ગાયું બેન

  • @RasilabenThummar

    @RasilabenThummar

    5 ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @ChampaRadadiya
    @ChampaRadadiyaАй бұрын

    Jay shree krushna

  • @RasilabenThummar

    @RasilabenThummar

    29 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના 🤗

  • @shardabenranpariya3158
    @shardabenranpariya315823 күн бұрын

    Jay shree swaminarayan 🙏🙏

  • @RasilabenThummar

    @RasilabenThummar

    21 күн бұрын

    જય સ્વમિનારાયણ જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏

  • @user-pv2zy3ic4j
    @user-pv2zy3ic4j8 ай бұрын

    Mast ane saru git chhe

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    ખૂબ ખૂબ ધન્યવાદ કિર્તન સાંભળવા માટે જય શ્રી કૃષ્ણ 😊🙏

  • @PatelSaya
    @PatelSaya4 ай бұрын

    જય શ્રી કૃષ્ણ રસીલા માસી બહુ મસ્ત ગીતાજી.નુ.ભજન

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    ખૂબ ખૂબ ધન્યવાદ કિર્તન સાંભળવા માટે જય શ્રી કૃષ્ણ 😊🙏

  • @shardabenranpariya3158
    @shardabenranpariya315823 күн бұрын

    Jay swaminarayan 🙏🙏

  • @RasilabenThummar

    @RasilabenThummar

    21 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏

  • @virendravsara9571
    @virendravsara95712 ай бұрын

    Jay sri krishna 🙏

  • @RasilabenThummar

    @RasilabenThummar

    2 ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @savitridubariya3665
    @savitridubariya366511 ай бұрын

    Khub saras che

  • @rasilathumbar1741

    @rasilathumbar1741

    11 ай бұрын

    🙏🙏🙏

  • @user-bv2gi8lr2u
    @user-bv2gi8lr2u9 ай бұрын

    Jay sheree Krishna ❤

  • @user-nf4vs4td1l
    @user-nf4vs4td1l8 ай бұрын

    srs kirtn

  • @sudhirbhaipatel9111
    @sudhirbhaipatel91116 ай бұрын

    Jay see krishna Radhe Radhe🙏

  • @RasilabenThummar

    @RasilabenThummar

    5 ай бұрын

    ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે😊🙏 રાધે રાધે 🙏🙏

  • @user-fi3ne1wl6p
    @user-fi3ne1wl6p5 ай бұрын

    Jay sree krasn

  • @RasilabenThummar

    @RasilabenThummar

    5 ай бұрын

    ખૂબ ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે 😊🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @latagohel7183
    @latagohel7183 Жыл бұрын

    જય શ્રી ગીતા. માં જય શ્રી કૃષ્ણ રાધેરાધે

  • @latagohel7183

    @latagohel7183

    Жыл бұрын

    ખૂબ ખૂબ. સરસ ગીતા.સાર. સાંભળી ખૂબ ખૂબ. આનંદ થયો.

  • @rasilathumbar1741

    @rasilathumbar1741

    Жыл бұрын

    🙏🙏🙏🌹🙏🙏🙏

  • @hypervlog2701
    @hypervlog270111 ай бұрын

    Vah ben saras

  • @rasilathumbar1741

    @rasilathumbar1741

    11 ай бұрын

    🙏🙏🙏

  • @rambhabendave3929
    @rambhabendave39299 ай бұрын

    Very nice

  • @hareshbharwad798
    @hareshbharwad79811 ай бұрын

    જય ગુરુદેવ સીતારામ સરસ કીર્તન ગાયુ ધન્યવાદ

  • @ombhajanmandal1733
    @ombhajanmandal17339 ай бұрын

    👌👌⭐⭐⭐🌹

  • @user-fp7qy2pi8n
    @user-fp7qy2pi8n4 ай бұрын

    Jay shiya ram 🙏🙏

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    જય શ્રી રામ 🙏🙏

  • @sejalthumar2108
    @sejalthumar210811 ай бұрын

    Jay shree krishna,🙏🙏 Khub sars Ava j Hari gun gata raho aevi Prabhu ne prarthana 🙏🙏🙏

  • @kokilapatel-dw6ti

    @kokilapatel-dw6ti

    11 ай бұрын

    2:47

  • @manishsolanki2112
    @manishsolanki211210 ай бұрын

    Khub khub sundar se geeta sar 🎉😍🙏

  • @gabanishantu7445

    @gabanishantu7445

    9 ай бұрын

    🎉😮

  • @k.v.pethani5966

    @k.v.pethani5966

    9 ай бұрын

    ​@@gabanishantu7445❤65

  • @krishnabarot4577
    @krishnabarot45772 ай бұрын

    Jay shree krishna 🙏 very nice

  • @RasilabenThummar

    @RasilabenThummar

    2 ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @vishalvara6474
    @vishalvara647411 ай бұрын

    😊દ9રૌથૌદૌરૉઔંૡઓૡઓઓૡઐઓરરરથઃરદલદલઃૡૡૡૡૡૡરઃરરૉરઃૡઃૡૡૡરરૉરૉૡૡદલરર્ડ રરરઃરંરંરરરંથ।।।રર્ડથર।।ૡૡૡરૉરૉૡૡથૉ।ૡૡદરદર।રૉૡર્ડરલ્ટદથથૉથોરરોથૉથરથોૡઔરંઔરંરંરંરંરંરંરૌરૌદંયંરૌરૌઔંરૌંયથથંઌંઓયયંયોૡઔઔઌઔઔરઃરંરરથરઃથૌરૌરઃરૌઌતૅઓઌઓઌઓઌ0ઌઓઓૠજોઓૡઓૡઓતૉઓઓૡયૉ9ઃજમૉ9ૡ0ણ9ંરંરોંરોયોૡઓઓલલરરરૌ લ।લૉૡર રલર ર રલ।ૡલલ લ લલ લ।લ ર । લ્ત। ર।ર।।।લ । લરર। ૡ।ૡૡરરરરર્ડર।ૡૡ ર।😊😊😊 20:09 😊😊 20:11 😊 20:11 20:11 😮 20:14 😊 20:15 😊 20:15 😊😊 20:17 😅 20:18 20:18 20:18 20:19 😊😊😊😅 20:19 😊 20:19 😊 20:20 😊😅😊😮😅😊 20:25 😮😊😊 20:25 20:27 20:27 😊😊😊😮😮😊 20:29 20:29 😊😅😊😊😊 20:32 😊😊 20:32 😅 20:35 😊 20:36 😊😊

  • @patelharesh273
    @patelharesh2735 ай бұрын

    સરસ રાઘે રાઘે❤❤

  • @RasilabenThummar

    @RasilabenThummar

    5 ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે 😊🙏

  • @bhavanapatel6147
    @bhavanapatel614711 ай бұрын

    Very nice Gita na patha very very nice

  • @varshamaniya2937
    @varshamaniya2937Ай бұрын

    Bov sars

  • @RasilabenThummar

    @RasilabenThummar

    Ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏

  • @kasthbhanjansarangapurkirtan
    @kasthbhanjansarangapurkirtan10 ай бұрын

    સરસ🙏🙏🙏

  • @virajbhuva1049
    @virajbhuva104911 ай бұрын

    🙏🙏🙏🙏

  • @user-jh9fv9tc2e
    @user-jh9fv9tc2e11 ай бұрын

    જયસ્વામિનારાણ

  • @rasilathumbar1741

    @rasilathumbar1741

    11 ай бұрын

    🙏🙏🙏

  • @hareshbharwad798
    @hareshbharwad79811 ай бұрын

    ખૂબ ખૂબ અભિનંદન ખૂબ જ સરસ છે જય ગુરુદેવ

  • @parbhubhaisaradiya1222

    @parbhubhaisaradiya1222

    11 ай бұрын

    ,x

  • @meenapatel87
    @meenapatel874 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    જય શ્રી કૃષ્ણ મીનાબેન🙏🙏 દિલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🌺🙏

  • @user-bk5lm1gt8x
    @user-bk5lm1gt8x Жыл бұрын

    bhavna thumbar🎉🎉whhhh

  • @rasilathumbar1741

    @rasilathumbar1741

    Жыл бұрын

    🙏🙏🙏🙏🌹🙏🙏🙏

  • @maganbhaipatel2983
    @maganbhaipatel298311 ай бұрын

    તમારો ખુબ ખુબ આભાર

  • @rasilathumbar1741

    @rasilathumbar1741

    11 ай бұрын

    🙏🙏🙏

  • @gelobohariya6999
    @gelobohariya699910 ай бұрын

    ખુબસરગીતાજિનુપાનવા્❤🙏🏻🙏🏻

  • @madhujasani948
    @madhujasani9489 ай бұрын

    ખુબ સરસ ગીતા સાર ભજન સાભળ્યો

  • @KiranbhaiVarmora-zw1dt
    @KiranbhaiVarmora-zw1dt11 ай бұрын

    Atisarasandatibest

  • @whatuwant8550
    @whatuwant855011 ай бұрын

    Bav saras bhajan samjva jevu che..

  • @user-ct2ty7ss4l
    @user-ct2ty7ss4l7 ай бұрын

    બોવસરસગીતાગાયહૈયામાઆનંદથાયજયશ્રીકૃષ્ણ

  • @RasilabenThummar

    @RasilabenThummar

    5 ай бұрын

    ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે😊🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @KapilaRawal
    @KapilaRawal2 ай бұрын

    Jai shree krishna ❤

  • @RasilabenThummar

    @RasilabenThummar

    2 ай бұрын

    જય શ્રી ક્રિષ્ના 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @hiraodedara813
    @hiraodedara813 Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @virendravsara9571
    @virendravsara95712 ай бұрын

    Please🙏 tme "arjun gita" No video bnavo Tmaro rag bhgvat kripa thi khub j sars che Jivti ben na jaja krine Jay sri krishna

  • @RasilabenThummar

    @RasilabenThummar

    2 ай бұрын

    જય શ્રી કૃષ્ણ જીવતિબેન 🙏😊 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે🙏 હા ચોક્ક્સ મુકીશું

  • @suchitapatel4133
    @suchitapatel4133 Жыл бұрын

    Jay shree Gitaji matay namah, jsk

  • @rasilathumbar1741

    @rasilathumbar1741

    Жыл бұрын

    🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏

  • @user-kd2lp4bx6v
    @user-kd2lp4bx6v Жыл бұрын

    જય માતાજી

  • @indirasharma55

    @indirasharma55

    Жыл бұрын

    જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹 જય માતાજી ને વંદન 🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷

  • @rasilathumbar1741

    @rasilathumbar1741

    Жыл бұрын

    જય mataji🙏🙏🙏🙏🙏

  • @Lakhiben-dv5qq

    @Lakhiben-dv5qq

    11 ай бұрын

    ​પટટપ⁷⁴l😊

  • @shardasurati1778
    @shardasurati177811 ай бұрын

    🙏🙏🙏🙏🙏👌👌👌👌🌹❣️❤️

  • @narsinhbhaivankar3170
    @narsinhbhaivankar31703 ай бұрын

    Jayshrrekrisana❤

  • @RasilabenThummar

    @RasilabenThummar

    3 ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 જય શ્રી રામ 🙏 કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @kusumbenvekariya534
    @kusumbenvekariya53411 ай бұрын

    Very nice didi khab sundar amone gitaji sabhali ne aanad aaviyo benu ne jay shri krishna

  • @rasilathumbar1741

    @rasilathumbar1741

    11 ай бұрын

    🙏🙏🙏

  • @bkthumar5484
    @bkthumar548411 ай бұрын

    Good

  • @rasilathumbar1741

    @rasilathumbar1741

    11 ай бұрын

    🙏🙏🙏

  • @user-jw8og1lf1m
    @user-jw8og1lf1m9 ай бұрын

    ખુબ ખુબ અભિનંદન ગીતાજીનો સાર સરસ સમજાવ્યો

  • @abhadani7361
    @abhadani736111 ай бұрын

    ભોળા શિવજી તપ કરવા જાય છે તે ગીત મોકલો

  • @arunabenmpatel9813
    @arunabenmpatel9813 Жыл бұрын

    જ્યશ્રી ગીતામાતા સરસ ખૂબ મહાત્યમ છે અધિક માસમાં

  • @rasilathumbar1741

    @rasilathumbar1741

    Жыл бұрын

    Thank દીદી

  • @kinjalthumar1156
    @kinjalthumar1156 Жыл бұрын

    ખૂબ ખુબ સરસ શ્રી ગીતાજીનું રસપાન કરાવ્યું🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏👏👏👏

  • @rasilathumbar1741

    @rasilathumbar1741

    11 ай бұрын

    🙏🙏🙏

  • @jatinvekariya2283

    @jatinvekariya2283

    11 ай бұрын

    @@rasilathumbar1741 ઞ

  • @KantibhaiGediya

    @KantibhaiGediya

    11 ай бұрын

    😊😅 કે

  • @jaysukhkhasiya3220

    @jaysukhkhasiya3220

    8 ай бұрын

    ​@@KantibhaiGediya❤

  • @gabanishantu7445

    @gabanishantu7445

    8 ай бұрын

    ​@@KantibhaiGediya😂😮😮❤🎉😊

  • @harshachauhan9635
    @harshachauhan9635 Жыл бұрын

    તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આ ગીતાજી માટે તમને ઘણાં દિવસથી કમેન્ટ કરતી હતી.

  • @rasilathumbar1741

    @rasilathumbar1741

    Жыл бұрын

    🙏🙏🙏🙏thank didi🙏🙏🙏🙏🙏🙏

  • @k.bdobriya7684
    @k.bdobriya768411 ай бұрын

    🌹🌹 જય શ્રીકૃષ્ણ 🌹🌹

  • @rasilathumbar1741

    @rasilathumbar1741

    11 ай бұрын

    🙏🙏🙏

  • @kokilapatel-dw6ti

    @kokilapatel-dw6ti

    11 ай бұрын

    ​@@rasilathumbar17419:24

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya823410 ай бұрын

    Very nice

  • @meenapatel87
    @meenapatel874 ай бұрын

    🙏🙏🙏🙏

Келесі