Kapas ma khatar kayu ane kyare apavu e no video banavo 35-40 man kapash kae rite levo eno video banavo
@sureshfurniture57662 ай бұрын
बहु सरस माहित
@user-yx7dm1yo8c2 ай бұрын
A j saheb kharekhar khedutnu aaje koi nthi
@rinkeshpatel273Ай бұрын
ઉકરળાની અંદર પીપળા ની સીટમ કેવીરીતે કરીછે તે બતાવો તો બીજાલોકો તે કરીસકે
@roms935311 күн бұрын
અલા ભાઈ, ખેડૂત ભાઈ નો ફોન નંબર તો આપો.
@vasantchaudhari626727 күн бұрын
મકાઈ માં પાંચ ડોડા અને ખેતરમાં ૧૦ ઇંચ વરસાદનું પાણી સમાઈ જાય એ વાત થોડી વધારે લાગે છે અને પ્રાકૃતિક ખેતીમાં ડાયરેક્ટ રોટાવેટર ચલાવવાથી ખેતરમાં રહેલા અળસિયા નો નાશ થાય છે
Aj miliya Khali video j utare se aapdo phone to upadta nathi
@hareshbhaipatel5212 ай бұрын
Dhadavina dhan no nipaje,
@jayantilalpatel333Ай бұрын
ડ્રીપ માટે બેરલ ની ડીઝાઈન ચિત્ર સહિત નો વિડીયો બનાવી મુકવા વિનંતી
@indrajitRАй бұрын
muliya saheb please re-master the vedio with making technical contents in your own words. that will be more useful as that farmers language is gibberish and non understandable with superficial flavours of words. thanks for your kindness in advance.
@user-bg3wb6it6oАй бұрын
😂😂😂😂
@rameshjitodiya1139Ай бұрын
Saheb adasiya marijay rotovetar maro etle
@chintanpatelrasnol8806Күн бұрын
Aaj kal badha khedut na video samaj nathi avate
@vinodsavaliya902823 күн бұрын
60+60નો 15નો ખરચો થાય તે જણાવો
@krishnalaxmanbhai6866Ай бұрын
પરવાહીલીધાપસેકચરાનેકેટલાટામેકાઢવોપડે
@manubhaimuliya5488
Ай бұрын
Unale,vaisakh mhine.
@user-me5dg5mm3lАй бұрын
યોગેશ,ભાઈ,ધન્ય,વાદ,તમારો,નંબર,આપો,તોસારૂ
@user-bg3wb6it6oАй бұрын
ખાડો ભરવા ક્યાં😂😂
@ShivbhadrsinhChudasama27 күн бұрын
૧૦ ઇચ વરસાદ પડેતો ખેતર ભરાઇ જાય। આ ભાઈ કે પાણી બાર નથી નિકતુનથિ ગપામારેછે
@mernaresh13042 ай бұрын
Hi... મૂળિયાં સાહેબ... ખાતર બહાર કાઢવું હોઈ તો જેસીબી ઉતારવી તો કાગળ ફાટી જાય..?
@user-dp5io7wt9z2 ай бұрын
આ વાતુ કરવી છે પ્લાટીક દર વર્ષે લેવાનુ થાઇ R C C આખી જીંદગી ચાલે દશ ઇચ વરસાદ નુ પાણી ખેતર મા ના સમાય હુ ખેતી કરુ છુ 150 વીધા ખેતી છે ને મારી ઉમર 70 વર્ષ છે એટલે ખોટી વાતુ ના કરતા
@sanjaynakum2347
2 ай бұрын
દસ ઇંચ વરસાદ પડે તોય ખેતર મા પાણી સમાઈ જાય પણ પાકુતિક ખેતિ કરે તો મારે આજુબાજુ ખેતર મા પાણી ભરેલુ હોય મારા ખેતરમા પાણી જમીન મા ઉતરી જાય છે
@krishanrajdav2473
2 ай бұрын
એક વખત રૂબરૂ આવીને જોવો ને તો ખબર પડે
@sahdevsinhjadeja103
Ай бұрын
વડિલ સાચી વાત છે. પણ પ્રાકૃતિક ખેતી કરો તો શકય છે. મારા કુટુબીક કાકા નો દિકરો કરે છે પ્રાકૃતિક ખેતી 7.5 હોર્સ પાવર ની મોટર 4 વિઘા જમીન ને પીયત આપતા 8 દિવસ થાય છે. તેનો નાનો ભાઈ કંટાળી જાય છે પીયત આપવા માં એટલું પાણી નું સંગ્રહ થાય છે.
Пікірлер: 104
ખુબ જ સરસ. આપ સાચા અર્થમાં ખેતી કરો છો. ખેતી કરતાં દરેક ખેડૂત માટે આપ આદર્શ છો.
ખૂબ ખુબ,અભીન્યદનમૂળીયાસાયબ ,ઓગેશભાઈ
ખૂબ જ સરસ માહિતી આપી 👌
જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ
જય મુરલીધર યોગેશભાઈ ખુબ સરસ
વાહ સરસ આઇડિયા. ધન્યવાદ ને પાત્ર એવા યોગેશભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન.
જય જવાન જય કિસાન
❤🎉ખૂબ ખૂબ સરસ સાહેબ ❤🎉
खूब खूब खूब धन्यवाद
જય મુરલીધર મૂળિયાં સાહેબ
Wahh Yogesh bhai
ખુબખુબ સરસ
જય માતાજી યોગેશ ભાઈ
Khub saras
Khub khub saras, dhanyvad.
જય જવાન જય કિશાન
જય માતાજી યોગેશભાઈ ખુબ સરસ
Thank you for valuable information
❤ khub khub aabhar yogeshbhai ❤ saras mahiti aapi che ❤ God bless you ❤
સરસ આડીયા છે
વાહ યોગેશ ભાઈ આહીર ખુબ સરસ માહિતી આપી
જય માતાજી ❤❤❤❤❤ લોદરા થી સાંતલપુર તાલુકાના
જય.કિસાન.જયજવાન
સરસ મૂળીયા સાહેબ
જોરદાર માહિતી આપી છે તો જય માતાજી 🙏
આભાર મૂળિયા સાહેબ
વાહ ધરતી નો તાત.
Jay shree Krishna saheb
Waw yogesh bhai waw
Gud
Jay kishan
16 લાખ થી પણ વધુ સમાઈ
Jay jalaram
jordar
भारत भाई परसाणा हता सु जय गौ माता भारतभाई
Very good
👌👍
😊🎉
👌👌👌
A j muliya shaheb badhi vat barabar chhe pan ander nakhel kacharo ane chhan bhar kadhavu ke nahi tenu Kai kidhu Nathi
@DhavalMalvania
Ай бұрын
E chan ane khatar decompose thatu jay em level ghattu jay ane biji season e biju nakhtu revanu
૧૦ ઇંચ વરસાદ નું પાણી ખેતર માં સમાઇ જાય એ વાત મગજ માં નથી બેસતી
@Jkishan327
Ай бұрын
નઇ બેસે કેમ કે જમીન પોચી બને અને અડસિયા નાં દર થાય એટલે પાણી જમીન મા ઉતરે
@ankitchaudhari2807
Ай бұрын
બધું સાચું ના હોય bhai
@prakashnaghera8520
Ай бұрын
Sasu se
@anirudhjalu9559
Ай бұрын
Sachu che bhai
@zingbilla6636
Ай бұрын
Khali khetar ma khaliya pidi jay 😅😅😅
Good
જોજો મારા ભાઈ જ્ઞાન પણ માપમાં આપવાનુ 😂
Shanker b. Rathod 2:31
Gam gam camp rakho
Vah gadhpur jay swaminarayan
સાવ નવરા હોય તો બધાને વિસાર આવે
કાગળ ઉદર કાપી નાખે છે
સંપૂર્ણ પદ્ધતિ લખી ને ડીસ્ક્રીપશન માં મુકવા વિનંતિ
મારુ ગામ રળિયાણા.ઘનશ્યામભાઈ
13:00 મકાઈ માં પાંચ ડોડા....?? મકાઈનું બિયારણ નો ફરક કે આ પદ્ધતિ નો ફરક ???
ऐभाइआबघुवघारेजमीनअनेऐकजजगयाऐवघारेजमीनहोयतोआबघुथायभाइनानाटुकडाजमीनोअलगजगयाऐहोयतेनेमाटेसकयनथी
Kapas ma khatar kayu ane kyare apavu e no video banavo 35-40 man kapash kae rite levo eno video banavo
बहु सरस माहित
A j saheb kharekhar khedutnu aaje koi nthi
ઉકરળાની અંદર પીપળા ની સીટમ કેવીરીતે કરીછે તે બતાવો તો બીજાલોકો તે કરીસકે
અલા ભાઈ, ખેડૂત ભાઈ નો ફોન નંબર તો આપો.
મકાઈ માં પાંચ ડોડા અને ખેતરમાં ૧૦ ઇંચ વરસાદનું પાણી સમાઈ જાય એ વાત થોડી વધારે લાગે છે અને પ્રાકૃતિક ખેતીમાં ડાયરેક્ટ રોટાવેટર ચલાવવાથી ખેતરમાં રહેલા અળસિયા નો નાશ થાય છે
આભાઈફેકવાઈસડીગયાછેપેલાબાપદાદાનીખેતીઆવીજહતીકયારેયબેપૈસાનમળીયા