બહુ નહીં થાય ખાતરનો ખર્ચ ll ખેડૂતનો સમય બચી જશે અને મજુરી ઓછી થશે llખેડૂત માટે ક્રાતિકારી શોધ ll

બહુ નહીં થાય ખાતરનો ખર્ચ ll ખેડૂતનો સમય બચી જશે અને મજુરી ઓછી થશે ll
ખેડૂત માટે ક્રાતિકારી શોધ ll
www.farmfluence.in
sales@farmfluence.in
+91-97240-26585
#બહુનથીથાયખાતરનોખર્ચ
#ખેડૂતનોસમયબચીજશે
#અનેમજુરીઓછીથશે
#ખેડૂતમાટેક્રાતિકારીશોધ
#positivevaat
#inspirestoryingujarati
#successpersonstory
#gujaratimotivationalstory
#જીવનપ્રેરકપ્રસંગો
#inspirestoryingujarati

Пікірлер: 81

  • @bharatgorwadia4734
    @bharatgorwadia47342 ай бұрын

    Very nice solutions congratulations

  • @manubhaimuliya5488
    @manubhaimuliya54882 ай бұрын

    Khedut ne lutvano plan,deshi khatr nakho,jivamrut bnavo, bell thi kheti kro,khatr ni company vala uper nhi aavva de.

  • @JelalDhananjay-hz6ci

    @JelalDhananjay-hz6ci

    2 ай бұрын

    ખેડૂતો ને ખેડૂતો ના દિકરાઓ લુટે છે રાસાયણિક દવા કોણ વેચે છે??! માર્કેટીંગ યાર્ડ મા વધુ દુકાનો કોની છે ???! દેશી છાણુય ખાતર તેમજ અળશીયા ખાતર અનૈ ગાય આધારિત સજીવ ખેતી કરો ,તમારી બુદ્ધિ મા ઉતારી વિચારી અમલ મા મુકશો હિન્દુ લેઉઆ કણબી જયસુખરામ ગૌકુલદાસ લીંબાસીયા જયસુખ ધનંજય

  • @bharatnakrani2067
    @bharatnakrani20672 ай бұрын

    રીઝનેબલ પ્રાઇઝ થાય તો ઝડપથી વપરાશ - ખરીદી વધે કામની વસ્તુ છે

  • @AP87045

    @AP87045

    2 ай бұрын

    સમગ્ર ગામ નાં ખેડૂતો એકસરખી ધન રાશિ એકત્રિત કરી ખરીદી શકાય જેથી એકબીજા માં એકતા ની ભાવના થશે આત્મિયતા વધું મજબૂત થશે

  • @user-kj4il8ey5g
    @user-kj4il8ey5g2 ай бұрын

    ગમ્યું હો ભાઈ

  • @chandubhaitilva6430
    @chandubhaitilva64302 ай бұрын

    ભાઈતમેતો. ગજબકરી. આસોધકરી. તેબદલઆભાર

  • @kalabhaisavabhai8723
    @kalabhaisavabhai87232 ай бұрын

    Congratulations

  • @italiyabharat1103
    @italiyabharat11032 ай бұрын

    ખુબજ સુંદર માહિતી આપી

  • @rajeshdhamecha9245
    @rajeshdhamecha92452 ай бұрын

    ખુબ સરસ...❤

  • @KirtisinhJadeja-hk3nx
    @KirtisinhJadeja-hk3nx2 ай бұрын

    Abhinandan bhai

  • @maganbhalodiya2886
    @maganbhalodiya28862 ай бұрын

    खुब खुब अभिनंदन

  • @AP87045
    @AP870452 ай бұрын

    ખેડૂત મિત્રો માટે અત્યંત ઉપયોગી થઇ શકે છે ધન્યવાદ

  • @patelparimal1921

    @patelparimal1921

    2 ай бұрын

    😊😊😊😊😊

  • @bharatpathak5566
    @bharatpathak55662 ай бұрын

    ખૂબ ખૂબ અભિનંદન

  • @ripalvaru1792
    @ripalvaru17922 ай бұрын

    કિંમત

  • @ygnkgnchishty3273
    @ygnkgnchishty32732 ай бұрын

    Congratulations 😊

  • @VinodPatel-hm8dr
    @VinodPatel-hm8dr2 ай бұрын

    ખુબ ખુબ આભાર

  • @alpeshpatel-tp1ss
    @alpeshpatel-tp1ss16 күн бұрын

    Amare joye che sir Su. Kimat che ani

  • @rameshkaneriya740
    @rameshkaneriya7402 ай бұрын

  • @jayeshdave7085
    @jayeshdave70852 ай бұрын

    Great 👌👌👌

  • @oragenicfarming236
    @oragenicfarming2362 ай бұрын

    Very nice

  • @ramjibhaipatel1132
    @ramjibhaipatel11322 ай бұрын

    Good

  • @amotiyajasabha773
    @amotiyajasabha7732 ай бұрын

    Good 😊

  • @kathapatel4861
    @kathapatel48612 ай бұрын

    Price શું છે?

  • @SanviPatel-gq3yz

    @SanviPatel-gq3yz

    Күн бұрын

    55000

  • @umedbhaiprajapatikeshabhai7196
    @umedbhaiprajapatikeshabhai71962 ай бұрын

    Bhai price ketali chhe?

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki6482 ай бұрын

    Instrument ma ૫૫ hajar જેવું કંઈ દેખાતું નથી કોઈ ના લે ભાઈ only two thousand

  • @gambhirsinhsolanki7842
    @gambhirsinhsolanki78422 ай бұрын

    Kimat shu che sathi Biju matriyal joy

  • @dineshbhai4122
    @dineshbhai41222 ай бұрын

    Good 🎉

  • @user-vz3ux3sy4k
    @user-vz3ux3sy4kАй бұрын

    ખેડૂત. ને. ભાવ. આવે. એવું. Mcin. બનાવો

  • @nirmalkumarwala2530
    @nirmalkumarwala25302 ай бұрын

    Need such instrument to detect pesticides

  • @vipinpatel6019
    @vipinpatel60192 ай бұрын

    JAMAICA NI JEM JAMIN MA PANI MAPNI NU MACHIN CHE K ? AAJ MACHINE MA PANI MAPLE NO OPTION CHE K KEM ?

  • @rameshchandrapabari7042
    @rameshchandrapabari70422 ай бұрын

    વિડિયો નો વિષય સારો છે, મોટા ભાગના ખેડૂતો ને આ કીંમત નાં પરવડે. આજ વિષય પર નવા વિડિયો નો ઇંતજાર.

  • @AP87045

    @AP87045

    2 ай бұрын

    સમગ્ર ગામ નાં ખેડૂતો એકસરખી ધન રાશિ એકત્રિત કરી ખરીદી શકાય જેથી એકબીજા માં એકતા ની ભાવના થશે આત્મિયતા વધું મજબૂત થશે

  • @umedbhaiprajapatikeshabhai7196
    @umedbhaiprajapatikeshabhai71962 ай бұрын

    Bhai price vadhare chhe khedutnu kam nathi

  • @KirtisinhJadeja-hk3nx
    @KirtisinhJadeja-hk3nx2 ай бұрын

    કેટલી કિંમત છે.

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki6482 ай бұрын

    ૨૦૦૦ હજાર કિંમત ગણાય. ૫૫ હજાર robbery

  • @krupeshchaudhari7438
    @krupeshchaudhari74382 ай бұрын

    😅

  • @ranjitsinhraol9878
    @ranjitsinhraol98782 ай бұрын

    જમીનનો કાબૅન બતાવશે ?

  • @dipeshdodiya8179
    @dipeshdodiya81792 ай бұрын

    Aani under micro nutrients tatva ni khabar pade khari

  • @babubhai851
    @babubhai8512 ай бұрын

    Kit na bhav vishe mahiti aapo

  • @maheshdhandhlya
    @maheshdhandhlya2 ай бұрын

    ઓર્ગેનિક કાર્બન,સલ્ફર,લોહતત્વ,કેલ્શિયમ, વગેરે બતાવે તો કામનું,

  • @ashokrangani8394

    @ashokrangani8394

    Ай бұрын

    Sachi vaat chhe...

  • @vtvpcr6363
    @vtvpcr63632 ай бұрын

    ક્રાતિકારી શોધ

  • @Bhavin.b
    @Bhavin.b2 ай бұрын

    આ બધુ ભણવા પુરતુ જ હારૂ લાગે બાકી જેણે ઝીણવટ ભરી નજર થી હળ હાંક્યુ હોય બળદથી વાવ્યુ હોય દાતરડી થી પારુ હોય નીંદણ કર્યુ હોય અને મહેનત કરી હોય એને મારો ભગવાન ગાંડો થય ને ખેતરના ખુણા માથી ઢગલો કરી દે એટલુ આપી જ દે છે આદી અનાદી કાળ થી આ જ ચાલ્યુ આવે છે જય શ્રી રામ

  • @positivevaat

    @positivevaat

    2 ай бұрын

    To saru bhai

  • @shaikakadiya

    @shaikakadiya

    2 ай бұрын

    Topa Israel thi vadhare bhagvan koine nay ruthyo hoy hara abhan

  • @sgsodhavlog808

    @sgsodhavlog808

    2 ай бұрын

    પણ ભાઈ અત્યાર ની પેઢી ને નથી હળ હકતા આવડતું નથી નેંડતા આવડતું નથી પાણી પાતા આવડતું નથી ઠોર રાખવા તેને ભાગવા ખેતર ના ખૂણા માંથી સુ આખા ખેતર માંથી નથી મળવાનું એક વાત યાદ રાખજો કે જ્યારે કોઈ ટેકનોલોજી આવે ત્યારે તેને આવકારી લેવાય ટેકનોલોજી એ પ્રગતિ નું પગથિયું છે

  • @kevalpatel2158

    @kevalpatel2158

    2 ай бұрын

    તમારી વાતસાચી છે પણ એ 20 મી સદી સુધીજ સાચી હતી અત્યારે 21 મી સદી મા ઝેરી વાતાવરણ મા 20 મી સદી ની જેમ ખેતી કરવામા છોકરા કુવારાજ રહે અને ખેડુતને અઅંતે ઝેર પિવા સિવાય રસ્તો ના હોય . હવેની ખેતી ખાલી મહેનત કરવાથીને ભગવાન ભરોસે થાતીજ નથી . ટેક્નોલોજી સમજણ કોઠાસુજ મહેનત અને આત્મવિશ્વાસ થી હવેની ખેતી થાસે.

  • @usmanganishaikh6649
    @usmanganishaikh66492 ай бұрын

    " ગુજરાત રાજ્ય ના બધા ગ્રામો ની ખેડુત મંડરીયો પાસ, આજ યંત્ર હોવુ જરુરી છે "

  • @manubhaisindhav6653
    @manubhaisindhav66532 ай бұрын

    ખૂબ સરસ શું કિંમત છે

  • @shaileshpatel5446

    @shaileshpatel5446

    21 күн бұрын

    C

  • @shaileshpatel5446

    @shaileshpatel5446

    21 күн бұрын

    1:39 1:42

  • @abg8940
    @abg8940Ай бұрын

    જમીન નો કાર્બન જાણી સકાય ?

  • @AhirNathubhaibandhiya
    @AhirNathubhaibandhiya2 ай бұрын

    ખુબ જ સરસ અભીનંદન

  • @positivevaat

    @positivevaat

    2 ай бұрын

    Thanks bhai

  • @balavantbhaipatel9048
    @balavantbhaipatel90482 ай бұрын

    Phon-no-apo

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki6482 ай бұрын

    Sona karta ઘડામણ મોંઘું આવી વાત થઈ.

  • @rakeshpatel1337
    @rakeshpatel13372 ай бұрын

    તમે અમારા ખેતર માં આવી ને કરી આપો તો જે થાય એ ચૂકવીએ

  • @vtvpcr6363
    @vtvpcr63632 ай бұрын

    અમારી જમીનમાં ચેક કરાવવુ હોય તો શું price લે છે...જૂનાગઢ

  • @positivevaat

    @positivevaat

    2 ай бұрын

    100 rupees

  • @laljibhaiherma6369
    @laljibhaiherma63692 ай бұрын

    પૈસાઙે

  • @maganbhalodiya2886
    @maganbhalodiya28862 ай бұрын

    ગામ દરેક મંડળી નો સંપર્ક કરો

  • @smnagar5198

    @smnagar5198

    2 ай бұрын

    ग्रुप मां के ग्राम पंचायत खरीदे तो राहत रहसे !

  • @aonea-one4009
    @aonea-one40092 ай бұрын

    Mobail nambar mokalo

  • @chandujidabhi1472
    @chandujidabhi14722 ай бұрын

    10 fut dur rakho

  • @gambhirsinhsolanki7842
    @gambhirsinhsolanki78422 ай бұрын

    Aapno mo no

  • @sgsodhavlog808
    @sgsodhavlog8082 ай бұрын

    મને 52000નો અંદાજ હતો

  • @Intraday_Target_Trader
    @Intraday_Target_Trader2 ай бұрын

    55000 kit chhe Khedutone luto

  • @AP87045

    @AP87045

    2 ай бұрын

    ઉપયોગી વસ્તુ નો આદર કરવો જોઈએ અભીનંદન ની અપેક્ષા નથી રાખતું પણ તે વ્યક્તી ને હતાશ ના કરો લૂંટ લાગતી હોય તો સમગ્ર ગ્રામવાસી સરખે હિસ્સે ધનરાશિ એકત્રિત કરો તો એકતા ની ભાવના થશે એકબીજા પ્રત્યે આત્મીયતા વધશે

  • @Intraday_Target_Trader

    @Intraday_Target_Trader

    2 ай бұрын

    @@AP87045 એક વ્યક્તિ હતાશ થાય એનાથી કંઈ થઈ ફેર ન પડે પરંતુ જો આટલી બધી કોસ્ટ હોય ખેડૂતને કઈ રીતે પહોંચાય એ તો એક પ્રોફિટેબલ બિઝનેસ થઈ ગયો અને 55000 ની કોસ્ટ હોય તો એ ખેડૂતને નહીં પરંતુ એ કંપનીને વહેંચી શકે. હું જે સમજી શક્યો એ મેં કીધું.

  • @jadejabalwantsinh147
    @jadejabalwantsinh1472 ай бұрын

    આ નાલાયક લેબ વારા ખોટા રિપોર્ટ આપે છે ખેતર માં ક્યારેય નહીં જાય ખોટી ના છે

  • @kamleshnaik1127
    @kamleshnaik11272 ай бұрын

    Address phone vagar mahiti aapvano shu upyogi? Phone number aapva vinati chhe

  • @keshubhairakholiya7138
    @keshubhairakholiya71382 ай бұрын

    Good

Келесі