કપાસમાં નિંદામણનું નિયંત્રણ | Cotton Weed Control

નિંદામણ નાશક # khedut parivar # Weed control
કપાસમાં નિંદામણનું નિયંત્રણ | Cotton Weed Control #કપાસ #ખડની દવા #kapas #Maxxcott # મેક્સકોટ દવા
નમસ્કાર ખેડૂત મિત્રો,
આ વીડિયોના માધ્યમથી મેં દરેક ખેડૂત મિત્રોને કપાસની ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો નિંદામનનું નિયંત્રણ કેવી રીતે કરવું તો તેના માટે ખેડૂતોને નિંદામણ ની દવા કઈ કંપનીની વાપરવી ,ક્યારે વાપરવી, કેટલા પ્રમાણમાં વાપરવી અને કયા સમયે વાપરવી તેના વિશે આ વીડિયોમાં વિગતવાર ચર્ચા કરીશું.
જો ખેડૂત મિત્રો ,તમને આ માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં .
આભાર, જય જવાન, જય કિસાન
કપાસની ખેતીના બીજા વિડીયો જોવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો
• કપાસની ટોપ 10 બિયારણની...
• કપાસમાં પાયાનું ખાતર |...
• 1 એકર માંથી 100 મણ કપા...
• કપાસનું વાવેતર કેવી ર...

Пікірлер: 13

  • @ghodakiyajesingbhai5213
    @ghodakiyajesingbhai52132 ай бұрын

    Khub sarsh

  • @kisanMitra5042
    @kisanMitra5042 Жыл бұрын

    કપાસમાં નિંદામણ ની ખુબ સરસ માહિતી આપવા બદલ આભાર

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    👍 👍

  • @vishnujambu1965
    @vishnujambu1965 Жыл бұрын

    Koi kedut ભાઈ ને ખબર હોય તો જણાવો

  • @vishnujambu1965
    @vishnujambu1965 Жыл бұрын

    કપાસ ઊગ્યા પછી તરતજ chate to kapas na વિકાસ પર કોઈ અસર થાય

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    ૨૦ થી ૨૫ દિવસના કપાસમાં દવા મરાય વાંધો ના આવે. એના પહેલા દવા મારવી નહીં

  • @himanshumachhi4110
    @himanshumachhi4110 Жыл бұрын

    Mara 8 Acre khetar ma Maxxcoat Vapri che jordar Result madyu che...Number 1 dava che...

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    👍👍

  • @Lalioffical7930
    @Lalioffical7930Ай бұрын

    800ml ni price 1850₹ che ane vighe 2 pamp karva nani botal avati nathi

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Ай бұрын

    તમારા નજીકના એગ્રો સેન્ટરમાં તપાસ કરો

  • @Lalioffical7930

    @Lalioffical7930

    Ай бұрын

    @@KhedutParivar402 hu laviyo chu atale

Келесі