કંસ રાજા ને એક બેનડી રે|| દેવકી ની વેદના 👇લખેલું છે | Old bhajan|| super bhajan|| વિશુ ભક્તિ વંદના|

કંસ રાજા ને એક બેનડી રે|| દેવકી ની વેદના 👇લખેલું છે | Old bhajan|| super bhajan|| વિશુ ભક્તિ વંદના
|#visubahktivandna
#ભાવના ભજન
#રામભજન
#હેમંતચૌહાણનાભજન
#ભક્તિઆહીરનાભજન
#nimavatBinnaBhajan
#વિશુભક્તિ વંદના
#visubahktivandna
#emotionalstory
#dharmikstory
#lessonablestory
#Shiv bhajan
#કીર્તન
#સત્સંગ
#Krishnabhajanભક્તિવંદના
#dharmikstory
#કીર્તનમંડળ
#પ્રભાતિયા
#ધાર્મિકગીત
#GeetaRabarinaBhajan
#કંસરાજાની એક બેનડીરે
નમસ્તે મિત્રો ! (વિશુ ભક્તિ વંદના ) Vishu Bhakti Vandana ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
કંસરાજા ને એક બેનડી રે
દેવકી એના નામ મારા વાલા
હરખે થી બેન ને પરણાવિયા રે
કંસ વળાવા જાય મારા વાલા
બેની ચાલ્યા એના સાસરે રે
આકાશવાણી થાય મારા વાલા
આઠમો ગર્ભ તને મારશે રે
કંસ ને થઈ ગઈ જાણ મારા વાલા
બેની ને પૂર્યા જેલ માં રે
તાળા દીધા બેની ને દ્વાર મારા વાલા
તાળા દીધા જેલ બારણે રે
સાત સાત ભાણેજ એને મારીયા રે
આઠમો ઉતર્યો એનો કાળ મારા વાલા
કારાગૃહ ની માય મારા વાલા
ત્યાં તો વાસુદેવ જાગિયા રે
ટોપલો કર્યો છે તૈયાર મારા વાલા
તાળા ધડોધડ ઉઘડ્યા રે
સિપાઈઓ ઊંઘી જાય મારા વાલા
ત્યાં તો વાસુદેવ ચાલિયા રે
આઇવા છે જમના જી ને કાંઠે મારા વાલા
જમના જી લાગ્યા ડોલવા રે
પ્રભુ એ પગ લંબાવ્યા રે
પાણી માં મારગ થાય મારા વાલા
આઇવા છે ગોકુળ ગામ માં રે
નંદ જશોદા ના ઘેર મારા વાલા
વાલા ને ત્યાં તો પોઢાડિયા રે
માયા ને લઇ ને રે જાય મારા વાલા
આઇવા છે મથુરા ની જેલ મા રે
સિપાઈઓ જાગી જાય મારા વાલા
મામા આવે છે મલપતા રે
ભાણેજ હળવે આપ્યો મારા વાલા
માયા ને લીધી હાથ માં રે
આકાશે ઉડી જાય મારા વાલા
મને તું શું માર મુરખ્યા રે
આકાશવાણી કંસે સાંભળી રે
મન માં બહુ મુંજાય મારા વાલા
કંસે મન માં વિચાર્યું રે
શું રે કરું ઉપાય મારા વાલા
બેની પૂતના ને બોલાવિયા રે
ભાણેજ હણવા ને કાજ મારા વાલા
પૂતના આવી છે ગોકુળ ગામ માં રે
ભાણેજ હણવા કાજ મારા વાલા
હકા બકા ને એને મારીયા રે
આવી છે કૃષ્ણ ની પાસે મારા વાલા
ક્રિષ્ન ને લીધા ગોદ માં રે
ચૂસી લીધા માસી ના પ્રાણ મારા વાલા
માસી પૂતના ને એને મારીયા રે
થઈ ગયો જયજયકાર મારા વાલા
અક્રૂર આઇવા હરિ ને તેડવા રે
ગોપીયું ને થઈ ગઈ જાણ મારા વાલા
મેલી નો જાશો મારા વાલમા રે
આઇવા છે મથુરા ગામ મારા વાલા
મામા ને હણવા કાજ મારા વાલા
મામા તે કંસ ને મારિયા રે
થઈ ગયો નરાળાકાર માસ વાલા
થઈ ગયો જયજયકાર મારા વાલા
આઇવા છે મથુરા ની જેલ મા રે.
છોડાઈવા માત ને તાત મારા વાલા
કંસ રાજા ને એક બેનડી રે
દેવકી જી એના નામ મારા વાલા.....
Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educational or personal use tips the balance in favor of fair use
Imported Notice :-
All information Hindu religious stories rituals worshipping methods remedies and whatever You see Our KZread channel is based information collected from various sources rke ancient Hindu holy books trusted holy book internet. and other genuine research Agar Motive is to Knowledge about Hindu religious information and not to hurt sentiment of any person or community all the information is. provided in the video in our KZread channel is for religious education and Information purposes only Viewers are subjected to use the information provided in. this channel in there own risk

Пікірлер: 13

  • @mayuriashokparmar7710
    @mayuriashokparmar7710Ай бұрын

    Jay shree Krishna

  • @niranjanabarot5937
    @niranjanabarot5937Ай бұрын

    Sundar Bhajan chhe

  • @Visu-ef9ij

    @Visu-ef9ij

    Ай бұрын

    તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા

  • @gujratikhabarno1
    @gujratikhabarno111 күн бұрын

    જય શ્રી કૃષ્ણ બેન ખુબ સરસ હો ભંજન

  • @Visu-ef9ij

    @Visu-ef9ij

    11 күн бұрын

    Tumhara Khoob Khoob aabhar Jay Shri Krishna Kanhaiya

  • @ravipandya371
    @ravipandya37115 күн бұрын

    વાહ ખુબ સરસ

  • @Visu-ef9ij

    @Visu-ef9ij

    15 күн бұрын

    તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા

  • @chudasamavishu2257
    @chudasamavishu22579 күн бұрын

    બહુ સરસ ભજન છે 🙏🏻🙏🏻

  • @Visu-ef9ij

    @Visu-ef9ij

    9 күн бұрын

    તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા

  • @user-hy8hi4be2i
    @user-hy8hi4be2i17 күн бұрын

    0

  • @Visu-ef9ij

    @Visu-ef9ij

    17 күн бұрын

    તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા

  • @ModasiyaVishvam
    @ModasiyaVishvam3 күн бұрын

    Jay shree Krishna

  • @Visu-ef9ij

    @Visu-ef9ij

    2 күн бұрын

    તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા

Келесі